Gujarat Weather : નવી સિસ્ટમ ગુજરાત માટે સારા સમાચાર લાવશે કે માઠા?

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • #monsoon2024 #rainupdate #gujaratweather
    ગુજરાતમાં હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. પણ સૌરાષ્ટ્ર પર બનેલી નવી સિસ્ટમથી શું બદલાશે ? જાણો આ વીડિયોમાં
    વીડિયો : દીપક ચુડાસમા
    ઍડિટ - આમરા આમિર
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 267

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před 2 dny +6

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી આભાર દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @becharbhai914
    @becharbhai914 Před 2 dny +3

    દિપકભાઇ નમસ્કાર. તમારી સચોટ આગાહી હોય છે. આભાર.

  • @mukeshpatelmukeshpatel9848

    જય માતાજી દિપક ભાઈ ખુબ જ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @user-sb4bi9cz6i
    @user-sb4bi9cz6i Před 2 dny +4

    Aaje આનંદ માં ભારે વરસાદ પડી યો 🎉🎉

  • @hareshchandu5517
    @hareshchandu5517 Před dnem +1

    Jay mataji

  • @ViralbhaiGamit
    @ViralbhaiGamit Před 2 dny +2

    સરસ ધિપકભાઈ

  • @labhujishivaji3224
    @labhujishivaji3224 Před 2 dny +5

    ખુબ સરસ માહિતી દિપકભાઇ લાભુઠાકૉર કડી

  • @JadejaJanaksinh-tw4zl

    દીપક ભાય દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ નો વરસાદ સારો છે

  • @magangabu713
    @magangabu713 Před 2 dny +2

    ❤❤❤❤❤

  • @patelvipul4301
    @patelvipul4301 Před 2 dny +3

    પ્રાંતિજ... હિંતનગર પંથક માં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q Před 2 dny +1

    ખુબ જ સરસ

  • @pranjivanbhaikasundra3734

    ❤ જયસીતારામ ❤

  • @kesharbhaichaudhary4497
    @kesharbhaichaudhary4497 Před 2 dny +15

    સમજદાર લોકો માટે દિપકભાઈ ની માહિતી ખુબ ઉપયોગી છે.

    • @user-gl3eb8cm7s
      @user-gl3eb8cm7s Před 2 dny +1

      લોકોને દીપકભાઈ ની માહિતી બહુ સરસ લાગે પણ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક પણ વરસાદનો છાંટો પડ્યો નથી ભાઈ

