પત્રકારોની Jamawat।Ajay Umatએ ક્ષત્રિય આંદોલન, જૂનું રાજકારણથી માંડીને વિસ્તારથી ચૂંટણી સમજાવી

Sdílet
Vložit
  • čas přidán 2. 05. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 436

  • @PiyushPatel-ne8ez
    @PiyushPatel-ne8ez Před měsícem +24

    અજયભાઈ ઉમટ દિવ્ય ભાસ્કર ની એડિટર ઈન ચીફ હતા ત્યાર થી તેમની કોલમ વાંચતાં........તેમની પાસે રાજકીય સમજ ગહન છે...આજે પણ તેમને દિવ્ય ભાસ્કર મા મિસ કરું છું

  • @injaritrjput8889
    @injaritrjput8889 Před měsícem +36

    ગામડાના ખેડૂત અને મોગવારી.બેરોજગારી બાબતે આપનો અભિપાય આપશો.

  • @nirubhagohil6107
    @nirubhagohil6107 Před měsícem +36

    સમાધાન થયું નથી જામ નગર માં સમાધાન થયેલ નથી

  • @partialbapu4541
    @partialbapu4541 Před měsícem +18

    સમાજ સમાધાન કર્યું નથી ભાજપુત સમાધાન કર્યું છે અમે તો ફાઇટ આપીશું

  • @mehulsinhrathod5433
    @mehulsinhrathod5433 Před měsícem +22

    બેન 50000 રિલાયન્સ na મજૂરો ચાલુ પગારે લાવ્યા એ બોલજો. Bapu Aemni મર્યાદા રાખી જ chhe

    • @surendranagardistrict8151
      @surendranagardistrict8151 Před měsícem +1

      tme pn lavi sako bija ni vat su kam karo tmru kam karo

    • @kp27912
      @kp27912 Před měsícem

      આ સાચી વાત છે....રિલાયન્સ ની

  • @user-rc9tr3uh8w
    @user-rc9tr3uh8w Před měsícem +4

    परिवर्तन संसार का नियम है
    गुजरात में भी होगा 😊

  • @pankajRaj-ij5ek
    @pankajRaj-ij5ek Před měsícem +4

    ગરીબો થોડી ચિંતા કરો મોગવાર્ય બેરોજગારી ની વાત કરો ભગવાન તમારા પર રાજી થશે

  • @shivpalsinhjadeja8711
    @shivpalsinhjadeja8711 Před měsícem +8

    જમાવટ ને કય ક પ્રેશર આયવું લાગે છે

  • @zalakripal5847
    @zalakripal5847 Před měsícem +19

    તમને ખ્યાલ નથી જામનગરમાં સમાધાન નથી જામનગરના જે 10 ગામ 10 12 ગામોના સરપંચો ના નામ એમણે આજે વિરુદ્ધ કર્યો છે

  • @cpthakor1017
    @cpthakor1017 Před měsícem +16

    મોદી ગમે તેટલા નાટકો કરે હવે જનતા તેમના નાટકવેડાને જાણી ગય છે

  • @kalidasparmar7309
    @kalidasparmar7309 Před měsícem +2

    કોંગ્રેસના 55 વર્ષની નેતાઓની રાજનીતિ અને સાંપ્રત સમયની રાજનીતિમાં ખુબ જ બદલાતી દેખાય છે

