મારા વાસણ ધોવાના મશીનમાં કેવા વાસણ સાફ થાય, પૈસા પાણીમાં કે પૈસા વસુલ LG dishwasher Demo and Review

Sdílet
Vložit
  • čas přidán 20. 03. 2021
  • મારી બીજી ફૂડ ચેનલ Food Festival સબ્સ્ક્રાઇબ કરજો અને નવી નવી વાનગીઓ માણજો
    Food Festival chennel link:
    / @foodfestivalhiruskitchen
    • શું તમે ક્યારેય પૌવાના...
    👆🏻શું તમે ક્યારેય પૌવાના ઢેબરાં ખાધા? ઇન્સ્ટન્ટ પૌઆના વડાની રેસિપી instant pauva vada poha vada recipe
    • કેરી ખાઈને તરત ગોટલાને...
    👆🏻કેરી ખાઈને તરત ગોટલાને સુકવ્યા વગર મસ્ત સફેદ ગોટલીનો મુખવાસ- Instant Keri ni Gotli No Mukhvas recipe
    • લોટ બાફવાની માથાકૂટ કર...
    👆🏻લોટ બાફવાની માથાકૂટ કર્યા વગર ઇન્સ્ટન્ટ ચકરી- ચોખાના લોટની ચકરી- Instant Chakri Recipe
    • 10 મિનિટમાં ખંભાતનું ફ...
    👆🏻10 મિનિટમાં ખંભાતનું ફેમસ પાપડ ચવાણું બનાવવાની રીત | Papad Chavanu Recipe | Gujarati Diwali Farsan recipe
    • 100% ગેરંટી પહેલીવારમા...
    👆🏻100% ગેરેન્ટી પહેલીવારમા જ દુકાન જેવી થશે કાજુકતરી કાજુ કતરી બનાવવાની રીત kaju katri #KajukatliRecipe
    • દાળ ચોખા પલાળીને ઢોકળા...
    👆દાળ ચોખા પલાળીને ઢોકળા બનાવવાની સચોટ રીત - ગુજરાતી ઢોકળા - ખાટા ઢોકળા- #Khatadhokla
    • દૂધી ની આ વાનગી જોવા જ...
    👆દૂધી ની આ વાનગી જોવા જેવી - એટલી ટેસ્ટી કે તેની આગળ બધું ફિક્કું
    • ખારી સીંગ બનાવવાની સંપ...
    👆🏻ખારી સીંગ બનાવવાની સંપૂર્ણ રીત/ ભરૂચની પ્રખ્યાત ખારી શીંગ/ Khari Sing Recipe khari sing banavani rit #kharising
    • અમદાવાદ ના પ્રખ્યાત રસ...
    👆🏻અમદાવાદ ના પ્રખ્યાત રસપાત્રા બનાવાની રીત અળવીના પાતરા Gujarati Farsan Patra Recipe Ras patra recipe #patrarecipe
    • તુરીયા ની આ વાનગી જોશો...
    👆🏻તુરીયા ની આ વાનગી જોશો તો એમ કહેશો કે વહેલા કીધું હોત તો... આટલી સહેલી રીત??- Turiya Recipe
    • મારા દાદી આમ બનાવે એકદ...
    👆🏻મારા દાદી આમ બનાવે 100 વર્ષ થી જૂની રેસિપી- એકદમ છૂટી લાપસી મોકરી લાપસી મીઠો કંસાર Gujarati Lapsi recipe | Lapsi recipe | #Kansar
    • 100% ગેરંટી કે આવું ટી...
    👆🏻100% ગેરંટી કે આવું ટીંડોરાનું શાક નહિ ખાધું હોય ટીંડોળા બટેકાનુ શાક Tindola Bataka nu shaak Tindora
    • વર્ષોથી બનાવતા બા એ શી...
    👆🏻વર્ષોથી બનાવતા બા એ શીખવાડી 2 જાતની મીઠા લીમડાની ચટણી -Curry leaves Chutney recipe -limda ni chutney
    • અમદાવાદ ના પ્રખ્યાત રસ...
    👆🏻અમદાવાદ ના પ્રખ્યાત રસપાત્રા બનાવાની રીત અળવીના પાતરા Gujarati Farsan Patra Recipe Ras patra recipe
    • પરફેક્ટ માપે સુરતી સ્ટ...
    👆🏻પરફેક્ટ માપે સુરતી સ્ટાઇલ વાટી દાળના ખમણ વાટેલી દાળના ખમણ Vati dal na Khaman Das Khaman Curd Khaman
    • શું તમે ફરાળમાં ક્યારે...
    👆🏻ઉપવાસ સ્પેશિયલ ફરાળી હાંડવો farali handvo recipe
    • દૂધમાં બનેલ પ્રસાદ રવા...
    👆શું તમારે રવાનો શીરો ચીકણો થાય છે?- મહાપ્રસાદ સૂજીનો શીરો - Suji no shiro
    • ઝારા વગર એકદમ ફરસાણની ...
    👆ચાસણીમાં સહેજ પણ માથાકૂટ કર્યા વગર એકદમ ફરસાણ વાળાની દુકાન જેવા - પરફેક્ટ બુંદીના લાડુ / મીઠી બુંદીની રીત - Bundi na Ladu - Mithi Bundi
    • શું તમે ક્યારેય ગોળ વા...
    👆શું તમે ક્યારેય ગોળ વાળા સત્તુના લાડુ ખાધા? - માત્ર 5 મિનિટમાં ગેસ ચાલુ કર્યા વગર - Gol Dariya na ladu
    • 😳મેં મારા વાસણ ધોવાના ...
    😳મેં મારા વાસણ ધોવાના મશીનમાં શું ધોયું? | LG Dishwasher - vegetable fruit wash
    • બટેટાવડા તો બવ ખાધા હશ...
    👆🏻બટેટાવડા તો બવ ખાધા હશે પણ તેનો આવો નાસ્તો ક્યારેય ટ્રાય નહિ કર્યો હોય Bateta vada nasto Bataka vada
    • બા પાસેથી શીખો આદુ લસણ...
    👆🏻બા પાસેથી શીખો આદુ લસણ કેરીનું અથાણું- લસણીયુ Lasan Aadu Keri
    #Food_Channel #Kathiyawadi_Style #Food_Recipe #Silver_Spoon_Hirus_Kitchen #Gujarati_Vangi #Gujarati_Recipes #Gujarati_Language #Foodie_Lover #Food #Gujarati_Food #Gujararti_Dish #Gujarati_Khana_Khajana #Gujarati_Chef #Gujarati_Kitchen #Hirus_Kitchen #Gujarati_Cooking #Recipe #Rasoi_Ni_Rani
    #Gujarati_Cuisine #Indian_Cuisine #Desi_Khana#ipl2021
    dishwasher, lg dishwasher, lg dishwasher demo india, lg dishwasher review, lg dishwasher review and demo, best dishwasher, best dishwasher in india, dishwasher in indian kitchen, pros and cons of dishwasher in india, advantages of dishwasher, limitations of dishwasher, disadvantages of dishwasher, best kitchen appliances, simplify your space, review of dishwasher, best appliances 2020, dishwasher detergent, dishwasher tablets, how to use dishwasher, HOW TO PRPERLY LOAD A DISHWASHER, TIPS TO LOAD DISHWASHER, DISHWASHER LOADING TIPS, BEST WAY TO LOAD YOUR DISHWASHER, HOW TO LOAD DISHES IN DISHWASHER, LG Electronics, LG Dishwasher, dishwasher, loading, dishes, rack, cutlery, adjustable rack, tines, load, soup bowls, pots and pans, spray arms, detergent dispenser, silverware basket, how to, diy, troubleshooting, do it yourself, fix, support, Signature, best, bosch, machine, automatic, cleaning, washing, utensils, steam, dish, bowl, vario speed, rackmatic, dosage, assist, rinse aid, detergent, dishwasher salt, મારા વાસણ ધોવાના મશીનમાં કેવા વાસણ સાફ થાય, પૈસા પાણીમાં કે પૈસા વસુલ no 1 dishwasher in India LG dishwasher Demo and Review Dishwasher Pros and Cons best dishwasher for indian food vessels
    #how to properly load a dishwasher, #tips to load dishwasher, #dishwasher loading tips, #bosch dishwasher, #lg Dishwasher, #diswasher demo in hindi, #diswasher review, #dishwasher user review and demo, #best dishwasher, #best Dishwasher in india, #dishwasher in Indian kitchen, #pros and cons of dishwasher in india, #kya dishwasher lena chahiye, #advantage of Dishwasher, #mamtasway, #mamta Tiwari, #diswasher tablets, #dishwasher detergent, #how to use Dishwasher
  • Jak na to + styl

