Hun To Bolish | હું તો બોલીશ | કેનેડામાં ગુજરાતીઓની લાઈન કેમ?

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Hun To Bolish | Canada Ma Gujarati Ni Line Kem ?
    #Abpasmita #GujaratiNews
    For more videos Visit our CZcams Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    www.youtube.co....
    ABP Asmita Website: abpasmita.abpl...
    Facebook: / abpasmita

Komentáře • 492

  • @rajnikantshah3455
    @rajnikantshah3455 Před rokem +50

    રોનકભાઈ,આપનો ખુબ ખુબ આભાર,
    ભારત એ ભારત જ છે,તે કદી લોકોએ ના ભૂલવું જોઈએ,ગુજરાતમાં 40 હજાર કે વધુ કમાય તો વિદેશ જવાની જરૂર નથી,બધુજ ભારતમાં છે
    25 લાખનું વ્યાજ ઘણો,માં બાપે પરસેવો પડેલ છે
    તે લોકોએ ધ્યાન પર લેવું જોઈએ,
    એક સોપારી કે એક બિસ્કિટ નું પેકેટ અહીંયા વોકિંગ
    ડિસ્ટન્ટમાં નથી મળતું,તેના માટે કોઈપણ વસ્તુ ખરીદવા
    માટે કારનો ઉપયોગ કરવો પડે છે,કાર કે મોબાઈલ ભલે
    હપ્તે મળતી હોય પણ સરવારે અહીં મોંઘું જ પડે છે
    દૂધ પણ ગોલ્ડ જેવું મળતું જ નથી, ભલે કૂપનથી કોઈ લાભ થાય પણ દૂધમાં જે મજા ભારતમાં છે તેવી નથી
    મોબાઈલ,કાર,હપ્તો વ્યાજ,વીમો મોંઘા જ હોય છે
    બહુ લખતો નથી,દીકરા,દીકરીને મળવા,ફરવા અવાય
    પણ રહેવા માટે ભારત જ ખાસ
    વાર,તહેવાર,પરિવાર,વ્યવહાર ,લાગણી જેવું છે જ નહીં,સગા ભારતના જ સારા,વિદેશના નહિ
    આ લખાણથી કોઈએ ગેરસમજ ના કરવી
    વંદે માતરમ,જય ગુજરાત, જય ભારત

    • @user-nq3xp1sd9e
      @user-nq3xp1sd9e Před rokem

      પરંતુ કેનેડા મા સૌ ના મા માનવતા છે
      હિનદુ મુસલીમ નથી
      બાબરી મસજીદ /રામ મંદીર નથી એટલે સૌ કોઈ સુખી છે

  • @kashmirabhavsar438
    @kashmirabhavsar438 Před rokem +9

    Khub j saras MSG for student fir their parents.... Vaandan aapne🙏🏻

  • @premilabrahmbhatt6198
    @premilabrahmbhatt6198 Před 4 měsíci +2

    Khub khub Sara's MSG for students fir their parents,,,,vaandan Aapne 🙏🙏

  • @kishorsolanki9646
    @kishorsolanki9646 Před rokem +23

    માં ભારત સૈથી ઉત્તમ છે જયહિન્દ ભારત માતાકી જય

  • @pritpatelmusic6066
    @pritpatelmusic6066 Před rokem +67

    એક દિવસ એવો આવશે કે બધા લોકો ભારત પાછા આવા માટે લાઈન લગાવશે.

