Gujarat BJP માં બદલાવ, Koli બાદ Thakor સમાજ મેદાને, Alpesh - Lavinji Thakor માંથી કોઈ બનશે CM?

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રી ને લખ્યો પત્ર,ચુવાળીયા ઠાકોર સમાજ માંથી કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવા માંગ,ગુજરાતમાં 34 ટકા વસ્તી ધરાવતો સમાજ છે ચુવાળીયા ઠાકોર સમાજ, સમસ્ત કોળી સમાજના નામે વધારેમાં વધારે શોષણ થાય છે માત્ર ચુવાળીયા કોળી સમાજનું, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચુવાળીયા ઠાકોર સમાજનું દરેક વિધાનસભા સીટમાં 30 - 50 હજાર નું છે વોટિંગ, ચુવાળીયા ઠાકોર સમાજ સાથે અન્યાય થતો હોવાનો આરોપ, અત્યારના મંત્રી મંડળમાં એક પણ ઠાકોર સમાજનો મંત્રી નથી, કોળી સમાજમાં કોળી તળપદા અને કોળી ચુવાળીયા ઠાકોર સમાજ બંને છે,તળપદા કોળી સમાજ કરતા વધુ વોટિંગ ચુવાળીયા ઠાકોર સમાજ નું છે,- હિતેશ ઠાકોર,પ્રમુખ, તળપદા કોળી સમાજની વસ્તી 4 થી 6 ટકા હોવાનો આરોપ,- પ્રમુખ, જસદણ વિધાનસભા અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા માં પણ તેનું વોટિંગ છે બાકી આખા ગુજરાતમાં ચુવાળીયા ઠાકોર સમાજનું વોટિંગ છે,- પ્રમુખ, ગઈ કાલે કોળી સમાજના આગેવાન ભુપત ડાભીએ કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા પત્ર લખ્યો હતો, ચુવાળીયા ઠાકોર સમાજે પણ પોતાના સમાજ માંથી મુખ્યમંત્રી બનાવવા માંગ કરતો પત્ર લખ્યો,કુંવરજી બાવળીયા ચૂંટણી સમયે અને મંત્રી મંડળ સમયે આગેવાનોને કહી આવું આપનાવતા હોવાનો આરોપ,
    #gujaratpolitics #thakorsamaj #kolisamaj #rajkot #gujaratnews #gujarattak #GUT047
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak.in/
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

Komentáře • 32

  • @krishnasinhjadeja
    @krishnasinhjadeja Před 16 dny +1

    સરકારીતંત્રને નિયંત્રણમાં રાખી શકે એવા તટસ્થ અને અનુભવી માણસો ને જ દરેક રાજકીય પાર્ટીઓએ ટીકીટ આપવી જોઇએ.કોઇ પણ પ્રકારની જુથબંધીને રાજકરણમાં સ્થાન ન હોવુ જોઇએ.

  • @s.d.986
    @s.d.986 Před 16 dny +4

    Ek kam karo Vikram Thakor ne cm banavi dyo😂😂😂

  • @PareshThakor-qc4wh
    @PareshThakor-qc4wh Před 16 dny +3

    Tamaro bap Uttar gujrat ma koi chuvadiya thakor nathi

  • @PareshThakor-qc4wh
    @PareshThakor-qc4wh Před 16 dny +3

    Tamre badha ne koli banava se

  • @PareshThakor-qc4wh
    @PareshThakor-qc4wh Před 16 dny +2

    Ganta jeva samachar

  • @ajjuthakor1114
    @ajjuthakor1114 Před 16 dny +1

    અલ્પેશ ઠાકોર ને બનાવો

  • @chetajithakor2659
    @chetajithakor2659 Před 16 dny +2

    Thakor samaj ne cm banava joiae ❤❤❤

    • @user-lc9qb4vn1w
      @user-lc9qb4vn1w Před 15 dny +1

      અલ્પેશ શેઠ ને મુખ્યમંત્રી ના બનવાય શું ગુજરાતમાં ઠોકવું છે

  • @Sejal757
    @Sejal757 Před 14 dny

    Aa rakshaasho che

  • @SunilKumarThakor-hh1sg

    😊

  • @nareshthakor53
    @nareshthakor53 Před 15 dny

    અલ્પેશ ઠાકોરને બનાવો

  • @user-dg7vp2xz3j
    @user-dg7vp2xz3j Před 15 dny +1

    Alesha.thakor.to.nahi

  • @parmarkanak9113
    @parmarkanak9113 Před 15 dny

    ધારાસભ્ય ફતેસિંહ સાહેબ પંચમહાલ જિલ્લાના

  • @rajacheharbamaniya
    @rajacheharbamaniya Před 16 dny

    Alpesh Thakor ne banavo

  • @harshshah7380
    @harshshah7380 Před 16 dny

    Saurastra mathi patel ke jadeja rajput cm hovo koie and anand kheda ke uttar gujrat ma thi koi thakor umedvar ne deputy cm banavavo joie

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi Před 16 dny +1

    लंडनजी ठाकोर ने सीएम बनाओ

  • @humhaihindustani949
    @humhaihindustani949 Před 16 dny

    Bhai Bhupendrakaka barabar che

  • @Sejal757
    @Sejal757 Před 14 dny

    DARbar Patel vechaya aetle aa thyu

  • @KirtikumarPatel-zc7if
    @KirtikumarPatel-zc7if Před 16 dny

    હાર્દિક પટેલ ને બનાવો

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před 16 dny

    Congressna netane cm banavjo

  • @Sejal757
    @Sejal757 Před 14 dny

    OBC Samaj nu j raaj hovu joye

  • @Sejal757
    @Sejal757 Před 14 dny

    Dikrio vechi ne bijana Ghar bhangya

  • @Sejal757
    @Sejal757 Před 14 dny

    Patel samaje su aapyu samaj ne Cancer,khaani Pini na dhandha na madhyam dvara Rog aapya

  • @vijaysodha5694
    @vijaysodha5694 Před 16 dny

    આ બધી ભાજપ ની ગેમ છે એટલે નવા નવા પત્ર.આવે છે અને રાજકોટ મા ઠાકોર કયાથી આવી ગયા😂