શું તમે ચામડીના રોગોથી પીડાવ છો? સરળ, ઘરેલુ અને રામબાણ ઈલાજ | Home Remedies for All Skin Problems

Sdílet
Vložit
  • čas přidán 23. 08. 2024
  • Home remedies are the perfect solutions for all kinds of skin problems/ diseases. Check out the video to cure common skin problems like acne, eczema, psoriasis, moles, rosacea, pimple, wrinkles, dark circles, groin rash, infections, etc. The solution will help to cure skin problems naturally.
    શું તમે ચામડીના રોગોથી પીડાવ છો? સરળ, ઘરેલુ અને રામબાણ ઈલાજ

Komentáře • 1,7K

  • @tusharvid
    @tusharvid Před 4 lety +119

    🙏🙏🙏🙏
    આમા બતાવેલ પ્રયોગ નં 1, હુ 12 ઓક્ટોબર થી કરુ છું, મારી બંને પગની પીંડી પર જે છેલ્લા 8 વર્ષથી હતી, તેમા ઘણોજ ફાયદો થયો છે, આ માટે તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે ....
    હવે ચામડી પર જે કાળા ધબ્બા છે તેના માટે પણ કોઈ ઉપાય બતાવો..
    🙏🙏🙏🙏🙏🙏
    Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks 🙏🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +14

      લાગણી બદલ આભાર. આપને ફાયદો થયો એ જાણીને અમોને વિડિઓ બનાવવા માટે સંતોષની લાગણી થાય છે. ચામડી ઉપર કાલા ધબા હોવા એ માટેના અનેક કારણો છે. નિષ્ણાંતની સલાહ લીધા પછી જ ઉપચાર કરવો.

    • @n.m.dangar3926
      @n.m.dangar3926 Před 4 lety +1

      Good information

    • @mahe3036
      @mahe3036 Před 4 lety

      કબજિયાત , ગૅસ પ્રોબ્લેમ , ચામડીના રોગો, ગુપ્ત રોગ ના સરળ ઘરેલુ ઉપચાર માટે એપ ડાઉનલોડ કરો
      Ayurvedic Upchar - Gharelu Upchar (Gujarati)
      play.google.com/store/apps/details?id=com.shreehari.ayurvedicupachar
      80+ થી વધુ હઠીલા રોગોના સરળ ઘરેલુ ઉપચાર જાણવા એપ ડાઉનલોડ કરો

    • @kamleshbhairathod9710
      @kamleshbhairathod9710 Před 3 lety +2

      ધાધર માટે આ પ્રયોગ કરાય

    • @vishnupatel8612
      @vishnupatel8612 Před 3 lety +1

      I'd

  • @manshukhbhaikarmur2675
    @manshukhbhaikarmur2675 Před 4 lety +5

    આ નુસખા નિ જાણ કારી આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને અમે ભગવાન ને પ્રાર્થના કર્યે કે તમને ખુબજ દિર્ધયુ અર્પે અને આપ આવા નુસખાઓ બતાવતા રહો ખુબ ખુબ આભાર

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +3

      સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @rajkhatri3467
    @rajkhatri3467 Před 4 lety +9

    ખૂબ સરસ.....
    લોકો નાં સવાલનાં જવાબ આપો છો તેના માટે પણ આપને ખૂબ ધન્યવાદ..
    આભાર...
    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +5

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અમારા દર્શકો અમારો પરિવાર છે. એના સવાલોના જવાબ આપવા એ અમારી નૈતિક ફરજ હોવા ઉપરાંત અમારું સદ્ભાગ્ય છે.

  • @prakashvyas7991
    @prakashvyas7991 Před 9 měsíci +1

    ખૂબ જ સરસ તેમજ ઉપયોગી માહીતી. ઘરગથ્થુ સામાન થી જ અદભૂત પરીણામ મળી શકે તેમ છે.ધન્યવાદ.

    • @DidarHemani
      @DidarHemani  Před 9 měsíci

      આપને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. આભાર

  • @GujaratiDesiUpchar
    @GujaratiDesiUpchar Před 4 lety +2

    Khun khub saras mahiti apto video che.. jova jevo kharo.. ghani sachot mahiti apel che..

