Mohyu Re Maru Man Prabhu Te | Smit Shah | Mayank Jain | Manan Shah

Sdílet
Vložit
  • čas přidán 18. 04. 2023
  • પ્રભુ તારું નામ લેતા સઘળું થાય સરળ🥰
    અંતર મન થી જે યાચે છે આપો છો તેમને બળ😇
    સ્પર્શ કરવા લઈ આવ્યો છું અરજી તારે દ્વારે🥺
    અંતરિક્ષ પ્રભુ હવે તારી મરજી તું ક્યારે મને ઉગારે🙏
    Singer - Smit Shah
    Lyrics - Mayank Jain
    Music & Composition - Manan Shah
    Rhythmist - Rupak Desai
    Shehnai - Yogesh More
    Cinematography and Special Thanks- Chhabikruti photo and films
    Mixing & Mastering - Jimmy Desai
    Vocals Recording & Dubbing
    @7hertz Studio,Surat
    Lyrics👇
    અંતરિક્ષ પ્રભુ પારસ પ્યારો
    સ્પર્શ ચાહે આ યાચક તારો
    હર ક્ષણ ને હર પળ સમરું તને
    સદા રેહવા ઝંખું તારી કને
    મોહ્યું રે મારું મન પ્રભુ તેં
    પ્રભુ તું આવે તો જીવનને પાંખ છે
    જીવતર સઘળું તુજ વિના રાખ છે
    હૈયે વસ્યો આજે જીનરાજ છે
    હેલે ચઢ્યું હૈયું મારું આજ રે
    હૈયાં ના ધબકારા મા પ્રભુ તારું જ નામ રે
    મોહ્યું રે મારું મન પ્રભુ તે
    ચાહું પ્રભુ હું એવી મુલાકાત રે
    જેમાં થાય બસ તારી મારી વાત રે
    રહેવું છે મારે તારા માં વ્યસ્ત
    મૌન બની કહું તું છે સમસ્ત
    હૈયાં ના ધબકારા મા પ્રભુ તારું જ નામ રે
    મોહ્યું રે મારું મન પ્રભુ તે

Komentáře • 29