મળી ગયો ચિત્રગુપ્ત નો ચોપડો...તમારા કર્મો નો હીસાબ જાણો શ્વાસ બંધ થાય તે પહેલાં જોઈ લો

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024

Komentáře • 195

  • @parmarganpatg1304
    @parmarganpatg1304 Před 2 lety +4

    મનહરભાઈ તમે જે વાત કરો છો તે વાત પર થી લાગે છે કે તમે જ્ઞાની આત્મા છો જય ગુરુદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-ir8or7xv2c
    @user-ir8or7xv2c Před rokem +2

    મનહરભાઈ પટેલ સાહેબ શ્રી આપ શ્રી ની વિચારધારા અને સત્યવકતા શ્રેષ્ઠ અમૃતવાણી સાંભળીને ખૂબ ખૂબ આનંદ થયો છે અત્યારે આવા સંસ્કાર સંસ્કૃતિ જાળવવા માટે ખાસ પ્રયાસો કરીને જ્ઞાન પિરસવાનું પુણ્ય નું કાર્ય કરવા નો અવસર આપ શ્રી જેવા સમજદાર અને સંસ્કારી ને લાખો લાખો જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @MerGhanshyambhaiJinabhai7392

    મનહરભાઈ એક એવો વિડિયો બનાવો કે
    ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ને ગાય આધારિત પ્રાકૃતિક તરફ વળે
    બીજું આપણા રાજયપાલ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખૂબ મહેનત કરેછે
    મારી તમને નમ્ર વિનંતી 🙏🙏🙏 છે મારું આ સુચન 💯%યાદ રાખશો
    હુ ચાર વષૅ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરુછુ
    હવે નવુ પાંચ મુ વષૅ સરુ થવા જઈ રહ્યુછે.
    આભાર
    "જય ગૌમાતા"
    "જય ભારત"

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 Před rokem +1

    RADHE RADHE RADHE KRISHNA,
    JAI BHARAT JAI BHAGWAN;
    Gurudev🙏🙏🌺🌺

  • @ushathanawala1652
    @ushathanawala1652 Před 4 měsíci

    Jaishrikrishna

  • @madhusarola4029
    @madhusarola4029 Před rokem +1

    Manhar Sir. Thanku so much for your kind and valuable talkings about ourselves lifes so sweet and true talkings about low of natur. Sir very nice and goods advice given everyone our lifestyle Karma. So proud of you sir. Keep up the amazing works. Sir Thanku so much.

  • @vedpatel1915
    @vedpatel1915 Před rokem

    ભગવદગીતા અને ભાગવત માં સુ અંતર છે

  • @DasharathbhaiPatel-ry1mj
    @DasharathbhaiPatel-ry1mj Před 4 měsíci

    . VERY..GOOD..D.H.PATEL

  • @prpadhiyarprpadhiyar9395

    જય શ્રી કૃષ્ણ

  • @dhirubhaipatel9835
    @dhirubhaipatel9835 Před 2 lety

    Jay sachhidannan. Manharbhai.

  • @hinajoshi8845
    @hinajoshi8845 Před 2 lety +6

    મનહર ભાઈ નમસ્કાર
    ગીતા ખુબજ સરળ તથી સમજાવી
    જે સરળ તા થી જીવન માં ઉતરી સકાય છે ધન્યવાદ🙏🙏🙏🙏

  • @maynkaparmar8790
    @maynkaparmar8790 Před 2 lety

    एकदम सत्य वात मनहर भाई

  • @jagrutirghaghada4335
    @jagrutirghaghada4335 Před 2 lety

    Jai shry kryshna manharbhai

  • @kiranbosamiya5519
    @kiranbosamiya5519 Před 2 lety +10

    મનહર ભાઈ, ખૂબ ખૂબ પ્રણામ. અદભૂત જ્ઞાન પ્રાપ્ત થયું. ખૂબ આભાર.,👌👍

  • @dakshazalera3265
    @dakshazalera3265 Před 2 lety

    Jay shri krishna

  • @chintanraj8176
    @chintanraj8176 Před 8 měsíci

    Jay shree Krishna Jay Bhagwan 🙏🙏🙏

  • @alkaprajapati2862
    @alkaprajapati2862 Před 10 měsíci

    Jay shree krishna 🙏🙏

  • @manjulabarot4390
    @manjulabarot4390 Před rokem

    Jai bhagvan.