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @vasavadines890
    @vasavadines890 Před 2 lety +17

    ખુબ ખુબ સરસ કાર્ય કરે છે તમારો પેલો નુસ્કો 3 મહિના ની દવા નહિ કરી સકી એ કામ તમારી દવા યે કરેલું છે આભાર તમરો

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +2

      જાણીને ખુબ જ આનંદ થયો અને કાર્ય કર્યાનો સંતોષ પણ થયો. આભાર

    • @niravdamaniya9571
      @niravdamaniya9571 Před rokem

      Chamdi lal padi Jay ama kaam aavyu k dhadhar ma

    • @ranjitsinhrajput208
      @ranjitsinhrajput208 Před rokem

      QzqwwqdaszAQzzwaAzawxwqWaqezWxaqeaxawdwaqewaxadqAQazdqexqzqxqawwzeqAAPalAwaeaqqwqawaqaazsqwqzqzaxqdqawqazwazqwweAzw

    • @ranjitsinhrajput208
      @ranjitsinhrajput208 Před rokem

      WlLSaAlLQlaalqpzaelalwaLWlLqwaLAqew

    • @user-uu1jx5sw6s
      @user-uu1jx5sw6s Před měsícem

      Bhai ketla Divas ma mati gayu

  • @GAYATRIFOOD1
    @GAYATRIFOOD1 Před 5 lety +3

    Very nice Video.Thank you. I like your all videos. Very Useful to us.From Gayatri Food Mehsana

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      લાગણી બદલ આભાર. આપની ચેનલ પણ સારી છે. પ્રગતિ માટે સફળતા ઇચ્છીએ છીએ.

    • @makwanadipaksinh3988
      @makwanadipaksinh3988 Před 5 lety

      આ વીડિયો માં બતાવેલો નુસ્કો સાચો છે

  • @ramubenbhaskar5519
    @ramubenbhaskar5519 Před 18 dny +1

    ખરેખર ખૂબ જ સરસ વાત કરી છે

    • @DidarHemani
      @DidarHemani  Před 3 dny

      તમને ગમ્યું એ જાણીને આનંદ થયો. આભાર

  • @amarutgirigosai1897
    @amarutgirigosai1897 Před rokem +3

    જય આયુર્વેદ, જય ધનવંતરી, મહાદેવ મહાદેવ

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      જય આયુર્વેદ, જય ધનવંતરી, મહાદેવ મહાદેવ

  • @rathodjagdiahbhai4
    @rathodjagdiahbhai4 Před 5 lety +13

    વાહ ભાઈ તમે તો ગુજરાતી ફિલ્મ ના એક્ટર રમેશ મહેતા ની યાદ અપાવી દીધી શુ અવાજ શે તમારો

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety +1

      આભાર. અમે રમેશ મહેતા ઉપર પણ 3 ભાગમાં વિડિઓ બનાવેલ છે જેની લિંક નીચે મુજબ છે.
      czcams.com/video/cTb6hMW5DhQ/video.html
      czcams.com/video/myB9XBbFN9U/video.html
      czcams.com/video/GlMbTzEb4l8/video.html

    • @jiyansh_raval_official
      @jiyansh_raval_official Před rokem

      Hiii

    • @harigadhavi6540
      @harigadhavi6540 Před 4 měsíci

      ધન્યવાદ કાકા

  • @nayannayank6936
    @nayannayank6936 Před rokem +2

    આમ તો હું છેલ્લા ઘણા સમય થી તમારા વિડિયો જોતો હોઉં છું. પણ હમણાં થી જોયા માં નોતા આવતા તો આજે સ્પેશિયલ તમારા વિડિયો જોવા માટે યુટયુબ પર આયો ને મને તમારા વિડિયો થકી સ્કિન ની દવા મળી ગઈ. ખૂબ ખૂબ આભાર તમારો.

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      તમને વિડિઓ ઉપયોગી થયો એ જાણીને આનંદ થયો

  • @dipakbhaskar8059
    @dipakbhaskar8059 Před 5 lety +2

    Khub saras sir

  • @reshamdewani5293
    @reshamdewani5293 Před 6 lety +3

    Very nice remedies. ...throat remedies. ..people in teaching job suffer too much from throat problems. ...thanks

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety

      Your request has been forwarded to our research team. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.