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 Před měsícem +2

    Jamnagar, Rajkot Congress 100%%%%%

  • @user-tl2cw8zk5j
    @user-tl2cw8zk5j Před měsícem +14

    ગેનીબેન વિજય ભવ જય શ્રી સદારામ બાપા

  • @mukeshsomaiya2570
    @mukeshsomaiya2570 Před měsícem

    ખુબ સરસ મજાની ચર્ચા

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 Před měsícem +9

    Jamnagar 100%%%% Congress ✌✌✌✌✌

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 Před měsícem +14

    Jamnagar Rajkot 100%%%%%Congress

  • @nirubhagohil6107
    @nirubhagohil6107 Před měsícem +16

    ખોટું બોલીને સરપંચોને રાજભા એ બોલાવ્યા હતા રાજભા bjp maa chhe

    • @user-sq6yg6lu5o
      @user-sq6yg6lu5o Před měsícem

      રાજાભાઈ ભાજપ ના માણસ છે

  • @ajitkumardave6123
    @ajitkumardave6123 Před měsícem +18

    અજયભાઇ
    આજે આણંદ જિલ્લામા પહેલા કરતા ખૂબ ચેન્જ આવી ગયો છે જિલ્લા ની આઠ વિધાનસભા મા ભા જ પ ના ધારાસભ્ય છે, જિલ્લા ની સહકારી સંસ્થાઓ પર OBC નું પ્રભુત્વ છે અને 2019 મા બકાભાઈ બે લાખ ઉપર થી ચૂંટાયા હતા અને હવે કૌટુંબિક વરસા પર પકડ ઓછી થઈ છે આ નક્કર હકીકત છે

    • @user-sq6yg6lu5o
      @user-sq6yg6lu5o Před měsícem +4

      આણંદ જાય છે લખી રાખજો ...

    • @MaheshPatel-zu6jp
      @MaheshPatel-zu6jp Před měsícem

      ​@@user-sq6yg6lu5o Abdul real id se aao.

    • @RohitPatel-yn3pp
      @RohitPatel-yn3pp Před měsícem

      7:mla in anand district 5 bjp n 2 congress,anklav n khambhat but currently khambhat mla joined bjp

    • @user-sq6yg6lu5o
      @user-sq6yg6lu5o Před měsícem

      @@RohitPatel-yn3pp રિઝલ્ટ સુધી રાહ જુવો હો

    • @nayanabensolanki317
      @nayanabensolanki317 Před měsícem

      Boycott.b j.p.

  • @umeshvyas469
    @umeshvyas469 Před měsícem +1

    Thank you Sri Devanshiben and thank you Sri Ajaybhai. Great discussion. You have pointed out great occupations when Gujarat has witnessed the true colours of democracy ( Occasion of Sri Vajubhai Vala and Occession of Late Sri Madhavsinh Solanki and Sri Sanatan Mehta. I absolutely agree with Sri Ajaybhai that in our India, debate culture is not developed like other developed democracies like UK and USA. I would like to point out that recently Sri Mallikanjun Khadge Ji has invited Sri Narendra Modi for debate on Indian National Congress Party's Manifesto but no response was received from P.M.Sir, similarly in the past Sri Rahul Gandhi has also invited Sri Narendra Modi Ji. One beautiful thing pointed by Sri Devanshiben that non committed voters are the only factor which can bring change.
    Thank you both of you brilliant journalists. Jay Democracy, Jay Hind.

  • @CHATURLKHONA
    @CHATURLKHONA Před měsícem

    કોંગ્રેસી, વામપંથી માનસિકતા છે તમારાં જવાબો અને વિશ્લેષણ માં.

  • @PanditYogesh-le3ey
    @PanditYogesh-le3ey Před měsícem

    તમારાં માટે prajwala નોં કોઇ મુદ્દા નથી
    બહુજ સરસ પત્રકારત્વ
    આભાર અને અભિનંદન

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Před měsícem +14

    આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹🙏

  • @kanakrathwa8432
    @kanakrathwa8432 Před měsícem +13

    આ વખતે વિપક્ષ ચૂંટણી ચાલુ થઈ ત્યાં સુધી સાહેબ ને ખ્યાલ આવવા દીધો નહિ અને જેમ કેજરીવાલ જેલ માં ગયા ત્યાર બાદ દિલ્હી માં ઇન્ડિયા ગતબંધન ની મિટિંગ થઈ ત્યાર બાદ વિપક્ષે ગોરરીલા વૉર પદ્ધતિ નો ઉપયોગ કરી ને હુમલો ચાલુ કરિયો જેમ કે
    UP માં અખિલેશ
    બિહાર તેજસ્વી
    R J માં સચિન
    M H માં ઉદ્ભવ, શરદ,
    W B માં મમતા
    દિલ્હી માં આપ
    દક્ષિણ માં બીજા અને રાહુલ
    મોદી સાહેબ હમેશા ચૂંટણી 1 to 1 માં જીતવા માં મહેર છે , ગોરરીલા વૉર સામે તેમના હથિયાર નબળા છે જેથી રાહુલ ગાંધી ને સેન્ટર માં લાવવા નો પ્રયત્ન કરે છે, જેથી 1 to 1 થઈ શકે,
    આ યોજના બનાવવા માં સંદીપ પાઠક નું મગજ છે

