Special interview with Hasiya Ustad, a famous tabla player from Gujarat

Sdílet
Vložit
  • čas přidán 25. 12. 2020
  • #HasiyaUstad #Interview_With_HasiyaUstad #mulakatHasiyaUstad
    S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :-ગુજરાતના સુપ્રસિદ્ધ તબલાં વાદક હસિયા ઉસ્તાદ સાથે ખાસ મુલાકાત
    Speech/Anchor :-vijay Jotva -Journalist
    Respondent :-Hasiya Ustad (tabla player )
    Live Recording :-Vijay jotva -Journalist
    Contact Mail-vijaykarshan@gmail.com
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    Social Media Links
    Facebook Page :-
    / bhajansantvanimedia
    facebook profile:- / vijayjotvaahir
    instagram :- / ahir_vijay_jotva
    CZcams :- / vijayjotvajournalist
    #hasiyaUtadNimoj
    TablaVadak-HasiyaUstad
    gujarati Lok sangit
    gujarati tabla solo
    kutchhi solo
    tabla solo
    Life history of hasiya ustad
    life journey of hasiya ustad
    mamad usen tabla vadak
    mamad husen interview mulakat
  • Zábava

Komentáře • 467

  • @savangagal4089
    @savangagal4089 Před 2 lety +25

    એક નીખાલસ અને વિરલ વ્યક્તિત્વ એવા હસિયા ઉસ્તાદના આત્માને ભગવાન શાંતિ આપે ઓમ શાંતિ ઓમ 🙏🙏

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat Před 3 lety +14

    જય હાસબાઈ માં ની કૃપા છે
    ઉસ્તાદ પર

  • @indiafirst.123
    @indiafirst.123 Před 2 lety +5

    ખુબજ સરસ યાદગાર હસિયા ઉસતાદ વિરલ આત્મા હતી ભાઈ

  • @bharatbhaiodedra2688
    @bharatbhaiodedra2688 Před 2 lety +18

    ૐ શાંતિ હસિયા ઉસ્તાદ તમારા દિવ્ય આત્મા ને પ્રભુ શાંતિ આપે 🙏

  • @shambhuahir5200
    @shambhuahir5200 Před 3 lety +10

    Ha hasiya ustad aaji moj Maja aachi vayi aayo interview Neri ne asaje kutchjo gharenu Cho vaje bha

  • @zalajaypalsinh312
    @zalajaypalsinh312 Před 3 lety +17

    હસીયાભાઇ તમારી નમ્રતા અને સંસ્કાર ને વંદન 🙏🏻જય માતાજી

  • @darshangor7343
    @darshangor7343 Před 3 lety +10

    Gujarat no 1 tabla vadk hasiya ustad

  • @aakilzariyaoffcial
    @aakilzariyaoffcial Před 3 lety +2

    Wah wah wah bhot he khubsurat ustad ji

  • @jayybarot5698
    @jayybarot5698 Před 3 lety +4

    ખૂબ નમ્રતા થી અને રદય થી વાત કરે છે ઉસ્તાદ

  • @hitenthakor1144
    @hitenthakor1144 Před 3 lety +6

    વાહ ઉસ્તાજી વાહ પાએ લાગું તમને.🙏 ખૂબ જ સરસ અને સમજણ સાથેનું તમે વગાડો છો😊 નમસ્કાર 🙏

  • @vinodrathwa8439
    @vinodrathwa8439 Před 2 lety +2

    જય માતાજી
    હસીયા ઉસ્તાદ ને આગળ લાવવામાં જે લોકો નું મોટું યોગદાન હતું એજ લોકો નું હસીયા ઉસ્તાદ ને સાચી shradhanjali આપવામાં મોટું યોગદાન છે.......
    I miss u Ustad

  • @ahirmohanmontiahir2291
    @ahirmohanmontiahir2291 Před 2 lety +3

    મારાં કચ્છ નું ઘરેણું જતુંર્યું ૐ શાંતિ ૐ ભગવાન ઉસ્તાદ ની દિવ્ય આત્મા ને શાન્તિ આપે

  • @jitendramundhvaofficial2044

    સરસ... અતિ સરળ અને નમ્ર વ્યક્તિ છે.. હસિયા ઉસ્તાદ....👏👏👏👏👌👌

  • @user-sq2kl4wk9l
    @user-sq2kl4wk9l Před 3 lety +4

    Khub saral svabhav Ustad vahhh big fan of u...