    • @mejiyatarpravin3098
      @mejiyatarpravin3098 Před 5 lety

      '

    • @sachinsherathiya6003
      @sachinsherathiya6003 Před 8 měsíci

      Sir 3y nuskha ak sathe kari sakay and kari sakay to 3y mate no time janavso plz mane 5 varas thi pimples thai che

  • @karanpatil2132
    @karanpatil2132 Před 5 lety +5

    માહિતી માટે આભાર.

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે

  • @Imrannaturaltherapist
    @Imrannaturaltherapist Před měsícem +1

    Bhai,tmari.mahitikhubj.
    Saras,than,s

    • @DidarHemani
      @DidarHemani  Před měsícem

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @aslambachav43
    @aslambachav43 Před 27 dny +1

    આભાર સાહેબ..

    • @DidarHemani
      @DidarHemani  Před 23 dny

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @dahyabhaiklimbachiya8107
    @dahyabhaiklimbachiya8107 Před 7 měsíci +2

    Saras mahiti apo chho sir

    • @DidarHemani
      @DidarHemani  Před 7 měsíci

      આપને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયોઆભાર

  • @SHAHMRUGESH
    @SHAHMRUGESH Před 6 lety +16

    Beautiful Knowledgeable Information , Great 👌 Video

  • @surendrakumarpatel1883
    @surendrakumarpatel1883 Před 5 lety +10

    ખુબજ સરસ વિડીયો છે...સાહેબ 🙏🏻🙏🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @dhirajrajguru505
    @dhirajrajguru505 Před měsícem +1

    યુટ્યુબ પર મુદ્દાની વાત કરતાં પંચાત વધારે થાય છે...
    તમે પંચાત નહિ મુદ્દાની વાત ટુકમાં કરો છો...
    બઉ ગમ્યુ..
    આભાર.

    • @DidarHemani
      @DidarHemani  Před měsícem

      ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @rohitsheth4836
    @rohitsheth4836 Před 5 lety +1

    Very cheap n best simply akshir elaj na nuska che thanks

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      Thank you for your kind words. અમારો આશય જ એ છે કે દર્શકોને ઓછા ખર્ચે સારા ઉપાયો મળી રહે. આભાર.

  • @patelgangaram3130
    @patelgangaram3130 Před 6 lety +17

    Right chhe sir ok..ok..👌

  • @najim0905
    @najim0905 Před 6 lety +7

    ખૂબ ઇપયોગી માહિતી છે. thnx.

  • @ASHVINBTHAKOR-s9w
    @ASHVINBTHAKOR-s9w Před měsícem +1

    Tankas

  • @percyambapardi8729
    @percyambapardi8729 Před 9 měsíci +1

    સરસ માહિતી👌🏻👌🏻👌🏻

    • @DidarHemani
      @DidarHemani  Před 9 měsíci

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @pratikbarot8
    @pratikbarot8 Před 2 lety +3

    Psoriasis mate koi upchar batavso 🙏 please

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      સોરાયિસસ માટે ટૂંકમાં ઈલાજ બતાવવો શક્ય નથી

  • @virjibhaiparmar3411
    @virjibhaiparmar3411 Před 5 lety +6

    Nice. Super. Sir. Thank you for posting this video.

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @kiranbaaraul9057
    @kiranbaaraul9057 Před 4 lety +1

    બહુ સરસ રીતે નુસખા રજૂ કર્યા, ધન્યવાદ 👍👌👍👌

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @pallavibhatt3614
    @pallavibhatt3614 Před 4 lety +1

    Khub saras nuskha che tamaro abhar

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @pravinbhate9419
    @pravinbhate9419 Před 6 lety +10

    Very good information, it helps a lot. 👍👌💐🎂

  • @darshanadasu6179
    @darshanadasu6179 Před 6 lety +6

    Nice speech v.good information Sir ji

  • @atmiyaadvent4050
    @atmiyaadvent4050 Před 3 měsíci +1

    thanks sir very easy n smart recipe chhe

    • @DidarHemani
      @DidarHemani  Před 3 měsíci

      આપને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો

  • @brijesheducation2416
    @brijesheducation2416 Před 9 měsíci +1

    તમારો વિડિયો ઉપયોગી છે ખુબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  Před 9 měsíci

