Kshatriya Sammelan । ક્ષત્રિય સમાજના સંમેલનમાં આખરે કેમ ન થયું રાજ શેખાવત, યુવરાજસિંહનું ભાષણ। N18V
Vložit
- čas přidán 13. 04. 2024
- Why Raj Shekhawat, Yuvraj Singh's speech did not take place in the historical conference of Angani Kshatriyas of Rajkot. Know the reason behind it
રાજકોટના આંગણી ક્ષત્રિયોનું ઐતિહાસિક સંમેલનમાં આખરે કેમ ન થયું રાજ શેખાવત, યુવરાજસિંહનું ભાષણ. જાણો તે પાછળનું કારણ. n18oc_originals
#kshatriyasamaj #rajkot #KshatriyaSammelan #gujaratinews18 #gujaratinews
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
ટાઈમ નો અભાવ હતો એટલે 🙏
સમાજના આયોજકો કરતાં રાજનીતિના ભાગ રૂપે અન્ય મહેમાનો..મહાનુભાવો ને પણ બોલવાનો અવસર આપવા માટે ..અને બીજી મહત્વની વાત એ છે કે યુવરાજસિંહ અને રાજ શેખાવતજી ને આ બધા વિવેકની ખબર છે..
સમય ઓછો હોવાના કારણે
સત્ય બોલવુ, સત્ય શોધવું, મનુષ્ય જાતિ માટે, સ્વભાવિક છે 🇮🇳
જહાં સુમતિ વહા સંપત્તિ નાના જહાં કુમતી વહા વિપત્તિ નિદાના
🚩Jay Rajputana🚩
राष्ट्रहित सर्वोपरि है, बाकी सब गौण है राष्ट्रहित से बढ़कर, ना समाज है ना कोई और है🙏🏻
वंदे मातरम ❤
ટાઈમ નો અભાવ હતો એટલે
HARPALSINHJI CHUDASAMA BHAILA AAP AAGEBADHO HUMAAPKE SATHH HAI JAY BHAWANIMA.....JAY KHODIYARMA....
સત્ય મેવ જયતે.
Khup saras aayojan Hatu 👏👏👏
Jay ભવાની...
જય હો.
क्युकी time कम था और लोग ज्यादा थे जो लोग दूर से आये थे उसे time पर पोहच जाये उस वजेसे...
🙏🏻
Jai bhavani
હિન્દુ હિન્દુ માં જાવ માં દુશ્મન બીજા ઘણા છે 2002 માં ગોધરા કાંડ થયો હતો ત્યારે ક્યાં હતા બધા કેમ કોઈ નું નામ નથી આવ્યું
રાજસ્થાન માં ગરીબ કનાયા લાલ નું ગળું કાપી નાખ્યું ત્યારે શેખાવત વિદેશ માં હતો કે ક્યાં
કિશન ભરવાડ ની હત્યા થય ત્યારે બધા ક્યાં હતા
મહારાણા પ્રતાપ માટે તો ભીલ પણ લડ્યા હતા શું કામ ભૂલી જાવ છો બીજા ને જતી સૂચક શબ્દો તમારા જ લોકો બોલે ત્યારે ક્યાં હોય આખો સમાજ
ગામ માં ગરીબ નો દીકરો ઘોડા ઉપર ચડે નયાં આડા પાડવા વારા ને ક્યારેક રોકો
ક્ષત્રિય માં અમે પણ આવ્યે પણ ના તમે તો બીજા કોઈ પોતાની જાત ને ક્ષત્રિય બોલે એમાં પણ વાંધો ઉઠાઓ
હિન્દુ બનો હિન્દુ
જય જય શ્રી રામ
Samay no abhav hato bhai..khoto mudo na banavo
કાયદેસર કાર્ય વાહી કેમ નથી કરવામાં આવતી?
કેમ સમય પસાર કરવામાં આવી રહ્યો છે?
ભવ્ય સમાજની હાંસી થય રહી છે.😢
Jay rajputana
N avya te rupala mate saru samay na abhve thayu che
ટાઈમ નો અભાવ હતો
Rupala panauti roop mein aaya hai
Samay no abhav hato Ane rate trafic cantrol bar nu hatu te baki Kay no tu ok
Bhagigaya.bhagigaya 16tarikhe form. Bharase .tidnatolahoy.
આમાં ખેડૂત આંદોલન ક્યાં થી આવ્યું
Aa tv chenale wara godi media
Kamal ka ful hamari bhul ...abki bar sansad se bahar
Only bjp