Komentáře •

  • @anjanaadhiya9736
    @anjanaadhiya9736 Před 8 měsíci +29

    ખુબ જ ભાગ્યશાળી છો ભાઈ રમેશ પુરી કાનદાસ બાપુ જેવા પ્રગટ પીરાણુ કહેવાય તેવા સંત નું સાનિધ્ય સેવ્યું આવા ઓલિયા પુરુષ ના સંભારણા રજું કરી ને મન ખુશ થઈ ગયું વિજયભાઈ તમે પણ મરજીવા છો આવા મોતી ગોતી લાવ્યો છો તમને પણ ખુબ ખુબ ધન્યવાદ

    • @user-yg9pl9ex1d
      @user-yg9pl9ex1d Před 8 měsíci +1

      પીરાણુ એટલે છું કહેવાય પ્રભુ સમજાવજો થોડું

    • @anjanaadhiya9736
      @anjanaadhiya9736 Před 8 měsíci

      ભાઈ પ્રત્યક્ષ સંતપણા જે સંત ના હોય તે પ્રગટ પીરાણુ જ કહેવાય

    • @user-yg9pl9ex1d
      @user-yg9pl9ex1d Před 8 měsíci

      ​@@anjanaadhiya9736સંત અને પીરાણુ એ બહું અલગ છે ભાઈ
      સરલ સ્વભાવ નાં મન કુટલાઈ
      લાભ દેહ સંતોષ સદાય ...આ રામાયણ ની ચૌપાઈ છે એનુ ટાશલેસન કરો

    • @Lalumaraj-mv7eh
      @Lalumaraj-mv7eh Před 3 měsíci

      .ય્ક

  • @ravaranibipinbhaiparshotam9266
    @ravaranibipinbhaiparshotam9266 Před 8 měsíci +5

    અમને આવા હીરલા ઓનાં દર્શન કરાવ્યા તે બદલ હું આપનો દિલથી આભાર માનું છું 🙏🙏🙏🙏

  • @kuldeepsinhrana4667
    @kuldeepsinhrana4667 Před 8 měsíci +3

    જય હો સંતવાણી... એવા મોટા ઉસ્તાદ રમેશપુરી જેમણે પોતાનુ નામ તો ઉજળું કર્યું જ છે સાથે સાથે કળમ ગામ નું નામ પણ એટલુ જ ઉજળુ કર્યું છે... ખરેખર સંતવાણી ક્ષેત્રે કાનદાસ બાપુ, નારાયણ સ્વામી થી લઈને ગુજરાત ના તમામ કલાકારો સાથે જે સંગત કરી છે અને હાલ ના સમય માં પણ જે સંગત કરે છે તે કળમ ગામે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે... જય માતાજી

  • @harishjoshi1880
    @harishjoshi1880 Před měsícem

    રમેશ પૂરી ધન્ય છો. અત્યારે જે કાંઈ છે એ તમારી સેવા નું ફળ છે. અને સંત સેવા માટે જે કાંઈ તમારી ત્યાગ ભાવના છે.તે પૂર્વ ના સંસ્કાર આ જન્મ માં જાગૃત થયા છે. જીયો બાપ જીયો ! આપ ની જનેતા ને પ્રણામ !🙏🙏🙏🌷🚩🚩🚩

  • @devrajsathaliya8258
    @devrajsathaliya8258 Před 8 měsíci +5

    Vah Raju bhai Ramesh Puri Bapu nu interview lidhu 🙏🙏🙏🙏🙏🙏

  • @valjibhaimakvana8663
    @valjibhaimakvana8663 Před 8 měsíci +3

    ૐ નમો નારાયણ , રમેશપુરી બાપુ..
    કુંડળ થી વાલજી ભગત ના સીતારામ
    વિષ્ણુ બાપુ સાથે તમે મારા ઘરે ભજન મા આવ્યા હતા...
    તમે ખૂબ જ આનંદ કરાવ્યો હતો... સીતારામ સીતારામ

  • @vgodhakiya
    @vgodhakiya Před 8 měsíci +3

    Sant Shiromani param pujya kandas ji bapu ne koti koti vandan tamaro khu khub aabhar Ramesh bapu

