સાચા સદગુરુ ને ઓળખવાની ચાવી (sacha sadguru ne odakhvani chavi)-sadguru chaitany

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • સત્સંગ:- • સત્સંગ
    ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
    ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
    ગઝલ :- • ગઝલ
    ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
    જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.
    આપ સર્વે ના રદયમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ
    #Gujratisatsang
    #gujratibhajan
    #sadguruchaitany

Komentáře • 135

  • @crazyzone4187
    @crazyzone4187 Před 2 lety +4

    Sachu kidu di di ye..🙏.Jai guru Dev 🙏 Jai satchitanand..

  • @badursinhsolanki4091
    @badursinhsolanki4091 Před rokem +1

    જય ગુરુદેવભગવાન 👏👏👏સરસ વાતસમજાવીદીદી રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 🙏❤🙏❤🙏

  • @AshokChauhan-fz2de
    @AshokChauhan-fz2de Před 2 lety +7

    જય ગુરુદવ
    શ્રી સદગુરુ ના મર્મ ને આપે બહુજ ઊંડાણ પૂર્વક સમજાવ્યું
    આપના સદગુરુ કોણ છે તે જણાવવા વિનંતી

    • @nileshpanchal7279
      @nileshpanchal7279 Před 2 lety

      પરમ પૂજ્ય સદગુરૂ શ્રી બટુક સ્વામી મહારાજ
      નિસ્વાર્થ,નિષ્કલંક અને નિષ્કપટ પ્રગટ પરમાત્મા અનંત જ્યોતિ સ્વરૂપ.
      જય ગુરૂદેવ

  • @nileshpanchal7279
    @nileshpanchal7279 Před 2 lety +9

    અદ્ભુત વાણી.
    આપને કોટિ કોટિ પ્રણામ અને ખુબ ખુબ આભાર સદગુરૂ પરમાતમા ને ઓળખવા નું જ્ઞાન આપવા બદલ.
    ૐ શ્રી સદગુરૂ પરમાત્માએ નમો નમઃ
    પરમ પૂજ્ય સદગુરૂ શ્રી બટુક સ્વામી મહારાજ નો જય
    પરમ પૂજ્ય ગુરૂમાં શ્રી કાન્તા માત ની જય હો
    શ્રી બિરલદેવી ની જય થાઓ.

  • @kiranbhaipatel4644
    @kiranbhaipatel4644 Před 2 lety +2

    Jay swaminarayan. Par par par excellent

  • @valjeeprajapati4231
    @valjeeprajapati4231 Před 2 lety +2

    કોટી કોટી વંદન બા જય ગુરુ મહારાજ

  • @HiraLal-rm1uw
    @HiraLal-rm1uw Před rokem +2

    सत्य सनातन धर्म
    सत्यम शिवम सुंदरम
    सत्यनारायण श्री हरि विष्णु भगवान राम राम
    जय द्वारकाधीश श्री कृष्ण
    सद्गुरु को प्रणाम
    समस्त सनातन हिंदू समाज
    🚩🚩🚩🚩🚩🚩🚩
    🕉🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳

  • @user-ny5dq2jk4i
    @user-ny5dq2jk4i Před rokem +1

    બેન તમે સદગુરુ ની વાત બહુ સરસ કરી આવા સદગુરુ મળવા કઠીન છે

  • @melabhairabari9952
    @melabhairabari9952 Před 2 lety +5

    સતગુરુ ભગવાન કી જય..
    સતગુરુજી નુ મહાતમ સમજાવયુ એબદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપને લાખ લાખ પ્રણામ.

  • @NileshPatel-zv5hn
    @NileshPatel-zv5hn Před 2 lety +2

    ખુબખુબ આભાર ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ

  • @kunprakhodabhai9538
    @kunprakhodabhai9538 Před 2 lety +4

    Jay guru marahaj

  • @desaibaria7996
    @desaibaria7996 Před 2 lety +2

    Sadguru tamne koti koti vandan 🙏🙏🙏🤲

  • @NITINSAHEB
    @NITINSAHEB Před 2 lety +7

    साहेब बंदगी सतनाम सत्यमेव जयते आपने बहुत सुंदर तरीके से सरलता से सुगमता से सहजता से सद्गुरु क्या है वो समझाया धन्य धन्यवाद, साधुवाद, ऐसे ही सत्य का प्रचार-प्रसार करते रहे मानव समाज में जागृति बढ़ाते रहे ज्योत से ज्योत जगाते चलो ज्ञान की गंगा बहाते चलो, अनंत शुभकामनाएं सतनाम जी

