Rajbha Gadhvi || પાળીયા તારા દલળા કેરી વાત

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • RajbhaGadhvi Gir Studio youtube chenal આ રાજભા ગઢવી ની Official Channel છે હવે થી રાજભા ગઢવીના આવનારા અને વીતીગયેલા બધાજ પ્રોગ્રામ ના વિડિઓઝ આમા તમને જોવા મળશે એના માટે આ Channel Subscribe કરો આભાર

Komentáře • 391

  • @parakramsinhjadeja6449
    @parakramsinhjadeja6449 Před 2 lety +183

    પૂતળા ગમે એટલા ઊંચા કેમ ના હોય પણ પૂજાવા તો પાળિયા જ થવું પડે

  • @ankitsinhrajaputchauhan6173

    તમારા જેવા મિત્રો કારણે જ આજે ભારતીય ઈતિહાસ 👁️ જીવિત છે વાહ વાહ વાહ રાજભા ગઢવી

  • @dilipkoli2124
    @dilipkoli2124 Před 4 lety +25

    .જય હો રાજભા જય મોગલ માં જય મોમાય માં જય માંધાતા જય વેલનાથ બાપુ જય ભોલે
    🇮🇳🇮🇳🇮🇳જય ભારત માતાની 🇮🇳🇮🇳🇮🇳

  • @kishansvera4338
    @kishansvera4338 Před 5 lety +60

    રાજભા ગઢવી આવો અમારા ગામ મા પાળીયા જોવા ઘણાબધા પાળીયા છે મગાજમા જાન લુટાણી હતી તેના પાળીયા છે ને રાજપુતો ની માં ભવાની નુ પણ મંદીર પણ છે
    ઘણા બધા પેલાના કામ કરેલા છે
    પાસ પાડોવો વે પણ કરેલા કામ પણ છે બે કન પાડોવો વે બનાવેલ છે ને એક ગુફા છે
    ગામ . ધામળેજ
    તા, સુત્રાપાડા
    જી. ગીર સોમનાથ

  • @jaypalsinhjizala..9848
    @jaypalsinhjizala..9848 Před 3 lety +23

    ક્ષત્રિય ધર્મ યુગે યુગે..🙏🚩🚩

  • @Lifeissosimple143
    @Lifeissosimple143 Před rokem +3

    પહાડી અવાજ વાહ સાવજ જેવા ચારણ વાહ ઘણી ખમ્મા ચારણ સાહિત્યના જીવમાં જીવ પુરવા માટે ઘણી ખમ્મા બાપ

  • @h.mbharwad276
    @h.mbharwad276 Před 5 lety +9

    Gj na no.1 kalakar to rajbha che khota badhane chagaya che

  • @nileshcomedy9101
    @nileshcomedy9101 Před rokem +31

    ભૂલેલા ને યાદ કરાવે એ જ કવિરાજ વાહ રાજભા વાહ

  • @mayurrabari8070
    @mayurrabari8070 Před 2 lety +8

    જય ઠાકર 🙏🙏🙏
    વાહ રાજભા ગઢવી વાહ

  • @jayeshvariya9739
    @jayeshvariya9739 Před rokem +3

    જય માતાજી રાજભા ગઢવી સાહેબ ધન્ય છે તમારાં જીવન ને

  • @tractor_lover_380
    @tractor_lover_380 Před 8 měsíci +2

    Vah rajbha gadhavi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijaybharvad8745
    @vijaybharvad8745 Před 2 lety +10

    જય ઠાકર 🙏❤️

  • @jayeshkareliyaofficial4173
    @jayeshkareliyaofficial4173 Před 3 lety +27

    ધન્ય હો ભારત ના વીર‌ શુરવીરો 🙏🙏🙏🙏🏼

  • @zaladevrajsinhbapu4738
    @zaladevrajsinhbapu4738 Před 5 lety +4

    Ha Havaj Ha Rajabha Moj Moj bhai Moj

  • @Raju_gohil
    @Raju_gohil Před 2 lety +7

    ⚔️જય માતાજી કવિરાજ⚔️

  • @parmarrahulsinh166
    @parmarrahulsinh166 Před rokem +5

    Ha aato aapra Rajputo ane Parmaro ane Darbaro ne khabar pade ke Pariya etle shu

  • @sutrejaravi6005
    @sutrejaravi6005 Před rokem +2

    Ha Haavaj 🦁🔥

  • @pruthvirajlakhdhirshih5691
    @pruthvirajlakhdhirshih5691 Před 10 měsíci +1

    Jay Mataji
    Proud to be a Rajput
    Feel very proud on my Worrier ancestors
    They have courage to fight against Islamist for the protection of COW, Women and Dharm