  • @sohilpatel1346
    @sohilpatel1346 Před rokem +14

    441/8 કલાક માટે તમે તો બોલશો નહિ તો લોકો બેરેજગાર બનીને વિદેશ જ જસે ને , એક વાર #Mahipatsinh Chauhan bapu નો વિડીયો જોજો, બસ જ્યાં બોલવું ત્યાં તો મીડિયા દેખાશે નહિ , સત્ય મેવ જયતે

  • @bhayamaadam3897
    @bhayamaadam3897 Před rokem +59

    ગુજરાત મોડલનું જુઠાણું
    ગુજરાતમાં મોઘું શિક્ષણ અને બેરોજગારી હરણફાળ😂😂

    • @sagarpatel3192
      @sagarpatel3192 Před rokem +7

      Canada ma study maate 30 Lakh vapray 6e , aane tara jevane Gujarat nu education monghu lage 6e

    • @aryanpatel5562
      @aryanpatel5562 Před rokem +6

      @@sagarpatel3192 Canada ma Paisa pan made chhe study karya pachhi..

    • @sagarpatel3192
      @sagarpatel3192 Před rokem +1

      @@aryanpatel5562 bhai tax pn 6e tya, tya ni condition city upar depend kre, atyare Tu joto j hsse ne Canada ni haalat

    • @indian7323
      @indian7323 Před rokem +1

      @@aryanpatel5562 kaam kro ne to paisa male... Khali comments krwa thi na male... Ena mate pasino padwo pade.... Gujrat ma rahi ne tyanu j buru bolnaro

    • @aryanpatel5562
      @aryanpatel5562 Před rokem +4

      @@indian7323 aa maaro opinion chhe...and kaam to karu j chhu... gujrat kharab chhe em nathi kidhu... Ahiya opportunities ochhi chhe etlu j kahyu😒😒

  • @sursangeet73
    @sursangeet73 Před rokem +16

    Awesome message Really appreciate
    Bhulo Bhale Biju Badhu, Maa Baap Ne Bhulso Nahi 🙏
    I’m living Canada is beautiful country 🇨🇦
    India is the best country around the world 🌎 👌

  • @user-ix2oc9io6w
    @user-ix2oc9io6w Před 11 měsíci +5

    गुजरात में सरकार ब्रोकली है बड़े लोग वैल्यू नहीं है कनाडा जा रहे लोग मां बाप छोड़ कर जा रहा है विद्यार्थियों को गुजरात में वैल्यू नहीं है जय जय गर्वी गुजरात

  • @chandrakantpatel5459
    @chandrakantpatel5459 Před rokem +20

    આપડા ગુજરાતી એમનુ જીવન ઘેટાંઓ થી પ્રેરીત છે......😮😮😮😮

    • @Ratlamichacha
      @Ratlamichacha Před rokem

      Feku thi prerit che

    • @kiranrajfamily8237
      @kiranrajfamily8237 Před rokem

      આરક્ષણથી ભણીને & બની બેઠેલા સાહેબોની ગુલામી થી છુંટવાં.....??...🤔😁

  • @bharatbhaidesai190
    @bharatbhaidesai190 Před 11 měsíci +3

    સાહેબ... ભણેલાયુવક.યુવતિનેજપુછોને
    કે...માતા.પિતા.પરિવારને
    છોડીનેકેમજવુપડેછે.🇮🇳🙏🇮🇳

  • @riyachauhan2563
    @riyachauhan2563 Před rokem +1

    Khub khub abhinandan sachu dekhadva🙏🙏🙏

  • @angryindian7568
    @angryindian7568 Před rokem +29

    ગુજરાત મા આટલો બધો વિકાસ થાય છે તો પણ બહાર બધા કેમ જાય છે ?આટલી બધી ખાનગી યુનિવર્સિટી છે છતા બહાર પૈસા આપે છે .આ લોકો ગુજરાત વિરોધી છે😢😮😊😂😅

    • @harshbshah6755
      @harshbshah6755 Před rokem

      કંઈ પણ બોલવાનું?
      અભણ લોકોજ આવી વાતો કરે.
      Reservation na લીધે મોટા ભાગના મિડલ class ને ગમતી લાઇન મળતી નથી તો ક્યાં જાય?
      મારા પોતાનાજ ૪ મિત્રો ને માત્ર ૫-૧૦ રેન્ક માટે એમબીબીએસ માં addmission na મળ્યું પણ એ લોકો કેનેડા , ફિલિપાઇન્સ ને એવી countries ma jaine tya addmission મળી ગયું તો કેમ ન જાય?
      જ્યારે તમારી પોતાની country tmne discriminate કરે છે તો લોકો તો બહાર જસેજને.

