Gujarat Weather : સમગ્ર ગુજરાતમાં પૂર્ણ ચોમાસું ક્યારથી શરૂ થશે?

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • #monsoon2024 #rainupdate #gujaratweather
    ગુજરાતમાં હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. પણ ઘણા એવા વિસ્તારો છે જયાં હજુ સુધી વરસાદ નથી વરસ્યો કે બહુ ઓછો વરસ્યો છે. ત્યારે દીપક ચુડાસમા સાથે જાણીએ ગુજરાતમાં કયા કયા જિલ્લામાં સારો વરસાદ પડશે? અને કયા કયા જિલ્લામાં વરસાદ ઘટશે?
    વીડિયો : દીપક ચુડાસમા
    ઍડિટ - સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 327

  • @kalapitrivedi6966
    @kalapitrivedi6966 Před 2 dny +90

    ચોમાસુ છે જ નહીં... વરસાદ સાર્વત્રિક નથી... થોડા જ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે... બાકી બધે કોરૂ કટ જ છે

  • @dipakpatel8970
    @dipakpatel8970 Před 2 dny +11

    સરકારે / આમ જનતા અને સેવાભાવી સંસ્થાઓ આ બધા મલીને વૃક્ષો વાવવા જોઈએ અને સરકારે બેકાર યુવાનો અને અન્ય લોકોને આ કામમા જોડવા જોઈએ

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před 2 dny +2

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે. જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @JadejaJanaksinh-tw4zl
    @JadejaJanaksinh-tw4zl Před 2 dny +1

    દીપક ભાય દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામ મા આજ નો વરસાદ સારો છે

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před 2 dny +1

    jay mataji d c 🌹🌹🌹

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs Před 2 dny +6

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકામાં વરસાદ નથી

  • @ssanjay4603
    @ssanjay4603 Před dnem

    સરસ દિપક ભાઈ ❤❤જય માતાજી

  • @hareshkhushvlogs
    @hareshkhushvlogs Před 2 dny +4

    આનંદ મા આજે 2:59 ભારે 💦☔ પડી રહ્યો છે ❤❤

  • @user-bx2hv7zv3y
    @user-bx2hv7zv3y Před 2 dny +2

    ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાલું છે અત્યારે

  • @laluakabari2085
    @laluakabari2085 Před 2 dny +2

    વરસાદ સે ત્યાં કાયમ વહરે સે અમારે કાયમ હોય થોડો જજો દલખાણીયા માં🎉

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Před dnem

    જય જવાન જય કિસાન

  • @chimangohil3420
    @chimangohil3420 Před 2 dny +37

    વૃક્ષ વાવો વરસાદ લાવો વૃક્ષ નું જતન કરો

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q Před 2 dny

    ખુબ જ સરસ

  • @Ukeshthakor722
    @Ukeshthakor722 Před dnem

    Very good news sir 👍❤️

  • @sureshjograna6246
    @sureshjograna6246 Před 2 dny +1

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 Před dnem

    ખૂબ સરસ દીપક ભાઈ માહિતિ આપવા બદલ આભાર જય મુરલીધર ભાઈ

  • @Devbhumidwarika
    @Devbhumidwarika Před 2 dny +1

    દેવભૂમિ દ્વારકા માં હળવો વરસાદ ચાલુ તમે કીધું એ પ્રમાણે

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 Před 2 dny

    Thanks

  • @user-kj4il8ey5g
    @user-kj4il8ey5g Před 2 dny

    સરસ માહીતી બદલ આભાર

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 Před 2 dny +1

    જય માતાજી દીપકભાઈ

  • @kanaranagabhai2606
    @kanaranagabhai2606 Před 2 dny

    જન્મ દિવસ શુભ કામનાઓ

  • @hareshchandu5517
    @hareshchandu5517 Před 2 dny

    Jay mataji

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před 2 dny

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @srchavda7363
    @srchavda7363 Před 2 dny +1