Komentáře • 1,3K

  • @vaishalirajyaguru1857
    @vaishalirajyaguru1857 Před rokem +21

    ખુબ સરસ માહિતી 👍 જે લોકો ને સાબુ પાવડર ની એલર્જી છે અને ઉંમર અને બીમારી ના લીધે કામ ન કરી શકતા હોય તેવા લોકો માટે આશીર્વાદ સમાન છે. જુવાની માં તો બધા કરી શકે પણ ઘડપણ અને બીમારી માં માણસ મજબૂર થઈ જાય છે. એમ તો કપડાં ધોવાના મશીન આવ્યા ત્યારે પણ બધા એવું જ બોલતા હતા કે આમાં 2 કલાક કપડાં ગોળ ગોળ ફરે એમાં સુ સારા થાય એના કરતાં હાથે ધોઈ નાખવા સારા ..પણ અત્યારે ઘરે ઘરે દરેક પાસે કપડાં ધોવાના મશીન છે જ.. અત્યારે નવું છે એટલે બધા એવું બોલશે પણ 5 વર્ષ પછી કદાચ આ પણ બધા ના ઘરો માં હશે..કારણ કે ટેકનોલોજી અને જમાના સાથે લગભગ બધા બદલાતા જ હોય છે . કોઈ ક જ ના બદલાય..