    • @NoBody-ge3dw
      @NoBody-ge3dw Před rokem

      🤣🤣🤣🤣

    • @pareshdungarani258
      @pareshdungarani258 Před rokem +3

      Tya paper nathi futata aetle

    • @niteshpatel467
      @niteshpatel467 Před rokem +5

      Je loko Gujarat chhodi ne jay che,,, temne koi suvidha na aapvi joiye,,,, jyare taklif pade etle bharat sarkaar yad aave,,, ava loko desh par bojroop chhe

    • @harshbshah6755
      @harshbshah6755 Před rokem +2

      @@niteshpatel467 be doba.
      Aa loko bahar jay che e india remmitance moklave che.
      Je ghno vdhare hoy che, ne govt ene use kre che imports pay off krva ne deficit ocho krva.
      And citizen che to ena darek benifits pan malej ne.
      India Kai ek country thodi che je ena nationals videsh rhe temne help kre che?
      Avi vichardhara ne hate mongering kehway.

  • @jaypatel7271
    @jaypatel7271 Před rokem +1

    Very good a last speech ronak Bhai. Jay hind.

  • @theprofessor8609
    @theprofessor8609 Před rokem +27

    Trust me, if you want to live King size tax free life, then Qatar and UAE are th best countries.

    • @wow47
      @wow47 Před rokem +3

      If you want to live Freebies life go to Delhi and join AAP or Congress and be moneylender for Netta

    • @satyamevjayate1820
      @satyamevjayate1820 Před rokem +1

      We must firstly point out that UAE Citizenship is not possible without a special approval from the UAE authorities and is only granted in very limited cases. - Dubai Lawyer.
      Is it worth to stay in a country where you have no freedom or human rights. You will always remain as Kafir no matter how much you sacrifice to build Islamic countries.

    • @vilasbensolanki
      @vilasbensolanki Před rokem

      ​@@satyamevjayate1820kkk 19:30

  • @bhogilalsolanki1417
    @bhogilalsolanki1417 Před rokem +10

    ભારત કે ગુજરાતના મોલ મા બિલકુલ ગરીબ વર્ગ નાં દીકરા દીકરીઓ નોકરી કરતા હોય છે અને મોલ નાં કર્મચારી થી થોડી ભૂલ થાય તો અહીંના ગ્રાહકો ન જાણે એટલું બધું ખખડાવી નાખે છે અને કેનેડા જેવા વિદેશ મા પૈસાદાર નાં દીકરા દીકરીઓ ભણવાના બહાને મોલ નાં મજૂરી કરે છે અને ત્યાંના રૂલ્સ રેગ્યુ લેશન મુજબ ત્યાબોલી શકાતુજ નથી.એટલેજ અત્યારે 180 માથી ભારત 165 મા સ્થાને ખુબ પાછળ છે.

  • @balubhaimistry8
    @balubhaimistry8 Před rokem +3

    આપણે અહીં નોકરી નથી મળતી એટલે લોકો બહાર જવા માટે નાશુટકે જવું પડે 🌹

  • @heenasidhpura5320
    @heenasidhpura5320 Před 3 měsíci

    Very nice massage Don't forget Your parents good Explanation 👍👍

  • @NehaRathod-bg7ly
    @NehaRathod-bg7ly Před rokem

    Last one minute ni speech mate khub j dhanyavad Ronak bhai

  • @ronakpatel2095
    @ronakpatel2095 Před rokem +2

    Freedom & Easy Opportunity With More Benefits And Also Get More Good Social Approach Our Society...

  • @MrNimesh1975
    @MrNimesh1975 Před rokem +20

    Strugle તો બધે હોય,મહેનત કરવામાં શરમ શેની ?ભાઈઑ અને બહેનો મહેનત કરજો ..નાસીપાસ ના થસો....વર્ક હાર્ડ ...સારી જોબ પણ મળસે.