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ છાંટો પડેછે ❤️

  • @user-dq9zw8kv2v
    @user-dq9zw8kv2v Před 2 dny

    Video good che

  • @RaviKumar-vn3zb
    @RaviKumar-vn3zb Před dnem

    Jay mataji dipak bhai

  • @user-cw7zw8om8b
    @user-cw7zw8om8b Před 2 dny

    super

  • @user-wz4yb2cr9g
    @user-wz4yb2cr9g Před 2 dny

    સરસ

  • @user-zf6mj9nb4i
    @user-zf6mj9nb4i Před dnem

    ચોટીલા તાલુકા નાં ધારૈઈ ગામ વરસાદ સારો છે

  • @rajeshparmar5747
    @rajeshparmar5747 Před 2 dny

    આણંદ માં આજે સારો એવો વરસાદ પડી રહ્યો છે દિપકભાઈ

  • @KhumanshiSodha
    @KhumanshiSodha Před 2 dny +1

    મધ્ય ગુજરાત આણંદ જિલ્લો તાલુકો વરસાદ બપોરે આજ બપોરે

  • @zarmariyapardeep4481
    @zarmariyapardeep4481 Před 2 dny +7

    ત્યાં ખાઈ લીધું તે બધા ખાઈ લીધું એવું ન ગણાય

  • @user-rc8hf5xd5r
    @user-rc8hf5xd5r Před dnem +1

    થરાદ તાલુકામા વરસાદનથી ઉનાળુ પવન ફુકાય છે

  • @tejaspatel-wb1cb
    @tejaspatel-wb1cb Před 2 dny

    Wel Come Meg Raja

  • @RameshjiThakor-wi3pd
    @RameshjiThakor-wi3pd Před 2 dny +2

    સર નમસ્તે જે તમે વાત કરી તે સાવ સાચી વાત છે સર

  • @ganeshdabhi3056
    @ganeshdabhi3056 Před dnem

  • @msbhutiya506
    @msbhutiya506 Před 2 dny

    દિપકભાઈ આભાર

  • @starlineansgamer8976
    @starlineansgamer8976 Před 2 dny

    જય શ્રી કૃષ્ણ

  • @bhudhabhaibhudhabhai1553

    ❤️❤️👍

  • @vipuljadav2790
    @vipuljadav2790 Před dnem

    ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં વરસાદ સામાન્ય ઝરમર 1 ઝાપટું

  • @pranjivanbhaikasundra3734

    ❤ જયસીતારામ ❤

  • @punbhazala230
    @punbhazala230 Před 2 dny

    Good..vidiyo😢😢😢😢

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 Před 2 dny

    ❤❤❤

  • @parmarnavalsinh3004
    @parmarnavalsinh3004 Před 2 dny +4

    હિંમતનગર માં વરસાદ નથી Dipak bhai

  • @sahilsirsiya5554
    @sahilsirsiya5554 Před 2 dny

    મોરબી જિલ્લાના અમુક ગામોમાં થી સારો સારો વરસાદ

  • @hpjadeja8422
    @hpjadeja8422 Před 2 dny +1

    ભગવાન ના હાથમાંસે ભાય

  • @PareshNada
    @PareshNada Před 2 dny +1

    અમારે સારો વરસાદ સે ઉના માં

  • @Jigneshrathva-i9h
    @Jigneshrathva-i9h Před dnem +1

    2
    ❤❤

  • @magangabu713
    @magangabu713 Před 2 dny

    ❤❤❤❤

  • @dhpatel262
    @dhpatel262 Před 2 dny +1

    દિપકભાઈ સાબરકાંઠામાં ક્યારે વરસાદ થશે હજુ કોઈ વરસાદના એંધાણ થયા નથી

  • @keshavbhaipatel3676
    @keshavbhaipatel3676 Před 2 dny +3

    મધ્ય ગુજરાત માં હજુ વરસાદ વાવણીલાયક થયો નથી

  • @jagdishbabariya3682
    @jagdishbabariya3682 Před 2 dny

    ❤❤❤🎉🎉🎉

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p Před 2 dny +1

    સર જય માતાજી...તા.૨૩જૂન થી સતત વરસાદી હવામાન બનેલું રહેશે પણ વરસાદ બિલકુલ પડતો નથી અમારા બેચરાજી ના આજુબાજુના વિસ્તારમાં...બેચરાજી ઉત્તર ગુજરાત આજેય સાંજે પડવાની આશા છે...જય માતાજી

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Před 2 dny

    જય માતાજી જય ઠાકર દિપકભાઈ

  • @hgghghhfg6678
    @hgghghhfg6678 Před 2 dny

    મોરબીનારાપરમાવરસાદનથી

  • @ravidodiya3503
    @ravidodiya3503 Před 2 dny

    Dipak bhai aa Kai rit nu monsoon 6? , amare saurashtra ma dwarka Jilla ma bilkul varsad nathi , sakht bafara Ane garmi sivay Kai j nathi.