  • @ahirgujariyarambhai2871

    જય ફૂલેશ્વર મહાદેવ
    જય નારાયણ
    જય હો સંતવાણી

  • @prashantjhalasas5159
    @prashantjhalasas5159 Před 8 měsíci +1

    ઓમ નમો નારાયણ ,
    બાપુ આપને હરપાળ સિંહ રાઠોડ સાથે અવાર નવાર આપને મળ્યો છું.
    આપ મૌઉલીક કલાકાર છો અને ખૂબ સાધના કરી છે જે આપના વાદન માં દેખાય .
    આપના જેવા તબલા વાદક પાસે થી લયકારીઓ નું ભણતર ભણવા જેવું ખરું.
    જય નારાયણ

  • @snatrambapu6846
    @snatrambapu6846 Před 8 měsíci +5

    Jay ho santvani rameshbapu ne jay narayan

  • @rasidsambhyana7667
    @rasidsambhyana7667 Před 8 měsíci +2

    ❤❤❤Vijaybhai apne tatha Rameshpuri bapu ,bey ne khub khub Abhinandan.

  • @anildeshani7519
    @anildeshani7519 Před 8 měsíci +2

    Zalawad nu gaurav,rameshpuribapu, well selection Vijaybhai

  • @yogeshvalay170
    @yogeshvalay170 Před dnem

    જય હો સંતવાણી બાપુ 🙏

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial1972 Před 8 měsíci +3

    Jay shivshakti 🙏🚩 Jay shree ramapir bapa 🚩🙏
    Vahh Ramesh Puri bapu
    Vahh Vijay Bhai jotva

  • @gajendragiriofficial427
    @gajendragiriofficial427 Před 8 měsíci +3

    વીજય ભાઇ એક ધેલારામ બાપુ નુ પણ સંવાદ કરો ઈ પણ કાનદાસ બાપુ..અને સેવાદાસ બાપુ..જેરામ દાસ બાપુ..હારે ધણો સમય વીતાવેલો

  • @snatrambapu6846
    @snatrambapu6846 Před 8 měsíci +4

    Namste vijaybhai tamne🎉🎉🎉

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 Před 8 měsíci +5

    જય નારાયણ

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 Před 8 měsíci +3

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા ભજન ના ગાધંવૅ કાનદાસ બાપુ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @dineshahir2180
    @dineshahir2180 Před 8 měsíci +2

    બાપુ સરસ તબલા ઉસ્તાદ છે

  • @nkdakla
    @nkdakla Před 7 měsíci

    જય હો કાનદાસ બાપું...

  • @parvingoswami7210
    @parvingoswami7210 Před 8 měsíci

    જય હો સંતવાણી ભજન ભાવ જય હો
    પહેલા તો વિજયભાઈ ખુબ ખુબ આભાર
    રમેશપુરી બાપુ મારા ગોસ્વામી સાધુ સમાજ નુ ગૌરવ છે. જેમને પરમ પૂજ્ય શ્રી કાનદાશબાપુ
    સાથે જે સમય વિતાવ્યો હતો એની વાતો. કરી
    તેઓ પોતે પણ ખુબ સરળ સ્વભાવ અને પ્રેમાળ વ્યવહાર વર્તન સાદુ જીવન જીવે છે
    ધન્ય છો બાપુ ધન્ય છો મારા વંદન 🙏
    વિજયભાઈ તમને હુ મલીયો તો જુનાગઢ જીયારે. સાધુ સંતો મહંતો ની મીટીંગ માં શેરનાથ બાપુ ના આશ્રમ મા ખુબ ખુબ આભાર 🙏

