હું તો બોલીશ: પેન્શનનું ટેન્શન તો દૂર કરો સરકાર

Sdílet
Vložit
  • čas přidán 24. 02. 2022
  • હું તો બોલીશ: પેન્શનનું ટેન્શન તો દૂર કરો સરકાર
    Hun to bolish: Pensionnu tension to dur karo sarkar
    #ABPAsmita #GujaratiNews
    To Subscribe our CZcams channel, click here: / @abpasmitatv
    Social Media Handles:
    Facebook: / abpasmita
    Twitter: / abpasmitatv
    Watch Live on gujarati.abplive.com/live-tv
    Download ABP App for Android: play.google.com/store/apps/de...
    Download
    ABP App for Apple: apps.apple.com/in/app/abp-liv...

Komentáře • 149

  • @palasramanlal4132
    @palasramanlal4132 Před rokem +5

    રોનકભાઈ આપે કર્મચારીઓની રજુઆત સરકાર સુધી પહોંચાડવા કોશિશ કરી રહયા છો તે બદલ આપનો ખુબ-ખુબ આભાર અને આ " હું તો બોલીશ" સરકાર સાંભળે તો સારું ખરા અર્થમાં કર્મચારીઓની હાલત બહુ ખરાબ છે... જે ભ્રષ્ટાચારીઓ છે એમના માટે કોઈ મુશ્કેલી નથી પણ જે ઈમાનદારીથી સેવા (નોકરી) કરે છે એના માટે મહિનો કાઢવો મુશ્કેલ છે માટે સાચું કહું તો પેંશન કર્મચારીઓનો હકક છે ... જો નેતાઓ આટ-આટલી સુખ સાહ્યબી ભોગવતા હોય છે ત્યારે સરકારની તિજોરી પર શુ....? ભારણ નથી પડતું... આજના સોશિયલ મીડિયાના જમાનામાં 299 થી 500 રૂપિયામાં unlimited કોલ સુવિધા અને નેટ વાપરી શકતા હોય તો નેતાઓને 5 હજાર અને લાખો રૂપિયા ખરચે સરકારી મોબાઈલ ફોન ઉપલબ્ધ કરાવવા 15-15 લાખ રૂપિયાની મેડિકલ સુવિધા , મફત હવાઈ તેમજ રેલ સુવિધા પ્રજાના પીસે ભોગવતા હોય અને ઉપરથી બીજું ઘણું બધું પ્રજાના પૈસે તાગદ્ધિનના કરી શકતા હોય... અને તેઓ પોતે નેતા બનવું એ કઈ સરકારી નોકરી નથી છતાં તેઓ પેંશન લેતા હોય તો કર્મચારીઓ માટે કેમ નહીં...જો નેતાઓ આ બધી સુવિધાનો ત્યાગ કરતા હોય તો કર્મચારીઓ પણ વાંધો ઉઠાવે એમ નથી .... પોતે બધાય લાભ 2 કે 5 વર્ષમાં ભોગવવા છે અને કર્મચારીઓ પોઆતની આખી જિંદગી કાઢી નાખતા હોય છે અને એમને પેંશન નહીં એ ક્યાંનો ન્યાય....?

    • @laxmanmaru1980
      @laxmanmaru1980 Před rokem

      ખેડુતો ની સમસ્યા અને કર્મચારી ની સમસ્યા ઠેર ની ઠેર છે. આ સરકાર અભિમાની બની ગઈ છે.

    • @rameshbhaithakkar7245
      @rameshbhaithakkar7245 Před rokem +1

      નેતા ના પેન સન બંધ કરો પાચ વરસમા ખાઉખાઈતગડા થયા જેને થી આખીસરકારચલાવે તેને પેન સન બંધ સરકારને દી માગ નથી કે ઊભો વીચાર કરેનાટકીયા સરકારછે દાદાગીરીછે ભુખમરો બેકારી લાવવામાટેદેસને ગરીબ ભીખારી બને ને બીજા પાસે માગવા જવુ આતોદેસનેવેચવા ઉભા થયા છે નાના માણસો આગર આવસેતોજ મોટો માણસ વધુ મોટો બન સે સોટકા નેતાને કમાઈ લેવુછે

    • @user-iy5ie5ch4g
      @user-iy5ie5ch4g Před 4 měsíci

      Anguthachhap IAS ka upari.!!!