  • @birjubarotofficial7221
    @birjubarotofficial7221 Před 3 lety +8

    , વાહ ઉસ્તાદ ગજબ વાત કરી કેટલી નમ્રતા દોસ્ત... ઉસ્તાદ ના કેવાય આને કેવાય ખરો ઉસ્તાદ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mitulahirofficial6432
    @mitulahirofficial6432 Před 3 lety +5

    વાહ વિજયભાઈ...હસીયા ઉસ્તાદ સાથેનો સંવાદ ખૂબ જ સરસ.....અભિનંદન...જય મુરલીધર..
    જય નારાયણ...જય હો સંતવાણી

  • @ajayahir2823
    @ajayahir2823 Před 2 lety +3

    Om shanti

  • @tacnicaldds337
    @tacnicaldds337 Před 2 lety +2

    હા હસીયા ભાઈ તમારી આત્માને ભગવાન શાનતિ આપે

  • @AB_dhadhal
    @AB_dhadhal Před 2 lety +6

    😭😭 Miss You Hasiya Bhai 😭😭

  • @karashandhama7644
    @karashandhama7644 Před 2 lety

    🙏🙏🙏🙏hashy ustad na magalmay avsar ne Mara kote kote pranam pranam 🙏🙏🙏🙏 dhanyavad dhanyavad 🙏🙏🙏🙏🌱🌱🌱🌱

  • @Mahesh.maharaj
    @Mahesh.maharaj Před 3 lety +3

    Waj.. Jay ho... amara param mitra hasiya ustad.
    Hasiya ustad par to Haasbai ma na aashirwad che vala..
    Kutch no amaro mojilo ustad.
    Hasiyo saday hasto.

  • @divyangpatel1885
    @divyangpatel1885 Před rokem

    હસિયા ઉસ્તાદ ની આત્મા ને ભગવાન શાંતિ આપે
    D D Bharti chenal ne khub dhanyavad
    ઉસ્તાદ ની નાની ઉંમરમાં સમય સર ઇન્ટરવ્યૂ થયો એમના જીવન ની વાતો લોકો સુધી પહોંચી
    એક નિખાલસ ,સરળ ,સીધો ,સંસ્કારી ,અને કોઈ અહંકાર વગર ના કલાકાર ની વધારે ઓળખ મળી.
    ખૂબ ખૂબ ધન્ય વાદ વિજય ભાઈ

  • @HarshAhir1012
    @HarshAhir1012 Před 2 lety +2

    Om shanti,🙏

  • @nileshgajjar5677
    @nileshgajjar5677 Před 2 lety +1

    Very nice video
    Very very nice.... ઉસ્તાદ સાવજ કચ્છી બાજ🎵🎶🥁🌟🌟🌟🌟🌟👌

  • @abhilashathakur5488
    @abhilashathakur5488 Před 3 lety +21

    Few weeks back I saw his video it was really soothing to see the relationship he has with his Tabla...Such a Gem🙏👏👏👏