  • @Mukesh_Mehta09
    @Mukesh_Mehta09 Před měsícem +5

    #iSupportSankalanSamiti #Rajkot #BoycottRupala

  • @Rakesh-lg7hi
    @Rakesh-lg7hi Před měsícem +1

    Devanshiben and Ajaybhai .... Did you notice that why there was no road show of mr. Pradhan sevak before any rally in Gujarat ???? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @takhubhagohil2479
    @takhubhagohil2479 Před měsícem

    જય ભવાની ભાજપ જવાની

  • @bhaveshborichangar6431
    @bhaveshborichangar6431 Před měsícem

    આપ પત્રકારો અપક્ષ ઉમેદવાર ની સાથે ચર્ચા કે પ્રશ્નો અંગે વાત કરતા કેમ દૂર રહો છો એક પણ અપક્ષ ઉમેદવાર સાથે કોઈ પણ બાબતે ચર્ચા કરી નહિ

  • @kamleshparmar654
    @kamleshparmar654 Před měsícem +1

    રો પ્રોગ્રામ મેં અંત સુધી જોયો,ખુબ મજા આવી.
    ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે ખૂબ ઉપયોગી

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 Před měsícem +2

    અમારા સમાજ માટે સારું થયું કે રૂપાલા જી નાં કારણે એક થવા લાગીયો છીએ

  • @hirenfaldu2611
    @hirenfaldu2611 Před měsícem +2

    Jamnagar rajkot congress 1000%

  • @bhanarathod7509
    @bhanarathod7509 Před měsícem +3

    જામનગર મા આજે જોરદાર क्षત્રીય સંમેલન યોજાયું, મામલો અતિ ગરમ છે

  • @kenp8050
    @kenp8050 Před měsícem +3

    મતદાતા હીરો પૂજા સે સાવધાન રહેં.
    ધર્મ મેં ભક્તિ આત્મા કી મુક્તિ કા માર્ગ હો સકતી હૈ. લેકિન રાજનીતિ મેં, ભક્તિ યા નાયક-પૂજા પતન ઔર અંતતઃ તાનાશાહી કા એક નિશ્ચિત માર્ગ હૈ...........ડૉ. અમ્બેડકર

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w Před měsícem +1

    દરબારો હાશિયામાંથી હવે જરૂર બહાર આવી ગયા.

  • @yogeshjani8619
    @yogeshjani8619 Před měsícem

    Superb discussion....... Focussing upon almost every sits of Gujarat as well as entire loksabha sits
    ..

  • @minakshiparmar325
    @minakshiparmar325 Před měsícem +1

    Vadodara ma Pan Rajput samaj BJP ne Viruth che...
    Jay Rajputana.

  • @zalasahadev2288
    @zalasahadev2288 Před měsícem +8

    કય ક્યાંય સમાધાન નથી થયું ના તો થસે

    • @ME-nm3ky
      @ME-nm3ky Před měsícem

      Very good bjp bhagao loktantra samvidhan bachao 🙏✌

  • @rbpatel7209
    @rbpatel7209 Před měsícem

    Wahhh

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 Před měsícem +2

    Jamnagar Rajkot Congress 100%%%%%

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w Před měsícem +1

    આણંદ ૧૦૦% જીતીશું.

  • @surendradarbar7466
    @surendradarbar7466 Před měsícem +15

    Bjp dari gai che vat sachi che .