  • @vandnaprajapati3565
    @vandnaprajapati3565 Před rokem +7

    બધા નેતાઓ ની મીલી ભગત છે

  • @harshadrayramdaspatel8937
    @harshadrayramdaspatel8937 Před 3 měsíci +1

    ઓલ્ડ ઇસ gold

  • @kbprajapati977
    @kbprajapati977 Před 4 měsíci +1

    Ops

  • @parulpatel8013
    @parulpatel8013 Před rokem +1

    ધન્યવાદ

  • @surendrabhaibhagat2356
    @surendrabhaibhagat2356 Před rokem +1

    Sara's vtv gujrati dhanyavad

  • @dundaskendravartishalata.-4087

    Only OPS

  • @AshokbhaiChauhan-rt1bt
    @AshokbhaiChauhan-rt1bt Před 2 měsíci

    Good. ❤

  • @KishorbhaiHejam
    @KishorbhaiHejam Před 20 dny

    Ronak sir thanku 0psonly

  • @yusufkhanpathan9183
    @yusufkhanpathan9183 Před rokem +2

    Jay hind

  • @kantibhaishamjibhai.patelh6697

    સિનિયર સીટી જન મા સમાવિષ્ટ 60 વર્ષ ની ઉમરવાળા જો BPL કાર્ડ ધરાવતા ન હૉય તૉ કેમ પેન્સન ન મળે? કેમ?

  • @daxashukla7518
    @daxashukla7518 Před rokem +1

    Dhanyavad ronak bhaie amari anek karmachari ni magni ane lagni ne samji ne amne madad rup thav chho.

  • @indiaisgreat6082
    @indiaisgreat6082 Před 2 lety +2

    ભગવાન સૌનુ ભલુ કરે…

  • @ghanshyamagravat8456
    @ghanshyamagravat8456 Před 4 měsíci

    નિવૃત્તિ સમયે કોઈ ફરજના ભાગરૂપે કોર્ટકેશ કે કોઈ તપાસ બાકી હોવાના લીધે સરકારી મળતા લાભ રોકવા માં આવે તે કેટલું વ્યાજબી છે?

  • @daxashukla7518
    @daxashukla7518 Před rokem

    Aapelu vachan paljo ho sarkar

  • @ravalchandubhairaval9032
    @ravalchandubhairaval9032 Před 4 měsíci

    Good dibat

  • @AmitPanchal-tz3mb
    @AmitPanchal-tz3mb Před 5 měsíci +2

    Apde penshn made to wot apava java nathi

  • @rameshmehta1882
    @rameshmehta1882 Před 2 lety +2

    જૂનૂસારૂછેઆસકારમાભરોસોઉથાવચૂલાછેનવીભાજપનીસરકારપોતાનામહામંત્રીઓઘરભરેછે

  • @govindbhaikchaudhari2208
    @govindbhaikchaudhari2208 Před 5 měsíci

    जून पेंशन ते स मये कर्म, पगार धोरन कम था, अब। प गा बहुत ज्वादा सरका र आज दे रही हे, पगार कम करो तो बात बने ।

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 Před 2 lety +3

    Old pention scheme

  • @udesinhokmalivad7088
    @udesinhokmalivad7088 Před rokem +2

    Onley Amm admi party zindabad seres khedut pereevar adeivace pereevar aeyktaa students kejreval gee pm beeno

