EXCLUSIVE: શું સાચે જ ભૂત-પ્રેત હોય છે, શું છે હકીકત ? ટીમ Gujarat First નો સૌથી સાહસિક પ્રયાસ

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • બાવળામાં ભૂત?
    ખુલશે રાજ!
    #Gujarat #Ahmedabad #Bavla #Highway #Paranormal #Ghost #Spirits #HauntedPlace #EXCLUSIVE #GujaratFirst
    Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
    Follow Gujarat First's WhatsApp channel, bringing you the latest news, Stories and breaking news straight to your fingertips.
    Join Here: whatsapp.com/channel/0029VaZz...
    ======
    Social Media A/C
    ►Facebook :- / gujarat1st
    ►Instagram :- / gujaratfirst
    ►Twitter :- / gujaratfirst
    ►CZcams :- / gujaratfirst
    ►Website :- www.gujaratfirst.com/
    ►Andriod App :- play.google.com/store/apps/de...
    ►IOS App :- apps.apple.com/in/app/gujarat...
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    Email :- social.gujaratfirst@gmail.com

Komentáře • 388

  • @chintanpatel1237
    @chintanpatel1237 Před 27 dny +176

    બીજા કોઈ સમાચાર નથી મળતા ભાઈ.ગુજરાત ની સ્કૂલો ની હાલત પર એપિસોડ બનાવો કદાચ કઇક તો સારું થશે

  • @gopalsinghrajput3577
    @gopalsinghrajput3577 Před 26 dny +16

    150करोड़ जनता हे पुरे भारत की अब लोगो को रहने की जगह नही है बेचारे भूत कहा रहते होगे पूरी रात जागते भूत इन्सान भटकते रहते हैं 😂😂😂😂 भूत प्रेत कुछ नहीं होते

  • @kirtirajsinhbaria2516
    @kirtirajsinhbaria2516 Před 20 dny +41

    ગુજરાત લાસ્ટ કરશો લ્યા આવા ન્યૂઝ બતાવી ને. ભ્રષ્ટાચાર, બેરોજગારી, શિક્ષણ પર વાત કરો.

  • @patnisatish2836
    @patnisatish2836 Před 19 dny +27

    અમદાવાદ થી પાલનપુર વચ્ચે ભડકાવાડા હાઈવે એ પણ કાય આવી જ સ્ટોરી છે એક વાર ત્યાની મુલાકાત જરૂર લેજો

  • @rajashah21
    @rajashah21 Před 25 dny +36

    Pure.. acting... acting... acting .. & award goes to them..🎉🎉

  • @Samratofficials2310
    @Samratofficials2310 Před 20 dny +39

    હું આ છેલ્લા 5 વર્ષ થી આ રોડ પર દરરોજ નાઈટ માં અપડાઉન કરું છું

    • @timlistarhp
      @timlistarhp Před 19 dny +1

      Sir Aapko Asi Koy Chij dikhai di thi

    • @zindalaash1092
      @zindalaash1092 Před 17 dny +2

      Na bhai police ne joyne to bhut bi naahi jaay 😂

    • @Samratofficials2310
      @Samratofficials2310 Před 16 dny +1

      @@timlistarhp ना

    • @Samratofficials2310
      @Samratofficials2310 Před 16 dny

      @@zindalaash1092 અરે ભાઈ તર્ક કરતા શીખી જા એટલે આખે આખી અંધશ્રદ્ધા ભાગી જશે

    • @ayushivideovision
      @ayushivideovision Před 15 dny

      Polic se bhut drta he

  • @MR_alpesh_official_999
    @MR_alpesh_official_999 Před 23 dny +25

    😊🎉❤ Jay hnuman Bhut Prat Nikat Nahi Ave Mahavir Jab Nam Sunave Jay bajrngi jay shri ram 🙏🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🛕🛕🛕