  • @sapanshah8511
    @sapanshah8511 Před měsícem

    Very positive discussion pls. do more and more both journalist have thorough knowledge of past and perfect calculation

  • @narendrasinhvaghela4598
    @narendrasinhvaghela4598 Před měsícem

    Pure Desh mein Rajput BJP ke khilaf hai Jamnagar mein nahin pure Gujarat mein aur pure Desh mein Rajput BJP ke khilaf hai Jay Rajputana Jay Bhawani

  • @user-rq4zv1en4r
    @user-rq4zv1en4r Před měsícem +1

    Devanshi ni vaat ne like kru

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu Před měsícem +2

    રાજભા. ના. ફોર્મ. માં. ભાજપ. ના. અમારા. ભાઈ.. ઓ. ભાજપ. ના. નેતા. હતા. રાજભા. એ. તેમ. ને. રાજપૂત સમાજ. ની. સાથે સે.

    • @MBM156
      @MBM156 Před měsícem

      જેની સાથે મિટિંગ થઈ એ રાજપૂત નહતા પણ ભાજપૂત હતા સમજયા બીજેપી પાડેલા દલાલ હતા

  • @vijayjataniya2139
    @vijayjataniya2139 Před měsícem +1

    जामनगर कॉंग्रेस

  • @spinepolytec7738
    @spinepolytec7738 Před měsícem

    Devanshi ben apni speech khub saras chhe jamavat news nidar chhe

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 Před měsícem +3

    ખુબ સરસ માહિતી આપવા બદલ અભીનંદન

  • @kp27912
    @kp27912 Před měsícem

    સમાધાન નથી થયું, એ કેમ ભૂલી જાવ છો ખોડલધામ માં સ્વાગત થયું...કૉંગ્રેસ નો આભાર વ્યક્ત કર્યો.... વિશ્લેષણ જો કરવું હોઈ તો બધા મુદ્દા આવરી લો.... આતો તમારા થી થાય એટલી પેટા ડેમેજ કંટ્રોલ તમારી રીતે કરો છો.....

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 Před měsícem +1

    Absolutely right, EC should be work in fever of democracy.

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 Před měsícem +5

    સમાધાન કરવા માટે હવે કોઈ પ્રશ્ન નથી

  • @newsvedio
    @newsvedio Před měsícem +1

    26 माथी 26 नही आवे आ वखते... एवु लागे छे.

  • @harirajsinhrayjada1432
    @harirajsinhrayjada1432 Před měsícem

    પત્રકારો પણ નિષ્પક્ષ થશે ક્યારે ?
    જ્યારે પરિવર્તન આવશે ત્યારે

  • @ketanpatel7684
    @ketanpatel7684 Před měsícem +4

    How Many DEBTS on GUJARAT GOVERNMENT ??

  • @hitendrasinhparmar1544
    @hitendrasinhparmar1544 Před měsícem +2

    Evm ના ડેટા ની વાત સાચી કરી તમે

  • @mer_jaydip
    @mer_jaydip Před měsícem +3

    ઇતિહાસે સમયે સમયે પોતાનો પૃષ્ઠ ને બદલ્યો છૅ ઇતિહાસ હર એક પન્ના માં એક જ નથી રહ્યો... જેમ રાણી પદ્માવતી નું જોહાર ઇતિહાસ માં ભૂલી શકાય તેમ નથી અને ભૂલવું પણ ના જોઈએ તો બીજી તરફ રાજપૂત રાજા ભારમલ ની દીકરી હરખાબાઈ (જોધાબાઈ ) ની અકબર સાથે ની પ્રણય કથા પણ વિશ્વ વિખ્યાત છૅ એને પણ ના ભૂલવી જોઈએ 🙏

  • @ketanpatel7684
    @ketanpatel7684 Před měsícem +2

    EVM and ECI are doubtful case as VVPT 100 Percent checking is also denying by supreme court judgement..

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 Před měsícem +1

    Surat or indor me jo huva he uska massege poore desh me bahut galat gaya he....surat ki gatna ke baad gujarat ke log samaj chuke he patidaar paise ke liye Vichy jay.election ke baad poore gujarat ke log patidaaro aarthik or samajik baycot karege.

  • @yogaaananda3524
    @yogaaananda3524 Před měsícem +1

    उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
    न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 Před měsícem +1

    Jaamnagar Rajkot Congress 100%%%%%

  • @user-hg6wl6mi4u
    @user-hg6wl6mi4u Před měsícem +2

    13:10 EVM મા ગોટાળા કરે છે એટલે...