  • @sprajgor4623
    @sprajgor4623 Před 2 lety +2

    જેયશ્રીરામ જેયશ્રીરામજેય શ્રીરામ

  • @SanjayPrajapati-qc2sn
    @SanjayPrajapati-qc2sn Před 2 lety +5

    Om parmatma 🙏
    Jay ho apno 🚩
    Adbhut ane Divy amratvani sad guru kone kevay ane sadguru ne odkhva no marg pram purvak samjavyo apno khub khub abhar🙏
    Amne madiya 6 morar 🕉️
    Samarth sadguru shree batukdev Bapa ni Jay 🚩
    Jay ho apno 🙏
    🕉️🛕🚩🔔🙏

  • @vaghelaprabhudas591
    @vaghelaprabhudas591 Před 2 lety +2

    🙏જય ગુરુમહારાજ઼ 🙏 ધન્યવાદ

  • @bhagwatiprajapati1568
    @bhagwatiprajapati1568 Před 2 lety +7

    અદભુત નો દિવ્ય સમજાવીયુ છે સદગુરૂ તત્વ ને તમે ખુબજ સુંદર રીતે સમજાવીયુ છે હે માં સદગુરૂ ને કોક કરોડે સમજે છે હે માં તમને કોટી કોટી વંદન છે ૐ પરમાત્મા🌹🙏🙏🙏🌹 બિરલદેવી

  • @virsing.solankivirsing.sol9097

    જય
    હો
    સદગુરુ દેવ

  • @shaileshthakor9760
    @shaileshthakor9760 Před 2 lety +2

    Pravachn sadaguru in koti koto namo nam

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 Před 2 lety +2

    Very very nice.......jgd

  • @pbpanchal5196
    @pbpanchal5196 Před 2 lety +2

    🙏*જય સદગુરુ મહારાજ*🙏
    જય હો દેવી જી. 🙏ओम् श्री गुरु देवाय नमः🙏

  • @vaghelaprabhudas591
    @vaghelaprabhudas591 Před 7 měsíci

    🙏આપ મહાનછો જય ગુરુમહારાજ઼ ♥️ધન્ય વાદ 👏👏👏👏👏👏

  • @nehavalani7768
    @nehavalani7768 Před 2 lety +2

    khub khub dhanyvad
    di di ❤Jay guru dev 🌹
    khub J sundar vat kari di di ❤

  • @JayeshPatel-fi9gu
    @JayeshPatel-fi9gu Před 2 lety +2

    Jay gurudev mata pranam sadav avo satsang apjo

  • @virsing.solankivirsing.sol9097

    જયગુરુમહરાજ

  • @mukeshpandiya2038
    @mukeshpandiya2038 Před 2 lety +2

    Jay gurudev

  • @sasakiyaramsung7691
    @sasakiyaramsung7691 Před 2 lety +2

    જે ભગવાન

  • @nareshjadav3066
    @nareshjadav3066 Před 2 lety +5

    ભક્તિ મા દુઃખ બહુ પડે છે મે ભજન કર્યુ છે

  • @guddiraiyani6461
    @guddiraiyani6461 Před 2 lety +2

    Jay bhagvan 🙏🌹🌹🌹🌹

  • @janakprajapati3694
    @janakprajapati3694 Před 2 lety +2

    JAI GURUDEV ADBHUT VANI BADAL KHUB KHUB DHANYAVAD

  • @mahendrabhaininama9314
    @mahendrabhaininama9314 Před rokem +1

    SAT SAT vandan SAT Nam saheb 👋👋

  • @ukabhai1313
    @ukabhai1313 Před 2 lety +3

    જ્યા સુધી ગુરૂ હુ ને મારા ને મારૂ નહિ મટે ત્યા સુધી દેહ ભાવ મુક્ત નહિ થાય ત્યાં સુધી ના તો તેનુ અને શિચ્ય કલ્યાણ નહિ થાય.ગુરૂ કોય દેહ નથી પણ આત્મ તત્વ સોહમ સ્વરુપ છે.જય ગુરૂ દેવ.

  • @DHARAMSANG
    @DHARAMSANG Před rokem +1

    🙏

  • @kishorjethva9261
    @kishorjethva9261 Před 2 lety +2

    JAY. KISHANA

  • @RamjiZezariyaComedien
    @RamjiZezariyaComedien Před 2 lety +2

    સીતારામ બેન

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 Před 2 lety +2

    Jay Gurudev .....

