આટલું ધ્યાન રાખ્યા વગર કેનેડા જશો તો પસ્તાશો | 12 Things to Know Before Moving to Canada
Vložit
- čas přidán 15. 08. 2022
- Going to Canada is a dream for many but its important to know few things before making the decison. Given in the video are 12 Things to Know Before Moving to Canada. Hope you find it helpful.
America or Canada: • અમેરિકા કે કેનેડા? સમજ...
Place to visit in Toronto: • ગુજરાતીઓની પહેલી પસંદ ...
Please like, share and subscribe Fun for Gujaratis for such other content. - Zábava
Love from Dallas USA
બધાજ મુદ્દા અગત્ય ના હતા
એક દમ સાચું
મારા અનુભવ પર થી
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. Love from Mumbai
@@DidarHemani :-)
Right to information...sachi vat ...thanks...thanks...thanks
સરસ મદદરૂપ માહિતી આપી ભાઈ,ચાંલ્લા વગર.👌🇮🇳🇨🇦
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
0000j@@DidarHemani
Right Its very hard to live in canada, you need to hard work but if you spend more time in canada at the and you got all happiness in your life,
Love from Nova Scotia 🇨🇦
Thank you for sharing your valuable thought
Ekdum sachi vat che kaka… Gujartio bdha mjuri j kre che… no social life , no family life here… love from Thompson, Manitoba, Canada
વાસ્તવિક પરિસ્થિતિનો ટૂંક ચિતાર આપવા બદલ આભાર
મારે તો ભારત માં જ રેહવું છે હો....
🙏
એ સારું સારું
Didarbhai ખુબજ ઉપયોગી માહિતી આપી. દરેક પોઇન્ટ સચોટ. ટેક્સ અને મેડિકલ સિસ્ટમ ની વાત 👌. કેનેડા જતાં પહેલાં દરેક ભારતીય વ્યક્તિ એ આપનો આ વિડિયો અચૂક જોવો જોઈએ 👍. શુભેચ્છાઓ 🙏
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
ekdum sachi vaat kahi, atyare students aankho bnd kri ne upadi jaay chhe Canada ne pachhi bau taklif pade chhe. khub aabhar
હા એવું જ થઇ રહ્યું છે. વિડિઓ જોઈ ત્વરિત પ્રતિસાદ આપવા બદલ આભાર
Eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
Eeeeee3eeeeeeefeeeeweeeeeeeeee
Eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
Eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
Eeeeeeeeeeeeeeeeeeeeeee
@@DidarHemani a
Thank you so much for your advice 🙏🏼
🇮🇳❤️Jai Shri Swaminarayan 🙏
Jai Shri Swaminarayan
વાહ ગુજરાતી ભાઈ વાહ મજા આવી ગય તમારી વિડિયો જોઈને મારું વિચાર બદલાય ગયું CANADA JAVANU
તમને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. આભાર
સરળ વાત છે જો ભારત મા સારી કોલેજ મા ભણતા હોવ , ભારતમા ધંધો સારો હોય , ભારતમા નોકરી સારી હોય તો વિદેશ જવાની કોઈ જરુર નથી.
(New Subscriber)
Welcome to our channel Rutvikbhai. તમે એકદમ સાચું કહ્યું. ભારતમાં જ બધું મળી રહેતું હોય તો વિદેશ જવાનું શી જરૂર?
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
FunForGujratisFamily!!! 🔥🔥🔥
LoveYouDidarKaka ❤️❤️❤️
Love from Mumbai
Jai Swaminarayan, very good information in comedy talk , GAMMAT SATHE GNAN
Thank you Dr. ketan limbachiya. It is nature of our channel.
એક દમ સારી , ઉપયોગી અને સચોટ માહીતી
આપને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો
જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
CANADA IS VERY FINE AND BEST NATION ** very Beautifull too ** peoples , police and politicians of Canada are good by nature * Canada very rich nation ** but you need to work hard and honest by nature ** a what is said by VDO MAKER IS 80 % right
You are absolutely right. Thank you for sharing more information about Canada. It can be helpful to our viewers
Cristal clear information. Thanks.
