સહસ્ત્રલિંગ તળાવ પાટણ| જસમા ઓડણ અને સિદ્ધરાજ જયસિંહ | વિર મેઘમાયાનું બલિદાન |પાટણની પ્રભુતા | ઈતિહાસ

Sdílet
Vložit
  • čas přidán 5. 11. 2022
  • આ વીડિયોમાં ગુજરાતના સુવર્ણકાળ એટલે કે પાટણના સોલંકી સામ્રાજ્યના સિદ્ધરાજ જયસિંહ અને સતી માં જસમા ઓડણ ની લોકવાયકા,સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ, વણકર વિર મેઘમયાનું બલિદાન અને સંપૂર્ણ ઈતિહાસ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ...
    #પાટણનીપ્રભૂતા
    #ઈતિહાસ
    #સોલંકી
    #જસમા
    #પાટણ
    #ગુજરાત
    #marugujarat
    #sidhdhhraj
    #jasmaodan
    #patan #solankivansh
    #historyofpatan #gujarathistory #itihash #sahashtraling #sahashtralingtalav #meghmaya #virmayo #marugujarat #hardik_rajput246 #gujarat #janiajanivato
    #ekvatkau
    Instagram - hardik_rajput24...

Komentáře • 124

  • @RajuThakor-wv8ly
    @RajuThakor-wv8ly Před měsícem +3

    જય શ્રી સતી માતા જસમા ઓડણ માતાજી
    વિર શહીદ મેઘ માયા મેઘવાળ ભગવાન

  • @Naturelover005
    @Naturelover005 Před 10 měsíci +7

    જય શહીદ વીર મેઘમાયા.... જય સતી જસમા...

  • @user-nk4cv7zm8f
    @user-nk4cv7zm8f Před měsícem +2

    Bahot khoob khub saras mahiti aapi aapano aabhar jay veer megmaya ki aabhar

  • @user-wh3do6fh7d
    @user-wh3do6fh7d Před měsícem +2

    Super itiyash 👌👌👍👍💯💯

  • @bhamarthakor3385
    @bhamarthakor3385 Před rokem +6

    જય જય સતી જસમા માતા 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @solankimaheshbhai1908
    @solankimaheshbhai1908 Před 11 měsíci +6

    માયા દેવ ૐ નમઃશિવાય

  • @sprajgor4623
    @sprajgor4623 Před 5 měsíci +8

    પાટણમાં જે લોકવાયકા અને કલાકારો ગપ્પા મારે છે કે રાણકી વાઈસ હતી છે રાણકી વાઈ સધી માતાજી આવ્યા નથી અને સધી માતા સીધા ત્રણ દરવાજા આવીને ઊભા રહ્યા પીર અને પીર બતાવી અને આવી અને પગલા પાડ્યા અંબાજી સહિત નવદુર્ગા દેવી ના પગલા છે 18 અને બે પગલાં જે માતા ના છે કુલ 20 પગલાં છે અને 20 પગલા પૂજાય છે અને સધી માતા બિરાજે છે એસપી રાજ્યગુરુ જે મુલાકાત સોલંકી ના ગોર❤

    • @chiragraval7243
      @chiragraval7243 Před 4 měsíci +2

      Jay Mahadev Rajgor Ni..🙏

    • @chiragraval7243
      @chiragraval7243 Před 4 měsíci

      Rajogor Ji Tmari Jode Vaat Krvi Che Audichya Brahman Samaj Vise , Hu Pn Brahman Chu.
      Tmaro Contact Nomber Apso..🙏

  • @shaileshdafda3467
    @shaileshdafda3467 Před měsícem +4

    સારી માહિતી આપી ભાઈ જય વિર મેધમાયા 🙏જય સતી જસમા ઓડણમા 🙏

  • @jayeshrathod854
    @jayeshrathod854 Před 9 měsíci +5

    Nice video Important knowledge

  • @makwanajayraj-ls4oh
    @makwanajayraj-ls4oh Před rokem +9

    જયવીરમેઘમાયા બોલૌ

  • @arundhatidave8968
    @arundhatidave8968 Před měsícem +2

    Dhanya thaya mtrubhumi na Darshan matrix thi.Jay Sarswati maita,Jay maru whalu Patan

  • @dilipnmehta
    @dilipnmehta Před rokem +5

    અભિનંદન ! ખુબ સરસ વર્ણન .