  • @ghanshyamagravat8456
    @ghanshyamagravat8456 Před 4 měsíci

    46:27

  • @uttambhaipatel1955
    @uttambhaipatel1955 Před rokem +1

    આવનાર સરકાર માટે પેન્શન નું કામ બાકી રાખવું પડશે ને

  • @user-iq8oe1bf3p
    @user-iq8oe1bf3p Před 4 měsíci

    No

  • @ranjitbhaichauhan2819
    @ranjitbhaichauhan2819 Před 7 měsíci

    કંગેસ,કોગેસ,સરકાર,હોય,તો,જ,,થશે

  • @yogeshbhatt2017
    @yogeshbhatt2017 Před rokem

    Juni pension yojna lagu karavo

  • @girishkumarksolankisolanki5905

    પેન્શન વધારે તો સારું થાય 2732 મળેછે મારા ગયાપછી એનૂ શું થશે

  • @ArvindPatel-kh2il
    @ArvindPatel-kh2il Před 2 lety +5

    નેતા નું પેન્શન પગાર બંધ કરવા જોઈએ

  • @pateljeet3203
    @pateljeet3203 Před rokem +1

    We want #OPS#

  • @kiranbaiaarjunsinh3918
    @kiranbaiaarjunsinh3918 Před 2 lety +8

    ભાજપ સરકારે ગરીબોને જીવવું હરામ કરી દીધું મોંઘવારી એટલી હદે વધી ગઈ કે ગરીબ માણસ 300/-રૂપિયા રોજ મા સુ કરે મોંઘવારી પ્રમાણે એક દિવસના 1000/- રૂપિયા રોજ હોવો જોઈયે. દરેક ગરીબ અને મજુર વર્ગ ના લોકો ને જણાવાવનું કે આ સરકાર કોઈની સાંભળે નઈ એટલે આવનાર ચૂંટણી મા વોટ આપો તો વિચારી ને આપજો.

    • @pateljeet3203
      @pateljeet3203 Před rokem

      neta one badhu joyye ...praja k karmchari ne badhu lootva ne tax bharva j rakhi chh...BJP na neta o bahu j abhiman ma aavi gya chh..duryodhan ni jem...

  • @govindmer3552
    @govindmer3552 Před rokem

    Vah Ronakbhai !!!

  • @zaladilip8243
    @zaladilip8243 Před rokem

    ગ્રામ પંચાયત પટાવાળા ઓને હાઈકોર્ટે વર્ષ 2014 માં કાયમી ધોરણે નિમણૂંક નો હુકમ કર્યો છે પણ સરકાર દ્વારા લઘુત્તમ વેતન કે કાયમી ધોરણે નિમણૂંક કરવામાં આવી નથી

  • @KishorbhaiHejam
    @KishorbhaiHejam Před 20 dny

    Sir medan 0nly for ops

  • @aiyub.schuhan5159
    @aiyub.schuhan5159 Před rokem

    Aap

  • @govindbhaikchaudhari2208
    @govindbhaikchaudhari2208 Před 5 měsíci

    वो अगाऊ पेंशन थे उनके पगार भी कम थे। आज सरकारकी पगार अथिक बाट रही है, कम पगार करो तो बात बने ।

  • @dundaskendravartishalata.-4087

    Very good

  • @sukhlalrajyaguru9492
    @sukhlalrajyaguru9492 Před rokem +1

    Epf 95 વિષે બૉલૉ

  • @madhabhai.bbalar7654
    @madhabhai.bbalar7654 Před rokem

    મને

    • @rameshbhaithakkar7245
      @rameshbhaithakkar7245 Před rokem

      મને એવા કેવુછે કે સરકારી નોકરી વારાનિ પોસા કાપવાનુ બંધકરો પરોપગિર આપો એલોકોને રોકવાહસે તાયા રોકસે નેતાના પેન સન બંધ કરો તોજ મરદાનગી કહે વાયબરાબરછેનેબોલો