    • @HirabhaiPatel-go5or
      @HirabhaiPatel-go5or Před 2 dny

      7:40 ​@@user-gl3eb8cm7s

  • @3note3
    @3note3 Před 2 dny +5

    અમારે કપરાડા મા ધોધ માર વરસાદ ચાલુ છે સવારથી હજી પણ ચાલુજ છે

  • @Mseries017
    @Mseries017 Před 2 dny +5

    વિરમગામ તાલુકાના થોરી થંભા ગામ મા ધોધમાર વરસાદ

  • @DineshbhaiKavathiya-tt8kc

    કૃકાવાવ.તાલુકા.સાધારણ.વરસાદ.છે.દીપકભાઈ.જય.બજરંગબલી

  • @ashokrathod7285
    @ashokrathod7285 Před 2 dny +75

    હવે તો આગાહી કરવાનું બંધ કરો તો સારું થાય કારણ કે તમે બંધ કરો તો જ વરસાદ આવે

  • @sabirbaydani4458
    @sabirbaydani4458 Před 2 dny +7

    ધાંગધ્રા છે

  • @thakormunna9762
    @thakormunna9762 Před 2 dny +4

    દશાડા તાલુકામાં 12 વાગ્યા પછી 3 વાગ્યા સુધી વરસાદ ધીમીધારે વરસાદ ચાલુ છે

  • @sureshjograna6246
    @sureshjograna6246 Před 2 dny +1

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před 2 dny +3

    jay mataji d c 🌹🌹🌹

  • @kalpeshsheta8747
    @kalpeshsheta8747 Před 2 dny +4

    બોટાદ ,ભાવનગર જિલ્લા ની બોર્ડર માં બે દિવસ થી ધીમી ધારે વરસાદ સારો છે,

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Před 2 dny +2

    જય માતાજી દિપકભાઈ

  • @kanetdhavl6143
    @kanetdhavl6143 Před 2 dny +1

    Video saro mast
    Jay dwarkadhish

  • @user-gh7yt7tq5b
    @user-gh7yt7tq5b Před 2 dny +5

    🧱👌ધિમો મધ્યમ વસાદશે ખંભાત

  • @sureshbhaisolanki2698
    @sureshbhaisolanki2698 Před 2 dny +2

    નશીતપુર માં સારો વરસાદ છે

  • @bhikhachavda1792
    @bhikhachavda1792 Před 2 dny

    આણંદ જીલામા ચાલુથયગયો દીપકભાઈ

  • @tarunmaru6579
    @tarunmaru6579 Před 2 dny +7

    સુરાપુરા ધામ ભોળાદ ભાલ માં વરસાદ છે

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq Před 2 dny +1

    બનાસકાંઠા પાટણ બે ત્રણ દિવસથી ધીમો વરસાદ ચાલુ છે ❤

  • @user-wr7oh7jx7z
    @user-wr7oh7jx7z Před 2 dny +14

    બનાસકાંઠા માં.વરસાદનથી

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 Před 2 dny +1

    Thanks

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před 2 dny

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @bhikhuhalpati-xm3dg
    @bhikhuhalpati-xm3dg Před 2 dny +2

    Aje navsari ma bov versad se🌧🌧🌧🌧🌧

  • @jigisharathva9550
    @jigisharathva9550 Před 2 dny +1

    તમારીવરસાદની આગાહી સચોટમાહીતિ થી હમોને છોટા ઉદેપૂર ના પાવી જેતપપુર સચોટ માહીતી આભાર

  • @Ukeshthakor722
    @Ukeshthakor722 Před 2 dny

    Very good news sir 👍👍

  • @user-cw7zw8om8b
    @user-cw7zw8om8b Před 2 dny

    super

  • @harshaupadhyay4684
    @harshaupadhyay4684 Před 2 dny +1

    સાબરાંઠાના તલોદ તાલુકાના ગામોમાં ધીમો પડી રહ્યો છે આભાર ભાઈ 🙏

  • @Hnaifjat
    @Hnaifjat Před 2 dny +1

    ❤❤❤ok

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 Před 2 dny +3

    આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી

  • @madhubhai2285
    @madhubhai2285 Před 2 dny +3

    ભાવનગર ના વેળાવદર માં ધીમી ધારે વરસાદ શરૂ છે

  • @shantilalpatel3191
    @shantilalpatel3191 Před 2 dny

    Good Analics

  • @vaidhjayantibhai3109
    @vaidhjayantibhai3109 Před 2 dny +1

    1/ 8/2024 પેલા સર્વત્ર વરસાદ થશેજ નહીં
    ક્લાયમેન્ટ 45 દિવસ ફેરફાર થયેલ છે
    આ એક બાબત નોંધનીય વાત છે
    વૈદ જયંતિભાઈ

  • @srchavda7363
    @srchavda7363 Před 2 dny +1

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ કેવો થશે વરસાદ પડશે ખરો 💐

  • @user-xq7sj3we8b
    @user-xq7sj3we8b Před 2 dny

    જય ભોલે બાબા દીપકભાઈ દ્વારકા નાં ટુપણી ગામ માં ધોધમાર વરસાદ ચાલુ છે

  • @RaviKumar-vn3zb
    @RaviKumar-vn3zb Před 2 dny

    Jay mataji dipak

  • @pubgmobilelitekiran1488
    @pubgmobilelitekiran1488 Před 2 dny +4

    ડાંગ માં વરસાદ ચાલુ છે

  • @amitnayka4633
    @amitnayka4633 Před 2 dny +3

    કચ્છ માંડવી તાલુકાના ગામ ગોધરા ખાતે
    સવારથી.વરસાદ.ચાલુ.છે

  • @chiragborachahiya402
    @chiragborachahiya402 Před 2 dny

    સુરતમાં વરસાદ છે,🌧️🌧️🌧️🌧️🌩️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️🌩️🌧️☔☔☔☔☔☔☔☔