  • @bhupatchauhan4493
    @bhupatchauhan4493 Před 4 dny +1

    જોરદાર માહિતી ભાઈ ખૂબ ખૂબ અભિનંદન

    • @MaruGujarat.
      @MaruGujarat.  Před 3 dny

      @@bhupatchauhan4493 ખૂબ ખૂબ આભાર 🙏🏻

  • @tumtomfuncomedy
    @tumtomfuncomedy Před 6 měsíci +3

    તમારો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે...... બહું સરસ માહિતી આપી મને આના પર થી લાગ્યું કે તમે એક સારા ઇતિહાસ ના જાણકાર હસો ઇતિહાસ માં રસ ધરાવતા હસો... ધન્યવાદ

  • @thakordasharath3093
    @thakordasharath3093 Před 11 měsíci +3

    बोहोत अच्छा लगा देखके ओर आपकी बाते सुनके जय माताजी

    • @MaruGujarat.
      @MaruGujarat.  Před 11 měsíci

      धन्यवाद,जय माताजी🙏🏻

  • @makwanapravina4385
    @makwanapravina4385 Před měsícem +2

    Jayvirmegmaynijayho

  • @vijaypurohit8165
    @vijaypurohit8165 Před rokem +4

    Jay Jay garavi Gujarat.

  • @dagbharajput4083
    @dagbharajput4083 Před rokem +10

    કોઈ પણ જુની ધરોહર નૂ ધ્યાન રાખવું જોઈએ

  • @manojvyas2901
    @manojvyas2901 Před 10 měsíci +2

    Vir megh Maya ki Jay Ho, unki smruti me govt.of gujarat ko Grant karana chahiye.🙏🇮🇳🙏🇮🇳

  • @insdhruvyt7822
    @insdhruvyt7822 Před rokem +3

    જય વીર મેઘમાયા તમારાં રુણી છીએ અમે જય વીર મેઘમાયા

  • @vankarsanjay3371
    @vankarsanjay3371 Před rokem +3

    જય વીર મેઘમાયા ભગવાન

  • @ranmalkaravadra8377
    @ranmalkaravadra8377 Před 4 měsíci +2

    ખૂબ.સરસ.આગડ.આવુજ.જુનુ.ને.કાયમ.નવુ.બહુજ.જુનુ.એક.નામ.એટલુ.સોનુ.જેયહો.ધનય.ધરમ.સમરપીત.નુ.દુરથી.એક.મોબાલ.માધીયમથી.જરુથી.જાણવુપણ.ખૂબ.આજના.નવયુવાનો.ને.સવનુ.કામની.વાતો.યુવાનુ.નવલખા.તરીખે.દેવ.ભૂમી.દુવારકાના.ભાણવડ.નામ.ને.બરડાનુ.ધનય.ઈતીયાશો.નુ.જે.ભાણ.જેઠવાઓ.ની.રાજ.ધાની.રજવાડાઓ.ધનય.ધરમ.સતીય.તાજ.છે.બરડા.ના.ઉચા.ડૂગરનુ.આભપરા.નુ.સિખર.ને.પછી.ભગુ.કુડ.ને.મારકુડ.રુસી.ને.પછી.આસાપુરા.માતાજી.ના.મંદીર.પણ.ઉચા.ડૂગરા.પરજે.પછી.કિલેશવન.દાદા.ને.બિલેશવના.મંદીર.ગામનીજ.અંદર.ધનય.ધરમ.સકિત.દાન.ધનય.પરપરાના.સંકૃતી.ઈતીયાશોનુ.ધનય.હોય.છે.સતીય.તક.સત.નમુ.નમો.ભગવતી.દેવો.નમો.નમામી.મ.મ.મ.મ.મ.મછે.જેયહો.કેવા.કેટલા.સતીય.છે.આજીવન.જરુરથી.યુવાનોને.જાણવુ.તોજ.યાદ.કરતા.જાણવુ.પણ.ને.ધરતી.સતીય.મહાન.કરવીયો.જરુથી.જ.જાણવુ.એક.દેવી.દેવો.સુરા.સંતો.કવિઓ.સારણો.સાધુ.ને.કારી.પણ.એક.સફડ.જન.નિજ.છે.હતુ.એજ.ધરમ.સમરપીત.આપણા.ધરતી.માતા.ધનય.ભારત.માતા.ઈતીયાશો.વિશવ.નુ.ધન.એજ.આપણુ.એક.કારીયો.સફડ.જેયહો.એક.કરમ.ધરમ.જેયહો.