  • @ankurpatel9686
    @ankurpatel9686 Před rokem

    Pantion ni jarur teachers karata pravet karmi o ne vadhare che

  • @mukeshmajmundar2340
    @mukeshmajmundar2340 Před 5 měsíci

    I was in gsic guvt corporation closed by government but till this.date.i m not gatting new pension scheme only falls promises given

  • @vandnaprajapati3565
    @vandnaprajapati3565 Před rokem +1

    Avi su આંદોલન બંધ કર્યા

  • @ravalchandubhairaval9032
    @ravalchandubhairaval9032 Před 4 měsíci

    Nps for panson 1822

  • @yuvrajsinhrao6984
    @yuvrajsinhrao6984 Před rokem +1

    ખાનગી કામદારો ના પેનસનનુ વિચારો......ઇ.પી.એસ. 95 પેન્સન....

  • @kamleshbarot989
    @kamleshbarot989 Před rokem

    Income tax slabs changing necessarily than after Very Good and Well Advantage State and Nationals Govts Employee's, Employee's and Pensioners Benefits.

  • @mansukhbhaigohil7681
    @mansukhbhaigohil7681 Před rokem

    We want ops

  • @nehashah5713
    @nehashah5713 Před 2 lety

    We want only OPS....

  • @ghanshyamsinhgohil5253

    Contract employee nu to kaik karo

  • @mukeshmajmundar2340
    @mukeshmajmundar2340 Před 5 měsíci

    I was in. Gsic govt corporation closed by Gove.and given vrs but v r not gatting this raise pansion pl give

  • @artist5657
    @artist5657 Před rokem

    OPS is all government employees right🇮🇳🇮🇳

  • @secretgirls.secretgirls.7112

    Modi to gayo

  • @ketanrathod3296
    @ketanrathod3296 Před 2 lety +1

    Neta o nu bandha karo pensan

  • @mukeshmajmundar2340
    @mukeshmajmundar2340 Před 5 měsíci

    Govgive all 800.employee by force vrs but.not given new scheme pension only giving falls promises due to election

  • @ANJANAPATEL-ho4sv
    @ANJANAPATEL-ho4sv Před 3 měsíci

    1/4/2005 pahela ne Ops kem malva patra nathi?aa sarkar ne kem khabar nathi padti? Niyam pramane malva patra che j to

  • @ketanrathod3296
    @ketanrathod3296 Před 2 lety +1

    Aa vakhte vichari ne j vot apvo che ha BJP ne to nai j

  • @balbirparashar3231
    @balbirparashar3231 Před 2 lety +1

    GMERS Medical collage and hospital ma Haju NPS nathi malto

  • @user-zg2yj2ye7o
    @user-zg2yj2ye7o Před 4 měsíci

    Sir
    Central government ma vido, divorce and unmarried daughter ko
    Family pension rules hai.
    Gujarat state ma vidhva divorce ane above 25 years unmarried daughter mate pension rules nathi.

  • @bharatbhatt6758
    @bharatbhatt6758 Před rokem

    CM ne gaumatano haju Prasad malawo joyiye ane 6mahinano khatalo jaruri che

  • @karshanbhaimori9367
    @karshanbhaimori9367 Před rokem

    havasigha.Lon.pharai.mata.nalabaki.Natick.aenosiyeaaptanathi

  • @patelketankumar9
    @patelketankumar9 Před rokem

    Teachers must be given pension as per old pension scheme

    • @mitulbarot1047
      @mitulbarot1047 Před rokem

      Khali teacher ne j kem bija badha kya jai bhai

  • @panditvinodbhai5742
    @panditvinodbhai5742 Před rokem +1

    Sansado ne pension ape tyare state na Deva no question Kem ?

  • @punjabhadangar8523
    @punjabhadangar8523 Před rokem

    GRAMSEVKNI.bhartima.b.j.p.eucha.merit.valàne.aanyay.karelchhe

  • @kamleshbarot989
    @kamleshbarot989 Před rokem

    Gujarat State Government debtors Position check out. Please Co-Operat our Indian People's and Govt types taxes Increasing good luck.