  • @Off_The_Record_
    @Off_The_Record_ Před měsícem +4

    Hu Jamnagar thi j Chu, koi samadhan nthi thyu evu lage to aaj nu sammelan joi lejo ❤

  • @sunildhyani8582
    @sunildhyani8582 Před měsícem

    કેટલા પૈસા મળ્યા છે કોંગ્રેસ તરફ થી

  • @bhalodiadipak1061
    @bhalodiadipak1061 Před měsícem

    દેવાનસી બેન એક જમાવટ મા ૪ ધારાસભાની પણ કરો

  • @jorubhakhachar9907
    @jorubhakhachar9907 Před měsícem

    Good discussion🎉

  • @kp27912
    @kp27912 Před měsícem

    અજય ભાઈ પાશે પણ થોડો પ્રચાર કરાવ્યો ખરો....અરે હા થોડા ટાઈમ પેહલા ભૂપાભાઈ સાથે મુલાકાત થઈ હતી અમુક પત્રકારો ની....

  • @sajeedshaikh891
    @sajeedshaikh891 Před měsícem

    અજયભાઈ ઉમટ... અદભુત... અદભુત...

  • @TheUppsala
    @TheUppsala Před měsícem +2

    અજયભાઈને જાતિવાદ વકરે એમાં ખુબ જ રસ લાગે છે

    • @user-sq6yg6lu5o
      @user-sq6yg6lu5o Před měsícem

      જાતિવાદ બીજેપી જ કરે છે

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr Před měsícem +1

    Veksin ન કારણે એટેક આવે છે એવું લાગે છે કોણ જવાબદાર

  • @manojdeshani3601
    @manojdeshani3601 Před měsícem

    જય મહાદેવ

  • @samirmansuri3495
    @samirmansuri3495 Před měsícem

    ખૂબ જ સરસ ચર્ચા હતી

  • @ajitsinhjadeja9323
    @ajitsinhjadeja9323 Před měsícem

    મજા આવી ગઈ. હાસ્ય સાથે સમીક્ષા.

  • @SurprisedGarden-ut6yu
    @SurprisedGarden-ut6yu Před měsícem +1

    ક્યાં સેમી કંડક્ટર કંપની આવી એ તો કહો અને વાત બુજ ડાયમંડ એ તો પૈસા ભેગા કરવાનો પ્લાન છે

  • @melajithakor
    @melajithakor Před měsícem +1

    Tame game te Savand karo aa vakhate Public V/s Sarkar chhe
    Congress nu Canvassing Kshatrya Andolan ma thai rahyu chhe. Public Congress ne Vote Apshej...Jay Hind

  • @palanijayantibhai2791
    @palanijayantibhai2791 Před měsícem

    Surendranagar lakh mat,thi,jitase
    Congress

  • @raghuvir71mmm
    @raghuvir71mmm Před měsícem

    પત્રકારો ગામડાના સેવાડાના ન્યુઝ લાવી શકે છે.... ધન્યવાદ

  • @sprajgor4623
    @sprajgor4623 Před měsícem

    એને હર હર મહાદેવ કેવરાય હર હર મહાદેવ

  • @TejDobariya
    @TejDobariya Před měsícem

    🇮🇳✍🏻🇮🇳✍🏻🇮🇳❤️🇮🇳✍🏻🇮🇳✍🏻🇮🇳

  • @jadejalakubah248
    @jadejalakubah248 Před měsícem +2

    સમાધાન નથી થયુ

  • @ketulpatel5085
    @ketulpatel5085 Před měsícem +1

    ભાઈ.અમે.ખેડુતો.હવે.ભાજપથી.થાકી.ગયાશી

  • @ajaysinhchudasama6273
    @ajaysinhchudasama6273 Před měsícem +1

    કયાંય સમાધાન થયું નથી

  • @jitendrashihjitendrashih3696

    જય ક્ષત્રિય સમાજ ઝિંદાબાદ

  • @bhargavshukla6902
    @bhargavshukla6902 Před měsícem +6

    મોદી સાહેબ નાં ટીકાકારો પણ એક વાર એમના વખાણ કરતા થઈ જાય છે .. વિડિયો ને બરાબર જુઓ તો સમજાઈ જશે....😂