  • @kokilabensolanki558
    @kokilabensolanki558 Před 3 lety +136

    West of electricity....water...
    nd our energy...આટલી બધી મગજમારી કરવા કરતા હાથે ઓછા સમયમાં ,વગર વિજળી અને ઓછા પાણીથી કામ થઈ શકે.

  • @bapasitaram6057
    @bapasitaram6057 Před 3 lety +99

    આટલી બધી મગજમારીકરવીએનીકરતાહાથેધોઈનાખવાસારા

  • @pmsoni6512
    @pmsoni6512 Před 2 lety +1

    ગુજરાતી ફિલ્મ મા રમેશ મહેતા બોલતા હો..હો...હો ....તેમ તમારી બોલવા ની રીત અલગ છે ...વાહ....હીરુશ કીચન.........best

  • @shefalishastri9949
    @shefalishastri9949 Před 3 lety +10

    મશીનની અંદરની ઇલેકટ્રીકપેનલએટલી ગરમ હોય છે કે જો બાળક તોફાની હોય અને અંદર ઠંડુથતા પહેલા અડકે તો અંત્યંત દાઝી શકે છે.

    • @veenaben8470
      @veenaben8470 Před rokem

      આ સમય મગજની બરબાદી સાથે પૈસા પાણી

  • @shivamjalu1176
    @shivamjalu1176 Před 3 lety +20

    Aaltli lap karvi tea to hathe thay jay

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

    • @pragnayadav
      @pragnayadav Před 3 lety +1

      Lage chhe tamare ghar sambhlava cy koi javabdari nathi

  • @vinayakbuddhadev7461
    @vinayakbuddhadev7461 Před rokem +5

    ખુબજ સરસ મશિન છે..
    કામવાળા ની લાચારી નો અંત આવ્યો..
    નાના ફેમિલી માટે, નોકરિયાત વગેરે
    દરેકને ઉપયોગનું છે...

  • @parulsolanki6576
    @parulsolanki6576 Před 2 lety +6

    મશીન તો સારું પણ સમય વધુ,તો મજા નથી.
    👍👍👍👍 Okey સારું.............

  • @jyotsnabhimani7575
    @jyotsnabhimani7575 Před 3 lety +3

    Aa na chale kharcho vadhi jai ...nd ગોઠવવાં પડે એ માથાકૂટ છે પાછા કૂકર na chale , એલ્યુમિનિયમ ના ચાલે તો ક્યાં ધોવાં વાસણ ? Nd બગડે તો બહુજ ખર્ચ આવે છે ...

  • @mdkdsjsh371
    @mdkdsjsh371 Před 3 lety +5

    Efficiency of machine is very poor, 3 hrs ma to akha gharnu kaam thai jaai and aa Machine only vasan ghase.. N amuk vasan proper clean nathi dekhata.. 15 mins ma vasan koi b ghasi nakhe.. With bai or without bai b

  • @gadhavibaldevdan6475
    @gadhavibaldevdan6475 Před 3 lety +27

    સરીર માટે કસરત જરુરી છે
    બહેનો ને હવે કયાં મોટા પરિવાર સાથે રહેવુ
    ગમે છે સાસુ સસરા જરાપણ પસંદ જ નથી ખોટા ખર્ચા કરાવવા નહી બીજાને
    ખોટું લાગ્યું હોય તો માફ કરશો

    • @khimjivarsani8246
      @khimjivarsani8246 Před 3 lety

      💯☑️

    • @gediyaradhesh5257
      @gediyaradhesh5257 Před 3 lety

      👌good comnent

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety +2

      મારા માટે સાસુ સસરા ને દાદા મારા જીવથી વ્હાલા છે... વિડિઓ પૂરો જોયો નહિ હોય તમે ... કસરત સાચી એ 100 ટકા ની વાત... પણ વાસણ નું મશીન હજી વોશિંગ મશીન ની જેમ સામાન્ય નથી ને એટલે...

  • @devrabari6412
    @devrabari6412 Před 3 lety +8

    જો કોઈ આપ મેણે કરે ગર કામ એને ગરે હરિ કરાવે એવા ભગીરથ કામ કે જોવા ના પણે કે કોઈ પીણાં ના નામ દેવ રબારી ના જય સીતા રામ જય ગોગા મહારાજ

  • @heenavala4435
    @heenavala4435 Před 3 lety +17

    ઓનેરટ રીવ્યુ ,હીરૂ બહેન ખરેખર મશીન લેવાનું મન થયું છે કારણકે કામવાળી રજા બહુ લે છે એટલે.....👌👌❤આભાર જય સ્વામિનારાયણ 🙏

  • @govindbhairathod9203
    @govindbhairathod9203 Před 3 lety +10

    મશીનની કિંમત ના વ્યાજમાં કામવાળી મસ્ત આવી જાય અને બે કામ વધારાના કરે ..મશીનની લમણાં જીકમાં નો પડાય...