Glad it was helpful!
વાત ઍક દમ સાચી કરી /ખૂબ સરસ સ્પીચ છે 👌
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે.
100% sachi vat...ahi 6 months thi chu ne most of aaj system follow kru chu.. pan amuk yuvano ne Mi no phone use krva ma ochhap anubhave ..club ma na jay to eni life ni masti jati rye evu lage... and main topic e ke e badhu krva alag ravade chadi jay ne drinking ne ganjo chalu kri de che..aa ek topic cover krvani jarur hati...khub abhar
વિશેષ જાણકારી અને અનુભવ શેર કરવા બદલ આભાર
Love from Toronto, Canada 🇨🇦 ❤️
Love from Mumbai
Hello nuclear
Almost all things are absolutely correct 🙌 👌 good work love from Saint John, New Brunswick 🇨🇦🇨🇦🇨🇦🇮🇳🇮🇳🇮🇳
Thank you for your kind words
@@brijeshpatel6703 bol bhai
@@DidarHemani 2nd time in the world is;
@@DidarHemani ,t
Sent 5 dollars to video as requested..
જય શ્રી કૃષ્ણ
જય શ્રી સ્વામિનારાયણ
જય શ્રી કૃષ્ણ
જય શ્રી સ્વામિનારાયણ
Same applicable in Australia also.
Ohh! Really !!
Also in England as well house prices is so high so rent is very high Ghar Ka kiraya bohot hota hay at least 50,000 monthly kiraya hota hay
Khub saras ane sachot information aa darek point ahiya face karyo che.
તમે વિષયને સમર્થન આપ્યું એનાથી અમને પ્રોત્સાહન મળ્યું છે. આભાર
જય દ્વારકાધિશ રાધે રાધે 🙏
જય દ્વારકાધિશ ધન્યવાદ
🇲🇰 धन्यवाद ⭐✍️🇮🇳🙋 सत्य समाचार बताया गया 👌 अभिनंदन 🎄🙏🙋🏻
आपका भी बहोत बहोत धन्यवाद
બહુજ સરસ જાણકારી આપી👏👏
ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન.
Bikul sachi vaat Kari lone vari vaat number 1
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે
Khub saras jankari sir.. vastviktaa
તમને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને ખુશી થઇ. આભાર
Very very useful information &absolutely right your advice 👍👌👌👌👌
Thank you for your kind words
Thanks for valuable information
Welcome
Dental, eye check up, physio, medicines aa badhu jate karvanu hoy 6. Government health care ma aa badhu Nathi hotu. Etle alag thi medical insurance ni jaroorat pade 6. Je ya to tumhari company arrange kare ya tamare jate karvanu hoy 6. Tex pan tamari income anusar bharvano hoy 6. Je 25% mandine 50% sudhi 6. Agar tamari income vadhare hoy to Tex pan vadhare bharvano. Aane government benefits pan Nathi malata. Ya to na ke barabar male. Bija pan ghana expenses hoy 6. Property tax, municipality tax, house insurance, car insurance. Khali jankari mate. Koine helpful thayi sake,🙏
અગત્યની અને વિસ્તારથી જાણકારી આપવા બદલ આભાર
Nice Information...🙏🌹
Thanks a lot
thanks for your kind information
Most welcome
બહુજ સાચી વાત છે👌👍
વિષયને સમર્થન આપવા બદલ આભાર
Laya laya good information bija country mate ni pn avi information no video banavo
જરૂર. સુચન બદલ આભાર
Bahuj sari jankari api bhai
આપણે વીડિઓની માહિતી ગમી એ જાણીને આનંદ થયો. આભાર
બીજું બધું તો ઠીક પણ,ભાઈ તમારી બોલવાની સ્ટાઈલ ખૂબ સરસ છે.
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
Ok. Thank you for sharing..
Welcome
Summer ghas kapva ma jay, winter snow saaf karva ma jay ane fall ma suka pandda saf karva ma jay ahiya lagbhag addhi zindgi aa badhu saaf karva ma jay che
આપનો અર્થપૂર્ણ કટાક્ષ અને વ્યથા અમે સમજી શકીએ છીએ.