      કોઈ દર્શક અમારા વિડિઓને ઉપયોગી ગણે ત્યારે અમારી મહેનત લેખે લાગી એવો ભાવ થાય. આભાર

  • @njzala4746
    @njzala4746 Před 4 lety +6

    સાહેબ નો અવાજ રમેશ મહેતા જેવો છે 👌👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અમે રમેશ મહેતા ઉપર પણ 3 ભાગમાં વિડિઓ બનાવેલ છે જેની લિંક નીચે મુજબ છે.
      czcams.com/video/cTb6hMW5DhQ/video.html
      czcams.com/video/myB9XBbFN9U/video.html
      czcams.com/video/GlMbTzEb4l8/video.html

  • @kamleshpatel5371
    @kamleshpatel5371 Před 6 lety +6

    Veri Nice bhai aava video's moklavo plz.

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety

      Aa sivai Health ne lagta 3 videos banavela chhe. Jeni link aa mujab chhe.
      czcams.com/video/zYwA4sw-cD4/video.html
      czcams.com/video/OH1uIqgobPI/video.html
      czcams.com/video/HAIfeuI03ro/video.html
      Aapna suchan mujab took samayma bija healthna videos upload karrashe

  • @sumitrapatel2409
    @sumitrapatel2409 Před 11 dny +1

    બહૂજ સરસ પા.આર. નીના વાજા હોયતો જોબ કરીશકાય ? તો બતાવછો આભાર

    • @DidarHemani
      @DidarHemani  Před 3 dny

      નીના વાજા એટલે શું ?

  • @ashokdevnani2655
    @ashokdevnani2655 Před 4 lety +1

    Bahu saras mahiti chhe

  • @Rahee.8714
    @Rahee.8714 Před 6 lety +4

    Very nice

  • @pruthvirajsapare8821
    @pruthvirajsapare8821 Před 6 lety +4

    Bhai Tamane sabhali ne Majja avi gayo, 100% karisu Dhanyavad Guruji

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety +1

      Tamari comment vachine amne pan maza aavi gai. All the best for skin.

    • @jitudesai146
      @jitudesai146 Před 5 lety

      @@DidarHemani apno contact apo

  • @madlanihitesh7727
    @madlanihitesh7727 Před 5 lety +1

    VAAH BAHU SARAS A LOK HIT MATENA UPAYO TATHA ELAJ SRESTH CHHE ,KHUB DHANYAVAAD.

  • @gokalghanghal7478
    @gokalghanghal7478 Před 4 měsíci +1

    ખૂબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  Před 4 měsíci

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @manishapandya856
    @manishapandya856 Před 2 lety +6

    આમાં બતાવેલ પ્રયોગ 1 ખૂબજ ફાયદા કારક છે હું રોજ આ પ્રયોગ કરું છું મને ફાયદો થયો છે આભાર 🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +1

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો

    • @davechandrakant9924
      @davechandrakant9924 Před rokem

      Bhai 110% fer pade 6 aapno anubhav su .riply mokljo hu 5 varas thi risavu chu

    • @ridhimodhvadiya2702
      @ridhimodhvadiya2702 Před rokem

      khub j upayogi che video pn tetathi shu pigmentation fayado thay

  • @siddharthj.sharma8287
    @siddharthj.sharma8287 Před 5 lety +3

    👌👌👌👌

  • @dalsukhmalvaniya3459
    @dalsukhmalvaniya3459 Před 5 měsíci +1

    Super information given thanks

  • @lilaamin
    @lilaamin Před 5 měsíci +1

    V nice seva n v good mahiti 👌👌🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 5 měsíci

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @juvansinhpadhiyar5479
    @juvansinhpadhiyar5479 Před 5 lety +3

    નુસખા કરતા તમારી બોલવાની રીત બહુ સરસ છે.

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      લાગણી બદલ આભાર.

    • @balvantparadava308
      @balvantparadava308 Před 5 lety

      શબ્દોના તીર ચાલતા હોઈ અને તે લાગી જાય તો સમજવું અભિમાન ની હાજરી છે.
      શુભ સવાર !!