  • @shashikalabhatt5473
    @shashikalabhatt5473 Před rokem +3

    ભાઇ શ્રી આપ સ્થિર ઊભા રહી શકતા નથી એ આપના આત્મવિશ્વાસની ખામી બતાવેછે વટથી સિથર ઉભા રહો તમારું કાર્ય સારું છે

    • @MaruGujarat.
      @MaruGujarat.  Před rokem

      ખૂબ ખૂબ આભાર,હું પૂરો પ્રયાશ કરીશ🙏🏻🙂

    • @MaruGujarat.
      @MaruGujarat.  Před rokem +1

      ઉભા ન રહેવાનું એક કારણ એ પણ કે,હું એ સંપૂર્ણ જગ્યા બતાવી શકું🙂

  • @user-ex8jt3ko8g
    @user-ex8jt3ko8g Před 5 měsíci +2

    Khub saras Bhai

  • @nimavatjayesh5529
    @nimavatjayesh5529 Před 8 měsíci +2

    અને મેં સંપૂર્ણ વાચેલું છે🙏🙏

  • @hareshvyas1556
    @hareshvyas1556 Před 10 měsíci +3

    Thanks for Histry Of Patan,

  • @stromgamer3988
    @stromgamer3988 Před 9 měsíci +2

    ❤jay maa 🙏🏻

  • @hinglajchoru-im9cu
    @hinglajchoru-im9cu Před rokem +3

    Jay mataji❤❤❤❤

  • @l.pdesai8892
    @l.pdesai8892 Před 10 měsíci +2

    Good knowledge...

  • @DineshPanchal-mx9ld
    @DineshPanchal-mx9ld Před rokem +3

    Nice detail

  • @faithingod5175
    @faithingod5175 Před 2 měsíci +2

    ખૂબજ સુંદર અને રસપ્રદ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ ખૂબ ધન્યવાદ.

  • @dhruvvlogsabiyana9013
    @dhruvvlogsabiyana9013 Před rokem +5

    Veri nice

  • @l.pdesai8892
    @l.pdesai8892 Před 10 měsíci +3

    ખુબ સરસ માહિતી 👌

  • @jadavvihubha885
    @jadavvihubha885 Před rokem +4

    👌👌👌👌👌👌👌👌

  • @pankajmakwana5858
    @pankajmakwana5858 Před rokem +15

    Maya dev na smruti mandir nu koi dekrekh nathi te kahnded jem padi rahyu che ..matr Maya 7ma na roj e dev tulya vermaya dev ne yaad karav evu nathi to je sachhi batavi joye te appe batavi nathi to app ne vinati che k tyani je sachhai che te tantra sudhi pohche ne samaj sudhi pohche e video banavi

  • @narangadhaviofficial5993
    @narangadhaviofficial5993 Před 5 měsíci +2

    Etihash jani... Møjj aavi gy...shaheb🎉🙏😊thx.uu🤗👍

  • @DineshJani
    @DineshJani Před měsícem +2

    khub j sundar rajuaat

  • @VinodRajput-ou6nc
    @VinodRajput-ou6nc Před rokem +3

    👌👌👌

  • @joshibabu7364
    @joshibabu7364 Před 3 měsíci +2

    Jordan bhai

  • @mashrubhaidevidasraval2912

    ઈતિહાસ અને લોકકથા- દંતકથા બંનેમાં ફરક છે.. એટલી સ્પષ્ટતા કરવી જરુરી છે..

    • @MaruGujarat.
      @MaruGujarat.  Před rokem

      ઇતિહાસ જેના ક્યાંકને ક્યાંક કઈક પ્રમાણ મળે છે તે,અને દંતકથા જે લોકજીભે સચવાયેલી વાતો છે તે જેના પ્રમાણિત પુરાવાઓ નથી..
      બાકી તો ઇતિહાસ અને દંતકથા બંને માટે અનુમાન જ લગાવી શકાય,100% આવું જ થયું હતું એવું એકેયમાં ન કહી શકાય

  • @alpeshshah8364
    @alpeshshah8364 Před 11 měsíci +3

    Superb માહિતી આપી ભાઈ આવું બધું ગુજરાતીમાં અને હિન્દી તથા ઇંગ્લિશ ma school ભણવામાં આવે તો આપડી આવનાર પેઢી na લોકો સુધી આવી માહિતી પહોંચાડી શકાય

  • @suresbhaiaod
    @suresbhaiaod Před měsícem +3

    અમે ઓડ છીએ ભાઈ

  • @pravinchauhan7234
    @pravinchauhan7234 Před rokem +2

    Jaymataji

  • @PareshsalviPareshsalvi
    @PareshsalviPareshsalvi Před 10 měsíci +3

    Patan,s old 12 gates with name and full history also full renovation of old shree sahatraling (1000)lings sarovar(lake)also shree sarswati rivar full renovation from shree ambaji mata temple-shree siddhpur-patan-other side rivar of saraswati in patan is now district centre of North Gujarat full detail video in mobile & chennel