  • @informationsunny
    @informationsunny Před 24 dny +40

    ભાઈ તમે જે કરો છો એ અંધશ્રધ્ધા ને દુર કરવા નો સરસ પ્રયત્ન કર્યો પણ તમે ભૂતકાળ મા એક આજ તક નો શો આવતો જેમા એક દુનિયા નો પેરાનોર્મલ એક્સપર્ટ હતો ખબર ને તો એ એના ઘર ના બાથરૂમ મા એની લાશ મળી હતી ને એ ભાઈ એ ભારત ના મોસ્ટ હોન્ટેટ જગ્યા ગયા હતા ને એક એવી જગ્યા એ ગયા ને પછી શુ થયુ આજ પણ સસ્પેન્સ છે તો મહેરબાની કરી તમે આ ટીઆરપી ને લાઈક વ્યુવ પ્લસ કરવા ના જાવ. સુપર પાવર ને બે ભાગ છે

    • @UdayArya-fq8cu
      @UdayArya-fq8cu Před 19 dny +6

      Gourav tiwari ni vat kro cho tame????

    • @desikathiyavadifood6297
      @desikathiyavadifood6297 Před 18 dny +2

      Gaurav tiwary nam hatu Bhai anu aajtak, me joya ta ana show

    • @The-digital-digest
      @The-digital-digest Před 11 dny

      Eni wife e j enu murder karavi nakhel evi story ch

    • @informationsunny
      @informationsunny Před 3 dny

      @The-digital-digest not for government and legally records by as per the medical report so don't blame any family person.

  • @mrlolkaransinhdhulsinhparm8404

    ભૂત ❌✅ ટાઇમ પાસ

  • @bharatshakat3034
    @bharatshakat3034 Před 18 dny +19

    કોઈ માને કે નો માને જેને અનુભવ થયો હોય તે ને ખબર હોય મને આવીજ રીતે અનુભવ થયેલ છે આની કરતા જબરદસ્ત

  • @gamezonepbr2084
    @gamezonepbr2084 Před 3 hodinami +1

    भुत प्रेत नीट ना आवे हनुमान जब नाम सुना वे ❤❤😊😊😊😊 jai shree ram jai mahabali Hanuman
    Jab hum Shri ram ke bhat hote hai tab ham shri mahabali Hanuman ke bhi bhat ban jate hai our Hanuman ji hmesha hamare sath hote hai woh hmesha hamari raksha krte hai 😊😊😊😊 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kaushikparmar5
    @kaushikparmar5 Před 18 dny +14

    Jo positive energy che to pachi svabhavik chhe ke negative energy hovani j

  • @user-mehul_parmar
    @user-mehul_parmar Před 20 dny +17

    વાતો કરવા વાળા તો હજાર વાતો કરે એની ઉપર બહુ ધ્યાન દેવું નહીં 😂

  • @nayakadineshbhaivirsingbha4566

    ભૂત હોય છે હા ભુત નથી હોતૂ તો ભુત નામ શાના આધારે પડયુ.હશે ત્યારે નામ પડ્યું હોય ને

    • @jayd131
      @jayd131 Před 13 dny

      ભૂત શબ્દનો અર્થ "હોવું" થાય

  • @jayshreeyadav5633
    @jayshreeyadav5633 Před 20 dny +6

    Jya char rasta k je rod par sauthi vadhu accident thata hoy tya Chudel maa besadi do to accident thata nathi.
    Hu etla mate kahu chu k Nenpur chokdi jya avi j rite roj rate rod par accident thata hata, pachi tya pan avi j rite koi chudel dekhai hati ane tya j enu mandir banavta accident thata nathi.
    Je rod na patta par sauthi vadhu accident thay che tya jo chudel maa no divo karo to accident nai thay e hu manu chu. Ek var aa prayog karva jevo che.

  • @Krishnasolanki675
    @Krishnasolanki675 Před 5 dny +4

    Ala bhai nya hanumanji nu mandir banavi devay...bhut pisach nikat nahi aave mahavir jab nam sunave jay shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @the_designer_studio_
    @the_designer_studio_ Před 26 dny +9

    આ ભાઈ બોલે જ છે કે સ્નેપ ચેટ માં વિડિયો બનાવ્યો ... તો પછી આટલી બધી મગજ મારી સેની ? 😂. ભાઈ snep chat મા ભિત તો સુ બધું આવી શકે .. ટેકનિકલ ફોલ્ટ 😂

  • @Samratofficials2310
    @Samratofficials2310 Před 20 dny +7

    તમારે લોકેશન પર બે વાગે જવુ જોઈએ

  • @BhaveshNagda-xv4um
    @BhaveshNagda-xv4um Před 21 dnem +3

    It's fact that ghost is presence & truth...