Bahu saras mahiti chhe Sir
તમને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. આભાર
@@DidarHemani Dikri na Canada PR File kariya chhe Bhai
GOOOD INFORMATION
So nice of you
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
100% right uk video banavo
સુચન બદલ આભાર
Very nice Video Thanks 🙏👌
So nice of you
Very nice information
So nice of you
Very good information
So nice of you
Canada ni work permit vise vise video banavo plz loko khoti rite khub thagai che khas apda gujrati 🙏🙏🙏
સુચન બદલ આભાર
Bahuj SARS mahiti Aap sir Thanks USA ma pn avu j chhe India jevi maja Kiya pn na aave ame 10 years USA Rhi ne India aav gaya vatn a vatn
બરાબર છે. પૈસા ગમે ત્યાં મળે પણ સાચી મઝા તો માદરે વતનમાં જ આવે
Absolutely right things.
Thanks to share.
Thanks for watching!
Nice information🙏🙏🙏🙏🙏
Thank you for your kind words
Suppr bhai sachi vat se
સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
સરસ
લાગણી બદલ આભાર
India is always best I love India
We too.
Ha didar bhai 🥰 kevu pade hoo jamavat che 🙏🙏🙏
રવિભાઈ કહે જમાવટ એટલે જમાવટ જ હોય. વરસાદ કેવોક છે તમારે ત્યાં ?
@@DidarHemani didar bhai 🥰 varsad jamavt che hoo aek dam mast mehuliya varsiya bhala 🙏🙏🙏
Good advice and information,,👍
Glad it was helpful!
czcams.com/video/XQKXKe0JOvM/video.html
Dubai pe ak video banaiye
સુચન બદલ આભાર
Bhai aa badhi vaat khabr hati
પણ બધાને ખબર ન હોય ને !
love from Toronto ♥
Love from Mumbai
Hi denish
ખુબ ખુબ આભાર સાહેબ
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
Thank you very much for giving true information but real situation in Gujarat is compelling them to take such risky tract.
Taro awaz sambhline to Mane mara Ghar pan have nathi rehvu ..voice mate treatment le
કૈં વાંધો નહિ બહેન , આપના જેવા દર્શકોના આશીર્વાદ મળતા રહેશે તો ધીમે ધીમે શીખી જશું. છતાંય આપને નમ્ર વિનંતી છે કે આ વીડિયોમાં બીજા લોકોએ જે કમેન્ટસ કરી છે એ વાંચી જશો. કદાચ આપને આપના અમૂલ્ય સૂચનનો ઉકેલ મળી જાય. વિડિઓ નીચે મળેલા લાઇક્સ અને કેટલા લોકોએ આ વિડિઓ જોયો છે એ પણ જોઈ જશો તો સોનામાં સુગંધ ભળશે. સૂચન બદલ અમે આપના આભારી છીએ. તમે વિડિઓ જોયો એ વાતનો આનંદ છે
Very True. 👍🙏
Thanks for listening
Waaah kaka 5 5$ no challo moklavta rehjo 😄😄😁😁😆😆 majaivi sambhdine
તમે ખુશ તો અમે ખુશ
💯💯✔️ Mota bhai.
Thank you for your kind words
Very nice
Thank you for your kind words
Superb sir
Thank you for your kind words.
Bija desh na pan ava video mukjo.. eg. Australia
જરૂર
Perfect true
Thank you for your kind words
Vah mota bhai vah
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
Jay shree krishna thanks you sir
જય શ્રી કૃષ્ણ. વેલ કમ
Sir rakes junjunvale pe 1 video banavo full details 1985 માં rakrs junjunvalene પેસે કેસે લગાય થે કિસમે ફૂલ ditels ke સાથે બતાય
એમના ઉપર વિડિઓ બનાવ્યો છે લિન્ક આ સાથે સામેલ છે
czcams.com/video/wdFhsbTLZeM/video.html
Thanku 😊
Welcome
જય સીયારામ દાદા
જય સિયારામ
Right 💥
Thank you
true 🙌🙌
Thank you
Tq sir ji 😍
Welcome
I like last part about 5 dollar contribution, if you like video!😂 very funny speech though.