  • @usharaval987
    @usharaval987 Před rokem +13

    આપણા હાથથી સાફ કરી એ એવાં સાફ થાય નહીં અને રોગ ને આમંત્રણ આપવામાં આવે છે આટલા ટાઈમ માં તો વાસણ પણ સાફ થઇ જાય

  • @kavitakelwani4423
    @kavitakelwani4423 Před 7 měsíci

    Itny der mainy to baerton kab ky saf ho gaty

  • @rasilabenbaraiya2553
    @rasilabenbaraiya2553 Před 3 lety +59

    બહુજ મોંધુ છે. ત્રણકલાકે વાસણધસાય
    તે. શું કામનું ‌. બિલ. કેટલું આવે. તેનો જવાબ આપશો

  • @anilachaudhari6218
    @anilachaudhari6218 Před 3 lety +5

    બહું સરસ,,,,, વિડીયો જોઈને મશીન લેવુ જોઈએ એવું લાગ્યું,,,, કામવાળી કરતાં,,, સરસ સાફ થાય છે,,,,

  • @pradyumnavyas375
    @pradyumnavyas375 Před 3 lety +4

    આટલી વારમાં. વાસણ કપડાં. ઝાડુ પોતા થાય વાસણ ને લૂછી નાખો તો સરસ થાય

  • @zalaaartiba5482
    @zalaaartiba5482 Před 3 lety +1

    washing mashion su kam lyo chho hathe dhoy nakhta hoy to powder ni lidht bill ni pani bachat thai thank u hiruben help full video

  • @minatonamikage9718
    @minatonamikage9718 Před 2 lety +2

    Vasan ma 10 minute mand joy..??

  • @pallaviraval2013
    @pallaviraval2013 Před 3 lety +6

    Ben 3 kalak ma lite bill ketlu aave.& aatla vasan gasta 15 minit j thay

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

  • @ashajethava9363
    @ashajethava9363 Před 3 lety +4

    West of time aAtli var ma to char var ghasay jay

  • @kavitaprajapati4751
    @kavitaprajapati4751 Před 2 lety +1

    Aatli var ma to dhovai Jay gothvni karvi ethvado kadhvo ment to bavu che ho

  • @cmicmi4915
    @cmicmi4915 Před 3 lety +1

    Wove nice vashan nu mashin aa video bahuj gamyo mane aani kimat ketli che

  • @urmilaparmar5624
    @urmilaparmar5624 Před 3 lety +9

    11:05

  • @nimitgaming2831
    @nimitgaming2831 Před 3 lety +101

    આવી માથા કુટ ના પોસાય બેન અમારા હાથ એ મીસીન 😂😂

    • @prititapodhan3115
      @prititapodhan3115 Před 3 lety

      R😂😂😂

    • @geetarajput9599
      @geetarajput9599 Před 3 lety +1

      50 pachi mankana ghasara thai pachi davakhana na thakka posay

    • @pragnayadav
      @pragnayadav Před 2 lety

      @@geetarajput9599 right, mari mother ne kamar nu operation karayu, bas akhi jindgi ghar na kam kaj kari ne sandha manka ghasai gaya.

    • @navindrasisodia7354
      @navindrasisodia7354 Před 2 lety +1

      સાચી વાત😁😁😁😂😂

  • @alpavara4639
    @alpavara4639 Před 3 lety +1

    Hello mem soory to say atli varvasan gothvava ma lage e time bagdva karta hath thi jaldi dhovay jay ane 3hour ma 3time na vasan dhovay jay ane electricity bi sev thy lite bill ketlu ave janvjo

  • @Podcast4769
    @Podcast4769 Před 3 lety +2

    Video 15 minit ni 6e hu 10 minit ma vasan utki nakhu 6u

  • @alkasolanki6234
    @alkasolanki6234 Před 3 lety +70

    આટલી વાર ગોઠવવા માં કરવી આટતી વાર તો હું વાસણ ઘસી નાખું.😀 જેટલી વાર ગોઠવતા થાય એટલી વાર તો રસોડામાં ઊભા ઊભા ધોવાઈ જાય🙏

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety +2

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

    • @alkasolanki6234
      @alkasolanki6234 Před 3 lety +2

      @@silverspoonhiruskitchen માફ કરશો બેન દુઃખ લાગ્યું હોય તો મારો મંતવ્ય આપના વિચારોને દુઃખ દાયી બનાવવાનો સહેજ પણ ના હતો આતો જસ્ટ મનમાં વિચાર આવ્યો એટલે રજૂ કર્યો 🙏

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety +5

      હું વિડિઓ માં બોલી જ છું... કે વાસણ ગોઠવતા સેજ પણ વાર નથી લાગતી.. starting માં વાર લાગે... અને હું રેગ્યુલર ટર્બો સાયકલ use કરું છું જે 59 min ની છે... આ તો મેં પણ પેલી વાર કરેલ...
      ના ના કાંઈ વાંધો નઈ બધા ને હક છે બોલવાનો...😊🙏

    • @dabhi2224
      @dabhi2224 Před 3 lety

      Sachi vat

    • @kuldipmorwad9892
      @kuldipmorwad9892 Před 3 lety

      એટલે જ આ મશીન સક્સેસ નથી.