  • @user-tu2ln7hp2r
    @user-tu2ln7hp2r Před 2 lety +2

    વાહ મારા ભાઈ તમારા આત્માને શાંતિ

  • @hvsound7593
    @hvsound7593 Před 3 lety +2

    Thanks Vijay Bhai
    Thanks Hasiya ustad

  • @SondaravaPrashant
    @SondaravaPrashant Před 3 lety +1

    100 salute 6
    Me hmna j janyu Aamna vishe 👌👌🙌🙌🙌🙌🙌

  • @kirtipandya6341
    @kirtipandya6341 Před 3 lety +3

    Hashyabhai ne uparvdana aashirvad chhe...🙏

  • @jayshreemaheshwari7863
    @jayshreemaheshwari7863 Před 3 lety +2

    खुब शुभकामनाएं हसिया उस्ताद जी भाई तबला वादन साभणयु आत्माराजी थ इ गयु शुभ आसीस

  • @sahurathva7128
    @sahurathva7128 Před 3 lety +6

    Thanks you vijay bhai ❤

  • @SingerRadhePatel
    @SingerRadhePatel Před rokem

    Om શાન્તિ 💐💐ખુબ જ ઉમદા વ્યક્તિત્વ

  • @pitrodadhaval585
    @pitrodadhaval585 Před 2 lety +3

    વાહ ઉસ્તાદ વાહ

  • @gunvantgodha4934
    @gunvantgodha4934 Před 3 lety +3

    વિજય સર
    તમે આવા સંગીત ના મહારથીઓની રૂબરૂ કરાવા બદલ ખૂબજ આભાર

  • @mahesh.z.baraiyabaraiya6301

    આપણી અનોખી કળા સાંભળ વાની ખુબ-ખુબ મજા આવી હો બાપ..👍👍👍

  • @hetlittlesinger
    @hetlittlesinger Před 2 lety +3

    આપની નિખાલસતા અને કલાને વંદન

  • @devabhairathod1882
    @devabhairathod1882 Před 3 lety +4

    વાહ હાંસીયા ઉસ્તાદ વાહ જોરદાર

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 Před 3 lety +5

    હસ્યા ઉસ્તાદ જી જય હો વાલા ...

  • @kishandudhrejia6257
    @kishandudhrejia6257 Před 3 lety +5

    વાહ વિજય ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપે હાંસિયા ઉસ્તાદ નો ઇન્ટરવ્યૂ, બહુ મજા આવી આવડા મોટા ગજા ના કલાકાર માં વાત માં ખુબજ નિર્મળતા અને પ્રેમ છે અને જરાં પણ અહંકાર નથી,હજી જીવન માં હાંસિયા ઉસ્તાદ ખુબજ પ્રગતિ કરે તેવી મારી શુભેચ્છા, અને હવૅ અશોક ગોંડલીયા ઉસ્તાદ નો ઈન્ટરવિયુ લેવા આપને આમારી નમ્ર વિનંતી,,,, જય સીયારામ,,, જય હો સંતવાણી,, પ્રણામ

  • @aravindchaniyara2155
    @aravindchaniyara2155 Před 3 lety +3

    Tamane tamara 🙏ma bap 🙏ni krupa 🙏kahevay bhai maru evu mansu se ane khub sarash vagaso🙏🌹

  • @mahesh.z.baraiyabaraiya6301

    જય હો હાસ્યા ઉસ્તાદ બાપ..🙏🙏🙏

  • @bhajansantvani242
    @bhajansantvani242 Před 3 lety +21

    Ashok ustad nu interview lo ne bhai
    Je koi ne Ashok ustad nu interview jovu hoi ae loko aa coment ne like karo

  • @natvarvaghelaofficial1068

    ખુબ સરસ વિજયભાઈ હાસ્યા ભાઈનુ તબલુ અદભુત કલા થી ભરપૂર ખુબ મજા આવી..વિજય ભાઈ ને નમ્ર વિનંતી કે જૂનાગઢના સુપ્રસિદ્ધ ભજન કલાકાર શ્રી કરણદાનભાઈ ગઢવી નો ઇન્ટરવ્યૂ લેવા વિનંતી જય માતાજી જય જય ગરવી ગુજરાત

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  Před 3 lety +2

      યોગ્ય સમય આવશે ત્યારે અવશ્ય લેશું

  • @govindbhanushali9840
    @govindbhanushali9840 Před 3 lety +2

    Vijay bhai very nice મજા આવી ગ્ઈ

  • @KhetashiGadhviKanaiyaStudio

    Om

  • @jaymataji8363
    @jaymataji8363 Před 3 lety +3

    Ha hasiya ha wah khub adbhut

  • @khushiahir
    @khushiahir Před 3 lety +4

    હરે હરે

  • @valjigadhaviofficial1969
    @valjigadhaviofficial1969 Před 3 lety +3

    Vha Bhai

  • @gagjijadeja9010
    @gagjijadeja9010 Před 2 lety +1

    Om shanti હસીયા ભાય

  • @Santvani11
    @Santvani11 Před 3 lety +4

    વાહ મોજ. બહુ સારુ વ્યક્તિત્વ.