  • @snatrambapu6846
    @snatrambapu6846 Před 8 měsíci +3

    Vah rameshpuribapu tamari dipchandi🎉🎉🎉

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz Před 8 měsíci +3

    Jay ho santvani
    Jay ho vijaybhai

  • @dineshahir2180
    @dineshahir2180 Před 8 měsíci +2

    ખુબ જ સરસ 👌👍🙏

  • @rahulmer5354
    @rahulmer5354 Před 8 měsíci +2

    હરેરામ સાધુ ઉસ્તાદ જેવો બહુજ જુના ઉસ્તાદ છે તેમની મુલાકાત જરૂર થી લો

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 Před 8 měsíci +4

    જય હો સંતવાણી

  • @kachhtyaparsotam5438
    @kachhtyaparsotam5438 Před 8 měsíci +3

    Jay ho vijay bhai

  • @gajendragiriofficial427
    @gajendragiriofficial427 Před 8 měsíci +1

    ઓમ નમો નારાયણ વીજય ભાઇ

  • @devrajsathaliya8258
    @devrajsathaliya8258 Před 8 měsíci +5

    Jay kandas bapu 🙏
    Jay dwarkadhish 🙏

  • @user-wo8ee1hb8k
    @user-wo8ee1hb8k Před 8 měsíci +1

    ખુબ સરસ મારા ગામ નું ગૌરવ

  • @Shivam_ustad_1204
    @Shivam_ustad_1204 Před 8 měsíci +3

    Jay ho Ramesh Puri bapu

  • @savajbhaiahir9738
    @savajbhaiahir9738 Před 8 měsíci +3

    જય દ્વારકાધીશ

  • @user-ry7ps8is4i
    @user-ry7ps8is4i Před 8 měsíci +1

    વાહ રમેશ પુરી અમારા ગામ નું ગૌરવ છો

  • @ajaygirimeghnathi5887
    @ajaygirimeghnathi5887 Před 8 měsíci +1

    જય જય મારી મા મોગલ દયા રાખજે

  • @prajapatighanshyam1417
    @prajapatighanshyam1417 Před 8 měsíci +2

    Kandash bapu ne Bhajan apyu pipalidham ane Sevadash bapu Parab banne Pirana ni jagya na Ashirvaad

  • @devlalo5275
    @devlalo5275 Před 8 měsíci +2

    Jay ho BaPu

  • @sanjayparmar7977
    @sanjayparmar7977 Před 8 měsíci +3

    જય હો કાંન્દાશ બાપૂ

  • @vasantbhaigbotadra236
    @vasantbhaigbotadra236 Před 8 měsíci +1

    Jay ho. Jay santvani.

  • @aparnathiharsh5287
    @aparnathiharsh5287 Před 8 měsíci +4

    Vahh bapu

  • @ranmallodedara9451
    @ranmallodedara9451 Před 7 měsíci

    🙏Jay Kandasbapa🙏

  • @kiranpatelofficial3876
    @kiranpatelofficial3876 Před 8 měsíci +3

    Jay ho bapu

  • @dharmendrapatel4096
    @dharmendrapatel4096 Před 8 měsíci +2

    We request you program your meeting to sat shree from surat belongs from swaminarayan sampraday at this exiting time he going to work on SANATAN

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 Před 8 měsíci +4

    Jay mataji

  • @user-ry7ps8is4i
    @user-ry7ps8is4i Před 8 měsíci +1

    Vah mara gamnu gavrav

  • @dineshbhaiprajapati3971
    @dineshbhaiprajapati3971 Před 8 měsíci +1

    સીતારામ સીતારામ સીતારામ

  • @rahulmer5354
    @rahulmer5354 Před 8 měsíci +4

    હરેરામ ઉસ્તાદ નું ઈનટયુ લો

  • @gopalsinhgujarati3283
    @gopalsinhgujarati3283 Před 6 měsíci +1

    Vijay bhai Haji kandas bapu ni vat no video banavo

  • @laljighoghari9270
    @laljighoghari9270 Před 8 měsíci +3

    જય હો

  • @MukeshTrivedi-ju5cn
    @MukeshTrivedi-ju5cn Před 8 měsíci +2

    સુરેન્દ્રનગર.નગર.જિલા.ના.રમેસ.પુરી.બાપુ.લખતર.તાલુકાના.અમરા.પાડોસી..ગામના.ઉસતાજ

  • @MahesBhatiy-tg4xy
    @MahesBhatiy-tg4xy Před 7 měsíci

    Jay guru dev

  • @balsingbalsingbhai3751
    @balsingbalsingbhai3751 Před 8 měsíci +1

    🙏🙏🙏 જય હો સંતવાણી

  • @khimanandgoriya7147
    @khimanandgoriya7147 Před měsícem

    દ્વારકા જે દુધ લેવાની વાત કરી ત્યાં અમે પણ સાંભળતા બાપુના ભજન 1984 મા

  • @VasrambhaiMeniya-nw2qf
    @VasrambhaiMeniya-nw2qf Před 8 měsíci +5

    વિજયભાઈ નમસ્તે.તમને તમારા પરિવારને અને પુરી બાપુ નવાવરાહનારામરામ. જો બાપુ સત્ય બને તો નવા વર્ષમાં જે બાપુએ નામ લીધા પુરી બાપુએ ગાયકોના એ બાપુ દરબારી ડાયરો અને બધાનો ભેગો એક વિડીયો બનાવો દેશી ભજન સાથે દેશી