  • @SujalGayajan-ve6of
    @SujalGayajan-ve6of Před 13 dny +5

    Wah editing bov sari chhe.

  • @Alakhdhani_Digital_1
    @Alakhdhani_Digital_1 Před 20 dny +3

    આવો તો ધણી આનંદ હોય એક સરસ મજાનુ ભજન જે દિલને સ્પર્શી જાય એવું ભજન અમારી યુટ્યુબ ચેનલ પર મુકેલું છે તો બધાય ને સાંભળવા મારી નમ્ર વિનંતી....જય રામદેવપીર 🙏

  • @user-rl7gq1ww8t
    @user-rl7gq1ww8t Před 18 dny +15

    પ્રેત આત્મા છે.આ વાત માનવા જેવી છે. આત્મા ની વાત ગીતા માં કૃષ્ણ ભગવાન કરી છે.

  • @MangajiThakor-uw3ln
    @MangajiThakor-uw3ln Před 4 hodinami +1

    Jay mahakali maa

  • @BharwadAshok-zj2cy
    @BharwadAshok-zj2cy Před 17 dny +2

    Sachi vat che bhai amadavad thi bavla

  • @MangajiThakor-uw3ln
    @MangajiThakor-uw3ln Před 4 hodinami +1

    Bhat and changodar and thajapur bhut no dar 😢😢😢bay 😢😢😢

  • @maheshthakor3170
    @maheshthakor3170 Před 22 dny +12

    Choghdiyu avu thay tyare khabar pade

  • @Govindthakor1576
    @Govindthakor1576 Před 12 dny +2

    आवु सक्य छे ll मारी साथे ll पालनपुर तो वडोदरा जता ll थयेलु एक लेडीज़ बहु ज सुन्दर मने हाथ करयो रात्रे ll मे गाडी उभी राखी ll अलख मलक नी वातो थई ll ज्यारे ए अदालज जोड़े स्टॉप पर उतरवानु कहयु ll मे पूछयु के डिअर अहि केम तो बहुज सुन्दर जवाब आप्यो के आज मारु घर छे ll ने फटाका थी रोड वच्चे उभी थई गयी ll ने अचानक तेना पग उल्टा हता ll ने मने जवा माटे आग्रह करयो ll सत्य घटना ll आवु सक्य छे ll मारो जात अनुभव छे ll

  • @user-mehul_parmar
    @user-mehul_parmar Před 20 dny +4

    અકસ્માત તો ભાઈ નસીબ માં હોય તેને કોઈ બદલી શકતું નહીં. ........... ઈ પોતાના કર્મ પર આધારિત છે. જેવું કરવું એવું ભરવું..........
    બાકી ભૂત કે પ્રેત નવરા નથી 😂

  • @kishorsankhat2537
    @kishorsankhat2537 Před 12 dny

    Good work 🎉❤

  • @manishtadv7050
    @manishtadv7050 Před 24 dny +20

    હા હોઈ શકે આત્મા
    ભટકતી☠️🧟‍♀️

  • @Rajnibhai1234-iv5su
    @Rajnibhai1234-iv5su Před 22 dny +9

    अद्रष्य,दूनीया
    ,हजारों आत्मा नी दूनीया मोजूद से
    समय समय पर ही होते हे

  • @YashPatel-mw7jb
    @YashPatel-mw7jb Před 9 dny

    Oscar Winning Acting 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @user-rt4gp6dh4z
    @user-rt4gp6dh4z Před 21 dnem +6

    જેને પણ ખોટું લાગતું હોય તે એકવાર અનુભવ કરવા જાઓ પછી ખબર પડશે 👍

  • @GUJRAT_wildlife
    @GUJRAT_wildlife Před 5 dny +1

    🥺 Mera bharat mahan 🙏

  • @MangajiThakor-uw3ln
    @MangajiThakor-uw3ln Před 4 hodinami +1

    Jay maa mogal

  • @anishedit1204
    @anishedit1204 Před 15 dny

    Bhut ma na mano to kai nai pan negetive energy ma to manso ne ❤❤

  • @AnkitkumarBrahmbhatt
    @AnkitkumarBrahmbhatt Před 12 dny +1

    Positive energy and negative energy kyarey camera ma click na thay but yes be careful accident spot che area baki Jay mahadev

