કળથી - શિયાળામાં ખાવા લાયક વાનગી... Paru N Guru Vlogs

Sdílet
Vložit
  • čas přidán 29. 07. 2024
  • કળથી - શિયાળામાં ખાવા લાયક વાનગી... Paru N Guru Vlogs
  • Zábava

Komentáře • 146

  • @dinkerdave3855
    @dinkerdave3855 Před 7 měsíci +9

    ભાઇ તમારો પરિવાર જોઇને ખૂબ આનંદ થયો.પુત્ર પુત્રવધૂ અને મા વચ્ચે નુ આવું બોન્ડીગ હોય એ ઘરમાં આનંદ જ હોય.ઘરડા માવતર પાસે દિકરો જમીન પર બેસીને ખાય ત્યારે નાના બાળક જેવો લાગે.દરેક ઘરમાં આવું દ્રશ્ય રોજ સર્જાય એવી ભગવાન ને પ્રાર્થના 🙏

  • @kalashsolanki3935
    @kalashsolanki3935 Před 7 měsíci +1

    Kalthi paheli vaar naam sabadiyu ba ne mara Jai sheeri Krishna nice video 👌😋👍

  • @sangeetasampat5279
    @sangeetasampat5279 Před 7 měsíci +2

    વાહ દેશી ખાવાનું જોઈને આનંદ થયો આ રીંગણા નો ઓટલો રોટલો ખાવાની મજા અલગ છે બા તમે આઉમરએ તમે દેશી ખાવાનું જોઈને આનંદ થયો બા તમે આ ઉંમરે દેશી ખાવાનું બનાવી ને ખવડાવો છે આભાર બા

  • @user-qv4vc9iv8w
    @user-qv4vc9iv8w Před 7 měsíci +1

    Very nice...Desi bhojan 😊

  • @neetaranpura7227
    @neetaranpura7227 Před 7 měsíci

    Khub j saras ane healthy recipe

  • @ushaparikh7667
    @ushaparikh7667 Před 5 měsíci +2

    Bahut swadist kalthi rotlo ❤

  • @MG_GUJJU_COMEDY
    @MG_GUJJU_COMEDY Před 8 měsíci +5

    ભાઈ વડીલો એટલે કે માવડીયુ ના હાથની રસોઈ એટલે કાંઈ નો ઘટે ❤❤❤❤❤

  • @bharatbataparia2011
    @bharatbataparia2011 Před 8 měsíci +2

    વાહ ખુબ સરસ રેસિપી બતાવી બાએ

  • @sejugadhvi
    @sejugadhvi Před 8 měsíci +2

    Wah.. Baa te baa.. ❤

  • @kisusuru773
    @kisusuru773 Před 8 měsíci +4

    તમે બોવ સરસ વિડિયો બનાવો છો અને થોડો મોટો વિડિયો બનાવો તો વધારે મજા આવે ❤😍🥰👍

  • @harshashetrania3625
    @harshashetrania3625 Před 8 měsíci +2

    Guru Bhai mane mara dadi yaad avi gaya. bov saras video👍

  • @hinakanani782
    @hinakanani782 Před 8 měsíci +5

    મેં પણ કળથી ની ઘૂઘરી બહુ ખાધી છે ગામડે....બહુ મજા આવે...જુની યાદ તાજી થઈ ગઈ❤❤
    ધુંબા ડુંગળી... મીઠી લાગે વધારે...

  • @BharatPatel-cm9nd
    @BharatPatel-cm9nd Před 7 měsíci +1

    બા ખૂબ જ સરસ માહિતી આપી

  • @bhartithakar3928
    @bhartithakar3928 Před 7 měsíci

    👌સાત પાણી નો રોટલો અને એક પાણી ની દાળ બા ની વાત સાંભળવા ની મજા આવી 👍👏👏👏👌

  • @ramagajjar9895
    @ramagajjar9895 Před 8 měsíci

    Thank you so much Ba aaje bae kadthinu sak n kadthino upayog n mahtva khub saras rite samjavu to jay sree krishna 👌👍🙏🙏😊

  • @gopalgajjar3722
    @gopalgajjar3722 Před 8 měsíci +8

    બા ઈ બા છે. બહુ નસીબ વાળા છો તમે... તમારી હારે બા નું સુખઃ છે 🙏

  • @ritakatariya3756
    @ritakatariya3756 Před 8 měsíci

    Nice vedio.