  • @user-Chauhan84
    @user-Chauhan84 Před 6 měsíci

    Jay નિરાંત મહારાજ જ ય ગુરૂ મહારાજ

  • @rathvamanchanbhai4248

    Saty sanatan dharm no Jay. . Jay sadguru Maharaj

  • @PatelBharatbhai
    @PatelBharatbhai Před 2 lety +3

    sadhuru avam parmatma omkar naje guru se aj sadguru jayparmatma omkar janvo yogy se jayparmatma

  • @valjimaheshwari106
    @valjimaheshwari106 Před 2 lety +2

    Jay ho jay ho jay ho

  • @shaileshdeshai9820
    @shaileshdeshai9820 Před 2 lety +3

    જય ગુરુ મહારાજ સરસ વર્ણન

  • @valjimaheshwari106
    @valjimaheshwari106 Před 2 lety +2

    Jay ho sadaguru Maharaj
    Hari Om Hari Om Hari Om

  • @ca.jigneshr.joshijigneshrj8316

    Jay Atmeshar Gurudev 😊 🙇‍♂️ 💖 🌸 🙏🏻 🌹

  • @nirmalfilmdeesa4439
    @nirmalfilmdeesa4439 Před 2 lety +2

    Jay

  • @dmmoridmmori5035
    @dmmoridmmori5035 Před 6 měsíci

    🎉🎉 Jay gurudev AAP ne mara sat sat vandan

  • @sureshbhaipatel1950
    @sureshbhaipatel1950 Před 2 lety +2

    જયશ્રીરામ જયજલારામ વિરપુર સૌરાષ્ટ્ર ,હરિઑમ અમદાવાદ મધ્ય ગુજરાત, જયશ્રીરામ જયદિતિયાબાપા વિરવલ દક્ષિણ ગુજરાત.

  • @sheetalsolanki4603
    @sheetalsolanki4603 Před 2 lety +4

    🕉️Adbhut,divya gurutatva Anubhav sidhdh brahmvani🕉️
    🌹Aapni alaukik vani sambhli have bija koi shabdo malta nathi🌹
    🙏🙏🙏Parmatma ne ek j prathna k aapni adbhut vani sara visv brahmand sarv manushy sudhi pahoche ane stri shakti Shri biraldevi visvlevale pahochhe,jay ho, jay ho, jay ho 🚩🚩🚩
    🕉️Om parmatma 🕉️

  • @jivabhairamabhaiodedra9117

    જય સત ગુરૂ મહારાજ 🙏🙏🙏
    ૐ પરમાત્મા 🙏🙏🙏

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Před 2 lety +5

    ધન્યવાદ આપને આપને પ્રભુ એ આપને જ્ઞાાન આપ્યું

  • @kiritbhaipopatji191
    @kiritbhaipopatji191 Před 2 lety +2

    સદ ગુરુજી અપરંપાર

  • @kalpeshvasava7998
    @kalpeshvasava7998 Před 2 lety +2

    Guru krupa hi kevalam

  • @sheetalpankaj6612
    @sheetalpankaj6612 Před 2 lety +2

    Thank you jai gurudev

  • @Vasantbhaim97
    @Vasantbhaim97 Před 2 lety +2

    Bahuj Saras Namaskar

  • @bhavnavaghasia2015
    @bhavnavaghasia2015 Před 2 lety +2

    વાહ દીદી ખુબજ સરસ વાત કરી ખુબ ખુબ ધનય વાદ

  • @kartikeypatel7426
    @kartikeypatel7426 Před 2 lety +3

    Satguru dev ki Jay.

  • @kumarsolankibhagti8301
    @kumarsolankibhagti8301 Před 2 lety +2

    Tame em kahyu ke satguru ni andar prmatmani urja chalti hoy se to maro tmne prashn se ke su satguru ane parmatma alag alag se.
    Ane olkhan satguru ni karvani hoy se ke potani. Javab aapsho hevi aasha rakhu shu jay gurudev