  • @vimmyvijay
    @vimmyvijay Před 20 dny +1

    Ha

  • @Bhavinpatelindia
    @Bhavinpatelindia Před 9 dny

    I came from Rajkot To Ahmedabad And At Midnight our Bus were stopped by Some Other Reasons At 02:00 AM and We are Suddenly Shocked Bcz I know How Dangerous Road It Was But I take Some Peace And Bavla National Highway is Very Critical Area I Agreed That Yes Something is Fishy With That Area And Yes I feels So Unwanted Energies I think Some Emotional Souls of Childs or Womans Soul's Voice is Make us in Denger But If God With Us Why Take Tension And Don't take This Seriously All Earth is Running Under Kaliyug So Hope you understand Well.👍

  • @asalamjargela3301
    @asalamjargela3301 Před 11 dny

    Vat sachi 6a bhai a jagiya a ઘણા બધા એક્સિડન્ટ થઈ ગયા છે je અમારા ગામના ડ્રાઇવર o vat kar ta hoy ne me sambhadyu 6a

  • @vinayjoliya6153
    @vinayjoliya6153 Před 24 dny +3

    Jai mogal maa

  • @MangajiThakor-uw3ln
    @MangajiThakor-uw3ln Před 4 hodinami +1

    Jay bAbari

  • @shakti777
    @shakti777 Před 4 dny

    Also Try Gadhda Dhasa highway

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 Před 10 dny +1

    Jay bajrangbali jay hanuman

  • @gohilanirudhasinh308
    @gohilanirudhasinh308 Před 26 dny +3

    Kak sara yepisod banavo ne bhai kok nu bhalu thay yeva

  • @AshokBaraiya-i3e
    @AshokBaraiya-i3e Před 14 hodinami

    Jai hanuman dada

  • @Shivanshrajput22
    @Shivanshrajput22 Před 14 dny +3

    Aa sachu chhe ame ratre 1:30 ni aspas chotila thi agad hata ek ladish chaniya choli pereli amne tya batadi pachhi 1 kalak pachhi e j ladis amnee Rajkot pachhi batadi

  • @user-gi6se7pu5b
    @user-gi6se7pu5b Před 26 dny +19

    આત્માઓ ક્યારે કેમેરામાં કેદ થતી નથી

    • @sheetalumrania6458
      @sheetalumrania6458 Před 22 dny +2

      Evu to khali hindi movie maj hoy chhe..kone kidhu aatma camera na aave

    • @DeepThakur1229
      @DeepThakur1229 Před 20 dny +1

      Bottomline yt channel

    • @dilpeshdevipujak6378
      @dilpeshdevipujak6378 Před 20 dny

      Ave che bhai hd quality ma na dekhay but capture thay che activity

    • @UdayArya-fq8cu
      @UdayArya-fq8cu Před 19 dny

      ​@@sheetalumrania6458atma cemera ma avvi sakya j nathi

    • @UdayArya-fq8cu
      @UdayArya-fq8cu Před 19 dny

      ​@@sheetalumrania6458Bhagavad Gita vachi se tame????

  • @hareshpatel2409
    @hareshpatel2409 Před 16 dny

    Jaruri Nathi Ke Tame Tamari Satyta Chakasvana Samaye Aavi Negative Energy Tya Hajar Rahe .
    Ae negative energy Aemna Man Na Malik Hoy Che.
    Kyak Atvaay Jaso Avai satyata Chakasvama Aenu dhyan Raksho Tame Sir Ji

  • @sikuramofficial27
    @sikuramofficial27 Před 14 dny +4

    મારો તો અનુભવ છે કે ભુત પ્રેત નો સમય હોય છે સવારે 12:00 વાગ્યા સુધી થી 4:00 વાગ્યા સુધી ભુત પ્રેત હોય જ છે અને રાત્રે 12:00 થી સવારે 4:00 વાગ્યા સુધી નો સમય હોય છે એ હું ગેરંટી આપુ છુ ભુત પ્રેત હોય જ છે જય હો હનુમાન દાદા જય હો માઁ સિકોતર