  • @dkdesai3760
    @dkdesai3760 Před rokem +3

    મારા ગુજરાત ના હાવજ રાજભા ગઢવી વાહ કવિરાજ જય ઠાકર

  • @akshaygohil424
    @akshaygohil424 Před 7 měsíci +2

    આજ પૂછુ તને પાળિયા રે...
    તારા દલડા કેરી વાત રે...
    પાદર માં કેમ ખોડાણાં....?
    સિંદૂરે કેમ રંગાણા...?
    વાર ચઢી જે દિ ગામ'મા રે..
    અને બુંબીયા વાગ્યા ઢોલ રે..જે દિ બુબીંયા વાગ્યા ઢોલ...
    ખાંડા ના ખેલ ખેલાણા...
    તેથી અમે આંઈ. ખોડાણાં..
    હવે ઝાઝું મને પૂંછમા રે...
    કવિ કરવા દે વિશ્રામ રે....કરવા દે વિશ્રામ..
    સેંથી ના સિંદૂર ભૂંસાયા...
    તે થી અમે આંઈ રંગાણા....

  • @darbarvikram7448
    @darbarvikram7448 Před rokem +2

    જય હો મારો રાજપુત સમાજજ

  • @g.s.-status5438
    @g.s.-status5438 Před 2 lety +9

    Jay ho ... Jay mataji .... 👍. 👌. 👍.

  • @nebhabheda8718
    @nebhabheda8718 Před 5 lety +7

    jay ho rajbha gadhavi

  • @darbarvikram7448
    @darbarvikram7448 Před rokem +15

    હા રાજભા ગઢવી હા ઈતિયાસ ને જીવંત રાખનાર
    જય હો રાજપુતાના જય હો ક્ષાત્રધમૅ🚩🙏

  • @shaktisinhvaghela7995
    @shaktisinhvaghela7995 Před 5 lety +4

    Vah rajbha vah
    Vah mara rajput o vah

  • @GovindDudasana
    @GovindDudasana Před rokem +5

    વાહ કવિરાજ વાહ

  • @pravinthakor2504
    @pravinthakor2504 Před 5 lety +11

    હા રાજભા હા

  • @djbharwad5673
    @djbharwad5673 Před 5 lety +7

    wha Rajbha wha
    bhale moj bhale
    Jay Thakar

  • @vijaybharvad8745
    @vijaybharvad8745 Před 2 lety +4

    હા રાજભા ગઢવી હા ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @h.mbharwad276
    @h.mbharwad276 Před 5 lety +16

    Gujarat na sacha no.1 kalakar
    1-Rajbha Gir
    2-oshman mir
    3-Devraj gadhvi nano dero
    4-Maya Bhai Ahir
    5-Kirtidan

  • @rajgadhavi1106
    @rajgadhavi1106 Před 5 lety +11

    Jay ho charan

  • @user-rx2tr4mo4j
    @user-rx2tr4mo4j Před 5 lety +5

    વા રાજભા વા

  • @Rushiraj.joshi.2141
    @Rushiraj.joshi.2141 Před rokem +1

    જીવન નો સાચો રસ સાહિત્ય છે જાય હો કવિરાજ

  • @devayatrathod6996
    @devayatrathod6996 Před 3 lety +4

    વાહ ગીરના સાવજ વાહ

  • @user-xs1kr6qh1w
    @user-xs1kr6qh1w Před 2 lety +5

    ઈતીહાસ ના વીર અમર રહે,...🙏🙏 જય ઠાકર 🙏🙏 જય મુરલીધર 🙏🙏🙏...........