  • @sohailpathan4539
    @sohailpathan4539 Před 6 lety +3

    Fantastic job. Very clear video with good speech.

  • @jigneshgohil8412
    @jigneshgohil8412 Před 5 lety +1

    Bahu khub saras samjaviyu

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      લાગણી બદલ આભાર

  • @hirenpathak3500
    @hirenpathak3500 Před 5 lety +1

    काका मे मुंबई रेता हु ओर आपकी ये वीदीयो देखी फीर मेरी तसा सुंदर होगय आभार

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @jasodapatel5113
    @jasodapatel5113 Před 6 lety +3

    Good

  • @ankitapanchal2140
    @ankitapanchal2140 Před 5 lety +3

    Sir je jyus batavyo chhe ane vadhare banavi ne freej ma stor kri sakay chhe ?????

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      Ha. Kari shakay chhe pan bani shake tya sudhi taje tajo pio to vadhare saru.

  • @vaishnavirana3543
    @vaishnavirana3543 Před rokem +2

    Nice information સર સોરાયસીસ માટે ઉપાય જણાવશો 🙏🏻🙏🏻🙏🏻મારા પપ્પા ખુબ હેરાન અને તકલીફ મા છે 🙏🏻🙏🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      માહિતી મળશે તો વિડિઓ બનાવીશું

    • @naranahir690
      @naranahir690 Před rokem

      હા સાહેબ સોરાયસીસ માટે કંઈક લાવો ઉપાય ખૂબ હેરાન થઈએ છીએ અને કેટલાય રૂપિયા બગાડવા છતાંય આ હઠીલો અને ખૂબ જ કષ્ટદાયક રોગ મટતો નથી.

  • @sakinaghiya8768
    @sakinaghiya8768 Před 5 lety +1

    bahu saras video chhe ekdam sarar bhasa ma jakkas

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @tejalgauswami6792
    @tejalgauswami6792 Před 5 lety +9

    Make more video. ... Keep it up ...may God bless you always !!!!

  • @desaineetadinesh2258
    @desaineetadinesh2258 Před 6 lety +4

    Khubj saras video che sir thanks

  • @slkasundra9224
    @slkasundra9224 Před 12 dny +1

    સિરસ માટે કામ આપે જય સીતારામજી

    • @DidarHemani
      @DidarHemani  Před 11 dny

      હા રાહત જરૂર થાય

  • @dhapalalji5303
    @dhapalalji5303 Před 5 lety +1

    ખુબ જ સરસ વિડિયો છે

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @shetalsseth
    @shetalsseth Před 6 lety +42

    bav saras samjaviyu sir.. hu aajej bnavis...thank u so much 🙏😀

  • @siminirankari2969
    @siminirankari2969 Před 4 lety +3

    sir , ek question psorises chala jahe ga n

  • @vidyavaghela4147
    @vidyavaghela4147 Před 4 lety +1

    Khuba saro video che

  • @user-pw5gu3xq2k
    @user-pw5gu3xq2k Před rokem +1

    ખુબ ખુબ આભાર સાહેબ

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @ranayatin8276
    @ranayatin8276 Před 6 lety +4

    Best kaka

  • @karunasodi1197
    @karunasodi1197 Před 4 lety +3

    No.2 Khyare pivu.

  • @kananigunvant3905
    @kananigunvant3905 Před rokem +1

    Saheb saras upaai Batavia cho.katlo taime karvo a pan bataavo. Tamaro khub khub aabhar. Happy Diwali.

  • @bariabhavan2721
    @bariabhavan2721 Před 20 dny +1

    જય માતાજી ભાઈ

  • @a.a.mirzaa.razzak9385
    @a.a.mirzaa.razzak9385 Před 6 lety +3

    thanks you sir

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety

      You are most welcome, dear!