  • @axayprajapati5439
    @axayprajapati5439 Před dnem

    મહેસાણા જિલ્લામાં ગામ માં વરસાદ નથી જાસ્કા માં ક્યારે આવશે સાચું કહીને

  • @MaheshPatel-ky4zx
    @MaheshPatel-ky4zx Před 2 dny +2

    અમારે અરવલ્લી જિલ્લાના અનેક ગામોમાં હજુ પણ કોઈ જગ્યાએ વરસાદ પડ્યો નથી

  • @user-lo2gk4bu1l
    @user-lo2gk4bu1l Před 2 dny

    Patel. Dhaval. M. Manud

  • @mnzilhamarihai9045
    @mnzilhamarihai9045 Před 2 dny

    Kutch ghandhidham ma kiyare padse varshaant... Deepak bhai.....

  • @user-gh7yt7tq5b
    @user-gh7yt7tq5b Před 2 dny

    ખંભાત તાલુકામા વરસાદપડિરયોછે મધ્યમ વરસાદ છે

  • @nareshkhuman9472
    @nareshkhuman9472 Před 2 dny

    Jay surydev

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 Před 2 dny +1

    ઉત્તર ગુજરાતમાં સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બિલકુલ થયો નથી

  • @user-uj5xh8vl5g
    @user-uj5xh8vl5g Před 2 dny

    ખંભાત તાલુકામાં વરસાદ બિલકુલ નથી તો આ વિશે માહિતી મેળવી શકાય ?.

  • @bakulsojitra4767
    @bakulsojitra4767 Před dnem

    જામનગર જિલ્લામાં સારામાં સારો વરસાદ છે, અમારા ખરેડીગામમા ત્રણ ત્રણ વખત નદીઓ કાઢી છે

  • @kumarhardik2605
    @kumarhardik2605 Před 2 dny +1

    Kudrat ne kya koi manvi Jani sakyu 6e

  • @RameshKolipatel-fv2yq

    અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં રૂપાવટી ગામે સારો વરસાદ પડ્યો

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 Před 2 dny

    kalol ta. ka ma vavni layak varshad kyare thshe ?

  • @prafulbambharoliya4615

    હજી વાવણી લાયક વરસાદ નથી વિસાવદર તાલુકાના અમુક ગામ ભેંસાણ તાલુકાના અમુક ગામ

  • @damorjeet9866
    @damorjeet9866 Před dnem

    Aravalli ma kyare aavse

  • @nitin30ppatel64
    @nitin30ppatel64 Před dnem

    Valsad ma 30/06/2024 Savare 5:05am thi khubj varsad se...lage se Nadi O ma pur aavse

  • @pruthavichaudhari8884

    તાપી જિલ્લામાં ચાલુ છે

  • @talsaniyarasik7092
    @talsaniyarasik7092 Před 2 dny +1

    આ રાઉન્ડ માં વરસાદ નો વારો નથી આવિયો હવે પછી ના રાઉન્ડ ક્યારે આવશે તે કહો જો વારો આવેતો

  • @nareshshamalbhai6947
    @nareshshamalbhai6947 Před 2 dny

    ઇડર ઇડર તાલુકામાં બિલકુલ વરસાદ પડ્યો નથી ઇડરમાં ક્યારે શક્યતાઓ છે

  • @chavdadk5400
    @chavdadk5400 Před 2 dny

    દિપકભાઈ હજુ સાર્વત્રિક વરસાદ નથી જ્યાં છે ત્યાં છે નથી ત્યાં નથી

  • @jasarajbhaivatukiya2699

    સુરેન્દ્રનગર મા વરસાદ નથી કયારે થશે

  • @masaribhaikambaliya6815

    વરસાદ જુનાગઢ નાં કેશોદ આસપાસ ઘણા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ નથી વરસાદ ને કબજીયાત થઈ ગયું

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 Před 2 dny +1

    આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી

  • @HalimaJaam
    @HalimaJaam Před 2 dny

    Saras❤

  • @user-os5vf4jw3b
    @user-os5vf4jw3b Před 2 dny +2

    જે કોમેન્ટ કરે કે અમારે વરસાદ નથી તો એમને કહો.તમારા વિસ્તારમાં વૃક્ષો કેટલા ઓછા છે.વરસાદ થાય એ વિસ્તાર કરતા.ગણતરી કરો.