  • @AIgujju6184
    @AIgujju6184 Před 2 lety +2

    Om santi🙏🏻

  • @abchungvasant9483
    @abchungvasant9483 Před 3 lety +5

    Jio jio hasiya ustad.🙏

  • @dhirajboricha7352
    @dhirajboricha7352 Před 2 lety +1

    Om shanti
    Vah hashiya bhai vah

  • @kishanmahida9211
    @kishanmahida9211 Před 3 lety +2

    Thanks vijai bhai

  • @darshantrivedi1880
    @darshantrivedi1880 Před 2 lety

    Sara manso ni jarur kudrat ne vadhare lage che
    Hasiya ustad
    Khub saras vyakti

  • @bharatbhaiodedra2688
    @bharatbhaiodedra2688 Před 3 lety +4

    Nikhals atmo hasia ustad

  • @LalitRathod2703
    @LalitRathod2703 Před 2 lety +2

    બાપ તમે ખુબ યાદ આવશો.

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 Před 3 lety +2

    હા ઉસ્તાદ જી ખૂબ સરસ વાલા .....

  • @rathvajashvant4604
    @rathvajashvant4604 Před 2 lety +3

    ૐ શાંતિ

  • @p.b.chotaliya19
    @p.b.chotaliya19 Před 3 lety +1

    ઉસ્તાદજી જે દિવસે અમારા ગામ માં આવ્યા ત્યારે કમનસીબે હું જ નતો ગૌસેવા ના લાભાર્થે પ્રોગ્રામ માં પણ આજુ બાજુ ખબર પડે ઉસ્તાદજી છે હાજર તો ચોક્કસ થી અમે જાય કલાકાર કરતા ઉસ્તાદ આવે એમનું તબલુ સાંભળવા જ જતા ને ખાસ ઉસ્તાદજી ની વાત મને ખુબ ગમે કે જરા પણ રતી ભાર પણ અભીમાન નથી જોવા મલ્યું બસ ઉસ્તાદજી આમજ આનંદ કરાવતા રહો છો એમના માટે ખૂબ ખૂબ આભાર ઉસ્તાદજી

  • @hasmukhbarvaliya2572
    @hasmukhbarvaliya2572 Před 3 lety +4

    વા ઉસ્તાદ જી

  • @maheshsjoisar1151
    @maheshsjoisar1151 Před 3 lety +1

    Hasiya ustad is Number 1 tabla player in India...
    Ustad Bahu J Moj aay aaji kala me..jiyo ustad jiyo..
    Kutch jo Abhiman. 🙏

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 Před rokem

    હસિયા ઉસ્તાદ ની ઇશ્વર પ્રદાન ઔલોકીક કલા સંતવાણી અને ડાયરા માં આજે પણ યાદ આવે છે.

  • @bagadamanojbagada8530
    @bagadamanojbagada8530 Před 3 lety +2

    હા વિજય ભાઈ જોટવા ખુબ ખુબ અભિનંદન હુસતાદ ને મારા જય સીયારામ

  • @khodarajput5245
    @khodarajput5245 Před 3 lety +23

    હું આની ઇન્ટરવ્યૂ વાત જોતો તો ત્યાતો આવિગ્યું nice video

  • @kishanmahida9211
    @kishanmahida9211 Před 3 lety +2

    Ha hasiya ustad ni moj

  • @rajivrajpara4976
    @rajivrajpara4976 Před 2 lety

    હસિયા ઉસ્તાદ ને સો સો સલામો અલ્લાહ તેમને જન્નત બક્ષે એ જ દુવા 👏🌷

  • @harajukgadhvi3460
    @harajukgadhvi3460 Před 3 lety +2

    Vha ustad vha jay ho

  • @akshayshah9797
    @akshayshah9797 Před 3 lety +11

    Amara kutch nu gaurv hasiya ustad.

  • @user-pl9lz5xx8v
    @user-pl9lz5xx8v Před 3 lety +2

    હા વિજય ભાઈ જયહો બવ ગમ્યું કે તમે હસિયા ઉસ્તાદ ની મુલાકાત લીધી બવ ગમ્યું
    હા હસિયા ઉસ્તાદ જય હો
    તમને ને તમારા પરિવાર ને
    રામાપીર ને હાસબાઈ માં બવ ખુસ રાખે એવી પ્રાર્થના કરી છું હસિયા ઉસ્તાદ જય હો
    હા વિજય ભાઈ બવ ગમ્યું વા
    જય રામાપીર
    જય સીયારામ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Před 2 lety +3