Thank you for your kind words Mayankbhai
Sir gujart ma starting salary 40k wali government job sari k canada ma student visa par javu saru?please reply sir...🙏🙏🙏
બન્ને સારા.
Good
Thank you
Badhu j sachu
વિષયને સમર્થન આપી પ્રતિસાદ આપવા બદલ આભાર
Me ceneda jwanu sapana jovu chu me bsc.nursing kariyu che mne food banavataa badhu aavde che
જરૂર ટ્રાય કરજો. કેનેડામાં નર્સીંગ કરેલા લોકોની ખુબ જ જરૂર છે.
Usa student life sari ke canada student life sari video banavjo
સુચન બદલ આભાર. આવો જ એક વિડિઓ બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે
czcams.com/video/3qzRYt80JjY/video.html
ભાઈ તમે સરસ માહિતી આપી મારા તરફથી પાંચ રૂપિયા ચાંદલો 🇮🇳😃
😃😃😃
Jay shree krishna 🙏
Jay shree krishna Jay bhai
V,,,,GOOD ડિપિ જય ભારત
Thank you for your kind words
Sir
Sari vat se
ખુબ ખુબ આભાર
How to become a motivation speaker in Canada 🇮🇳🇨🇦
Read and know more about Canada. You can
ઑસ્ટ્રેલિયા ઉપર પણ આવો video બનાવો....... લોકો ખબર નઈ વિદેશ માં શુ ભારી ગયા છે
સુચન બદલ આભાર
Air india ni ticket no rate ane air canada ni ticket na rate joso to khbr padse kaka ke air india ma mafat ni lalach ketli monghi pade che.. 40000 ni same 12000 kai no kehvai.. mehnat krvani himmat joiye. Ane gujarati akhi duniya ma danko mare che ne tame bayla ni bakri ni jem bolo to e ma ghare besi ne bhagwan nu bhajan karvu..
એ ભલે ભલે.
ram ram bhai heppy janmastami
હેપી જન્માષ્ટી
રાજકોટ મા આવેલુ ગુરુકુળ વીશે જણાવો vishvid extra આ ચેનલ પર છે રાજકોટ નુ ગુરુકુળ તે પર વિડીયો બનીયો છે 1 વર્ષ પહેલા
સુચન બદલ આભાર
bhai sachu kidhu
વિષયને સમર્થન આપવા બદલ આભાર
ભાઈ ભાઇ ભાઈ ભાઇ🙏🙏🙏🙏
મારા દેશના ગોવાળિયા ભાઈ ભાઈ
સાહેબ ખરેખર તમારી તમારી ચેનલ સાચી છે લોકોને ડર લોભ પકડાવીને વાત નથી કરતા સ્પષ્ટતાપૂર્વક વાત કરો છો ગમ્યું તમારું કામ સાહેબ
લોકોને ભ્રમિત નથી કરતા
Omg.,. .....
આશ્ચર્ય વ્યક્ત કરવા બદલ આભાર
Pehla vichrjo tya 40% tax apvo pdse
હા હો ઈ વાત સાચી
💖
લાગણી બદલ આભાર
Rubber boots are more convenient in ice cap areas(ice covered land in polar,semi polar region)
True that !
good from Poland
Glad our videos are being watched in Poland too.
Sikyurithiy hotal veythar shfhay kamdar londhiy a dolar a lagdiy
કંઈક સમજાય એવું લખો
કેનેડા વકૅ માટે એજન્ટ ને પુછ્યુ તે કહે છે પહેલા વિજીટર વિઝા ઉપર મોકલી આપી પછી ત્યાં જઈને વકૅ પરમિટ મળી જાશે તો શું કરાય માગૅદશૅન આપો
એજન્ટ તો કંઈ પણ કહે. સારા નિષ્ણાતની સલાહ પ્રમાણે કરવું