    • @-Jatapara-anil.
      @-Jatapara-anil. Před dnem

      Hmmmm

    • @prafulbambharoliya4615
      @prafulbambharoliya4615 Před dnem

      ભાઈ વરસાદ ની શરુઆત રાજકોટ ના ફેક્ટરી ઉપર થી થાઈ છે

  • @puspathakor6940
    @puspathakor6940 Před 2 dny

    કોઈને ખોટું લાગે તો ઘણુ ખાજો ભૂખ્યા ના રહેતા 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼માફ કરજો મારા ભાઈઓ ગમ્મ્ત માટે નીચે લખ્યું છે 🙏🏼🙏🏼વરસાદ આવતો નહીં એટલે....😂😅😅

  • @bharaibhavesh4746
    @bharaibhavesh4746 Před 2 dny

    અમારા ગામમાં વરસાદ અત્યારે ચાલુ છે
    ગામ તલગણા તા. ઉપલેટા જી. રાજકોટ

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 Před 2 dny +2

    Ghandhidham. Kauch. Me. Baris. Kam. H

  • @puspathakor6940
    @puspathakor6940 Před 2 dny

    કોમેન્ટ નીચેની કોમેડી માટે લખી છે ટાઈમ પાસ કરવા

  • @CS-em5wv
    @CS-em5wv Před 2 dny +2

    Uttar Gujarat ma palanpur ma nathi

  • @uditrajsinhsolanki786

    Surat ma bhare varsad kyare pad se.gai kale zarmar varsad hato akho divas.aaje sawar thi tadko+ cloudy che.

  • @vijaypatel3868
    @vijaypatel3868 Před 2 hodinami

    સુરેન્દ્રનગર ના સરલા મા વરસાદ નથી

  • @user-sd3pq8tv7p
    @user-sd3pq8tv7p Před 2 dny

    ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના વડગામ તાલુકામાં ઇંચ જેટલો પણ વરસાદ થયેલ નથી હજુ સુધી વાવેતર કરીએ તેવો વરસાદ થયો નથી

  • @__Soham_Chauhan
    @__Soham_Chauhan Před 2 dny

    અલ્યા ભાઈ દક્ષિણ ગુજરાત માં પણ બધા વિસ્તારોમાં વરસાદ નથી

  • @rajeshparmar5747
    @rajeshparmar5747 Před 2 dny

    આણંદ માં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે હજુ 5:15 વાગ્યા છે અને વરસાદ ચાલુ છે

  • @vinododiya3279
    @vinododiya3279 Před 2 dny +1

    મોરબી જિલ્લામાં પણ નથી

  • @vinaychaudhary8629
    @vinaychaudhary8629 Před dnem

    Mobile ma 90 % batave pan varsad no 1 chhoto pan nathi padyo.Abdsan idar sabarkantha

  • @ArunSarma-fh5nr
    @ArunSarma-fh5nr Před 2 dny

    Sidhpur ma nadi

  • @AmitPatel-jg1hd
    @AmitPatel-jg1hd Před dnem

    ઉત્તર ગુજરાત ભૂલી ગયુ ચોમાસુ

  • @PankajPatel-ob6er
    @PankajPatel-ob6er Před 2 dny +7

    દિપકભાઇ વરસાદ પાડવો હોય તો પાળો
    આમ તડપાવો નહીં 😂😂

  • @sharmayug5245
    @sharmayug5245 Před 2 dny

    सरस माहीती आपो छो दिपक भाई

  • @VasimrajaRaja
    @VasimrajaRaja Před 2 dny

    Tankara ma 3 vagyathi varsad chalu 6e

  • @user-jy5ic4rd6m
    @user-jy5ic4rd6m Před 2 dny

    બનાસકાંઠામાં ક્યાંય નથી વરસાદ

  • @diapktakoar1409
    @diapktakoar1409 Před 2 dny

    આણંદમાં અત્યારે વરસાદ

  • @user-nu1zz8zu3t
    @user-nu1zz8zu3t Před 2 dny

    પાટણ જિલ્લામાં વરસાદ નહિવત છે દીપક ભાઈ