  • @ansoyakhatri7682
    @ansoyakhatri7682 Před 3 lety +10

    સરસ મશીન છે,પણ અમને પોષાય તેમ નથી,બાકી વાસણ મસ્ત સાફ થાય છે,કારણ કે કામવાળી વાસણ સારા સાફ કરતી જ નથી,હું તો જાતે જ ઘરનું બધું કામ કરું છું,કોઈનું કરેલું ગમતું નથી,તમારી વાત અલગ છે તમે you tuber છો એટલે તમારી મમ્મી ને વાસણ ધોવા પડતા હોવાથી તમે લીધું એ મને ખૂબ ગમ્યું ,🙏🙏🙏 અમે તો બેરોજગાર એટલે પોસાય પણ નહિ અને નવરા,એટલે મજબૂરી માં પણ જાતે જ કરવું પડે

  • @nieldesigner8790
    @nieldesigner8790 Před 3 lety +1

    Ben baira ne masin lai to aaliye pan chalavta na aavde to su karvanu amuk time ae magaj vayo jaay to undha batano dabai de ghat karta ghadaman mongi pade...
    Aena karta rava do nai laavu masin🙏🙏🙏

  • @riddhisanghavi2038
    @riddhisanghavi2038 Před 3 lety +2

    Good effort, but your machine will not last for long. This is called rough use. If u want your machine to stay for many years than rinse utensils and than place it.
    I am also having same machine ,it has a 38 min cycle also. (If u press for 2 second on turbo than 1.20 hour cycle will come and than remove extradry)
    Pls don't take it personally 🙏

  • @dhrupalpatel7657
    @dhrupalpatel7657 Před 2 lety +5

    Thank you so much for sharing this video...😊😊😊

  • @snehalsir1508
    @snehalsir1508 Před 3 lety +31

    લાઈટ બિલ , સાબુની ગોટી નો ખર્ચ, પાણી કેટલું વપરાય તેની માહીતી આપી શક્યા હોત તો વધુ સારું થાત, ઓવરઓલ સારી માહીતી આપી.

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety +4

      જલ્દીથી તે વિગતોનો વિડિઓ મુકીશ...
      Khub khub aabhar

    • @bablie6899
      @bablie6899 Před 3 lety +1

      હાથેથી વાસણ સાફ કરવા માટે સાબુ નથી વપરાતો❓

  • @bhaktipatel536
    @bhaktipatel536 Před 3 lety +1

    Gothwya etla time ma to dhoway gaya hot

  • @loancash7755
    @loancash7755 Před 3 lety +2

    Ek wataka ma daal choteli hati bekar che telcut wasan nathi dhovatu

  • @jhanvidardani7207
    @jhanvidardani7207 Před 3 lety +8

    ગમે તેટલા બીજી હોઈએ ગમે તેટલી જોબ જવામાં મોડું થતું હોય પણ machin મા વાસણ ગોઠવામાં ટાઈમ જાય ત્યાં સુધી હાથે થી ગસાય જાય... electricity આવે એટલામાં બાઈ રાખવી સારી.

  • @urmilapatel9571
    @urmilapatel9571 Před 3 lety +95

    આટલી વારમાં વાસણ હાથેથી ધોવાઈ જાય..એક કલાકમાં તો હોય એટલા વાસણ સાફ થઈ જાય .આ તો ખૂબ ખર્ચાળ કહેવાય..

    • @mrmrsparmar3560
      @mrmrsparmar3560 Před 3 lety +4

      Paisa hoy to bije vapro atyare loko paisa hova thi badhi sukh sahebi bhogve che aaram thi ne pachi potanu sarir utarva jim ma jay che vaah re duniya aa machine ni sachi jarurat to garda loko j aekla rehta hoy temne che jem bija pr life jivta hoy

    • @madhujain3204
      @madhujain3204 Před 3 lety +4

      સાચી વાત બેન

    • @krunalworld5933
      @krunalworld5933 Před 2 lety

      કિંમત 40000 જેટલી છે

    • @vinaumaraniya2369
      @vinaumaraniya2369 Před 2 lety +1

      Hihi9824622891

    • @mrmrsparmar3560
      @mrmrsparmar3560 Před 2 lety

      @@vinaumaraniya2369 hello dear

  • @santoshpatel9150
    @santoshpatel9150 Před 2 lety +1

    Jetlu smy wasan gothwama lagyu etli war ma ketlay wasan utkai jay☺️

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 Před 2 lety

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.

