Sasu Vahu Var Ek Trikon Part-01 | સાસુ વહુ વર એક ત્રિકોણ ભાગ-01 | Pujya Niruma

Sdílet
Vložit
  • čas přidán 16. 07. 2024
  • In the present video, Sasu Vahu Var Ek Trikon Part-01, Pujya Niruma explains the comparative analysis on the relationship between mother-in-law and daughter-in-law and the reasons of hatred and how to get rid of such hatred. What precautions should one take in order not to hurt the ego of the family members? How to deal with emotions like insecurity, possessiveness and depression? Why do women need to become financially independent in this era? How to perform the responsibilities at house during the illness of in-laws? How to avoid conflicts at home?
    સાસુ વહુ વર એક ત્રિકોણ ભાગ-01 વિડીયોમાં પૂજ્ય નીરુમા સાસુ-વહુના સંબંધો પર ઊંડાણથી વિશ્લેષણ કરે છે તથા તિરસ્કારનું મૂળ કારણ શું અને એમાંથી કઈ રીતે મુક્ત થવાય એની સમજ આપે છે. સંબંધોમાં અહંકાર ન ઘવાય એને માટે શું સાવચેતી લઈ શકાય? હૂંફ અને પઝેસિવનેસવાળી પ્રકૃતિ સાથે કેવા એડજસ્ટમેન્ટ લેવા? ડિપ્રેશનનું કારણ શું અને એમાં કઈ સમજણ હાજર રાખવી? આ કાળમાં સ્ત્રી માટે આર્થિક રીતે સ્વતંત્ર થવું શા માટે જરૂરી છે? ઘરમાં સાસુ-સસરાની માંદગીના સમયે કેવી રીતે એડજસ્ટમેન્ટ લઈ શકાય? ઘરમાં મતભેદ થતાં ઉકેલ કેવી રીતે લાવવો?
    Show Note:
    00:00 - સાસુ-વહુના સંબંધોમાં દ્વેષનું મૂળ કારણ શું છે?
    06:15 - સાસુ-વહુના સંબંધમાં ઊભી થતી ઊંધી સમજણ સામે જાગૃતિ
    08:50 - હૂંફ અને પઝેસિવનેસવાળી પ્રકૃતિને કઈ રીતે સમજી શકાય?
    17:48 - કુટુંબમાં થતાં ડિપ્રેશનનું કારણ અને એનું નિવારણ શું?
    26:54 - સાસુ અને વહુની પ્રકૃતિની ખાસિયત
    32:00 - સાસુ-સસરાની માંદગીના સમયે સેવાનું મહત્ત્વ
    37:12 - સંસારનો બધો વ્યવહાર કરવા છતાં અંદર પરમશાંતિ કઈ રીતે વર્તે?
    00:00 - Causes of abhorrence between mother-in-law and daughter-in-law relationship
    06:15 - Awareness against the wrong belief in relationships with in-laws
    08:50 - How to understand insecurity and possessiveness in women?
    17:48 - What is the cause and remedies for depression in the family?
    26:54 - What are the characteristic traits in the mother-in-law and daughter-in-law relationship?
    32:00 - Significance of selfless services of in-laws at the time of their illness
    37:12 - How to realize permanent happiness along with completing worldly duties
    To watch all other videos from Sasu Vahu Var Ek Trikon album, please visit: • Sasu Vahu Var Ek Trikon
    ►Now you can listen to the Podcasts on,
    Dada Bhagwan Radio: dbf.adalaj.org/QlJ0VDyN
    Spotify: dbf.adalaj.org/SFcE7WFB
    Amazon Music: dbf.adalaj.org/D0PZvssl
    Google podcast: dbf.adalaj.org/1zM01v1c
    Itunes: dbf.adalaj.org/n535TeyL
    Gaana Podcast: dbf.adalaj.org/73mkTu2q
    Tune in: dbf.adalaj.org/oAtwqvVA
    ►Dive into the ocean of Inner Happiness.
    (Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
    ►We bring fresh & new Spiritual videos for you every day.
    (Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
    ►Charge your Spirituality Through Our Official Apps (Download)
    Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwan.org/app
    ►Explore Dada Bhagwan Foundation Online Store
    Dada Bhagwan Store: store.dadabhagwan.org/
    #spiritualpodcast #podcast #dadabhagwanmusic

Komentáře • 9