  • @bharatpurigoswami-oc3xu
    @bharatpurigoswami-oc3xu Před 8 měsíci +1

    Jay.narayan.puribapu.jay.ho

  • @prajapatighanshyam1417
    @prajapatighanshyam1417 Před 8 měsíci +1

    Pipalidham nu piranu hajarahajur che jya Ramapir bapani Murti nu tej savaram bapa nu Bhajan ane Bhojan che tya

  • @gajendragiriofficial427
    @gajendragiriofficial427 Před 8 měsíci +1

    ધેલારામ બાપુ નુ ગામ કુતિયાણા તાલુકા ખાગેશ્રી ગામ

  • @manojsundha6549
    @manojsundha6549 Před 8 měsíci +1

    Vijay bhai abhu mir ustad no interview Karo....🙏🙏🙏🙏

  • @prashantbarot9695
    @prashantbarot9695 Před 8 měsíci +1

    Jay mahadev

  • @kiransurti2226
    @kiransurti2226 Před 8 měsíci +1

    જયમાતાજી 🙏🙏

  • @gopalsinhgujarati3283
    @gopalsinhgujarati3283 Před 6 měsíci

    Ane kandas bapu je harmonium par bhajen gata hoy te harmonium Ane bija ramsager ektoro vagere no video banavo Vijay bhai

  • @rajabhainaiya8587
    @rajabhainaiya8587 Před 8 měsíci +1

    JAY MATAJI JAY HO GIRNARI

  • @hardikdat8651
    @hardikdat8651 Před 4 měsíci

    👌🙏

  • @user-cn3oe7ew8y
    @user-cn3oe7ew8y Před 2 měsíci

    Rameshpurine me khub najikthi sambhliyase ani pase besvu jeva teva ustadnu kam nahotu

  • @user-of7vt7kl4t
    @user-of7vt7kl4t Před 7 měsíci

    👍

  • @jayjoli841
    @jayjoli841 Před 8 měsíci +1

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @user-pv6jm6wh4s
    @user-pv6jm6wh4s Před 8 měsíci

    Vah ramesh bapu vah

  • @navinjoshi476
    @navinjoshi476 Před 8 měsíci

    जय नारायण बापू 🙏

  • @harryprajapati466
    @harryprajapati466 Před 8 měsíci +1

    Sir classical music nu pan thodo prachar karo ,

  • @user-lp9hq6eh1g
    @user-lp9hq6eh1g Před 8 měsíci

    JEHO BAPU

  • @ramanujvasudevbapu7223
    @ramanujvasudevbapu7223 Před 8 měsíci +2

    Kandas Bapu a bhajan gayu tayare Mumbai Gandu karyu hatu

  • @berapopatbhai5917
    @berapopatbhai5917 Před 8 měsíci +3

    ખુબસરશકામકરોસોવીજયભાઈઆવાહીરલાનીખોજકરતારેજો

  • @lakhamanzezariya6178
    @lakhamanzezariya6178 Před 8 měsíci +1

    જય હો બાપૂને🙏🙏🙏

  • @gopalsinhgujarati3283
    @gopalsinhgujarati3283 Před 6 měsíci

    Bija kalakar pase kandas bapu ni koy vat hoy eno video banavo

  • @user-gc2wy4lq7m
    @user-gc2wy4lq7m Před měsícem

    વાહવિજયભાઈબહુજસારાદરશનજાણકારિબતાવોછોઆભાર

  • @user-cn3oe7ew8y
    @user-cn3oe7ew8y Před 2 měsíci

    Rameshpuri na bayano ghughvat haji sudhi3atyarna udtad pase nathi jayho santvani

  • @manasdudhrejiya8894
    @manasdudhrejiya8894 Před 8 měsíci

    kandas bapu na tabla vala a nathi e che NARENDRA MEHTA BHAVNAGAR 1975 TO 1985 je haji tabla vagade che

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani9814 Před 4 měsíci

    🌸🌸🌸🌸🙏🏻☀️🌕🕉🔱🚩

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak5487 Před 8 měsíci +1

    જય હો સંતવાણી

  • @khimanandgoriya7147
    @khimanandgoriya7147 Před měsícem

    દ્વારકા જે દુધ લેવાની વાત કરી ત્યાં અમે પણ સાંભળતા બાપુના ભજન 1984 મા