  • @mittaldevani9937
    @mittaldevani9937 Před 3 lety +20

    Realy very usefull video. I know indian culture can't accept this because they have a lady to do all the house work. But this is very usefull for old age people.

  • @geetamalivad2564
    @geetamalivad2564 Před 3 lety +10

    Mara pdosina ghre che machine wasan jowa na gme etla kala che...😁 Kai khawanu mnn na thai ewa wasan thai...

  • @bindugoswami5907
    @bindugoswami5907 Před rokem +2

    ખુબજ ઉપયોગી વસ્તુ છે આ હુ વાપરુ છુ કામ વાળાની ઓશિયાળી નહિ. લોકો ભલે ગમે તેમ બોલે બેન હજી કચરા પોતા નો રોબોટ પણ આવી ગયો છે બતાવો એ પણ. માન્યતાઓ પરંપરાઓ માથી બહાર આવીએ. આ બહેન ને એપ્રિસીએટ કરો. આભાર બેન

  • @MindfulJourney601
    @MindfulJourney601 Před 2 lety +1

    Video banavano time che vasan dhova no nthi?

  • @nikitapatel7980
    @nikitapatel7980 Před 3 lety +3

    Atla vahan dhota 10 minit tay mne mgaj Mari ketli srkha godhvo tare mer pde

  • @Bhavik3112
    @Bhavik3112 Před 3 lety +7

    Dear , 1 kalak machine chalu rakhva karta to aatla vashan jate ghasiye to 15min ma ghasai jai

  • @medics4416
    @medics4416 Před 3 lety +2

    3 kalak sudhi vasan machine ma Mukva karta jate ghasi nakhva sara

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 Před 2 lety

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @ishvarmanvar7816
    @ishvarmanvar7816 Před 2 lety +9

    આ મશીન પૈસા વાળાને જરૂર લાવવું જોઈએ બાકી અમારા જેવા તો વિડિઓ માં જ જોઈ સકે અમારે તો આટલા વાસણો નથી હોતા અને જે હોય છે તે ચુલા ની રાખ થી સાફ કરીએ છીએ 🙏🙏🙏🙏🙏

  • @jigishaparmar7857
    @jigishaparmar7857 Před 3 lety +4

    બિલ કેટલુ આવે છે

  • @bhumi2127
    @bhumi2127 Před 3 lety +1

    Cooker ni ring kadhi levi Kem ke heat thi ring. Kharab thay chhe

  • @JyotsanabenParmar-ic4pf
    @JyotsanabenParmar-ic4pf Před měsícem

    Light bill Ketlu Ave Che 6 ??

  • @j.parmar631
    @j.parmar631 Před 2 lety +3

    Machine nicely clean kre chhe but thodu house work jate karvathi gym javani jarur nthi reti baki bauj busy ke bimar persons mate machine saru help kre che.nice video.

  • @jayantilalchhabhaiya2040
    @jayantilalchhabhaiya2040 Před 3 lety +6

    આ તો આળસુડી બાઈ માટે છે આપણને નો પોહાય

  • @tejaspatel988
    @tejaspatel988 Před 2 lety

    Light ketlo power consumption kre chhe ...

  • @Villegetrip4581
    @Villegetrip4581 Před 3 lety

    Aavu badhu magaj mari kon kare...aana keta to chalu nale hathe saf karva sara...aek kalak ma to hu aakhu ghar dhoy nakhu....

  • @sonypal9949
    @sonypal9949 Před 3 lety +22

    આટલી બધી વાર માં તો વાસણ પણ ધોવાઈ ગયા હોત હાથે થી મશીન નું બિલ પણ આવે અને વાસણ ગોઠવા નો ટાઇમ જાય અને આ બધું કરવા રયે તો ભિખારી થઈ જવાય 😂😂

  • @punamdhanjog6786
    @punamdhanjog6786 Před 3 lety

    Ben bhagvane hath apiya se apde mast vasan ghasi sakiye aa masin karta
    Ama to apdu light bile pan bagde ane apdo time

  • @mukeshsarvaiyamohanbhai9035

    वाह बेन वाह पेली वार मशीन वासण नु बतावियु धन्य छे भारतीय नारी

  • @tanayshah4347
    @tanayshah4347 Před 3 lety +4

    Thankyou useful video mate

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 Před 2 lety

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @patelpatel5217
    @patelpatel5217 Před 2 lety

    Baira ne mobile mate time che vasan dhova machine joiye....doobi maro dhakani ma pani laine

  • @harsharajgor3129
    @harsharajgor3129 Před 3 lety +25

    એઠા વાસણ ગોઠવો ત્યાં સુંધી માં તો હાથથી ગસાઈ જાય વાસણ

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety +1

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

  • @bhavnabhadarvada9832
    @bhavnabhadarvada9832 Před 3 lety +10

    3 કલાક માં હાથે કેટલા વાસણ ધોવાય જાય અને પાણી અને પાવર કેટલો જોયે😀😁😀😆

  • @pankajshah5487
    @pankajshah5487 Před 2 lety +1

    Ben,
    Aama electric nu bill ketlu aave che !!!!!