    • @solankimanojkumar4736
      @solankimanojkumar4736 Před 5 lety

      Matha n0 dukhavamateelajbatav0

    • @AkAk-ts7pq
      @AkAk-ts7pq Před rokem

      @@DidarHemani ખુજલી માટે નુસકો નંબર એક કરાય

    • @AkAk-ts7pq
      @AkAk-ts7pq Před rokem

      @@DidarHemani સર પ્લીઝ રીપ્લાય આપજો

  • @shivsatta5099
    @shivsatta5099 Před 5 lety +5

    Video speed 1.25x karo ..🤟😎thank me later

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety +1

      Suchan badal aabhar. Nava videos ma speed vadhari devama aavi chhe.

  • @laxmanbharvad3975
    @laxmanbharvad3975 Před 4 lety +2

    I will try

  • @sureshrathod2824
    @sureshrathod2824 Před 3 lety +1

    Khubkhubabhinadan

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      વિડિઓ જોવા બદલ આભાર

  • @RahulSolanki-xl3qs
    @RahulSolanki-xl3qs Před 3 lety +3

    😂😂😂😂 સર વિડીયો જોયાની શરૂઆતમાં જ પસંદ અને સબ્શક્રાઈબ કરી લીધો હતો પણ છેલ્લે લાઇક અને સબ્શક્રાઈબ માટે જે તમે કોમેડી કરી ત્યારે સર બોવજ હસવું આવ્યું હો સર 😂😂👌👌👍👍 આભાર સર

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety +3

      આપને બધી રીતે વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર

  • @ankitapanchal2140
    @ankitapanchal2140 Před 5 lety +5

    Sarir ni chatbi dur karva mate su karvu joiye ????

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      તૈલી પદાર્થો ખાવાનું ટાળો. સતત શારીરિક શ્રમ કરો. રાત્રે 10 વાગ્યા પછી કઈ પણ ન ખાવ. વાસી ભોજનનું સેવન ન કરો.

  • @kakadiyamr4478
    @kakadiyamr4478 Před 3 lety +2

    Sir hu tamaro bou moto fan 6u
    Mane tamara badha j video bou j game 6 and badha j video very informarive hoy 6
    Me aa video joyo and mane gamyo pan 6
    Pan sir mari ek request 6 k tame ek video banavo j "KAMAR NA ELAJ" mate hoy ane je gharelu upchar aadharit pan hoy
    I hope u will read my comment and answer me

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      એક ચપટી અજમો દૂર કરી દેશે રાડ પડાવતો કમરનો દુખાવો
      ઘડિયાળના કાંટા સાથે ચાલતી દિનચર્યામાં લોકોને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં પણ સૌથી ભયંકર હોય છે કમરનો દુખાવો. આ સમસ્યા ઊઠતાં, બેસતાં તેમજ સૂતી વખતે પણ સતાવે છે. આ દુખાવાથી છૂટકારો મેળવવા માટે લોકો દવા પણ લે છે પણ તેનાથી ક્ષણીક રાહત જ મળે છે. દવાની અસર રહે ત્યાં સુધી જ દુખાવામાંથી રાહત મળે છે અને ત્યાર પછી ફરીથી સતાવા લાગે છે રાડો પડાવતો દુખાવો. જો તમને પણ હોય આ સમસ્યા તો હવે દવા ખાવાને બદલે અજમાવો આ ઘરેલુ ઉપાય. આ ઉપાય માટે ઉપયોગમાં આવશે ઘરના રસોડાની જ કેટલીક વસ્તુઓ. તો વાંચી લો આ રામબાણ ઈલાજ વિશે.
      - મેથીના તેલથી રોજ કમર પર માલિશ કરવી. આ ઉપાય કરવાથી ધીરે ધીરે કમરના દુખાવાની સમસ્યા દૂર થઈ જશે.
      - કમરના દુખાવામાં અજમો પણ રામબાણ સાબિત થાય છે. અજમાને શેકી અને તેને ચાવીને ખાવો. આ ઉપાય કમરના દુખાવાને ઝડપથી દુર કરે છે.
      - તલનું તેલ ગરમ કરી અને રોજ કમર પર માલિસ કરવી.
      - માલિસ ઉપરાંત યોગાસન પણ ફાયદાકારક હોય છે. કમરના દુખાવાને દુર કરવા માટે મકરાસન કરવું જોઈએ.

