ગિરનાર ૪ અને GJG ૩૨ મગફળીની માહિતી | મુખ્ય ૨૦ તફાવતો | ઉત્પાદન | Magfali | @RAMESHRATHOD @girnar4

Sdílet
Vložit
  • čas přidán 10. 05. 2024
  • નમસ્કાર મિત્રો
    આ વીડિયોના માધ્યમથી આપણે ગુજરાત જુનાગઢ મગફળી - ૩૨ અને ગીરનાર - ૪ મગફળીનું વાવેતર કરતા ખેડૂતોને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે
    ખાસ કરીને આ વીડિયોમાં મગફળી - ૩૨ અને ગીરનાર - ૪ પૈકી કઇ જાતનુ વાવેતર કરવું જોઈએ તેની માહિતી આપેલી છે
    આ બે વેરાયટીની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરેલી છે. ઉત્પાદન ક્ષમતા, પાકવાના દિવસો, તેલની ટકાવારી, ઓલીક એસિડની ટકાવારી વગેરે બાબતોની ચર્ચા કરી છે.
    આ વર્ષે મગફળીનું બિયારણ ઘણું ડુબલીકેટ થઈ શકે મિક્સિંગ થઈ શકે તો એના સામે આપણે કઈ રીતના સારી જાતને ઓળખી શકીએ તેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.
    તો મિત્રો આ વીડિયોને વધુમા વધુ શેર કરજો અને ખેડૂતોની સાથે જે છેતરપિંડી થઈ રહી છે તેનાથી ખેડૂતોનો બચાવવા નો પ્રયત્ન કરીએ.
    #magfali
    #khedut
    #મગફળી૩૨
    #girnar4
    #ગીરનાર
    #ગીરનારમગફળી
    #મગફળીગિરનાર
    #માંડવી
    #groundnut
    #magfali_ni_kheti
    #મગફળીની_ખેતી
    #khedut
    #kheti
    #groundnut

Komentáře • 83

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 Před měsícem +2

    ❤ ખૂબ સરસ માહિતી આપી સાહેબ

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 Před 2 měsíci +6

    ખૂબ સરસ માહીતી આપી સાહેબ હવે 1વીડિયો સોયાબીન અને તુવેર નું મિક્સ વાવેતર માટે કઈ કઈ વેરાયટી કેટલા કેટલા અંતરે વાવેતર કરવું પાયાના ખાતર આવી બધી માહિતી નો વીડિયો વાવણી લાયક વરસાદ થયા પહેલા બનાવવા 2 હાથ જોડી ને વિનંતી કારણ કે આ વર્ષે ખેડૂત સોયાબીન તુવેર અને મગફળી નું મિક્સ વાવેતર વધારે કરશે કારણ કે કપાસ થી ખેડૂતો થાક્યા છે જય જવાન જય કિસાન

  • @ramrbhola1018
    @ramrbhola1018 Před 2 měsíci +2

    ખુબ સરસ માહિતી

  • @hareshbarad8765
    @hareshbarad8765 Před 2 měsíci +2

    Khubaj saras mahiti aapva. Badal aabhar. Rathod sar

  • @vaghelalakhan5997
    @vaghelalakhan5997 Před 2 měsíci +2

    ખુબ સરસ માહિતી.

  • @rameshbhairam1501
    @rameshbhairam1501 Před 2 měsíci +1

    ખૂબ સરસ સાહેબ

  • @gadhiyaashvin2545
    @gadhiyaashvin2545 Před 2 měsíci +1

    ખૂબ સરસ માહિતી આપી

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Před 2 měsíci +2

    જય જવાન જય કિસાન ભાઇ

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mb Před 2 měsíci +2

    Khub sari mahiti aaposo

  • @Sn_kuchhadiya
    @Sn_kuchhadiya Před 2 měsíci +1

    ખુબ સરસ માહિતી રમેશ સર

  • @payalpatelarablusjamnagar3503
    @payalpatelarablusjamnagar3503 Před 2 měsíci +2