  • @baijumehta8475
    @baijumehta8475 Před rokem

    How much power consumption cost?

  • @sushilarohit3632
    @sushilarohit3632 Před 3 lety +3

    બધું કામ મશીન કરશે તો આપણે શું કરવાનું તો પછી સ્ત્રી ને શું કામ રાખવી

  • @labdhiparekh4900
    @labdhiparekh4900 Před 3 lety +4

    15 મીનીટ માં ધોવાઈ જાય

  • @palvd
    @palvd Před 5 měsíci +2

    મેં આવું મસિન ક્યારેય નથી જોયું . બૌજ સરસ છે . ઓહોહોહોહોહોહો

  • @hasuhasu6996
    @hasuhasu6996 Před 2 lety

    1 kalak nu light bil ketlu aave

  • @krishnagohel2650
    @krishnagohel2650 Před 3 lety +3

    Wow ... vadhu age vala or disable vyakti e loko mate bauj ashirvad saman a shodh che.. 👌 clean thai gya vasan
    Ty

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety

      ખૂબ ખૂબ આભાર

    • @namratajoshi1066
      @namratajoshi1066 Před 3 lety

      @@silverspoonhiruskitchen aa machine Kya mdi ske che ne ketla rupiya ma ave
      Kai sakso madam to amne idea mle

  • @kaumilchokshi2158
    @kaumilchokshi2158 Před 2 lety +12

    બહેન, આટલી બધી માથાકૂટ અને પાછો આટલો સમય એના કરતા કોઇ કામવાળાને રોજગારી આપીને રાખવો જોઈએ. બીજું તમે આનું ઇલેક્ટ્રિક બિલ તો ગણ્યું જ નથી. કામવાળા 800 rs લે છે એટલે આ બધી માથાકૂટ નાં કરાય

    • @shirinshaikh7142
      @shirinshaikh7142 Před 2 lety

      Amari ghare Joie kam wali bai please sodhi apo Sara paisa apisu

    • @shirinshaikh7142
      @shirinshaikh7142 Před 2 lety

      Ame 900 a0va taiyar Hata koi awa Nathi karta

    • @shirinshaikh7142
      @shirinshaikh7142 Před 2 lety

      Tabyat sari nathi rehti atle. Tamari Ghare awe to mokli Rampura surat

    • @champashah3090
      @champashah3090 Před 23 dny

      MI7 MI7÷​@@shirinshaikh7142

  • @nehalparekh218
    @nehalparekh218 Před 3 lety +1

    Very nice vdo
    Thank u so much for sharing

  • @hansajoshi1274
    @hansajoshi1274 Před 2 lety

    Time vadhu ane electricity no vedfat best bai rakhavi foreign ma barabar

  • @Pate95
    @Pate95 Před 3 lety +4

    કીંમત કેટલી છે

  • @iamrishiv
    @iamrishiv Před 3 lety +7

    A navra manso ni nishani che ..kam kartay jor aave

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

    • @rajujoshi4060
      @rajujoshi4060 Před 3 lety

      વાહ રસમી મેડમ સાચી વાત છે...

    • @vishuprajapati7635
      @vishuprajapati7635 Před 3 lety

      Right end 10 minitma to vashn khasaijay

  • @jitsinhrathod7627
    @jitsinhrathod7627 Před 2 lety

    Kimat kitna he vo bataya nahi he p l.

  • @daxinabenpatel6065
    @daxinabenpatel6065 Před 2 lety +2

    સરસ છે મેમ નોકરી કરતી સ્ત્રી ઓ માટે સારું છે. હવે આજના જમાનામાં કમર નો પ્રોબ્લેમ વધારે છે. & સાજા -માદા મા પણ ઘણું useful રે.

  • @SagarKumar-kv2vi
    @SagarKumar-kv2vi Před 3 lety +15

    5:54 જે water connection છે તેને બોર્ડ થી દુર રાખો for safety.🙏🏻

  • @vyasmukesh7600
    @vyasmukesh7600 Před 3 lety +8

    વાસણ હાથ થી ઘસતા પંદર અથવા વીસ મીનીટ
    લાગે છે

    • @AmitPatel-cl6ou
      @AmitPatel-cl6ou Před 2 lety

      6 people family, full meals dal chvl roti sabji etc ma adho kalak minimum lage

    • @AmitPatel-cl6ou
      @AmitPatel-cl6ou Před 2 lety

      Small family or khichdi kha lo to 15 mins

  • @ghanshyammamtora4050
    @ghanshyammamtora4050 Před 2 lety +1

    Potani jatne pangadi na banavo mothaji voro chow joovani ma atiyare maja pade che pan gahdapan yad karso hnu pote saman chnu pan 67 umare hathethi vasn utaku chu jethi mara hath jakaday na jay ben vichari joje 🙏ONE MAN SHOW

  • @meenashah6413
    @meenashah6413 Před 3 lety

    No posay aava natak khavanu bahar thi lave kapda ma chine ma dhovay vasan machine ma dhovay to hath su kamna chhe ?jat jat na hath na dukhava thay hadka na doctor na khisa bharva ani karta kam jate karvu pahela na samay ma hatu kay aavu ?