  • @kirtidesai3385
    @kirtidesai3385 Před rokem +1

    ,🙏🌹 Jay mataji 🙏🌹

  • @pdradadiya3270
    @pdradadiya3270 Před 2 lety +1

    jay guru dev

  • @kishorjethva9261
    @kishorjethva9261 Před 2 lety +2

    JAY. GUDEV. 🙏🙏🙏🙏

  • @rasikbhaiprajapati2123
    @rasikbhaiprajapati2123 Před 2 lety +3

    Om. Parmatama

  • @ganpatsolanki3512
    @ganpatsolanki3512 Před 2 lety +2

    સરસ સમજણ આપી માતાજી ગુરૂ‌ જી વિશે

    • @saanvishah5899
      @saanvishah5899 Před 2 lety

      Jay sad gurudev shree na charno ma koti koti naman

  • @nirubenchaudhari5271
    @nirubenchaudhari5271 Před 2 lety +2

    🙏🙏🙏

  • @b.hpatel8853
    @b.hpatel8853 Před 2 lety +3

    Very good

  • @jashvantoza6945
    @jashvantoza6945 Před 11 měsíci

    Jay sadgurudev om parmatma🙏🙏🙏🙏🙏

  • @mukeshgamit3565
    @mukeshgamit3565 Před 2 lety +4

    Jay gurudev 🙏🙏

  • @bhavikanakrani2992
    @bhavikanakrani2992 Před 2 lety +2

    Om guru Dev

  • @rameshkalsariya7245
    @rameshkalsariya7245 Před 9 měsíci

    જય નિરાંત મહારાજ

  • @c.grutvik7545
    @c.grutvik7545 Před 2 lety +2

    જય શ્રી સ્વામિનારાયણ

  • @user-ny5dq2jk4i
    @user-ny5dq2jk4i Před rokem

    સદગુરુ સૌના તારણ હાર છે

  • @ramanbhaisodha1709
    @ramanbhaisodha1709 Před rokem

    Jay shree sadguru maharaj

  • @Hardik_patel_08
    @Hardik_patel_08 Před 2 lety +5

    અદ્ભુત વાણી 👍

  • @sheileshgohil4682
    @sheileshgohil4682 Před 2 lety +2

    सरस आनंद आवि gayo

  • @rambrhit1008
    @rambrhit1008 Před rokem

    જય અમર આત્મા 🙏

  • @user-fx1xz5hu8c
    @user-fx1xz5hu8c Před 5 měsíci

    जय गुरुदेव

  • @rameshbhainrajput-pg7ij

    અવતારીરાજચામુડામાતમેઅમારાભગવાનછેતમેમારામાતાજીપિતાજીતમેઅમારાઅવીનાશીછેહેમાતમારાનાનાબાળકછીએદયાભાવરાખજેભુલચુકમાફકરજેઓકનાબીજાનથવાએઞાયકેદિકરીપાછળમોતથાય
    એમામજાડહવતપ્રણામ

  • @its_me_sunil__420
    @its_me_sunil__420 Před 2 lety +2

    Khub sundor

  • @tejanipriyank3509
    @tejanipriyank3509 Před 9 měsíci

    જય ગુરુદેવ

  • @hasmukhbhaivaghela9956
    @hasmukhbhaivaghela9956 Před 2 lety +2

    Jay Guru dev

  • @manibhaipatel6104
    @manibhaipatel6104 Před 2 lety +3

    Jay sadaguru

  • @Hardik_patel_08
    @Hardik_patel_08 Před 2 lety +3

    જય ગુરુ મહારાજ

  • @maheshraval9525
    @maheshraval9525 Před 2 lety +4

    JayRam🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sheileshgohil4682
    @sheileshgohil4682 Před 2 lety +3

    जय हो 🙏🙏

  • @dhirajdharaviya7228
    @dhirajdharaviya7228 Před 11 měsíci

    Mate tamne sad guru karva chhe mataji

  • @pilukiyamukesh3889
    @pilukiyamukesh3889 Před rokem

    Jay guru dev

  • @pravinchavda6517
    @pravinchavda6517 Před rokem

    Jaygurudev pranam

  • @mkbholu9597
    @mkbholu9597 Před 2 lety +2

    Nishabad naman

  • @ravjibhaimakvana3603
    @ravjibhaimakvana3603 Před 2 lety +3

    ખુબસરસ

  • @rhprajapati1724
    @rhprajapati1724 Před 2 lety +2

    Very nice

  • @jackychauhan2066
    @jackychauhan2066 Před 2 lety +3

    Gurva gam Bigade gurva gam Bigade gurva gam Bigade , gurva gam Bigade

    • @dayarammaheshwari5611
      @dayarammaheshwari5611 Před 2 lety

      Jai ho apani vani prakuti na niyam pramane apochho satguru vise 1oo mathi 1 gayani Jani shake chhe jai ho dhanaywad pranam