  • @mumtazvirani1747
    @mumtazvirani1747 Před 7 měsíci

    Very nice resipi

  • @VrajKoladiya-ez3we
    @VrajKoladiya-ez3we Před 7 měsíci +1

    Bau saras lage 😊

  • @daxaprajapati7592
    @daxaprajapati7592 Před 7 měsíci +3

    Very nice vlog ben ❤

  • @nareshs7170
    @nareshs7170 Před 4 měsíci +1

    Nice recipe thanks

  • @harshabhatt7331
    @harshabhatt7331 Před 8 měsíci +3

    Kalthi pehli vaar sambhaliyu.but👍

  • @pratikshabrahmbhatt2369
    @pratikshabrahmbhatt2369 Před 7 měsíci

    Very nice video Jay shree krishna 🙏

  • @poojawaghela9823
    @poojawaghela9823 Před 8 měsíci +2

    Tamara baa ne joy ne mane mara baayad avi gya 😊

  • @zainabdaudi3387
    @zainabdaudi3387 Před 8 měsíci +2

    Baa ne vat sachi che
    Kalthi thi pathri nikali jaa y che

  • @kalpanathakkar648
    @kalpanathakkar648 Před 8 měsíci

    Wow very nice Ba is very good

  • @user-ll3or5wb2w
    @user-ll3or5wb2w Před 8 měsíci

    Mast recipe chhe Ba...Mare Ba ne malvu chhe Gurubhai....

  • @jayuvejapara8115
    @jayuvejapara8115 Před 7 měsíci

    ભાઇ તમારુ દેશી ખાવા નુ જોઈને મોઢામાં પાણી આવી ગયુ બહુજ સરસ છે

  • @nitugadiya1840
    @nitugadiya1840 Před 7 měsíci +7

    અમે તો કળથી નું શાક બહુ જ ખાતાં હતાં, પણ મારી સાસરી માં કોઈ ખાતાં નથી, પણ હું મારે માટે બનાવું અને હું તો કળથી નો ઉપયોગ હાંડવા માં પણ કરૂં છું

  • @manishaghadia661
    @manishaghadia661 Před 7 měsíci

    Vahhhhhh baa 🙏🙏👌👌👌

  • @parmardipesh1986
    @parmardipesh1986 Před 7 měsíci

    Kale j khadu bhu Maja aavi Khae ne

  • @vadra7g
    @vadra7g Před 5 měsíci

    Perfect Rotla❤

  • @hetalGohil-kp1fp
    @hetalGohil-kp1fp Před 4 měsíci

    Waah Baa waah 🙏👌👍

  • @gitaodedra3377
    @gitaodedra3377 Před 7 měsíci

    Vah nice 👌

  • @mayurtank5030
    @mayurtank5030 Před 8 měsíci

    Good video 😊

  • @hetaljani6285
    @hetaljani6285 Před 7 měsíci

    Vaa baa 😊😊

  • @dipikapatel8306
    @dipikapatel8306 Před 3 měsíci

    Baa ni vaat ek dum sacchi che mara banne balako ne pathari no problem che kalthi nu pani pivdavi ne me pathari kadhi nakhi

  • @ranjanapadaya3379
    @ranjanapadaya3379 Před 8 měsíci

    I like your vlogs👌👌😍😍

  • @neekitapandya3340
    @neekitapandya3340 Před 7 měsíci

    Baa e Kanda khava rite khava E Aaje Khabar padi.Jai Shree Krishna
    Kathi first time Khabar padi