  • @shantubhaikhachar4518
    @shantubhaikhachar4518 Před 2 lety +1

    Guni pensen Yojana s arsa che

  • @gajanandbhaibarot2999
    @gajanandbhaibarot2999 Před 4 měsíci

    Badha. MLA. Dhara sabhyo. Na. Pansan bandh Kari. Karmchari ne. Junu. Pensan. Aapavu. Joia. Jay. Hind. Jay. Bharat🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹sansad sabhoyo nu. Pensan bhandh Karo. 🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @Ravi-uj4qo
    @Ravi-uj4qo Před rokem

    Pension system band karo ena karta NHM contract karmachari ne kaymi karo je gujarat ne vikas taraf aagar vadharse

  • @dreemjob7183
    @dreemjob7183 Před 2 lety +2

    bjp koi neta na aayo

  • @jambuchahitesh
    @jambuchahitesh Před 2 lety +1

    Aa sarkar same aap k congress vachan aape amari party shashan ma aave to old pension lagu karshe to chokkas a jiti jashe... Bahu moto varg monghvari , berojgari and govt. Sevako ne lolipop ne potane badhi suvidha thi pareshan che.

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 Před 2 lety +3

    સીગતેલ 250 માં રૂપીયાનો નો વધારો પેન્શન માં મોંઘવારી હપ્તો 2 ટકા મલે શેનો વિકાશ

  • @hiteshpatel805
    @hiteshpatel805 Před rokem

    ૨૦૦૪ પછી તમામ ધારાસભ્ય અને સંસદસભ્ય ને NPS લાગુ પાડે તો જ ન્યાય કહેવાય કારણ કે સરકાર એમ કહેતી હોય NPS સારી છે તો ગુજરાત ની સરકાર પોતાના નેતા ને NPS લાગુ પાડવા અંગે નું સોગંદનામુ સુપ્રિમ કોર્ટમાં જમાં કરે તોજ ગુજરાત ની જનતા અને સરકારી કર્મચારી ભાજપ ને વોટ આપજો નહી તો વિકલ્પ તરીકે કૉંગ્રેસ પાર્ટી સારી છે અથવા આપ પાર્ટી ને મોકો આપવા તૈયાર થય જાયો 🙏

  • @kamleshbarot989
    @kamleshbarot989 Před rokem

    Long Term Benefits lots mutual fund types Successfully SavingDeposit good luck Benefits Share Bazar Short time period definitely Down Long time period good luck Benefits.

  • @raolpruthveerajsinh5076

    Oustsocirng karmachaariyon vise pn ABP News ma batavo manthan karo

  • @champabenjmendapara5229

    હું પણ નિવૃત ત્ય તા ટીચર છું. મને પણ એમાં ખુબજ અન્યા ય થયો. દાખ લ તા.8/12/2000 . છે. તો મને પણ NPS નથી કે નથી OPS મારી નિવૃત્તિ ની તા.30/6/2020 . એ ક પણ પેન્શન નથી.તો મારે શું કરવું..

  • @Ratansingh-vg7ev
    @Ratansingh-vg7ev Před 2 lety

    gujarat have elevation che aa elevation man bjp ne win to Sangh karmchariyo ka ops start karo nhi to jitvano muskil

  • @manubhaipatel9880
    @manubhaipatel9880 Před rokem

    1 mahinano pagar 70 rupiya hato pension
    mage 70,000 pagar ne pension hoy?

  • @balbirparashar3231
    @balbirparashar3231 Před 2 lety +1

    Union wala hi?

  • @javabhaiparangi2703
    @javabhaiparangi2703 Před 2 lety +3

    अगर आएगा तो मोदी,तो ऐसा ही होगा

  • @gunvantlalpatel8993
    @gunvantlalpatel8993 Před rokem

    Banjara sir.Rastrapati shasan upay kharo. Hal.