  • @Hnaifjat
    @Hnaifjat Před 2 dny +1

    Ok😊

  • @raymalsuthar6826
    @raymalsuthar6826 Před 2 dny +6

    ભાઈ તમે નકશા બતાવો છો પણ વરસાદ આવતો નથી

  • @DESIFACTYOUTUBE
    @DESIFACTYOUTUBE Před 2 dny +1

    કચ્છ માં વરસાદ ક્યકાજ છે😢😢😢

  • @kiranbhaiaajarkach
    @kiranbhaiaajarkach Před 2 dny +3

    કરછમાં આજે સવારે વરસાદ થયો ભુજમાં અંજાર મા

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx Před 2 dny

    Very nice video dipak bhai 😊😊

  • @shaileshdesai1159
    @shaileshdesai1159 Před 2 dny

    આખા જુલાઈ માં વરસાદ ચાલુ રહેશે

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 Před 2 dny

    ❤❤❤

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 Před 2 dny +5

    ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ છે

    • @yusufbhaisumara23
      @yusufbhaisumara23 Před 2 dny +1

      વરસાદ નથી

    • @patelarpit9632
      @patelarpit9632 Před 2 dny +1

      ક્યા ઉત્તર ગુજરાતમો વરસાદ છે?

    • @user-rc8hf5xd5r
      @user-rc8hf5xd5r Před 2 dny +1

      કોણે કિધુ એવુ

    • @siddharajdodiya7100
      @siddharajdodiya7100 Před 2 dny

      ગોઝારીયા સમો હરણાહોડા તેના આજુબાજુના વિસ્તારમાં વરસાદ છે

  • @user-rc8hf5xd5r
    @user-rc8hf5xd5r Před 2 dny +1

    દિપકભાઇ બનાસકાંઠામા થરાદ તાલુકામા વરસાદ નથી ક્યારે થસે

  • @bharatrabari9018
    @bharatrabari9018 Před 2 dny

    Supper video Roj achuk joiae chhiae. banaskantha Ta. Disa Gam.lorvada

  • @keshavravat1126
    @keshavravat1126 Před 2 dny

    દિપક ભાઈ ચાલુ રાખો વરસાદ તો ફુલ આવવાનો સે

  • @AnshPatodiya-wi4mj
    @AnshPatodiya-wi4mj Před 2 dny +1

    સારુ

  • @msbhutiya506
    @msbhutiya506 Před 2 dny

    દિપકભાઈ આભાર

  • @LaljiDantani-l6f
    @LaljiDantani-l6f Před 2 dny +2

    સાણંદ તાલુકા માં વરસાદ ચાલુ છે

  • @user-mi4et3mx5n
    @user-mi4et3mx5n Před dnem +1

    બનાસકાંઠા મા હજુ પણ વરસાદ નથી

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 Před 2 dny +7

    ❤ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામ રાજગઢ સીઝન નો પહેલો વરસાદ વરસી રહ્યો છે જય કિસાન

  • @SavjiJagtiya-ot5gn
    @SavjiJagtiya-ot5gn Před dnem

    પછિમ સૌરાષ્ટ માં શનિવાર થી અવિરત વરસાદ ચાલુ છે..