  • @harrypateltoronto
    @harrypateltoronto Před rokem +1

    It is good info CANADA is Big Country has systematic way of growth prospect

  • @kamleshsriji8388
    @kamleshsriji8388 Před 11 měsíci +2

    जागो गुजराती जागो कनाडा किम जो पड़े थे गांधी जी गुजराती सरदार पटेल गुजराती मोदी जी गुजराती अंबानी गुजराती किम गुजरात में गुजरात में वैल्यू नथी बाहर के राज्य वाले राज्य वाला गुजरात में खुशी क्या जय जय गर्वी गुजरात

  • @user-ix2oc9io6w
    @user-ix2oc9io6w Před 11 měsíci +2

    भाजपा मैं जो लोग वोट आप रहे उनके लड़के कनाडा जा रहा क्या तकलीफ है गुजरात में जय जय गर्वी गुजरात

  • @madhubhaipatel5100
    @madhubhaipatel5100 Před rokem +7

    Wah Ronakbhai concluded this event very sentimentally that childrens living in any OverSeas country must remember this golden advise spoken here by Shri Ronak bhai.🌹🌹🙏🏼

  • @navinbhalani5505
    @navinbhalani5505 Před rokem +5

    100 % sacha saheb chhe canada karta america 100% saru chhe

  • @bajarangvlogs1
    @bajarangvlogs1 Před rokem +1

    ખુબજ સરસ માહિતી આપી છે

  • @narendrapatel3909
    @narendrapatel3909 Před rokem +5

    दुनिया की पांचवीं इकोनॉमी हो गई और तीसरी के लाईन में खड़े हैं

  • @jayshreepawar6855
    @jayshreepawar6855 Před rokem +4

    Tame vicharo chho evu nathi,e to tya raheta students j jane chhe, hu visitor visa par mara son ne madva gai, tya maro son science graduate hova chhata pan restaurant ma 11 hours ni as a cook ni job kare chhe. Ene ekla hate aakhu kitchen sambhadvu pade chhe.
    Aagad counter par 3 person rakhya chhe je mand 12th pass thai ne aavya chhe pan jemne manager and cashier ni position madi chhe, karan khabar chhe?
    E loko ne LMIA apava mate restaurant na owner e paisa lidha chhe etle e loko aaram thi besine couner sambhade chhe
    Aavi Situation badhe j chhe. Students pase thi ochha dollar ma aa loko kaam karavi le chhe. Jemathi students emni fees pan nathi kadhi shakta, k ek time barobar jami pan nathi shakta

  • @nirajdudhatra924
    @nirajdudhatra924 Před rokem

    Va sir last saras vat Kari tame thankyou

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 Před rokem +9

    अपनु बुद्धि धन विदेश जतू रहे छे विदेश नी कंपनी तथा सरकार तेनो सरस रीते उपयोग करे छे। अपनी सरकार नी आख खुलती नथी के सारू एजुकेशन अने रोज़गार कई रीते आपी सकाय। !!!😢

    • @jimitpandya9266
      @jimitpandya9266 Před rokem +2

      Udhar Arkshan nahi hota na. Students sabhi same. Quality dekhte hain cast nahi.

    • @kiranrajfamily8237
      @kiranrajfamily8237 Před rokem

      આરક્ષણ દુર કરવાની જરૂર છે...

  • @gopaldodia7216
    @gopaldodia7216 Před rokem +4

    Do not forget your own parents. Maa Baap ne bhul so Nahi.