  • @bhoomikabaarathod3669

    Rehrahe nokri aapo

  • @nitinvador6962
    @nitinvador6962 Před rokem

    Gsrtc ne ane geb nu penson ketlu

  • @maheshamin8152
    @maheshamin8152 Před 2 lety

    Sarkar empoiye nu sosa n kare che

  • @ramanbhaisolanki6827
    @ramanbhaisolanki6827 Před 2 lety

    Old Pention yojana BJP e Bandh kari chhe to chalu pan BJP e j karvi joiye? But BJP to karmchariyone D A pan appvanu name pan nathi letu? M A, C L A, HRA, TA, CLA etc MA last 20 years thi koi vadharo nathi karyo to su jakh Marva BJP ne vote apko?

  • @vasavakalpesh660
    @vasavakalpesh660 Před rokem

    Su jogvay 6e tyare ??

  • @narenrathod1277
    @narenrathod1277 Před rokem

    Modi media😀😀modi sarkar vise kay nay bole😀😀hu to bolis bakvas

  • @atulmakavana6579
    @atulmakavana6579 Před rokem

    108 na karmchari Vishay Koi To bolo 108 karmcharinu bov sosan thayche

  • @ramanbhaisolanki8009
    @ramanbhaisolanki8009 Před rokem

    BJP ne ndechheshu

  • @MaheshSolanki-xl4ko
    @MaheshSolanki-xl4ko Před rokem

    Je Loko ne 1400 1200 Pagar sarkar AaPe C TE LOKO Pan bharatna Nagrik C Temna Samu Jojo

  • @vandnaprajapati3565
    @vandnaprajapati3565 Před rokem +2

    સ‌ળગ નોકરી ઘણી ‌તો ઉચ્ચત્તર પગાર ધોરણ ના મળે સોળ વર્ષ પુરા થયા.

  • @mahendrasinhparmar7413

    Achar sahita hava nathi lagtu shahab ?

  • @parulpatel8013
    @parulpatel8013 Před rokem

    ખુબ ખુબ અભિનંદન આપે આ વાત કરવા બદલ

  • @mahendrasinhparmar7413

    Kamchari na ullu abnavanu kam cha

  • @nishayogi3475
    @nishayogi3475 Před rokem

    Bhikhari krya sarkare garibo ne

  • @rajurathva1384
    @rajurathva1384 Před rokem +1

    વિકલાગો માટે થોડુક તો વિચારો એમની શુ હાલત તે જોવો

  • @kuldeepdesai4926
    @kuldeepdesai4926 Před rokem

    B. J. P. Sarkar. Ni. Tana. Sahi. Nabud. Karo. Sarkar. Feku. Se. Jay. Kisan.

  • @sunilvasava4505
    @sunilvasava4505 Před rokem +1

    નેતા નું પગાર બંધ. કરો.

  • @nitinvador6962
    @nitinvador6962 Před rokem

    Have privarten jaruri che

  • @karshanbhaimori9367
    @karshanbhaimori9367 Před rokem

    1.1.2016.satmapagarpancha.nu.aeriyasa.nathi.detabakeechhe.ped.sb.dn.porbadar.karmchharee.hakana.chainnvilitdhalchhe.aabatha.ped.prasanche

  • @karshanbhaimori9367
    @karshanbhaimori9367 Před rokem

    9.18.24..Fred.ane27.hayargredaapatanthi.ped.sabdivisoion.per.hakanarupeeya.aaptanathi

  • @hareshpatel6109
    @hareshpatel6109 Před 4 měsíci

    Ops

  • @ideasoutside6086
    @ideasoutside6086 Před rokem

    Only OPS

  • @patelniruben7158
    @patelniruben7158 Před 2 lety

    Bhai chhe 56 Vali.
    To malshe.gujarti alsu chhe nthi janta.