મગફળીમા કાળી ફૂગનો અકસીર ઈલાજ । મગફળીમા તળકીડી । મગફળીમા સુકારો । Magfali | Collar rot

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • નમસ્કાર મિત્રો
    હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
    આ વિડિયોમાં આપણે ચોમાસું મગફળીમાં કાળી ફૂગ એટલે કે તળકીડીના નિયત્રંણ માટે કેવા આગોતરા પગલા ભરવા જોઈએ તેની માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે.
    આ રોગના નિયંત્રણ માટે કયા બેક્ટેરિયા વાપરવા જરૂરી છે.
    સ્યુડોમોનાસ અને ટ્રાઇકોડર્માં ક્યારે અને કેટલું આપવું જોઈએ એની ભલામણ પ્રમાણેની માહિતી આપેલી છે.
    આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી.
    આભાર સહ
    રમેશ રાઠોડ
    9558294828
    #kheti #khedut #magfali #farmer #groundnut #sukaro #agriculture #indianfarming #indianfarmer

Komentáře • 57