  • @ramilabengameti6824
    @ramilabengameti6824 Před 20 dny +4

    સાચી વાત છે એક ભાઈ ને મોટી ગાડી આગળ ભૂત એ અખો હાથ લાંબો કર્યો પણ ભાઈ એ.ગાડી ચાલુજ રાખી ને નીકળી ગયા

  • @kshagun5
    @kshagun5 Před 5 hodinami

    Nice acting 🎉🎉

  • @heerjani21
    @heerjani21 Před 4 dny

    Bhut hoy chhe e sachi vat chhe. Mara pappa na schooter par besi gyu jem jem agad gya em vajan vadhare feel thava lagyu.pa6ad joyu to sadgi gyu. Mara pappa ne 10 divas tav avi gyoto. Nd me pan joyelu 6 highway par j etle hoy j 6 bt tane jav e time par na hoy e ena time par j ave 😅

  • @devkhatri6444
    @devkhatri6444 Před 5 dny

    This is funny, kaik dekhayu kari ne bhagyo 😂 to video ma capture karvu hatu ne!

  • @ZalaAnirudhshin
    @ZalaAnirudhshin Před 5 dny

    અમે સાયલા ના ટોટલ દુમફર ના ડ્રાઈવર 24કલાક માં 3/વાર નીકળીએ સિયે ક્યારેય ભૂત જૉયું નથી

  • @sameern3335
    @sameern3335 Před 5 dny

    😊😊😊😊😊

  • @GadgetGyaan0700
    @GadgetGyaan0700 Před 13 dny +1

    ભૂત હોઈ કે નો હોઈ પણ આવું વિચાર વા વાળા ચૂતિય લાગે છે

  • @dishathakorofficial
    @dishathakorofficial Před 25 dny +2

    હા હકીકત હોય છે. Paret bhut.......... જાવો samshan mo

  • @Hukum_747
    @Hukum_747 Před 11 dny

    Jai meldi maa🎉

  • @dangerchildvedu916
    @dangerchildvedu916 Před 22 dny

    Super show

  • @shakti777
    @shakti777 Před 4 dny

    Try Dhandhuka Barwala highway 😊

  • @dilipjani4790
    @dilipjani4790 Před dnem

    Je highway continue 40..50 Km turn vagarna ane sidha hoi tya mote bhage accident thata hoi chh ...karan ke vehicle ni speed vadhi jai chhe ..(public talk mujab)

  • @jitupravalravaljeetubhai890

    શામળાજી સમસાન જાઓ જોઉં હોય તો ભાઈ રૂબરૂ મુલાકાત થઈ જશે હો વાલા

  • @vinodthakor5661
    @vinodthakor5661 Před 9 dny

    કેમેરા માં કદી ભૂત ના દેખાય હા પણ આપણને દેખાય એ વાત સાચી 🙏

  • @prakashpuripuri-nt2ep
    @prakashpuripuri-nt2ep Před 17 dny +2

    મારા પતિ માનતા નથી પણ એમને પણ જોયું તું અમારા ગામ થી થોડે દૂર છ મહીના માં બે વાર અને ચાર દી પેલા એક બીજા કપલે પણ જોયું તું

    • @Samratofficials2310
      @Samratofficials2310 Před 16 dny

      @@prakashpuripuri-nt2ep તમારા મનમાં જે ડર છે એને ભગાડો એટલે બધી અંધશ્રદ્ધા દૂર થઈ જશે

    • @Samratofficials2310
      @Samratofficials2310 Před 16 dny

      @@prakashpuripuri-nt2ep કેમ અમેરિકા લંડન યુરોપ માં કોઈ ને ભૂત પ્રેત નથી દેખાતુ.....તર્ક કરી ને સવાલ કર્યો છે તર્ક કરી ને જવાબ આપજો