  • @aknrabari1946
    @aknrabari1946 Před 2 lety +6

    Jay goga maharaj

  • @bhagatdodiya8706
    @bhagatdodiya8706 Před 3 lety +6

    વાહ રાજભા ગાડી ગીરના સાવજ

  • @makvanaarvind5122
    @makvanaarvind5122 Před rokem +2

    જય‌ પાળીયાદ દાદા

  • @jadejakishansinh6913
    @jadejakishansinh6913 Před 3 lety +5

    Vahhhh rajbha vahhh

  • @VravalMahadev
    @VravalMahadev Před 4 lety +32

    🙏🙏વાહ કવિરાજ વાહ.... 🐅ગાંડી ગીર ના હાવજ વાહ🙏🙏

  • @rajeshgohil8648
    @rajeshgohil8648 Před 2 lety +2

    Ha dada surdhan ha....

  • @gohilranchhod7674
    @gohilranchhod7674 Před 2 lety +4

    કોટી કોટી વંદન

  • @virabhaiahirOFFICIAL
    @virabhaiahirOFFICIAL Před 5 lety +58

    વાહ રાજભા ગઢવી વાહ ઈતિહાસ જીવંત રાખવા વાહ જય મુરલીધર

  • @meldidigital735
    @meldidigital735 Před 4 lety +6

    જય ઠાકર

  • @ajitbhaiofficial81
    @ajitbhaiofficial81 Před 5 lety +9

    Jay ho....

  • @bhavinupadhayay9036
    @bhavinupadhayay9036 Před 5 lety +6

    ha charan ha jai ho Badu Dada

  • @ViralAhir-e1x
    @ViralAhir-e1x Před 24 dny

    જીયો બાપ જીયો... વાહ રાજા વાહ વાહ વાહ વાહ

  • @ViralAhir-e1x
    @ViralAhir-e1x Před 24 dny

    જય મુરલીધર... જય સુરવીરો બાપ...

  • @rutvikbalavabalava5225
    @rutvikbalavabalava5225 Před rokem +2

    Jay surapura 🙏🙌

  • @khasiyagokul92
    @khasiyagokul92 Před rokem

    Rajbha jevu na thavay

  • @jagdishmakwana1593
    @jagdishmakwana1593 Před 5 lety +2

    Ha raj bha ni mojj ha

  • @jadavmehulsinh1326
    @jadavmehulsinh1326 Před 5 lety +5

    vah kaviraj Jay ho Jay bhavani Jay ho rajputana

  • @rakeshgoswami3163
    @rakeshgoswami3163 Před 3 lety +3

    વાહ રાજ ભા વાહ

  • @moribhagvanr.rajput4455
    @moribhagvanr.rajput4455 Před 3 lety +5

    Jay mataji

  • @rahulthakorjaymachamunda7617

    jay veer vashraj

  • @luckyahir403
    @luckyahir403 Před rokem +1

    વાહ ભાણુભા વાહ ઈતિહાસને યાદખુબકરાયવો

  • @GATRAD_DIGITAL
    @GATRAD_DIGITAL Před rokem +1

    *જય હો કવિરાજ*

  • @pareshchauhan6372
    @pareshchauhan6372 Před rokem

    Vah kaviraj tamara karane atyare bhartni sanskruti jivit che vah charan

  • @bharatsinh8980
    @bharatsinh8980 Před 2 lety +11

    વાહ રાજભા વાહ 🔥 જય માં ભવાની 🙏

  • @chhayasolanki139
    @chhayasolanki139 Před rokem +1

    Jay vir vachraj solanki dada ...🙏🙏🚩🚩🚩🚩🚩

  • @dpchavda6519
    @dpchavda6519 Před 5 lety +7

    Jay Mataji

  • @sagarvaghela3648
    @sagarvaghela3648 Před rokem

    Bhai bhai bhai ha rajbha ha

  • @RAJADHIRAJAUDIO
    @RAJADHIRAJAUDIO Před 2 lety

    જોરદાર

  • @sarlamunabhai6893
    @sarlamunabhai6893 Před 3 lety +6

    Jay bha🙏

  • @gopalbharavadgopalbharavad2688

    Jay momai ma

  • @vinubhaibharvad5987
    @vinubhaibharvad5987 Před 2 lety

    Vah super ek dam navu

  • @maheahlabhubhai9501
    @maheahlabhubhai9501 Před 5 lety +2

    રાજ ભા એક જશમા સતી ઓડણ ની વાત

  • @GovindDudasana-ft5dz
    @GovindDudasana-ft5dz Před rokem

    જય માતાજી કવિરાજ

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 Před rokem +1

    Very nice, jai mataji.