    જય હો હાશીયા ઉસ્તાદ

  • @mukundvardangar2295
    @mukundvardangar2295 Před 3 lety +5

    ખુબ ખુબ અભિનંદન

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td Před 3 lety +9

    વાહ હસીયા ઉસ્તાદ વાહ વિજયભાઇ બીજો ભાગ મુકવા વિનંતી જય નારાયણ વાલા

  • @deepakahir701
    @deepakahir701 Před 3 lety +2

    Ha Moj Ha Jay Ho hasiya

  • @dalpatgirigoswami2154
    @dalpatgirigoswami2154 Před 2 lety +1

    વિજયભાઈ જય સીતારામ

  • @vasimmir2744
    @vasimmir2744 Před 3 lety +4

    Wah Hasiya Ustad...!!!!

  • @jalamsinhrupsinh1669
    @jalamsinhrupsinh1669 Před 9 měsíci

    Vijaybhai aapni rajuvaat karvani kala ne Naman

  • @Gauravgusaivlogs
    @Gauravgusaivlogs Před 3 lety +3

    Ha mara kutchh na havaj ha

  • @rhythmahir6547
    @rhythmahir6547 Před 3 měsíci

    miss you hashiya ustad🙏🙏

  • @hirenahir7982
    @hirenahir7982 Před 3 lety +3

    વાહ વિજય ભાઈ ખુબ ખુબ સરસ કાર્ય કરો

  • @arjungadhvi9685
    @arjungadhvi9685 Před 3 lety +4

    હા ઉસ્તાદ

  • @Naitikagravat
    @Naitikagravat Před 20 dny

    Jay ho

  • @mahendrarathod7094
    @mahendrarathod7094 Před 3 lety +2

    ખુબ સરસ વિજયભાઈ

  • @pankajbhatt832
    @pankajbhatt832 Před 3 lety +1

    Wah hasiya bhai Moje mast Ram

  • @shivrajgadhavi883
    @shivrajgadhavi883 Před 3 lety +2

    સરસ.. ઉસ્તાદ જી
    જય હૉ..

  • @jagdishzanpadiyaofficial1972

    વાહ હસીયા ઉસ્તાદ વાહ

  • @dhavalbhimbha4208
    @dhavalbhimbha4208 Před rokem

    Miss you hashiya ustaad

  • @jakirlanga4185
    @jakirlanga4185 Před 3 lety +4

    God line hasiya ustad👌

  • @hetalpanchal6266
    @hetalpanchal6266 Před 2 lety +2

    😢😢 om santi hashiys ustad ji,,,, bhajn santvani ni duniya ma ava aap jeva ustad ni moti khot padi, 🙏🙏

  • @dilippandya8540
    @dilippandya8540 Před 3 lety +2

    Excellent lazawab ustaad

  • @jusablanga6947
    @jusablanga6947 Před 3 lety +1

    Hasiya ustad super se upar

  • @ajaychavda5990
    @ajaychavda5990 Před 2 lety +1

    Miss u ustad

  • @valjigadhaviofficial1969
    @valjigadhaviofficial1969 Před 3 lety +2

    Vha ustad

  • @agravatvivekbapu2351
    @agravatvivekbapu2351 Před 3 lety +4

    હા હસીયા ઉસ્તાદ ની અનોખી મોજ હા જય દ્વારકાધીશ મોટા ભાઈ જય સીયારામ વિજયભાઈ 😘😘🙏🙏

  • @kishorrabarijaymagata5148

    ઉસ્તાદ ઘણા છે પણ હસિયા ઉસ્તાદ ની વાત ક્યાંક અલઞ છે 🙏🙏🙏👍

  • @LalitRathod2703
    @LalitRathod2703 Před 2 lety +4

    ઓમ શાંતિ હસિયા ઉસ્તાદ

  • @manustadofficial
    @manustadofficial Před 2 lety +3

    🙏🙏Om shanti 🙏🙏🙏miss you hasiya ustad

  • @ahirvatsalsvlog7384
    @ahirvatsalsvlog7384 Před 3 lety +2

    Vahhh jay hoo vijaybhai

  • @anirudhlavdiya17
    @anirudhlavdiya17 Před 3 lety +2

    Ha moj

  • @gohilhitesh6729
    @gohilhitesh6729 Před 3 lety +3

    જય હો ઉસ્તાદજી