    Khub saras mahiti api saheb🙏

  • @mohitbambhaniya2676
    @mohitbambhaniya2676 Před 2 měsíci +1

    ખૂબ સરસ માહિતી સર

  • @jaydevmori4954
    @jaydevmori4954 Před 2 měsíci +1

    Super 👍

  • @godhaniyababu4419
    @godhaniyababu4419 Před 2 měsíci +1

    Bav sars mahiti aapi sir

  • @vanzaanil7919
    @vanzaanil7919 Před 2 měsíci +1

    સરસ 👍👍

  • @lalitkakadiya8524
    @lalitkakadiya8524 Před 2 měsíci +3

    100% સત્યં વાત છે સાહેબ મારે ગયા વર્ષે 38 ઉતારો આવ્યો 32 નંબર માં

    • @jayshukhgirigoswami1266
      @jayshukhgirigoswami1266 Před 2 měsíci +1

      કયા સીટી માંથી બિયારણ લીધું હતું

  • @user-so7ie6sl2f
    @user-so7ie6sl2f Před 2 měsíci +1

    Jay mataji

  • @bhavanbhaimendapara2890
    @bhavanbhaimendapara2890 Před 2 měsíci +2

    Sirgjg 23 Ane gjg 37 ni sampurn mahiti aapshri ni sanukultae aapva vinti

  • @nareshkhuman9472
    @nareshkhuman9472 Před 2 měsíci +1

    Jay surydev

  • @babubhaivadher1043
    @babubhaivadher1043 Před 2 měsíci +1

    28 n look l

  • @rajendrakumartrambadia6053
    @rajendrakumartrambadia6053 Před 2 měsíci +4

    સાહેબ અમારે 32 નંબર ક્યારેક વધારે થાય છે અને ક્યારેક ઓછી થાય છે

  • @kingoffarmers4682
    @kingoffarmers4682 Před 2 měsíci +1

    90 દિવસે પાકતી મગફળી ની વેરાયટી વિશે વિડિયો બનાવો રમેશભાઈ

  • @ratanbhaikiyal831
    @ratanbhaikiyal831 Před 2 měsíci +2

    DEAR, SIR
    BANASKANTHA NA DHANERA VISTARNE KAI JAAT ANUKUL AVE, KE VADHARE UTPADAN MALE (SAMAYE PANI NI FULL SAGVAD)

  • @gojiyahamirbhai1998
    @gojiyahamirbhai1998 Před 2 měsíci +1

    તમેઉતપદનવીશેવાતજણાવૉછૉપરંતુકયજાતબેહરવચેકેટલૉગારૉરાખવૉતેનથીજણાવતાઆતૉખાસજાણવુજરુરીછે

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 Před 2 měsíci +2

    આભાર રાઠોડ સાહેબ

  • @MukeshPatel-bs3sv
    @MukeshPatel-bs3sv Před 2 měsíci +3

    441 નંબરની મગફળી વવાય કેવોક ઉત્તરો આવે છે

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mb Před 2 měsíci +2

    Biyaran dar ketlo rakhvo

  • @RameshGadara-r6q
    @RameshGadara-r6q Před 21 dnem

    7 date 10 ni jaari a vavi sakay praman ketlu rakhvu kg ma vighe 16 gutha

  • @prathamsurve
    @prathamsurve Před 2 měsíci +1

    સોયાબીન પાક વીસે માહિતી આપજો

  • @nitinsenta3591
    @nitinsenta3591 Před 2 měsíci +1

    ખૂબ સરસ માહિતી આપી ભાઇ

  • @mukeshmakvana6307
    @mukeshmakvana6307 Před 2 měsíci +1

    32 no vighe ma ketlu ane ketla ni jali thi vavetar kari sakay?

  • @Jigar_patel07
    @Jigar_patel07 Před 2 měsíci +1

    તો ઇ ફિનોલ કન્ટેન્ટ ને લીધે તેલ કેમ કઢાવવું સ્વાસ્થ્ય ને નડે નય?

  • @tejasbakarpur
    @tejasbakarpur Před 2 měsíci +1

    સાહેબ અમારે એ જાણવુ છે કે ક્રાંતિ મગફળી નામની ખરેખર વેરાયટી છે?

  • @jayendrasinhjadeja5643
    @jayendrasinhjadeja5643 Před 2 měsíci +1

    Saheb BT32 & GJG32 banne same k algag varietie chhe?