    • @vipulbharwad6451
      @vipulbharwad6451 Před 2 lety

      જય ગુરૂ દેવ હરિ ને હરિ ગુરૂ એક સે

    • @vipulbharwad6451
      @vipulbharwad6451 Před 2 lety

      જય હો માતાજી

  • @bhavikanakrani2992
    @bhavikanakrani2992 Před 2 lety +2

    Good

  • @aayusheethakor3580
    @aayusheethakor3580 Před 2 lety +3

    Om parmatma🙏🕉️

  • @Laljibaraiya-wk4od
    @Laljibaraiya-wk4od Před rokem

    સાચી વાત સે માતે

  • @chhitubhaichaudhari2474
    @chhitubhaichaudhari2474 Před 2 lety +3

    Sadguruna.tran.avtarna.nam.aapo

  • @rameshbhainrajput-pg7ij

    અવતારીમારાજકેવાયમાતમારીજયહેતમારીઓકપલજાયલાખનીમાળજપીલેનેઞુરૂરામનીઆવોઅવશરપાછેનહીમળેશુખમણીઆશ્રમનુશરનામુકોમેટમોકલવાવીનંતીઓકનાબીજાનાથાવાયઞાયકેદિકરીનીપાછળમોત
    આમાઆનંદડહવતપ્રણામ

  • @alakhdhani6951
    @alakhdhani6951 Před 5 měsíci

    સતગુરુ નામ રૂપ ગુણ થી પાર હોય છે
    ન જોવાઈ રૂપ તેનું કહું તો કહેવાઈ નહીં ને બોલે બાવન થી બારા
    તે અવિનાશી છે
    તે નિર્ગુણ છે
    તે ઘાટ મા ના આવે અઘાટ છે
    તે અખંડ અખર અમર છે
    પવન થી પાતળા પાણી થી જીણાં ને પૃથ્વી પહોળા છે
    તે પરમ તત્વ છે શરીર તે ગુરુ નથી
    પિંડ રે બ્રહ્માંડ થી પર છે મારા ગુરુજી તેનો રે બતાવું તમને દેશ
    સતગુરુ એ કરી એંશી કરી એંશી કરે ના કોઈ
    સાત દિપ નવ ખંડ ચવુંદ
    લોક ને એકવીસ બ્રહ્માંડ મા તેનાં પલ્લા પકડે ના કોઈ
    નિઅક્ષર રે અક્ષર
    લી લીએ લી
    સાચા સતગુરુ મળે
    તો રાત નો થાઈ દિ
    એક નામ સાહેબ નું જુઠ્ઠું નથી જરાય ભાણ કહે ઈ ભજીલે તો ભારે કામ થાઈ
    આ જાણો નામ નો ભેદ જે નામ થી શ્રસ્ટી બની બન્યા છે ચારે વૈદ જે નામ થી અલખ પુરુષ નિ ઓળખાણ થાય તે નામ ની ખબર કોક વીરલા ને થઈ
    ભાણ સાહેબ નિ જય હો
    જય ગુરુમહારાજ
    જય ગુરુમહારાજ

  • @kalyansinghrajput2349
    @kalyansinghrajput2349 Před 6 měsíci

    Kalyan siñh Rajput Jay gurudev

  • @vijanandbhaikamliya4866

    Hu sadguru ni shodh ma chhu

  • @rashilapokar6326
    @rashilapokar6326 Před rokem +1

    Gurudev mare tmari jode vaat karvi che kupa karo ne

  • @patelpankaj6538
    @patelpankaj6538 Před 2 lety +2

    ધ્યાન ધરવાનુ નથી પરંતુ રાખવા નુ છે

  • @jankikalariya9189
    @jankikalariya9189 Před 2 lety +2

    Tame khyu eva j sadguru mane mlya che hu ene odhkhi pn gai chu .badhij vat tame batavi evaij jivan sheli che mara sadguru ma....ane amne margdrsn pn e kare che .jivan jivvani sachi rit amne shikhvi che,amne amaru kartavya samajavyu che,amari faraj samjavi che amne mox kem male enu margdrsn pn ape che te sadguru mara ek na nhi akha vishva na che .vishv na tamam jiv ne te jgadva avya che .jagi jav,cheti jav hju pn samy che.