રૂડો અવસર આવ્યો લગનનો || New Marriage Song || Gujarati Song || Bro.Paul Gavit

Sdílet
Vložit
  • čas přidán 22. 04. 2023
  • PRAISE THE LORD
    ANUGRAH MUSIC PRESENTS..
    NEW GUJARATI MARRIAGE SONG
    Rudo Avsar Avyo Laganno
    રૂડો અવસર આવ્યો લગનનો
    Singer - Bro.Paul Gavit (8238197071)
    Music - Bro.Bhimsingh Gavit
    Audio Recording - Bro.Dhiraj Gamit
    Video Shoot - Bro.Roshan Choudhary ‪@RoshanChaudharisPhotograhy‬
    Video Edit - Click Studio Uchchhal
    IMANUYEL & TINA MARRIAGE VIDEO
    રુડો અવસર આવ્યો આનંદ નો
    રુડો અવસર આવ્યો લગનનો.(૨).
    લગનનો રંગ લાગ્યો..........(૪)
    ૧). બેન તારા આંગણિયે સોભે કેવું સારુ.
    બેનના લગનમાં પ્રભુજી પધારો
    ભાઈ તારા આંગણિયે શોભે કેવું સારુ
    ભાઈના લગનમાં પ્રભુજી પધારો ...૧)
    જોડું પ્રભુયે બનાવ્યું માન આભાર. ..૨). રૂડો અવસર...
    ૨) શોભે હાથમાં મેંહદી તારા લગનની
    બેનના લગનમાં વહેલા પધારો
    શોભે હાથમાં મેંહદી તારા લગનની
    ભાઈના લગનમાં વહેલા પધારો .....૧)
    જોડું પ્રભુએ બનાવ્યું માન આભાર....૨) . રુડો અવસર...
    ‪@anugrahmusic4551‬
    #marriage_song
    #new lagna Geet
    #cristian song
    new timli song
    #Jesus song
    paul Gavit
    Elohim music
    #Anugrah music gadat
    live lagna song
    Subscribe Our Official CZcams Channel , Like & Share
    All Rights Reserved Unauthorized Coping of this Video
    Song is Prohibited. The Content include in this Video
    Song May not be copied , displayed or described, in
    whole or in part , without express license or permission
    from Anugrah Music / Paul. Just Share The song link from
    our channel.Thank you.
    Team Anugrah Music
    ©Copyright Anugrah Music

Komentáře • 18