  • @drprajapati6844
    @drprajapati6844 Před měsícem +2

    Banne jana aaje result aapi deso k su ? 😂😂😂😂😂

  • @jumokumbhar.at.bhuj.katchh387
    @jumokumbhar.at.bhuj.katchh387 Před měsícem +1

    તમને તો જે જણાતું હોય્ તે
    પણ મને તો આપ ની વાતો ઉપર થી એમ
    જણાય છે કે
    જે થાવાનું હોય તે થાય પણ આપણે
    મગ નું નામ મરી નથી કહેવુ

  • @shakalbadlalega
    @shakalbadlalega Před měsícem +1

    44:59.... Kshatriyo, Congress ne vote aapta pehla aa sambhali ne jajo. Congress ma e chhan nathi aatlo vikas karvano. Rupla ne vote na aapso pan desh ni ma bhen na thay e jojo

  • @davemukesh310
    @davemukesh310 Před měsícem +1

    સુરત અને ઇંદોર કોંગ્રેસ ની નાકામી જોવી જોઈએ.......ભાજપ કેમ??

  • @harshvardhansinhvaghela7819
    @harshvardhansinhvaghela7819 Před měsícem +1

    Jay bavani Bajpa javani 🖐️🖐️

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 Před měsícem +3

    બધુંય યાદ આવશે હવે અત્યાર સુધી સૂ ઊંઘી ગયા હતા , આ સમાજ ક્યારેય લાલચ માં આવિયો નથી ,

  • @deepalishah7839
    @deepalishah7839 Před měsícem

    Public ne election માં interest નથી રહ્યું..... એનુ main reason છે.....hoarse trading of leaders and miss use of agencies like e.d, cbi, i.t, election commission. Very well people of Gujarat knows that there is no valur of their vrdict & even vote. ગુજરાત ની જનતા બધું સમજે & જાણે છે

  • @siddharthdholakiya7423
    @siddharthdholakiya7423 Před měsícem +3

    દરબાર ખાલી ગામડા સંભાળી લે એટલે 10 સીટ વાઈ જાઈ...

  • @user-pn8im6np4o
    @user-pn8im6np4o Před měsícem

    Ajaybhai umat khub Sara vishleshak chhe...pan temni j vaat hoy chhe tema Modi saheb mate lachar valan Kem Lage chhe....kyay pan evu bolta nathi dekhata k Pradhan mantri ne shobhe tevi koi vaat Modi saheb karta nathi Ane Modi saheb vocabulary mathi je shabdo shodhe chhe tena vakhan karta hoy tevu Lage chhe te bilkul gale utare tevu nathi.....sattadhari saheb aaje chhe kale na pan hoy.....thodi samajvani jarur chhe

  • @mineshpatel5069
    @mineshpatel5069 Před měsícem +4

    Jay ho

  • @ketanpatel7684
    @ketanpatel7684 Před měsícem +1

    1 Hi BAAT, DEFEAT VISHGURU & Party..

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 Před měsícem +1

    🎉🎉🎉🎉

  • @hiteshraval1512
    @hiteshraval1512 Před měsícem

    You right last question

  • @nirubhagohil6107
    @nirubhagohil6107 Před měsícem +3

    ૩ taarikh ni maha sabha joe lyo

  • @aniruddhsinh3934
    @aniruddhsinh3934 Před měsícem

    ધન્યવાદ ચુટણી ચિન્તન માટે

  • @kp27912
    @kp27912 Před měsícem

    દર કલાકે આંકડા આપવાના હોય છે ઓનલાઇન....દરેક બુથ પરથી.... ક્યાંક evm ઉમેરાઈ તો નહિ ગયા હોઈ ને.....૬/૮ ટકા એટલે ૧.૨૫ થી ૧.૫ કરોડ નો ઉમેરો...!!!!....

  • @arifshaikh6580
    @arifshaikh6580 Před měsícem

    India jitega

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr Před měsícem

    માઇડ ગેમ રમી રહ્યા છે પત્રકાર