  • @pradnyatrivedi3252
    @pradnyatrivedi3252 Před 8 měsíci

    Very nice 🙏👍

  • @neeruchavda7090
    @neeruchavda7090 Před 7 měsíci

    ❤ bani vat sachhi6

  • @ritadagiya7618
    @ritadagiya7618 Před 2 měsíci

    Very nice

  • @vandanavaghela166
    @vandanavaghela166 Před 8 měsíci

    Jordar

  • @user-mp1gv2pj8j
    @user-mp1gv2pj8j Před 7 měsíci

    મારૂં ફેવરિટ કળથી નું શાક છે બા👌

  • @kokilashah6343
    @kokilashah6343 Před 8 měsíci

    ba bav mast che

  • @Valorant_kid
    @Valorant_kid Před 7 měsíci +1

    Ae su hoi bhai kanthi shop ma jai su kewanu aa dhan ne

  • @DarshanGoswami-iv7qi
    @DarshanGoswami-iv7qi Před 6 měsíci +1

    જય ભોલાનાથ

  • @hinachuadhari4208
    @hinachuadhari4208 Před 8 měsíci +1

    Peli var joy kalthi

  • @pradnyatrivedi3252
    @pradnyatrivedi3252 Před 8 měsíci

    👍

  • @pallavibhatt6850
    @pallavibhatt6850 Před 7 měsíci

    સરસ 👌 🙂 👌

  • @darshanasavla8760
    @darshanasavla8760 Před 8 měsíci

    Mast vlog

  • @chhayavarma4358
    @chhayavarma4358 Před 8 měsíci +2

    Vadilo thi ketlu badhu shikha male che.

  • @daxamodi1622
    @daxamodi1622 Před 7 měsíci

    Mast enjoy 👍🤣🤣

  • @madinabenshaikh9977
    @madinabenshaikh9977 Před 2 měsíci

    મસ્ત બનાવી બા એ

  • @mehulvlogs21
    @mehulvlogs21 Před 8 měsíci +1

    Me pehli var joyu

  • @harishzinzuvadia1705
    @harishzinzuvadia1705 Před 7 měsíci

    અમે પણ નાનપણમાં કળથી ખુબ ખાધી છે
    આપને જોઇ આનંદ થયો છે

  • @Diahant_k___9
    @Diahant_k___9 Před 7 měsíci

    Va ba va tamara jeva sasu hoy to moj aave ane mane rotla bovj bhave

  • @jadavshital8047
    @jadavshital8047 Před 4 měsíci

    Nice ba

  • @payalchavda3216
    @payalchavda3216 Před 4 měsíci

    Mari pan favourite chhe....hu pan banavu..... payalben chavada ( darji )

  • @dineshsavani8679
    @dineshsavani8679 Před 8 měsíci

    Supper

  • @Swagbhai2130
    @Swagbhai2130 Před 8 měsíci +2

    Ame pan banaviye kalthi nu sak😊

  • @jignashadesai
    @jignashadesai Před 5 měsíci

    ❤જય ભોળા નાથ પારુ બેન અને ફેમિલી મેમ્બર

  • @user-hk7oz2st6t
    @user-hk7oz2st6t Před 7 měsíci

    સરસ બા બહુ સરસ સે અમને ખવડાવજો બા

  • @KalabhaiGajera
    @KalabhaiGajera Před 4 měsíci

    Saras

  • @kiranporiya9151
    @kiranporiya9151 Před 5 měsíci

    Nice 👌👌

  • @dbshah7408
    @dbshah7408 Před 3 měsíci

    તમારો પરિવાર જોઈને ખૂબ આનંદ થાય છે.

  • @kariyaraju5594
    @kariyaraju5594 Před 8 měsíci

    Nice

  • @jagrutimehta9465
    @jagrutimehta9465 Před 8 měsíci

    ❤👍👌👌👌👌

  • @user-zc7wl3ox4k
    @user-zc7wl3ox4k Před 5 měsíci

    ❤ ભાઈ વડીલો ના હાથ ખવાનુતેમા માંવડીના હાથ નુ ખવાની મજા આવે ❤

  • @maths_with_mewada1412
    @maths_with_mewada1412 Před 8 měsíci

    Baa e baa..

  • @tejalpatel128
    @tejalpatel128 Před 7 měsíci +2

    Kadthi atle su

  • @Pransi_patel...
    @Pransi_patel... Před 7 měsíci

    Tamara baa pan ful comedy kare che

  • @vrundatrivedi5266
    @vrundatrivedi5266 Před 7 měsíci

    Me aa London ma pan banavi bauj maja avi gai bhai 😅

  • @jasminamaneeyar3120
    @jasminamaneeyar3120 Před 7 měsíci

    અમે પણ કલથી નું શાક અવાર નવાર બનાવીએ છીએ
    શિયાળામાં. આને ચોમાસામાં
    ખાઇ એ છીએ
    પથરી માં પણ કલથી પાણી અને જવ નું મિક્સ પીવાથી ઘણુંજ સારું
    છે