  • @r.indian
    @r.indian Před rokem +4

    સાચી વાત છે રોનક ભાઈ તમારી

  • @user-ig3el2ju9k
    @user-ig3el2ju9k Před rokem

    Good last speech bhu j saras che

  • @Amit_Vlogs7662
    @Amit_Vlogs7662 Před rokem +5

    રોનકભાઈ ની એકટીંગ પણ જબરદસ્ત છે

  • @rajeshvekariya2093
    @rajeshvekariya2093 Před rokem +15

    એક દિવસ ભારતમા યુવા ધન નુ સંકટ ઉભુ થસે

  • @pareshdave9820
    @pareshdave9820 Před rokem +3

    અંત નું સંબોધન ખૂબ જ યથાર્થ લાગ્યું.

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Před rokem +2

    Vah ronakbhai .

  • @muktaupadhyay
    @muktaupadhyay Před rokem

    ❤🎉thank you ma bap ne bhulso nahi good salah everibadiy satundt.

  • @5852092
    @5852092 Před rokem +5

    Nobody wants to live in India after 2013 everybody wants to go abroad for better life 😂😂

  • @savliyajashu4800
    @savliyajashu4800 Před 3 měsíci +1

    Mst

  • @dpp186
    @dpp186 Před rokem +3

    JAI JAI GARVI GUJARAT REE 🙏

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 Před rokem

    ❤ khoob khoob abhinandana❤

  • @parulmistry1997
    @parulmistry1997 Před rokem +1

    Thank you mara vhal kakaao❤❤❤🌹🌹🌹🌹

  • @SureshPatel-qy6vj
    @SureshPatel-qy6vj Před 4 měsíci

    બહુજ સરસ રોનકભાઈ બધુ કરજો પણ માં બાપને કદી ન ભુલતા એ તમે જ વરિષટ પત્રકાર સરવોતમ

  • @Sam-rd8pn
    @Sam-rd8pn Před 11 měsíci +2

    Most of Indian students go to Canadian community colleges which give1 to 2 years diploma or PG certificate course & not university level education. I have seen many CAs, engineers, master doing postHSC 1 or 2 year diplomas, they tell wrong that they go to Canada for higher education -n ppl think university, but no it is colleges.

  • @patelmehul5077
    @patelmehul5077 Před rokem +2

    અલ્યા જોબની લાઈન નથી ખરીદી કરવા ઉપર 50ટકા ડિસ્કાઉન્ટ માલે તેની લાઈન છે

  • @dhruvpatel8793
    @dhruvpatel8793 Před rokem +5

    Housing and healthcare systems are broken in Canada 😢

  • @suryapatel3210
    @suryapatel3210 Před rokem +3

    Very useful information. Ronak beta,God bless you.

  • @shining_sea_8736
    @shining_sea_8736 Před 3 měsíci

    Thank you for lnformation good 👍

  • @venusbhatia
    @venusbhatia Před rokem +5

    Loved it 💙

  • @neetavora2510
    @neetavora2510 Před rokem

    Patel bhai tamari last vat 1dum sachi best 👌

  • @krupalpatel2845
    @krupalpatel2845 Před rokem +5

    ભણવા માટે કોણ કેનેડા જાય છે બધા તો કમાવવા માટે જાય છે...😂

    • @kiranrajfamily8237
      @kiranrajfamily8237 Před rokem

      પટેલને કેટલા % હોઈ તો ઍડવીસન મળે...?...નોકરી પણ.....!...?🤔😁

  • @hshah2399
    @hshah2399 Před rokem +10

    Shri Jagdish Bhai and Shri parthesh Bhai...amazing very well stated ..

    • @kamleshpandya3257
      @kamleshpandya3257 Před rokem

      i am canedian citizen i know very well what is cityuession hear last 26 year i am living in toronto everybufy wonts too settal in toronto ef they cheangthe maiend and settal other proviens no problem for job

