શૂન્ય પાલનપૂરી - ગુજરાતી ગઝલના ગઢ ‌- રઈશ મનીઆરની મહેફિલ

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
    નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.
    તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
    હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
    આ અમર પંક્તિઓના સર્જક મહાન શાયર શૂન્ય પાલનપુરીના જીવન અને કવન વિશેનું મારું આ વક્ત્વ્ય છે. પહેલા અસ્મિતા પર્વમાં રજૂ કર્યું ત્યારબાદ ઓમ કોમ્યુનિકેશનના ઉપક્રમે રજૂ કર્યું જેની આ વિડિયો છે. ઓમ કોમ્યુનિકેશન દ્વારા સાહિત્યસેવાની ધૂણી ધખાવીને બેઠેલા કવિ શ્રી મનીષ પાઠક શ્વેતનો હું આ વિડિયો માટે આભારી છું. આ વિડિયો એમના કાર્યક્રમમા અંશ છે.
    મિત્રો આપને આ પોસ્ટ ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.
    ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્ય અને સાહિત્યની સાથે સાથે જીવનઉપયોગી પોસ્ટ ક્રિએટ કરવાનું મારું લક્ષ્ય છે. ક્યારેક કવિ તરીકે, ક્યારેક કલાકાર તરીકે, ક્યારે મનોરંજન લઈને તો ક્યારેક મોટીવેશન લઈને હાજર થઈશ. આવી વધુ સામગ્રી માટે આપ મારા ફેસબૂક પેજ “રઈશ મનીઆરની મહેફિલ” વિઝિટ કરી શકો છો.

Komentáře • 39

  • @sureshvankar5242
    @sureshvankar5242 Před 2 měsíci

    વાહ, વાહ, વાહ..❤

  • @harishwala5882
    @harishwala5882 Před měsícem +1

    Excellent Presentation, Congrats 😊

  • @ravatmehul913
    @ravatmehul913 Před 2 lety +9

    શુન્ય સાથે આજે પણ લોકો ને અડચણ છે..અટલે જ અહિયા ઓછી comment છે

  • @savitapatel6480
    @savitapatel6480 Před 3 měsíci

    વાહ ,રીત ભાઈ વાહ. અદૃભૂત શબ્દો શૈલી આલંકારિક ભાષા ધન્યવાદ 🎉

  • @killerpenpoetry
    @killerpenpoetry Před 3 lety +1

    વાહ સાહેબ શૂન્ય પાલનપુરી સાહેબ સાથે પરિચય કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર 👌👌👌👌

  • @vmohammad7743
    @vmohammad7743 Před 8 měsíci +2

    ખુબ ગમ્યું

  • @hemtrivedi9721
    @hemtrivedi9721 Před 2 lety +5

    કાયમ અપૂર્ણ જ રહેવાનું જેનું વર્ણન એવા કવિને,
    શક્ય પ્રમાણિકતાથી રજૂ કરનારને અભિનંદન નમીને....

  • @savitapatel6480
    @savitapatel6480 Před 3 měsíci

    વાહ, રઈશ ભાઈ, વાહ.

  • @jashvantshah4860
    @jashvantshah4860 Před rokem +1

    Best gazalkar of current time 🌹

  • @SwatiShah
    @SwatiShah Před 2 lety +2

    વાહ રઈશ ભાઈ , ખુબ ગમ્યું!! 👌👌❤️

  • @deepakthaker4351
    @deepakthaker4351 Před 8 měsíci +1

    શૂન્ય પાલનપુરી સાહેબ સલામ, હજી પણ તમને મુશાયરા માં સાભળેલા દિવસો યાદ આવી જાય છે.

  • @kmqube
    @kmqube Před 8 měsíci

    શૂન્ય પાલનપુરી સાહેબને વંદન 🙏🏻સાથે આપશ્રી દિલી અભિનંદન👏🏻. આભાર એક મનભાવન વિડિયો શેર કરવા બદલ🙏🏻

  • @kalpanaparmar5594
    @kalpanaparmar5594 Před 8 měsíci

    મજા આવી ગઈ..ગઝલકાર ના વિશે જાણવા મલ્યુ

  • @mitarrathod3132
    @mitarrathod3132 Před 8 měsíci

    વાહ ! 🎉કયા ખૂબ 🙏💐🌹

  • @ashitashukla3016
    @ashitashukla3016 Před 8 měsíci

    Thank you Raeeshji
    Aapne shunysaahab ke sahitya ki Safar karvaadi.

  • @natwarlalvora331
    @natwarlalvora331 Před 2 lety +1

    Wsh.Raish bhai 👌👌💥🌟🌟🌟🏆🏆🏆

  • @saraswatiparmar8708
    @saraswatiparmar8708 Před 5 měsíci

    Jordar🎉 wah Bhai wah🎉

  • @AnilParmar-yn9kd
    @AnilParmar-yn9kd Před 3 měsíci

    Good

  • @bhargeshbhatt3627
    @bhargeshbhatt3627 Před rokem +1

    love you sir .

  • @tejendrachauhan2472
    @tejendrachauhan2472 Před 2 lety +1

    વાહ...

  • @ManishChalla1
    @ManishChalla1 Před 2 lety

    Happy Birthday Raeesh bhai maja aavi gai

  • @rajeshbhaibhoya9584
    @rajeshbhaibhoya9584 Před rokem

    ગઝલ વાંચવાની ને સાંભળવાની મજા આવે છે.

  • @jivansolankifanclub9194

    વાહ મજા આવી ગઈ

  • @dabhidilip7100
    @dabhidilip7100 Před 2 lety +1

    Wah Wah

  • @jesikotayar9530
    @jesikotayar9530 Před 3 lety

    અદ્ભુત! અદ્ભુત!

  • @parulbarot4807
    @parulbarot4807 Před 4 lety

    Khub saras

  • @Haardikdv
    @Haardikdv Před 2 lety

    Waah... 🙏🏻

  • @amrutsarvaiya9684
    @amrutsarvaiya9684 Před 10 měsíci

    Very good

  • @amrutsarvaiya9684
    @amrutsarvaiya9684 Před 3 lety

    Excellent

  • @pokar7895
    @pokar7895 Před rokem

    Good 👍

  • @pareshmalvi8715
    @pareshmalvi8715 Před rokem

    🙏🙏🙏

  • @infopreconvals7851
    @infopreconvals7851 Před rokem +1

    Sirji I am a Gujarati gazal lover and very big fan of all 8 best poets MARIZ SAHRB, GHAYAL SAHEB, SUNYA PALANPURI SAHEB.
    I WANT A BOOK OF GAZALS OF ALL THIS WRITERS. FROM WHERE I CAN PURCHASE THE BOOKS.
    YOUR ADVICE IS Appreciable.

  • @rajeshbhaibhoya9584
    @rajeshbhaibhoya9584 Před rokem

    ગઝલ ક્યા છ્ન્દમાં મોટા ભાગે લખાય છે સાહેબ?

  • @nitishtrivedi7568
    @nitishtrivedi7568 Před 3 lety +1

    કયા બાત