  • @madhubenkanani9767
    @madhubenkanani9767 Před 2 lety +1

    🙏જયશ્રી કૃષ્ણના🙏 મનહરભાઈ 🙏સરસ ખુબ સુંદર રજુઆત કરી🙏

  • @vipulzapdiya8245
    @vipulzapdiya8245 Před 2 lety

    Jay bhagwan Jay mataji

  • @rekhatimbadiya1698
    @rekhatimbadiya1698 Před rokem

    અમને સાચી દિશા મળી રહી છે

  • @vivekgujarati1988
    @vivekgujarati1988 Před 2 lety +2

    Superbbbb...manhar bhai , ekdam sanatan satya vat che

  • @parmarganpatg1304
    @parmarganpatg1304 Před 2 lety

    મનહરભાઈ જયગુરૂદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @somsingpanda4633
    @somsingpanda4633 Před 2 lety

    સત ગુરૂ સાહેબ🙏🙏🙏🙏🙏

  • @mayurediting9788
    @mayurediting9788 Před 2 lety

    જય શ્રી કૃષ્ણ દ્વારિકાવાળા મનહરભાઈ તમને ખુબ સરસ વાત કરી છે

  • @sajjansinhchavda1873
    @sajjansinhchavda1873 Před 2 lety +2

    Very good knowledge. Thanks

  • @kevalamethiya2676
    @kevalamethiya2676 Před 2 lety

    Khub Sara's bhai

  • @budhalalpatel1053
    @budhalalpatel1053 Před 2 lety

    બસ સુંદર સરસ વાત કરી છે

  • @rashiklalrajyaguru3813

    ખૂબ સુંદર કર્મ સમજાવ્યુ છે.

  • @rockingstargamerz8495
    @rockingstargamerz8495 Před 2 lety

    Vaah..... manhar bhai vaah.....

  • @mumtazvirani6802
    @mumtazvirani6802 Před 2 lety

    Very nice guru ji namaste

  • @sheetalvayde8396
    @sheetalvayde8396 Před 2 lety

    Khub khub aabhar

  • @poojabulk836
    @poojabulk836 Před rokem

    🙏🙏🙏🙏

  • @mukeshgajjar4846
    @mukeshgajjar4846 Před 2 lety

    *||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुख:वधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||*
    *> वंदे मातरम् साधु साधु

  • @mamtakhambhati4269
    @mamtakhambhati4269 Před rokem

    🙏🙏🙏🙏🙏

  • @kaushikadesai1191
    @kaushikadesai1191 Před 2 lety

    મનહરભાઈ તમારામાં ખુબ જ .સારી સમજણ છે. તમારો ખુબ આભાર. 🙏

  • @manjulabarot4390
    @manjulabarot4390 Před rokem

    Thank you veri much sir

  • @harshraval8782
    @harshraval8782 Před 2 lety

    મનહરભાઈ સરસ વાત કરી jsk

  • @ilaodedara5246
    @ilaodedara5246 Před 2 lety

    Tame sacha gyanyogi chho 🙏🙏🙏🙇‍♀️pranam yogiji

  • @diviyapadhariya3128
    @diviyapadhariya3128 Před 2 lety

    Sachi vaat che bhai 💯

  • @sunilvasava4349
    @sunilvasava4349 Před 2 lety

    ખુબ સુંદર માહિતી આપવા બદલ આભાર સર

  • @kuldeepsinhgohil9684
    @kuldeepsinhgohil9684 Před 2 lety

    Nice. Bhai. Osho told it's same

  • @Harish_Mistry
    @Harish_Mistry Před 2 lety +1

    Very good advice given, Thankyou

  • @babutadavi7554
    @babutadavi7554 Před 2 lety

    વાહ !! 🙌ॐ નમઃ શિવાય 🙌 ...................