  • @user-sn1zp5wn3d
    @user-sn1zp5wn3d Před rokem

    Well done 👍 .Ronak. I am bhagirath .& Narendra friend .jashubhai usa

  • @vijayjethwa6801
    @vijayjethwa6801 Před rokem +2

    કેનેડામાકુતરાજેવીહલતથસેસમજોતીયામોઢોધોઇનેપાછાઆવજોભારતનીલોકલગાડીસારીછે😭😭😭😭😭😭😭

  • @infinitymotivation5066

    Sir feel nice to heard

  • @raviodedara2194
    @raviodedara2194 Před rokem

    ❤ sachi vat saheb 💯

  • @bhargavpandya8302
    @bhargavpandya8302 Před rokem

    I became your fan today after hearing your closing address

  • @alpachudasama8777
    @alpachudasama8777 Před rokem +1

    यहां पर सबको अच्छी जोब मिलेगी तो बहार कोई कयूं जाएं? 1000की वैकेंसी पर 1 लाख फोम कयूं भरे जाते हैं? अच्छी सेलरी पर जोब मिलेगी तो क्यूं न जाएँ?

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel5992 Před rokem +21

    ❤ Thanks 🙏 Ronakbhai God Bless you & Your Family Forever you are doing great Job! Giving great advice

    • @dishanthathiwala3317
      @dishanthathiwala3317 Před rokem +3

      ❤❤❤❤❤❤❤

    • @parbaodedra6763
      @parbaodedra6763 Před rokem

      ​@@dishanthathiwala3317ka 😅😅fçç

    • @shanimakwana6261
      @shanimakwana6261 Před rokem

      Kkkok kk kkk kkk

    • @shanimakwana6261
      @shanimakwana6261 Před rokem

      ​@dishanthathiwala3317 kk kk mo okkk kkkk kk kkmkmk okokmkmkkkk k kn omkk k n omkmk kno kn omokkkkk k kk k kkk k kkk kkmkmk kkkk kn kno kkk kkkk kk kk kkkkmkkkm kk k kkk mo kkmkkmkk kk kkmmk k k kkkk k k kkmmmkmk k kkkkk kk mokmkkmkkkkkkk ok momkkkkk kk k k mmok k kkk kkmkk k komomkmkmkmkk k kkk k kk kkkkkkk kkkk okkkk kkk k kkk k m mokmkk kkk kkk kk mom omk k knkkk kk kkkkmkkmkmmkkkk kkkk momomomkkkmk kok kno k k o k kkkmokkk ok kn

  • @zeherabharmal7539
    @zeherabharmal7539 Před rokem

    Thank you. Sir. God bless you. Sir. 😊

  • @NileshSolanki-wi8pr
    @NileshSolanki-wi8pr Před 20 dny

    Proud being Gujarati but unfortunate of Canada. They call to Canada but not job

  • @hiteshmodi2863
    @hiteshmodi2863 Před rokem

    Really very interested message for children who are plan to go for canada...how they have plan to process where they are comfortable for actually study at abroad.

  • @raghuvirGreat
    @raghuvirGreat Před rokem

    TRUE Very nice 👍

  • @sofiyasama3924
    @sofiyasama3924 Před 11 měsíci

    Reality of America & torento 😊nice video 😊😊😊😊

  • @manishgajjar665
    @manishgajjar665 Před rokem

    Thank you for Information

  • @MkRao-xq3tl
    @MkRao-xq3tl Před rokem +1

    સરકારે ખરેખર આવા લોકો ને સહાય આપવી જોઇએ

  • @pateldhaval003
    @pateldhaval003 Před rokem +5

    That was good debate

  • @kaushikpandya4901
    @kaushikpandya4901 Před rokem

    Good program

  • @ashamodi8446
    @ashamodi8446 Před rokem +4

    Beautifully explained.

  • @hindu12259
    @hindu12259 Před rokem +5

    Peli line ma ubheli red dress wali💃 to amari baju ma rahe chhe😂

  • @shreesiddhivinayakinternat3060

    superb message ronak bhai, really appreciate!

