Ganesh Gondalના વિરુદ્ધમાં Dalit Samajનું મહાસંમેલન, અનુ.જાતિ સમાજ લડી લેવાના મુડમાં| Gujarat Tak

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • #GUT027 #ganeshgondal #rajusolanki #ganeshgondal #GujaratTak #Gujaratinews
    મોટી મોણપરી ખાતે આયોજિત અનુસૂચિત જાતિના સંમેલનમાં દલિત પર થતાં અત્યાચાર ને લઇ એકજૂટ થવાની જરૂર હોવાનો મુખ્ય મુદ્દો હતો. આ સાથે જ ગણેશ જાડેજા દ્વારા સંજય સોલંકી પર થયેલ કૃત્યમાં ન્યાય મેળવવા સૌ કોઈ એક થયા.સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મોટી મોણપરી ખાતે આયોજિત સંમેલનમાં ડૉ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું. મોટી મોણપરી ખાતે દલિત સંમેલન માં બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાનું અનાવરણ કરાયું
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak.in/
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

Komentáře • 36

  • @user-qq3yt3bu7d
    @user-qq3yt3bu7d Před 14 dny +2

    જય જય દ્વારકાધીશ

  • @ranchhodjoshi2703
    @ranchhodjoshi2703 Před 14 dny +2

    જય ભવાની જય પરશુરામ હરહરમહાદેવ

  • @kanaksinhparmar5304
    @kanaksinhparmar5304 Před 15 dny +11

    હવે ક્ષત્રિય સમાજ ને ઉકસાવવા નું કામ થઈ રહ્યું છે

  • @Aftsnnnnx
    @Aftsnnnnx Před 15 dny +6

    જય રાજપૂતાના જય ભવાની જય પરશુરામ 🏹🏹

  • @gskdigitalcreator8897
    @gskdigitalcreator8897 Před 15 dny +2

    सारु ते धर्म परिवर्तन करी ले तेनाथी कई नय थाय 😂😂

  • @Unknownfromgujarat_
    @Unknownfromgujarat_ Před 15 dny +2

    ANE AA REPORTER MA JARA PN AKAL HOY TO RAJU MATHE 22 GUNA CHE AMA REPORTING KARNE JARA 😂😂😂

  • @rajputdevendrasinh7934
    @rajputdevendrasinh7934 Před 14 dny +2

    Eek ni samu aakho samj che 😂😂

  • @AmarshibhaiPipaliya-gt6vj

    એમા હુ ઈથલપાથલ થાઈ હાલી મળ્યા

  • @Harichandrasinh.Jadeja
    @Harichandrasinh.Jadeja Před 14 dny +4

    છોકરા એ માર ખાધો તો બાપ સ્ટાર ⭐ બની ગયો 😂😂😂

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft Před 15 dny +7

    Kshatriya samaj jedi same aavse te divase gotiya nahi jade jiya sudhi Shanti thi thaay che tiya sudhi saru che samji javo to saru che

  • @sahilparmar221
    @sahilparmar221 Před 13 dny

    ભલે બને જાય એમા સુ નવાય સે ભારત જો બિનસાંપ્રદાયિક દેશ સે તો તે લોકો મુસલમાન બને એમા સુ ફેર પડે અને હુ વણકર સમાજ માથી સુ પણ આ ભગવાન ને ન માનવા વારા ના વિરોધ મા સે હુ નય પણ મારા જેવા કેટલાય આવા SSD વારા ધેલસફા ના વિરોધ મા સે

  • @vinayvyas7789
    @vinayvyas7789 Před 14 dny +1

    Have to musalman bani j javay😅😅😅😅😅.. Jay mataji

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu Před 14 dny

    Modu,,nakarat,,chhatri,,kagdo,,karij,,devay,,aakoy,newsaapvani,,jarur,,nathi,,kapavij,,nakhay

  • @ZalaSuresh-dj6zp
    @ZalaSuresh-dj6zp Před 14 dny

    એકવાર ઠોકો આનૂ જેલમાંથી બહાર કાઢી

  • @jaysukhhanda5057
    @jaysukhhanda5057 Před 14 dny

    Hindu samaj tutase

  • @user-yr9th9xi5b
    @user-yr9th9xi5b Před 14 dny

    વિજય કુમાર

  • @anilbhai7740
    @anilbhai7740 Před 15 dny +3

    ઓલો સિંહ નો ફાટી ગયો ને તો ગોતાય નય જડો 😅