રામે મને ગાવડી ધામેણી દીધી lકીર્તન લખેલ છે

Sdílet
Vložit
  • čas přidán 15. 05. 2024
  • #shreeharisatsang #kirtan #bhajan #mahadev #bhakti #ram #jayshreebenbaldha #જયશ્રીબેનબાલધા #desi #krishna #krishnabhajan #krishnastatus
    રામે મને ગાવડી ધામેણી દીધી,
    સોનાની સાંકળે બાંધી મારા રામ,
    રામે મને ગાવડી ધામેણી દીધી,
    એ ગાય મેં તો ચરવાને મેલી,
    પટેલ ના ખેતરમાં ચરી મારા રામ,
    રામે મને ગાવડી ધામેણી દીધી,
    એ ગાયને મે તો પાણી પીવા છોડી,
    ભરીયા સમંદર સોસીયા મારા રામ,
    રામે મને ગાવડી ધામેણી દીધી,
    સાંજ પડી ને ગાય ઘરે રે આવી,
    સોનાની સાંકળે બાંધી મારા રામ,
    રામે મને ગાવડી ધામેણી દીધી,
    એ ગાયને હું તો દોવા રે બેઠી,
    દોહી દોહીને હાથ થાક્યા મારા રામ,
    રામે મને ગાવડી ધામેણી દીધી,
    એ દૂધના મેં તો કટોરા ભર્યા,
    સર્વે દેવોને પાયા મારા રામ,
    રામે મને ગાવડી ધામેણી દીધી,
    સોનાની સાંકળે બાંધી મારા રામ,
    વયધું એટલું દૂધ મેળવી રે દીધું,
    પ્રભાતે મહિડા વલોવ્યા મારા રામ,
    રામે મને ગાવડી ધામેણી દીધી,
    સોનાની સાંકળે બાંધી મારા રામ,
    રામે મને ગાવડી ધામેણી દીધી,
    એ મહિના મેં તો માખણ ઉતાર્યા,
    માખણ ઉતારી હાથ થાક્યા મારા રામ,
    રામે મને ગાવડી ધામેણી દીધી,
    સોનાની સાંકળે બાંધી મારા રામ,
    રામે મને ગાવડી ધામેણી દીધી,
    એ માખણ મેં તો તાવવાને મેલ્યા,
    ઘી ના ડબ્બે ડબ્બા ભરાણા મારા રામ,
    ઈ રે ઘીની મેં તો દીપમાળા પૂરી,
    નવ ખંડમાં થયો અંધવાસ મારા રામ,
    રામે મને ગાવડી ધામેણી દીધી,
    સોનાની સાંકળે બાંધી મારા રામ,
    રામે મને ગાવડી ધામેણી દીધી,
  • Hudba

Komentáře • 2