  • @Cuddly_cookie
    @Cuddly_cookie Před rokem +1

    Ronak bhai we want in India more green land scrap and road traffic rules need to improve

  • @tru1nanfn
    @tru1nanfn Před rokem

    Watching from Edmonton, Alberta

  • @bhartipatel4718
    @bhartipatel4718 Před 7 měsíci

    Good information

  • @user-nq3xp1sd9e
    @user-nq3xp1sd9e Před rokem +3

    શા માટે આ બધા એ ભારત છોડી ને વિદેશ ભણવા ની જરુર પડે છે ????

  • @manojmodi414
    @manojmodi414 Před rokem

    Thank you very much Sir

  • @jyotishah2223
    @jyotishah2223 Před rokem

    Very true

  • @sunilshah4702
    @sunilshah4702 Před rokem +4

    India ni kharab system na lidhe Loko Indian citizenship muki rahya che

  • @NishABhedA
    @NishABhedA Před rokem

    Vah I like last hosting

  • @kailashbenpatel8269
    @kailashbenpatel8269 Před 7 měsíci

    👍

  • @narendrapatel5866
    @narendrapatel5866 Před rokem

    You are right sir....

  • @mahendrabheddakutchtravels1044

    સરસ

  • @omjai_mahakal
    @omjai_mahakal Před rokem +2

    અહીંયા તો 15 લાખ લોકો પરીક્ષા આપે છે સાવ ઓછી જગ્યા અને ઓછા પગાર કે જે પણ 5 વર્ષ ફિક્ષ છે એના કરતાં તો સારું છે.😂

  • @sureshbhaishah4864
    @sureshbhaishah4864 Před 5 měsíci

    Vety.Good.Dir.

  • @geetapatel3341
    @geetapatel3341 Před rokem

    Bilkul sachhi vat kari

  • @DineshRana-ce9ol
    @DineshRana-ce9ol Před měsícem

    Very good story it happens in USA 🇺🇸 me and my wife gave to my family about $150.000 when I separated from my family I got 4000. And 2012 other 30.000 so all together 34000
    My father and mother whatever they earned they give to my younger brothers sometimes parents are messed up too I sacrifice my life for family but family doesn’t care about me

  • @atuljoshi130
    @atuljoshi130 Před rokem +2

    Don't Go to Canada

  • @babukachhadiya9609
    @babukachhadiya9609 Před 11 měsíci

    રોનક ભાઇ જય શ્રીકૃષ્ણ લડન મા વકપરમીટ ના બાનામા લડન જય રોવેછે

  • @kgchopdachopda5007
    @kgchopdachopda5007 Před rokem +2

    ખૂબ સાચી વાત કરી

  • @yasheshshah7129
    @yasheshshah7129 Před rokem +2

    "Ek middle class mate ek 'JOB' aakha family na sapna pura karva mate enough che...."
    atle kai khotu nathi...je thay che a baraber che..

  • @harshthakkar8323
    @harshthakkar8323 Před rokem

    Great Video

  • @riddhijoshi1212
    @riddhijoshi1212 Před rokem +1

    Done blame the education system of India. Focus more on prompt govt schools , Universities. Stop spending money on overseas education and stop encouraging private schools & Private universities

  • @bipinmakasanapatidar7427

    Aya kay nathi atle foren jay chhe badha

  • @pankajpatel6356
    @pankajpatel6356 Před rokem

    Good job sir

  • @bhavikarathva23
    @bhavikarathva23 Před rokem +1

    only mera bharat mahaan 😊❤❤❤

  • @RameshPatel-ph3ie
    @RameshPatel-ph3ie Před rokem +3

    there are almost no jobs for people as more malls are reducing staff and food stalls as part time now evaporated due to people not spending so beware dreams can be shattered😢

  • @user-xm8ng3vd7c
    @user-xm8ng3vd7c Před rokem +1

    Rajshthan thi kam karva mate loko aavta hoy che tem bhartiyo tya dharm vagar kam karvu padeshe

  • @pathansabnam687
    @pathansabnam687 Před rokem

    ગુજરાત માં શિક્ષકો ની કાયમી ભરતી વિષે મુદ્દો ઉઠાવો પ્લીઝ....