Video není dostupné.
Omlouváme se.

॥ હસુભાઈની ગર્લફ્રેન્ડનો પાંત્રીસ વરસ પછી ફોન આવ્યો ॥ મસ્તીઅમસ્તી॥ હાસ્ય॥ રઈશ મનીઆર॥ Raeesh Maniar

Sdílet
Vložit
  • čas přidán 1. 10. 2020
  • જોક્સ અને મિમિક્રીની અનેક ગુજરાતી વિડિયો આપે જોઈ હશે. એમની લોકપ્રિયતા અપાર છે પણ એનાથી હટીને જુદા પ્રકારનું હાસ્ય પીરસવાની મારી કોશીશ છે. ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્યના સાહિત્યિક હાસ્યના વિડિયો બહુ ઓછા હશે. આ મારો નાનકડો પ્રયાસ છે. આપને ગમશે તો આગળ વધીશ.
    મિત્રો આપને આ પોસ્ટ ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.
    ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્ય અને સાહિત્યની સાથે સાથે જીવનઉપયોગી પોસ્ટ ક્રિએટ કરવાનું મારું લક્ષ્ય છે. ક્યારેક કવિ તરીકે, ક્યારેક કલાકાર તરીકે, ક્યારે મનોરંજન લઈને તો ક્યારેક મોટીવેશન લઈને હાજર થઈશ. આવી વધુ સામગ્રી માટે આપ મારા ફેસબૂક પેજ “રઈશ મનીઆરની મહેફિલ” વિઝિટ કરી શકો છો.

Komentáře • 36

  • @sunilsanghvi3344
    @sunilsanghvi3344 Před 3 měsíci

    ખૂબ સરસ રજૂઆત... Very graceful

  • @amrutbhaiprajapati2676
    @amrutbhaiprajapati2676 Před měsícem

    khubj..saras. amratbhai prajapati ahmedabad

  • @dajichauhan9072
    @dajichauhan9072 Před 2 měsíci

    વાહ સરજી

  • @niharikaanjaria3768
    @niharikaanjaria3768 Před 10 dny

    રમૂજસભર કાર્યક્રમ

  • @grkhunt2742
    @grkhunt2742 Před 7 měsíci

    Vaah dr Saheb - Gulaam ali Khunt

  • @diptipankhaniya
    @diptipankhaniya Před 7 měsíci

    👌👌

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 Před 5 měsíci

    Superb Raees bhai

  • @rajeshdalal1169
    @rajeshdalal1169 Před 2 měsíci

    I like

  • @harshamodi2779
    @harshamodi2779 Před 3 měsíci

    Nice

  • @musicallifeallfild1317
    @musicallifeallfild1317 Před 3 lety +2

    હસતા રહો ને સૌને હસાવતા રહો;
    શબ્દોના આમ વાદળ
    વરસાવતા રહો.
    વિપુલ વ્યાસ "દર્શન"

  • @anilkaria8080
    @anilkaria8080 Před 9 dny

    😊

  • @natwarlalvora331
    @natwarlalvora331 Před 7 dny

    Wah hashubhai😂🎉❤

  • @Immouryan
    @Immouryan Před 3 lety +3

    વાહ🤩

  • @rameshsagathiya9039
    @rameshsagathiya9039 Před 13 dny

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Hiteshjoshi-gl7zi
    @Hiteshjoshi-gl7zi Před rokem

    બહુ જ સુંદર બહુ જ મોજ આવે છે થેંક્યુ રહીશ ભાઈ થેન્ક્યુ પ્રભુ

  • @rujutaashar7064
    @rujutaashar7064 Před 3 lety +2

  • @activerajula
    @activerajula Před 5 měsíci

    wah sir.... khoob j hashyaspad vat sambhalavi wah

  • @shashikantgohil1760
    @shashikantgohil1760 Před 7 měsíci

    અદ્ભુત આનંદ દાયક અને માર્મિક ❤❤❤

  • @shamjibabriya2327
    @shamjibabriya2327 Před 3 lety +1

    વાહ વાહ ખૂબ સરસ 👌👌👌👌

  • @harishwala5882
    @harishwala5882 Před 2 lety +1

    Many a times I said that You have Killer Smile 😃 😊....

  • @nileshpatel5590
    @nileshpatel5590 Před 3 lety +1

    વાહહહ.... વાહ👌👌👌

  • @krutikashah7115
    @krutikashah7115 Před 3 lety +2

    It was such a fun.....

  • @rajulthakore6582
    @rajulthakore6582 Před 3 lety +1

    Khub maaza aavi

  • @SnehHathiedu
    @SnehHathiedu Před 3 lety +1

    તારકદાદા અને વિનોદભાઈ જેટલા કોલમમાં છવાયા,
    મને લાગે છે તમે એટલા જ કોલમ અને યુ-ટ્યુબમાં મહેકાશો... આમ જ હસાવતા રહો સાહેબ..

  • @nimeshnaik2000
    @nimeshnaik2000 Před 3 lety +1

    ખુબ સરસ .....

  • @dipakraval2350
    @dipakraval2350 Před 2 lety +1

    Vah Vah

  • @vikkrantmisstry4377
    @vikkrantmisstry4377 Před 3 lety +1

    Tamara kaymi fan thayi gaya Raeeshbhai.Adabhut chho

  • @HashmukhraySiddhpura-iz1ig
    @HashmukhraySiddhpura-iz1ig Před 6 měsíci

    અદભૂત હાસ્ય

  • @ranchhodmakvana8522
    @ranchhodmakvana8522 Před 7 měsíci

    વાહ વાહ 🎉

  • @harishwala9660
    @harishwala9660 Před 3 lety

    We heard U at many places, and appreciated your style 😄 of Presentation and command over language.
    I was a Student of Department of English at H K Arts College, Ahmedabad. And also Spotted Shri Raghuvirbhai Chaudhary in one of your Poetic (!!) programs....
    Congrats and BEST of LUCK to You 💐.

  • @deviyanivashi5477
    @deviyanivashi5477 Před 7 měsíci

    Tame Dr.thai ne hasya kalakar

  • @Parmarbn
    @Parmarbn Před 3 lety +1

    😂😂😂

  • @Prince-rm1dn
    @Prince-rm1dn Před 3 lety

    Jordar 🙏🏻🙏🏻😀😀