  • @kamakshiSTD
    @kamakshiSTD Před 5 lety +5

    Very good
    ખૂબ સરસ વીડિઓ
    #kamakshistd _Gujarati

  • @mayapatel7042
    @mayapatel7042 Před 6 lety +4

    Good information I will try

  • @vikramsinhgohil8503
    @vikramsinhgohil8503 Před 4 lety +1

    ધાધર વય જાષે

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      ફરક પડશે પણ ધાધર માટે અલગથી ઉપચાર કરવો પડે

  • @mashiragamil.com8673
    @mashiragamil.com8673 Před 4 lety +1

    bo masst 👌 vat kare ho
    Tamaru Bhalu Thay ho

  • @cuteprincess5237
    @cuteprincess5237 Před 6 lety +6

    Mne lal chkama that ne p6i e jgys pr sojo abi jay ne thodi bar p6i Gayb they jaye...dawa rhi ky fer nthi to marre green tea p6i to stay 're

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety

      Nainakothe divas ma be wakhat green tea chalu kar... it will help in healing

  • @krutishah9022
    @krutishah9022 Před 5 lety +3

    Just most beautiful😍💓😘💞😍💓

  • @rdpurohit7360
    @rdpurohit7360 Před 5 lety +2

    સરસ માહિતી

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      લાગણી બદલ આભાર

  • @riteshpatel8043
    @riteshpatel8043 Před 4 lety +1

    Very nice Aayurvedic Ausad

  • @rameshkumarfulmali6489
    @rameshkumarfulmali6489 Před 3 lety +8

    સર. પહેલા નુસખા થી મને ધણો ફાયદો થયો છે આ કેટલા દિવસ સુધી પીવું જોઈએ તેની માહીતી જણાવજો. આભાર.

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      સંપૂર્ણપણે સારું થાય ત્યાં ચાલુ રાખો. તમે કેટલા દિવસ સુધી આ નુસખો અજમાવ્યો છે એ નવી કમેન્ટ કરી જણાવો. આ જ કમેન્ટમાં જણાવશો તો એ અમારા ધ્યાનમાં આવે અને ન પણ આવે. નુસખો અજમાવવાની સાથે બીજી પરેજી પાડવી પણ જરૂરી છે. આપ અમને નીચેના ઈમેલ આઈડી ઉપર પણ મેલ કરી શકો છો
      e4g.helpline@gmail.com

  • @vinadudharejiya829
    @vinadudharejiya829 Před 6 lety +4

    Nice

  • @javed2173
    @javed2173 Před 2 lety +2

    Good you voice excellent

  • @BalvantbhaiBhavsar
    @BalvantbhaiBhavsar Před měsícem +2

    Daniywad aap no chamdi na rag ne
    Samjava mate

    • @DidarHemani
      @DidarHemani  Před měsícem

      માયાળુ લાગણી બદલ આભાર

  • @princelimbasiya7440
    @princelimbasiya7440 Před 2 lety +3

    મને કાલા ડાગા છે તે ચામડી ઉપર નથી પરંતુ તે ચામડી સાથે મેચ થય ગયુ છે
    હુ 14 વષઁ નો છુ મને તે જરા ગમતુ નથી
    મહેરબાની કરી મને જવાબ આપો..

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +1

      એના અનેક કારણો હોઈ શકે છે. કોઈ નિષ્ણાત વૈદ્યની સલાહ લીધા વગર કોઈ ઉપચાર કરશો નહિ. આ વીડિયોમાં દરશાવેલો કોઈ પણ એક નુસખો અજમાવી શકો છો. એની કોઈ આડઅસર નહિ થાય

  • @mukeshrathod4913
    @mukeshrathod4913 Před rokem +3

    મને ચામડી નો રોગ છે

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      તો બતાવેલા નુસખા અજમાવો

  • @mitulshivyogi380
    @mitulshivyogi380 Před rokem +1

    EXCELLENT, SIRJI.......THANKYOU

  • @ajitsinhparmar2763
    @ajitsinhparmar2763 Před 5 lety +1

    વાહ સર...thanks

  • @varshahpathak9003
    @varshahpathak9003 Před 6 lety +3

    Psoriasis ni skin bimari ma darshavel nuskha kari sakay?? Pl.sir,reply...last five years thi pareshan che.