  • @RekhaChotaliya-de9lz
    @RekhaChotaliya-de9lz Před 2 měsíci

    Video joye tyare amara ghar ni gujrati bolo cho avu lage bov saras ame pan desi jamiye che

  • @anjanapatel9571
    @anjanapatel9571 Před měsícem

    ❤❤

  • @kana_shringarart_surat01
    @kana_shringarart_surat01 Před 7 měsíci

    મને પણ કળથી નું શાક ખૂબ ભાવે અને મારા પપ્પા ના ઘરે 15 દિવસે એકવાર બનતું ખાસ ચોમાસામાં ખૂબ ખાધેલું છે જુની યાદ તાજી થઈ ગઈ રાધે રાધે

  • @aadviksagathiya1625
    @aadviksagathiya1625 Před 8 měsíci +1

    Kalthi su chhe ane kya male kalthi

  • @jasmarathod4032
    @jasmarathod4032 Před 7 měsíci

    Baa sathe comedy video banavo

  • @diprajrana1241
    @diprajrana1241 Před 7 měsíci

    Kya made kalthi?

  • @user-sl7jk6lg4d
    @user-sl7jk6lg4d Před 4 měsíci

    Ame pan Amara baa na hath na rotla ne kalthi nu saak bav khadhu che bao maja aave

  • @anjanapatel9408
    @anjanapatel9408 Před 8 měsíci

    Kalsi ne khali bafi ne khavani?

  • @shaktisinh1025
    @shaktisinh1025 Před 8 měsíci

    અમે બનાવી છી કળથી નું શાક

  • @user-nh9xf7hd8g
    @user-nh9xf7hd8g Před 7 měsíci

    बा ऐ बा बहु सरस वीडियो वीडियो यो मा बा ने जोवानी बहु मजा आवे

  • @user-ok6oi1hi4f
    @user-ok6oi1hi4f Před 7 měsíci

    Sachi vat che lalo labh vagar na lote 😂

  • @shamsakeshwani4086
    @shamsakeshwani4086 Před 7 měsíci

    Oid is gold

  • @monamodi1183
    @monamodi1183 Před 7 měsíci

    Ame pan kalthi nu sak khaye chhe ane methi papad nu sak

  • @JenshivalogsNanikudal
    @JenshivalogsNanikudal Před 7 měsíci

    Jay mataji

  • @bhavanamistry438
    @bhavanamistry438 Před 4 měsíci

    ❤️

  • @sakkarpanjwani2124
    @sakkarpanjwani2124 Před 8 měsíci

    Ame pan kalthi nu shak banaviye chiye

  • @pritidoshi1248
    @pritidoshi1248 Před 7 měsíci

    Saras ame pan banavi a che

  • @user-rr1mc1sp1m
    @user-rr1mc1sp1m Před 5 měsíci

    અમે પણ કળથી બનાવીએ છીએ દેશી વાનગી ની મજા જ કંઈક ઓર છે

  • @bhavanapatelabsolutelytrue2625

    ગોળ શેની હારે ખાવાનો છે ?અને કળથી બાફીએ ત્યારે મીઠુ નાખવાનું કે નહી ????? ખૂબ ખૂબ આભાર માનું છુ તમારા કુટુંબનો,બા ને જય શ્રી કૃષ્ણ 💅

  • @priyankakansara9818
    @priyankakansara9818 Před 8 měsíci

    Kalthi bau j sari kalthi pathri hoy ena mate bau sari

  • @jayshreebhagvansabakirksak3603

    Ame pn bnaviye chiye mja aave khavani.ba methinu sak pn bnaviye chiye

  • @sonalmakwana2852
    @sonalmakwana2852 Před 7 měsíci +1

    Kalathi nu shak khadhel chhe

  • @rameshbhaichavda6739
    @rameshbhaichavda6739 Před 7 měsíci

    અમારા ઘરે પણ કળથી નું શાક બને છે

  • @rajanparmar4220
    @rajanparmar4220 Před 7 měsíci

    Kadasi kone kahevay

  • @sonalsonal642
    @sonalsonal642 Před 6 měsíci

    Me y mara sasu pase j shikhyu. BV j fine lage.

  • @user-ml6ij7je6n
    @user-ml6ij7je6n Před 7 měsíci

    ભાગ્યશાળી ના ઘરે જ આવા બા હોય😊