  • @purvipanchal7744
    @purvipanchal7744 Před 3 lety +4

    Sachi vat che kam vali to bahu magajmari karti hoi che. Machine saru

  • @mishrimalmutha971
    @mishrimalmutha971 Před 3 lety +5

    विडीयो अच्छा रहा लेकिन पानी की बर्बादी ज्यादा होगी। और इलेक्ट्रानिक बील भी

    • @rajputichiffonsarees419
      @rajputichiffonsarees419 Před 3 lety

      Jara pan nai aenathi vadhu hathe vapratu hase
      Light bill aetalu aavtu j nathi

    • @mishrimalmutha971
      @mishrimalmutha971 Před 3 lety

      एक घंटा पानी चालू रहेगा ।और इलेक्ट्रिक भी।

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety

      जल्दी से वीडियो उसका बनाओगी कितना खर्चा वो सब,अभी में अपने मायके आई हु😊🙏
      धन्यवाद

  • @beenabennoticewala9770
    @beenabennoticewala9770 Před 3 lety +1

    Light bill ketlu ave

  • @chandrikkumarudani9323
    @chandrikkumarudani9323 Před 2 lety +1

    વાહ ! નીરુબેન , તમે GE ના dish washing machine નો શારો પ્રયાર કર્યો ને કંઇ

  • @krutikastudio
    @krutikastudio Před 3 lety +3

    અમે પણ લાવ્યા, સરસ મજાનું છે, 22500 મા આવ્યુ અમારુ, એમેઝોનમા વોલ્ટાઝ બેકોઝનુ

  • @labdhiparekh4900
    @labdhiparekh4900 Před 3 lety +45

    આળસુ હોય તે ને કામનુ

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety +4

      જરૂરી નથી.... લાગે છે કે ઘરમાં બધું કામ હાથ થી જ થતું હશે... કપડાં દળવા, પીસવાનું વગેરે...
      વોશિંગ મશીન મિક્સર ની બદલે...

    • @ravindraparmar8134
      @ravindraparmar8134 Před 2 lety

      @@silverspoonhiruskitchen 😂

  • @dakshajoshi204
    @dakshajoshi204 Před 3 lety

    Kyathi male che ne ketlanu

  • @harshavadhel4768
    @harshavadhel4768 Před rokem

    1 jalak nu light bill ketlu aavtu hse ben

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 Před 3 lety +5

    આ વીડિયો માટે હિરું બેન ને અમારા ભાવ થી જય સ્વામિનારાયણ😊🙏

  • @komalgor125
    @komalgor125 Před 3 lety +9

    50.000 hazar no thay che.biju bil ave 2 kalak matchin chalu rahe to bil ketlo ave ena karta hathe thi dhoiye to 10 miniut ma saf thai jay

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

  • @sunilshinde2089
    @sunilshinde2089 Před 2 lety

    Vasan machine ma gothavavama jetalo vakhat jay etali varma vasan manjay ne dhovay jay

  • @zankhanadesai6864
    @zankhanadesai6864 Před 3 lety

    Mari pase pan dishwasher Che aava chikna ne niche thi Bari gayela vasan clean that's nathi ,Aapne clean Kari ne j mukva pade.

  • @heenabuddhdevheenabuddhdev7255

    Masin super chhe kamwali thi chhutlaro mli jay

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety

      સાચી વાત છે
      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

  • @daxaraval1051
    @daxaraval1051 Před 3 lety +25

    ખોટો ખર્ચ, અને આળસ નું ઘર એટલે ડીશ વોશેરે....

  • @harshashah969
    @harshashah969 Před 25 dny

    A ben vasan to das minit nu Kam che Aava be kallak vat na jovay

  • @vipulgiribapuofficial2978

    નવરી બજારુ છેં
    આળસુ

  • @hasupujara3296
    @hasupujara3296 Před 3 lety +9

    How much cost of said machine. Timing, usage of power & water. It's a good working unit, appreciate, just want to check commercial fusibility.

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  Před 3 lety +2

      I will post this query soon now I also don't know... 48000rs from reliance digital

    • @ujjvaladave8454
      @ujjvaladave8454 Před 3 lety +2

      Machine is approx rs. 35000 and above. Consumables dishwash podwer for machine + salt + shining liquid around rs 500 to 600 per month + electricity charges. It's bit expensive but worth to buy cleans utensils spotless. Once you are used to it you will find it worth buying

    • @pushpaajudiya3061
      @pushpaajudiya3061 Před 2 lety

      આતો કારાનાણા વારાનીવાતછે હાલકપાસસોપવા એટલે તનેખબરપડે કેવાસણ ધોવાસારાછે