  • @sarojparmar9211
    @sarojparmar9211 Před 2 lety

    यस मनहर भाई एकदम साचु।मारा गुरुदेव पंडित श्रीराम शर्माजी नी बुक 6 एमा य लखेलु 6 के चित्रगुप्त डिसाइड नथी करता पण तमारा कर्मो नो चोपड़ो जोइने तमे ज द्रवित थइ ने तमारू कर्म लखो छो. मतलब तमे ज तमारू वावेलु लणो छो, भगवान तेमा निमित्त बनता नथी।बहु सुंदर मनहर भाई,खरेखर खुब सरल भाषा मा तमे कर्म नो सिद्धांत समजावयो

  • @cookfoodsarojtrivedi3429

    👍🙏🙏🙏 thanq so much Manharbhai Jay Bhagvan🙏

  • @patelanil1117
    @patelanil1117 Před rokem

    Jay Bhagwan Manohar bhai 🙏🙏🙏👌

  • @rohitsoni6677
    @rohitsoni6677 Před 2 lety

    Tarkik ane gade utari jay evu. Jordar

  • @vishalstudiokodinar3561
    @vishalstudiokodinar3561 Před 2 lety +1

    Nice

  • @jayeshsavla9780
    @jayeshsavla9780 Před 2 lety

    આત્મા નિ ઓળખ

  • @jaymataji2199
    @jaymataji2199 Před 2 lety

    🙏🙏🙏👍

  • @minabenmakwana8351
    @minabenmakwana8351 Před 2 lety +1

    Jay shri Krishna

  • @shitalpatel4664
    @shitalpatel4664 Před 2 lety +6

    મનહરભાઈ કેટલી સુંદર અને સત્ય વાત સમજાવી રહ્યા આપની વાત સાંભળીને અંતર આત્મા ખૂબ આનંદ થઈ રહ્યો છે આપનો ખૂબ ખૂબ આભાર

  • @shubhsakhareliya1804
    @shubhsakhareliya1804 Před rokem

    🌹🙏🙏🙏🌹👌👌👌

  • @kingofmirzapurz3219
    @kingofmirzapurz3219 Před 2 lety

    Thank you sir

  • @jentimodh6549
    @jentimodh6549 Před 2 lety

    👌👌🙏🙏🙏🙏🙏🙏🙏✅

  • @mulaventraydave3443
    @mulaventraydave3443 Před 2 lety +4

    મનહરભાઈ એકદમ સત્ય વાત કરી છે

  • @vkgarala7636
    @vkgarala7636 Před 2 lety +1

    Kharekhar bov j must... comments mate koi sabdo j nathi...bov j gamyo a vidio to

  • @shitoleshushila9292
    @shitoleshushila9292 Před 2 lety +1

    बहुत सरस माहिती आपी

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 Před 2 lety +1

    Jay bhagvan🙏

  • @mahendrasangani9328
    @mahendrasangani9328 Před 2 lety

    Excellent explanation of law of karma.

  • @jagdishchitroda7716
    @jagdishchitroda7716 Před 2 lety

    ખુબ સરસ

  • @vibhutibhatt4895
    @vibhutibhatt4895 Před 2 lety

    Nice one

  • @madhusangani9347
    @madhusangani9347 Před 2 lety +1

    Vah Bhai vah saras samjaviyu

  • @pravinabenpatel4334
    @pravinabenpatel4334 Před 2 lety

    સો ટકા સાચી વાત છે ખુબ સરસ વિડીયો જીવનનો ઉપયોગી માટે બધા માટે ખૂબ સારો છે

  • @manjulabhatt7326
    @manjulabhatt7326 Před 2 lety

    Jsk thank

  • @Kavyadesai_8508
    @Kavyadesai_8508 Před 2 lety

    ખૂબ ઊંચી વાત કરી મનહર ભાઈ
    થોડા જ સબ્દો માં બધાજ શાસ્ત્રો સમજાવી દીધા

  • @kantapatel4231
    @kantapatel4231 Před 2 lety

    Khub ja sarash samajan Aapi chhe manhar
    Bhai Aabhar Aabhar Aabhar 🙏🙏🙏👌👌👌👍👍👍

  • @patelbhavna169
    @patelbhavna169 Před 2 lety

    खूब-खूब dhanyvad Manohar bhai

  • @HiteshPatel-iu3li
    @HiteshPatel-iu3li Před 2 lety

    ચિત્ર ગુપ્ત ની પરફેક્ટ ઓળખ કરાવી.
    ટકાવારી ઉપર સુંદર વ્યંગ કરી.
    ખોટા પિક્ચર પાડવા પર સુંદર રીતે શાન માં સમજણ આપી .🙏