  • @kishanpatel54555
    @kishanpatel54555 Před 2 dny

    હું પોતે પણ ભૂત છું ક્યાંય દેખાઈ જાઉં તો આગા રેજો

  • @dhaval2024
    @dhaval2024 Před 15 dny +1

    Bhagya kem bikanyav. Hanumanchalisa bolta bolta javaay ne. Bhoot but badhu bhagi jaay. Jene shoot karva gya ta ae to batavyu nai..😂

  • @user-nb6ol8uc8m
    @user-nb6ol8uc8m Před 12 dny

    છે મે કાલે જોયુ તૂ સાંચી વાત છે આ

  • @GunjanAjudia
    @GunjanAjudia Před 6 dny +1

    આવા દુ વેળા મૂકો ભાઈ ને, કામ ના સમાચાર બતાવો, ચર્ચા કરવા જેવા બીજા ઘણા બધા મુદ્દા છે.

  • @dharamrajtadvi-ei2mr
    @dharamrajtadvi-ei2mr Před 18 dny +2

    Ghost : tum hum nhi jaante me ek jagha nhi rhta hu 👻

  • @mastrammusic
    @mastrammusic Před 24 dny +4

    ડીવાઈડર છે ઝડપથી ગાડી ચાલે છે એટલે આવુ દેખાય છે...મને તો વિડીયો માં બે ત્રણ જગ્યાએ આવું દેખાય છે

  • @harpalraulji7511
    @harpalraulji7511 Před 27 dny +1

    Jayantbhai. Kayagaya. Viganjathavada?

  • @pratikpatel5182
    @pratikpatel5182 Před 3 dny

    Music add krege to bhut hi ydd ayega

  • @Samratofficials2310
    @Samratofficials2310 Před 20 dny +7

    આ ડર મન ની અંદર રાખો એટલે એ જ દેખાય

  • @dr.dipkofficial5325
    @dr.dipkofficial5325 Před 18 dny +3

    Raja meldi siku akhat 👑❤️🙏

  • @himmatbhaichavda2641
    @himmatbhaichavda2641 Před 18 dny +2

    ભૂત ક્યાય હોતું નથી. ભૂતને ભૂત ભટકાય 😂

  • @veshubamniya3916
    @veshubamniya3916 Před 18 dny +1

    12:57 AM

  • @HarHarMaHadev25250
    @HarHarMaHadev25250 Před 10 dny +1

    Aaney mari jem kai kam dhndho nthi malto lage6
    Atle 😂 BHOOT gotva Niklyo😅

  • @dikshitashah5221
    @dikshitashah5221 Před 8 dny

    bhai aju baju na Vista ma goverment ni light nakhavi do.....m hi loko ke he bhut jya avarvjavr ane light hoi tya ocha re che....ene light hoi tya public ne pn biik ochi lage😊

  • @indianfactfreefire1784
    @indianfactfreefire1784 Před 26 dny +1

    Bhai hu bhayala no chhu bhai sachhi vat chhe a

  • @yashrajvaghela2362
    @yashrajvaghela2362 Před 16 dny

    Bhai porbandar bavalavadar avoo tya apde jate joyu che manso ma hoy te vastu avee cheee

  • @SanjayThakor-2259
    @SanjayThakor-2259 Před 16 dny

    અમદાવાદ થી ઓઢવ જતા વચ્ચે નાની કેનલ પાસે મે પણ આવુજ જોયું હતું હું પણ ડરી ગયો હતો 😦😦😦

  • @shyam_c_bishnoi
    @shyam_c_bishnoi Před 7 dny

    ભૂતોનું અસ્તિત્વ છે તેમાં કોઈ શંકા નથી, ભાગવત પુરાણ અને ગીતામાં ભૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રો ક્યારેય ખોટા ન હોઈ શકે... તમે આધુનિક સાધનો વડે પણ સાબિત કરી શકો છો

  • @Shreesairealestate840

    આટલુ નજીક હતું તમારે તોય તમે એને જોય ના શક્ય એટલા બધા થય ને તમારા આજી બાજુ જ ફરે છે વેડીઓ માં ફેસ્ટ દેખાય છે મને

  • @rakeshpurohit3265
    @rakeshpurohit3265 Před 19 dny +1

    હુદરોજ અપડાઉન કરુ છુ કાઈ જોવા નથી મલતુ

  • @indrasuryavanshi9321
    @indrasuryavanshi9321 Před 24 dny +3

    Hu ye karelo che cemara ma bhoot no video utarelo che sache pan aa mane real nathi lagtu