  • @jashavantnayi3705
    @jashavantnayi3705 Před 10 měsíci +2

    આટલું બધું યાદ કેવી રીતે રાખો છો. ખૂબ સરસ

    • @MaruGujarat.
      @MaruGujarat.  Před 10 měsíci +1

      થોડો રસ અને આપ સૌનો પ્રેમ બધું યાદ રખાવી દે છે🙂🙏🏻

  • @odhavmaheriya4873
    @odhavmaheriya4873 Před rokem +2

    Khub khub sars thanks

  • @anandnadoda2733
    @anandnadoda2733 Před rokem +4

    Akho vidio joyo juni yado taji thai gai ane khub maja avi gai

  • @chandubhaipanchal1343
    @chandubhaipanchal1343 Před rokem +2

    Very very fine video Thank you

  • @parth_0906
    @parth_0906 Před 6 měsíci +2

    Good 😊

  • @dabhimanubhai2008
    @dabhimanubhai2008 Před 9 měsíci +2

    Aapp na data mara Maya bapuni sachi sadat aapva badal aabhar ,je to moea sahi vat Kari ,

  • @payalpatel5775
    @payalpatel5775 Před rokem +2

    👌👌👌👌👌🙏🙏🙏

  • @sharmaharshad3457
    @sharmaharshad3457 Před 4 měsíci +2

    Vir jhadiya maharaj nu sthan patan batavo

    • @MaruGujarat.
      @MaruGujarat.  Před 4 měsíci

      Paran ma kai jagya a che ane seni sathe sangat che a janavi sakso?
      Next time patan javanu thase to jarur prayas karis

  • @dipsinhsolanki5556
    @dipsinhsolanki5556 Před rokem +2

    Jaymatag

  • @DineshPanchal-mx9ld
    @DineshPanchal-mx9ld Před rokem +1

    👏👏👏

  • @vishnuprajapati6458
    @vishnuprajapati6458 Před 11 měsíci +2

    Very nice good Video

  • @guruduttjoshi9319
    @guruduttjoshi9319 Před 9 měsíci +2

    बहुज सरस प्रस्तुति

  • @arundhatidave8968
    @arundhatidave8968 Před měsícem +2

    Darshan matr thi

  • @rokirock6414
    @rokirock6414 Před 9 měsíci +2

    Mast

  • @jayHind-ex6qy
    @jayHind-ex6qy Před rokem +3

    Dalito ma to haju sat chhe

  • @DharmendraKumar-kv6zr
    @DharmendraKumar-kv6zr Před měsícem +1

    Sir, very nice information given by you. It's appreciable. Pl give your number because whenever I come this place I wish to explore entire city. Pl help me.

    • @MaruGujarat.
      @MaruGujarat.  Před měsícem

      Thanks a lot for such a lovely compliment,
      You can follow me on Instagram - @hardik_rajput246 👍
      I am not resident of Patan, but I will help as much as I can

  • @anandpurohit9213
    @anandpurohit9213 Před rokem +2

    ભાઈ વિડીયો સરસ બનાવે છે પણ બહુ ગુજરાતી ચોખ્ખું ના બોલ

    • @MaruGujarat.
      @MaruGujarat.  Před rokem

      ભલે ભાઈ, ટ્રાય કરીશ,તમારા suggesion માટે thank you 🙂🙏🏻

  • @pankajmakwana5858
    @pankajmakwana5858 Před rokem +3

    Bhai tame veer maaya dev no itihash to kayo pan e survee ni mandir ni su haalt che e na dikhdyu public n Raj netao ni tya ni sachhai thi vakef nathi karya

    • @MaruGujarat.
      @MaruGujarat.  Před rokem

      Aeno ek alag j video che,
      Je kale ke paramdivase upload thai jase..

  • @ashok2pargi
    @ashok2pargi Před 9 měsíci +1

    અણહિલ ભરવાડ , ભરવાડ શબ્દ ખોટો છે

  • @user-nk4cv7zm8f
    @user-nk4cv7zm8f Před měsícem +1

    Bahot khoob khub saras mahiti aapi aapano aabhar jay veer megmaya ki aabhar

  • @manavdigitalmanoranjan
    @manavdigitalmanoranjan Před rokem +4

    Khub saras bhai

  • @jadejaleenaba8264
    @jadejaleenaba8264 Před rokem +2

    👌👌👌