સંકટ સમયે નાથ વેલા પધારજો || વાલા મારા વેલા પધારજો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.

Sdílet
Vložit
  • čas přidán 25. 02. 2024
  • LIKE SHARE COMMENT SUBSCRIBE
    સંકટ સમયે નાથ વેલા પધારજો || વાલા મારા વેલા પધારજો || radhe radhe kirtan કીર્તન લખેલ છે.
    અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
    / jadavjiofficial
    આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
    Follow us at CZcams :- / jadavjiofficial
    સંકટ સમયે નાથ વેલા પધારજો.
    કરવા આ ભક્તોના કામ રે વાલા મારા વેલા પધારજો.
    નરસિંહ મહેતા ઉપર માંડણીયા કોપીયો.
    માગ્યો સભામા હાર રે વાલા મારા વેલા પધારજો.
    અરજી સુણીને મારા વાલોજી આવીયા.
    આપ્યો મહેતાજીને હાર રે વાલા મારા વેલા પધારજો.
    જેરના કટોરા રાણોજી મોકલે.
    લેવા મીરાબાઈના પ્રાણ રે વાલા મારા વેલા પધારજો.
    અવસર જાણીને મારા વાલોજી આવ્યા.
    આપ્યા અભય વરદાન રે વાલા મારા વેલા પધારજો.
    ધ્રુવ પ્રહલાદને તારવા સુધનવા.
    પુરીયા પાંચાલીના ચીર રે વાલા મારા વેલા પધારજો.
    આવો પ્રભુજી રાસ રચાવીયે .
    વનથલ ગામડાની માય રે વાલા મારા વેલા પધારજો.
    --------------------------------------------------------------------------
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
    #Mahadevkirtan
    #parul_ben_gediya
    #jadavji_official
    #vrajmanekonlaijay
    #kanudo
    #વ્રજમનેકોણલઇજાય
    બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Mahadev Kirtan * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
    👉View
    👉Like
    👉Share
    👉Comment
    Please subscribe * Mahadev Kirtan * CZcams channel
    LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
    **** જય માતાજી ***
    Thankyou My All Friends
  • Hudba

Komentáře • 3