    • @vimitkhokhar1803
      @vimitkhokhar1803 Před 20 dny

      હજુ છે તમારી પાસે તો મોકલોને મને

  • @Imrankk302
    @Imrankk302 Před 20 dny +6

    સર બગોદરા લીમડી ની વચ્ચે અમ પણ એક ઓરત ની જોઈ તિ મહેસાણાથી આવતા તાય 1.50 મિનિટ

  • @JagdesBhai-xl6bh
    @JagdesBhai-xl6bh Před 20 dny +5

    ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામ છે ત્યાં એક સરસ મકાન બનાવ્યું છે . તે ભાઈ મકાન માં રહી શકતા નથી લગભગ 15 વરસ થી બીજે રહે છે.

  • @kaushikagravat4226
    @kaushikagravat4226 Před 17 dny +1

    Ye sache mene dekhahe

  • @m.panchal01
    @m.panchal01 Před 5 dny

    Road No 47 means 4 Rahu 7 Ketu

  • @shyampadiya6110
    @shyampadiya6110 Před 17 dny

    Like kro, share kro jethi Gujarat ma viral thy

  • @ST_KING_18_19
    @ST_KING_18_19 Před 6 dny

    દેખાયું તો ભાગ્યા કેમ ખુલાસો કરવા તો જ્યાતા ત્યાં😂

  • @ajay71176
    @ajay71176 Před 24 dny +9

    આવું ફક્ત ભારત દેશમાં જ થાય છે

    • @jayeshbhai7967
      @jayeshbhai7967 Před 22 dny +2

      बीजा देशमा पण छे

    • @sheetalumrania6458
      @sheetalumrania6458 Před 22 dny

      ​@@jayeshbhai7967right

    • @sheetalumrania6458
      @sheetalumrania6458 Před 22 dny

      Bija desh ma to aavi honted space par rupiya kharchi ne visit leva jaya chhe

    • @krishuking1264
      @krishuking1264 Před 21 dnem

      😂😂

    • @pradipbhatt700
      @pradipbhatt700 Před 20 dny

      નાં,પાકિસ્તાની,ઈન્ડોનેશિયા,અને યુકે, યુએસએ નાં પેરા નોર્મલ વિડિયો જુઓ,શક દૂર થઈ જસે.

  • @dharmeshgadhavi8326
    @dharmeshgadhavi8326 Před 11 dny

    Bhai Mundra Ane gandhidham vachhe ni story pun avi j che bhai

  • @vishalshah6852
    @vishalshah6852 Před 6 dny

    Channel ni TRP vadharva maate ni afwa na phelaavo plz....ha e vaat saachi k accident thaya hase but bhut vaadi vaat khoti che...ane video ma morphing editing kari pachi send karyo hase etle aa dramamebaaz patrakaar ne acting kari bataaadi

  • @alpeshmakwana8929
    @alpeshmakwana8929 Před 10 dny

    Highway ketla samay ma banyoo e jovo..toll chalu ke. Thase jovo ....

  • @urjanews1234
    @urjanews1234 Před 5 dny

    भारत देश में कोई ऐसा हाइवे नहीं है, जहां पर अकस्मात ज्यादा ना होते हो, हमारी तो जनसंख्या इतनी ज्यादा है, भूतों को जगह ना मिले, गाड़ी इतनी तेजी में रॉन्ग साइड कहां जा रही है

  • @RONAKRATHOD-i6t
    @RONAKRATHOD-i6t Před 10 dny

    Hu, Bhavnagar thi Amdavad last 9 Year ma 412 times Bike Par aavyo chu. Mari sathe aavo koi banav banyo nathi

  • @naturalslike3355
    @naturalslike3355 Před 22 dny

    Tame Mano to Sachu Baki Badhu Khotu Jevu Vicharo Chho Tevu Tamari Sathe Thase
    Jay Sri Ram🙏

  • @MRboy00751
    @MRboy00751 Před 21 dnem +1

    Koy jagya a live jova maly to kiyo aapre jashu ok