  • @prutvirajzala7734
    @prutvirajzala7734 Před 2 dny +1

    Deepak bhai Happy Birthday🎂🎉

  • @gohilbalvantsinhp9373

    Galthar( mahuva )ma 4divas thi satat varshad jordar chhe

  • @user-gi6se7pu5b
    @user-gi6se7pu5b Před 2 dny +2

    દિપકભાઈ એ કહો ને જામનગરમાં કઈ તારીખે પડશે વરસાદ

  • @Devbhumidwarika
    @Devbhumidwarika Před 2 dny

    Jay dwarkadhis
    Aava dyo🎉

  • @mitulraval8276
    @mitulraval8276 Před 2 dny +2

    Vadtal Dham VARSAD

  • @user-mi4et3mx5n
    @user-mi4et3mx5n Před dnem +1

    બનાસકાંઠા માં ક્યારે વરસાદ આવશે

  • @imrantheba6681
    @imrantheba6681 Před 2 dny

    કરછમાં વરસાદ ચાલુ છે

  • @user-mu8xw5gi2n
    @user-mu8xw5gi2n Před 2 dny

    Mhisagar ma kyare aavse

  • @vasudevbhaipatel1491
    @vasudevbhaipatel1491 Před 2 dny

    કડી મહેસાણા રણછોડપુરા મા સરો વરસાદ છે

  • @dxback-hy3hr
    @dxback-hy3hr Před 2 dny

    VERAVAL somnatha ma ketlo time varsad revaa no che sir

  • @experiment5310
    @experiment5310 Před 2 dny

    Nthi

  • @divyeshulava
    @divyeshulava Před 2 dny +3

    આમા, આગાહી ન ચાલે , કુદરત કરે ઈ થાય.

  • @ambaliyadev7659
    @ambaliyadev7659 Před 2 dny

    Jay muidhar

  • @KarusinhgChauhan-od7lw
    @KarusinhgChauhan-od7lw Před 2 dny +1

    Sabrakantha talod ahmadapura vrsadi japata hal chalu sunday

  • @chaudhariparas.k.k9500

    દિપક ભાઈ ઞાધીનઞર ના બાલવા ઞામ મા 3:00 સુદી 3 ઈચં વરસાદ પડ્યો છે ને હજુ યથાવત છે

  • @AbdulsatarMutva
    @AbdulsatarMutva Před 2 dny +1

    Kach bhuj ma jordar varsad chy

  • @vimalpatel3031
    @vimalpatel3031 Před 2 dny +2

    Dehgam ma varasad chalu che

  • @sureshnayak5298
    @sureshnayak5298 Před 2 dny

    ગાંધીનગરમાં હાલ વરસાદ ચાલુ છે

  • @ThakorPrakashKumar-kf6cc

    બનાસકાંઠા ના થરાદમાં વરસાદ હાલ ચાલુ છે

  • @mahekk.g.j2486
    @mahekk.g.j2486 Před 2 dny +1

    Palnpur vasan ma nthi

  • @adilkoreja3615
    @adilkoreja3615 Před 2 dny +2

    હવે વરસાદ નથી જોતો કયે વાવસૂ

  • @raymalsuthar6826
    @raymalsuthar6826 Před 2 dny +11

    બનાસકાંઠા જીલ્લામાં હજુ વરસાદ નથી

  • @mukeshbhaipatel1007
    @mukeshbhaipatel1007 Před 2 dny

    Sabarkantha talod ma aaje 30 june vavni layak varsad chalu se

  • @galbabhaigol4436
    @galbabhaigol4436 Před 2 dny

    Palnpur ma nthi

  • @bhagirathsinhjadeja8030

    A varse badhani agahi khoti padi se hu khedut su ane darek ne sabhrusu jai kisan Jai mataji

  • @AkshayVala-q2p
    @AkshayVala-q2p Před 2 dny

    Kodinar ma varshad se

  • @patelkirit
    @patelkirit Před 2 dny

    Sabarkanta talod ma varsad cha

  • @tejaspatel-wb1cb
    @tejaspatel-wb1cb Před 2 dny +1

    Prantij Ma Varsada Chalu Shhe

  • @androidgamerz7942
    @androidgamerz7942 Před 2 dny

    દિપકભાઇ કપડવંજ મા બપોરે ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે.

  • @lawrencechristian8204

    Now heavy rain in Ahmedabad

  • @JavidVakot
    @JavidVakot Před 2 dny

    Amare varshad una ma salu che.

  • @chiragborachahiya402
    @chiragborachahiya402 Před 2 dny

    સુરતમાં તો ધોધમાર વરસાદ છે

  • @patelshambhubhai1851
    @patelshambhubhai1851 Před 2 dny

    No rain in unjha taluka

  • @shaktisinhgohil6239
    @shaktisinhgohil6239 Před 2 dny

    આજે ઢસા વિસ્તાર માં આજુબાજુ ના ગામમાં સારો વરસાદ પડ્યો સવાર નો ચાલુ જ છે

  • @taherantariya684
    @taherantariya684 Před 2 dny

    કચ્છ વિસે તો કાંઈ કિયો કે આવશે જ નહિ કચ્છ માં કાંઈ