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety

      3 Mahina sudhi traneya nuskhao niyamit aajmao. Jarur faydo thashe.

    • @varshahpathak9003
      @varshahpathak9003 Před 6 lety +2

      Skin dry thy jay che ne barik powder ni jem khri jay che . Head par pan che.khanjvad pan ave che.

    • @varshahpathak9003
      @varshahpathak9003 Před 6 lety +1

      Pl.sir reply.

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety

      Vehli take nuskha ajmao. Faido thase.

    • @varshahpathak9003
      @varshahpathak9003 Před 6 lety

      @@DidarHemanithanks...
      Divas ma 2 var pi sakay.?
      Cow's urin no psyrosis ma use thy sake??

  • @whitedevil1615
    @whitedevil1615 Před 5 lety +4

    Sair hight kese badhaye garelu upachar thi

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      Aapna suchanni ame nondh lidhi chhe. Yogya samaye video banavsu.

  • @rrkatariya8419
    @rrkatariya8419 Před 2 lety +1

    સુપર
    આ નુસખા થી લાભ થયો

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      અરે વાહ ! જાણીને આનંદ થયો

  • @solankikarsan9741
    @solankikarsan9741 Před 5 lety +1

    ખરે ખર જોરદાર

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      માયાળુ લાગણી બદલ આભાર

  • @pravinsoni1407
    @pravinsoni1407 Před 6 lety +9

    Good.

  • @dhavaldobariya3119
    @dhavaldobariya3119 Před 4 lety +3

    Sir mane 4 year Thi શીળસ No problem che to mare kayo Nuskho aapnavathi શીળસ મૂળ mathi jato rey please sir fast reply aapo

    • @dhavaldobariya3119
      @dhavaldobariya3119 Před 4 lety +1

      Sir please reply me

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      Pahela 2 nuska.

    • @jaynameghani2466
      @jaynameghani2466 Před 3 lety

      હું 17 વર્ષથી શીળસ થી હેરાન થાઉં છું..... કેટલીએ અંગ્રેજી દવા કરી દવા ચાલું હોય ત્યાં સુધી નહી થાય જેવી દવા બંધ એટલે થાય

  • @manishjani1514
    @manishjani1514 Před 4 lety +2

    Khubj Sara's..Haji Ava alag alag Rog na banavjo....bhagdar Rog(fishula) no video banavjo sar....thanks...tamne Dil thi so so salam.....

  • @solnakivhaibhav2817
    @solnakivhaibhav2817 Před 5 lety +1

    મસ્ત માહિતિ આપી સાહેબ,જય શ્રી કૃષ્ણ

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. જય શ્રી કૃષ્ણ

  • @najim0905
    @najim0905 Před 6 lety +14

    Aa video aaje farithi joyo. Khub upyogi che. Video ane audio banne quality sabhar che.
    Ek request: aaj na samay ma deshi ane ghagatthu upchar thi swasthy ne jalvavani khub jarur che. To aava video upload karta raho. Bani sake to ek alag playlist banavo aava video matenu.
    Abhar. Keep it upppp.

  • @chandumakvana2306
    @chandumakvana2306 Před 3 lety +3

    શરીર પર ના તલ વધતા જતા હોય તો સુ કરવું

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      એ કોઈ રોગ નથી. એને અટકાવી શકાય નહિ

    • @chandumakvana2306
      @chandumakvana2306 Před 3 lety

      @@DidarHemani માત્ર ચહેરા માં હાલ માં 12 જેવા તલ સે અને હજી વધતા જાય સે તો એના માટે સુ કરવું

  • @funjoyp
    @funjoyp Před rokem +1

    Saras ane saral nuskha .. saral ane saras rite sambhavya ane chhelle hasavya pan..😀

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @shreejimechrolls9302
    @shreejimechrolls9302 Před rokem +1

    હેમાણી સાહેબ તમારો અવાજ બહુ સુંદર છે તમારા અવાજ નો હુ ફેન બની ગયો છુ તમારો

    • @DidarHemani
      @DidarHemani  Před rokem +1

      મારુ સદ્ભાગ્ય. માયાળુ લાગણી બદલ ખુબ ખુબ આભાર