  • @ajayjograna4126
    @ajayjograna4126 Před 4 lety +1

    Ha rajbha ha .ha haavaj ha jay ho

  • @SonariyaGopal
    @SonariyaGopal Před 5 lety +4

    Bhai bhai

  • @user-uk6iv1gc7f
    @user-uk6iv1gc7f Před 10 měsíci +1

    રંગીલા ચૌહાણ પરિવાર ને તમારું ગીત બહુ ગમ્યું

  • @parbatsinhrajput4632
    @parbatsinhrajput4632 Před 5 lety +8

    Wah..... Jay mataji

  • @ravisoya1353
    @ravisoya1353 Před 2 lety +1

    Ha rajbha gadhavi (ha mama ha )

  • @gopalbharvad3539
    @gopalbharvad3539 Před 3 lety +1

    Ha sorath na havaj

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 Před 2 lety

    Vah kaviraj vah ma sonal soru mogal krupa lambu jivan saru aape bap

  • @bhagyarajsinhjadeja6264
    @bhagyarajsinhjadeja6264 Před 5 lety +2

    Haa rajbha haa

  • @bharatbharwad5386
    @bharatbharwad5386 Před 5 lety +14

    વાહ...કવીરાજ વાહ

  • @RajbhaBaradi-hs9ml
    @RajbhaBaradi-hs9ml Před rokem

    Wha rajbha wha 🙏

  • @rajendrasinhgohil2191
    @rajendrasinhgohil2191 Před 2 lety

    haa Kavi Raaj Rajput is best song.

  • @najucharoliya2874
    @najucharoliya2874 Před 4 lety +2

    હા મોજ રાજભા ની મોજ

  • @jack6589
    @jack6589 Před 5 lety +6

    વાહ રાજભા વાહ

  • @Hardik_Thakor_115
    @Hardik_Thakor_115 Před 2 lety +2

    વાહ ગઢવી વાહ તમારા શૂર ને

  • @firstindia2990
    @firstindia2990 Před rokem +1

    જય મોગલ માં

  • @r.n...dharjiya9017
    @r.n...dharjiya9017 Před 2 lety

    Ha rajbha ni moj ha

  • @user-gs2bi8lv4c
    @user-gs2bi8lv4c Před 10 měsíci

    Vah savaj rajbha

  • @navganbharvad9063
    @navganbharvad9063 Před 3 lety +1

    જોરદાર કવિરાજ હોં

  • @rohitbamta5751
    @rohitbamta5751 Před rokem +1

    Badu dada Rajgor 🦁🙏🏻

  • @dasharaththakor3126
    @dasharaththakor3126 Před rokem +1

    ક્ષાત્ર ધર્મ યુગે યુગ 🚩🚩🙏

  • @ranchhodahir3191
    @ranchhodahir3191 Před 5 lety +17

    ma sarasvati ni krupa varasti rahe.

  • @ravjirabari1027
    @ravjirabari1027 Před 5 lety +19

    વાહ રાજ ભા વાહ ઈતહાસ ને જીવતાં રાખોયા બાપા

  • @tarubentrivedi2001
    @tarubentrivedi2001 Před 2 lety +1

    Very good

  • @bharatmer1810
    @bharatmer1810 Před 5 lety +1

    Ha moj

  • @khedutvillagearyan9075
    @khedutvillagearyan9075 Před 5 lety +1

    Ha gir no savj

  • @releted_shorts
    @releted_shorts Před 5 lety +2

    Jay ho rajbha

  • @rajubharvad9346
    @rajubharvad9346 Před 2 lety +1

    Ha Savajjjjj

  • @kangadpiyush8804
    @kangadpiyush8804 Před 5 lety +7

    હા ભાણૂભા હા

  • @user-uk6iv1gc7f
    @user-uk6iv1gc7f Před 10 měsíci

    ચૌહાણ પરિવાર ની દીકરી ને તમારું ગીત બહુ ગમ્યું જગદંબા આગળ વધારે

  • @user-uj1fu1ff8c
    @user-uj1fu1ff8c Před 2 lety +10

    🙏🏻જય ઠાકર જયમાતાજી કવિરાજ🙏🏻

  • @devabhaipatelpiludatharad6336

    હા ગુજરાત ના સિંહ હા..