  • @ranabhaichudasama
    @ranabhaichudasama Před 2 měsíci +1

    રમેશ ભાઈ તમારી પાસે ઓર્ગેનિક ખાતર આવે છે તો જણાવજો

  • @jpareshslife
    @jpareshslife Před 2 měsíci +1

    મગફળીમા પાયાના ખાતરમા ડિએપી અને એમોનીયા મિક્સ વાવી સકાય

  • @dilipkagathara125
    @dilipkagathara125 Před 2 měsíci +3

    રમેશ સર નાળિયેરી મા ડ્રીપ થી પાણી આપવુ સારુ કે રેડ પીયત

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  Před 2 měsíci

      ડ્રિપ

    • @ashokthebhat9832
      @ashokthebhat9832 Před 2 měsíci

      Dt nariyel na રોપા નંગ 10 જોયાતા હોય તો મળે તમારી પાસે.
      ખાતરી આપી શકે તેવા

    • @rajnikant-jz6qg
      @rajnikant-jz6qg Před 2 měsíci

      રમેશભાઈ
      નારિયેલી ના ખાત્રી પુર્વક ના રોપા કઇ જગ્યાએ થી મળશે?

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  Před 2 měsíci

      ​@@rajnikant-jz6qg9558294828 માં મેસેજ કરજો

  • @pravinmaghudiyapravinmaghu7263
    @pravinmaghudiyapravinmaghu7263 Před 2 měsíci +1

    સર ૩૨ નંબર ૧૩ ઈંચ અથવા ૧૪ઈચ નિ
    જારી એ વાવેતર કરી શકાય...?

  • @lofi_music_1_4_3_
    @lofi_music_1_4_3_ Před 2 měsíci +1

    ગિરનાર 4 બીયારણ લેવું હોય તો ક્યાં મળે છે

  • @yadavnaresh7436
    @yadavnaresh7436 Před 2 měsíci +1

    ૧૨૮ મગફળીનું વાવેતર કરી શકાય?

  • @j.m.makwana5000
    @j.m.makwana5000 Před 2 měsíci +3

    128 નંબર કેવી

    • @JBS11233
      @JBS11233 Před 2 měsíci

      Halki thay vajan ma. Baki paani saru hoy to karay paani joiye vadhu.

  • @jpareshslife
    @jpareshslife Před 2 měsíci +2

    ભાઇ bt 32 મગફળી 28 ની જાળીએ વાવી સકાય

  • @ashvinpatel9998
    @ashvinpatel9998 Před 2 měsíci +2

    32નંબર મગફળી 16 ગુઠામા 49મણનો ઉતારો આવીયો તો

  • @rampanara2071
    @rampanara2071 Před 2 měsíci +1

    32 નંબર કેટલી તારીખે વાવણી કરવી

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  Před 2 měsíci

      પાણીની સગવડ હોઈ તો વહેલા અને નહિતર વાવણી થાય ત્યારે

  • @pppppatel4687
    @pppppatel4687 Před 2 měsíci +2

    GG 32 NU BIYARAN KYA MALSE

  • @user-sv1cr2ob5v
    @user-sv1cr2ob5v Před 2 měsíci +1

    32 નંબર થી જમીન ખરાબ થાય છે કે નહિ

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  Před 2 měsíci

      નહી

    • @Rajeshmori-el4zp
      @Rajeshmori-el4zp Před 2 měsíci

      જમીન ખરાબ ન થાય પણ પુરુ પૉષણ ન મળે તૉ ઍ પછી નૉ પાક નબળો થાય

  • @vijaysinhjadeja8244
    @vijaysinhjadeja8244 Před 2 měsíci +1

    Bt 32 ane Gjg 32 ma su fer ave

  • @ratnadeepsinhjadeja4056
    @ratnadeepsinhjadeja4056 Před 2 měsíci +1

    Girnar 4 original biyaran kya madi jay

  • @sagarkandoliya359
    @sagarkandoliya359 Před 2 měsíci +2

    BT 32 અને GJG 32 બને એકજ કે અલગ

  • @Rajeshmori-el4zp
    @Rajeshmori-el4zp Před 2 měsíci +1

    ખુબ સરસ માહિતી