  • @manjulasolanki6152
    @manjulasolanki6152 Před 2 lety

    Jay sachidanand 🙏🙏🙏

  • @parthpatel5939
    @parthpatel5939 Před 2 lety +2

    Jay shree Ram

  • @dolipatel4818
    @dolipatel4818 Před 2 lety

    બોવસરસભાઈ

  • @vyastally6165
    @vyastally6165 Před 2 lety

    🙏👍 urgents ready next video in this video connection thanks live long beutiful life jai shree krishna and lots of thanks for this video

  • @rinkalchamariya9442
    @rinkalchamariya9442 Před 2 lety

    Gurudev datt

  • @bharatchandulalpatel6520
    @bharatchandulalpatel6520 Před 2 lety +1

    Nice information

  • @jignachheda9855
    @jignachheda9855 Před 2 lety

    Khub saras video,thanks Avo video banava mate

  • @zalapravinsinh9414
    @zalapravinsinh9414 Před 2 lety

    ખૂબ સારી વાત કરી મનહરભાઈ 👏

  • @KSnakum11
    @KSnakum11 Před 2 lety

    Hr Hr Mahadev 🙏

  • @sangitapatel4236
    @sangitapatel4236 Před 2 lety

    Tq 🙏 so much

  • @damyantigada6896
    @damyantigada6896 Před rokem

    Jay Sachinanañd

  • @umeshparmar1622
    @umeshparmar1622 Před 2 lety

    Jay sachidanand prubhu

  • @samirpatel2606
    @samirpatel2606 Před 2 lety

    M d patel khub saras mahiti thankyou

  • @alifiyapachmarhiwala6698
    @alifiyapachmarhiwala6698 Před 2 lety +2

    👍👍🙏💐🌹

  • @manishapanchal3900
    @manishapanchal3900 Před 2 lety +3

    Jay shree swaminarayan🙏🙏

  • @pruthvirajsinhjadeja2475
    @pruthvirajsinhjadeja2475 Před 2 lety +1

    Jay mataji

  • @kokilabhargav8349
    @kokilabhargav8349 Před 2 lety

    Lots of thank you for information sir 🙏

  • @amrutjabuvani5380
    @amrutjabuvani5380 Před 2 lety

    મનહર ભાઈ બહુ બહુ આભાર,

  • @rajeshthakor9510
    @rajeshthakor9510 Před 2 lety

    Jay Bhagavan

  • @rasilarathod4580
    @rasilarathod4580 Před 2 lety

    Rasila Rathod. Right. 👌👌👌👌

  • @krishnajaydwarkadhish4737

    જય શ્રી કૃષ્ણ મનહર ભાઈ તમારો અવાજ બવજ ધીમે આવે છે અવાજ વધારો

  • @sapariyadayaljibhai2871

    3h

  • @K.S.P137
    @K.S.P137 Před 2 lety

    જય ભગવાન

  • @arunkumardumasia3875
    @arunkumardumasia3875 Před 2 lety +3

    Thanks for the very spiritual life pravachan that I have first time heard - & understood very well .
    You are just like a spritual sant

  • @bhartipatel7889
    @bhartipatel7889 Před 2 lety

    Very nice
    Jay shree krishna

  • @gohilmahesh1205
    @gohilmahesh1205 Před 2 lety +1

    જય goi

  • @dakshazalera3265
    @dakshazalera3265 Před 2 lety

    👃

  • @ushabhatt5044
    @ushabhatt5044 Před 2 lety

    Manarbhai jsk khub sari mahiti aapi

  • @meenathaker540
    @meenathaker540 Před 2 lety

    ખૂબ સરસ વાત કહી... 👌👌

  • @bakulsharma7442
    @bakulsharma7442 Před 2 lety

    sir you are extremely excellent 🙏🙏🙏🙏