Maru Gujarat
Maru Gujarat
  • 235
  • 360 988

Video

રાત અંધારી સતીને વાયક આયા | શબ્દો સાથે | સતિ રૂપાદે| rat andhari satine vayak aaya | with lyrics |રાત અંધારી સતીને વાયક આયા | શબ્દો સાથે | સતિ રૂપાદે| rat andhari satine vayak aaya | with lyrics |
રાત અંધારી સતીને વાયક આયા | શબ્દો સાથે | સતિ રૂપાદે| rat andhari satine vayak aaya | with lyrics |
zhlédnutí 207Před 20 dny
રાત અંધારી સતીને વાયક આયા | શબ્દો સાથે | સતિ રૂપાદે| rat andhari satine vayak aaya | with lyrics | રૂપાદેના ગુરુ ઉગમશી હતા, રૂપાદે રાજસ્થાનના હતા,એમના લગ્ન માલદે સાથે થયા હતા, માલ દે રૂપદે બંને મહાધર્મ ના અનુયાયી હતા ગુજરાતમાં સતી રૂપાદેનુ આ ભજન ખૂબ જ પ્રચલિત છે, રાત અંધારી ઝરમર મેહુલા વરસે શબ્દો સાથે રાત અંધારી સતીને વાયક આયા શબ્દો સાથે ગુજરાતી ભજન સંતવાણી સનાતન ધર્મ ચાર યુગના વાયક ચાર જુગના વ...
ranchhod | jay jagannathranchhod | jay jagannath
ranchhod | jay jagannath
zhlédnutí 77Před 24 dny
કૃષ્ણ કેમ કહેવાયા રણછોડ | ગુજરાતનો ઇતિહાસ ભાગ-૩ | બલરામ રેવતી વિવાહ | ranchhod | gujarat no itihashકૃષ્ણ કેમ કહેવાયા રણછોડ | ગુજરાતનો ઇતિહાસ ભાગ-૩ | બલરામ રેવતી વિવાહ | ranchhod | gujarat no itihash
કૃષ્ણ કેમ કહેવાયા રણછોડ | ગુજરાતનો ઇતિહાસ ભાગ-૩ | બલરામ રેવતી વિવાહ | ranchhod | gujarat no itihash
zhlédnutí 43Před 25 dny
History of gujarat | krushna kem kahevaya ranchhod | dwarkadhish | gujarat no pauranik itihash | કૃષ્ણ કેમ કહેવાયા રણછોડ | ગુજરાતનો ઇતિહાસ ભાગ-૩ | બલરામ રેવતી વિવાહ | ranchhod | gujarat no itihash નમસ્કાર મિત્રો,આજના વીડિયોમાં કૃષ્ણના રણછોડ બનવાની,જરાસંઘ,કાલયવન,રેવત ની પુત્રી રેવતીના બલરામ સાથે લગ્ન,યાદવો મથુરા છોડી દ્વારકા વસ્યા, અને દ્વારકા ની સ્થાપના વિશે વાત કરી છે...
દશાવતાર | Dashavatar |દશાવતાર | Dashavatar |
દશાવતાર | Dashavatar |
zhlédnutí 48Před 27 dny
સુકન્યા & ચ્યવન ઋષિના લગ્ન | ગુજરાતનો ઇતિહાસ ભાગ-૨ | દશાવતાર | gujaratno pauranik itihash | historyસુકન્યા & ચ્યવન ઋષિના લગ્ન | ગુજરાતનો ઇતિહાસ ભાગ-૨ | દશાવતાર | gujaratno pauranik itihash | history
સુકન્યા & ચ્યવન ઋષિના લગ્ન | ગુજરાતનો ઇતિહાસ ભાગ-૨ | દશાવતાર | gujaratno pauranik itihash | history
zhlédnutí 44Před 27 dny
સુકન્યા & ચ્યવન ઋષિના લગ્ન | ગુજરાતનો ઇતિહાસ ભાગ-૨ | દશાવતાર | gujaratno pauranik itihash | history નમસ્કાર મિત્રો,આજના વીડિયોમાં ભૃગુપુત્ર ચ્યવન ઋષિ અને સર્યાતીની પુત્રી સુકન્યાના લગ્નની,યુગ અને એમાં થયેલ અને થનાર અવતાર એટલે કે દશાવતારની વાત કરી છે... #history #marugujarat #historyofgujarat #gujaratnoitihas #ccemains #gujarathistory #gujarat #pauranikkatha #mahabharat sukanya ane chyavan rushi...
યુગ અને તેનો સમય | ગુજરાતનો ઇતિહાસ ભાગ-૧ | મનુ અને તેના પુત્રો | સપ્તર્ષિ | 4 yug | gujarat historyયુગ અને તેનો સમય | ગુજરાતનો ઇતિહાસ ભાગ-૧ | મનુ અને તેના પુત્રો | સપ્તર્ષિ | 4 yug | gujarat history
યુગ અને તેનો સમય | ગુજરાતનો ઇતિહાસ ભાગ-૧ | મનુ અને તેના પુત્રો | સપ્તર્ષિ | 4 yug | gujarat history
zhlédnutí 53Před 28 dny
યુગ અને તેનો સમય | ગુજરાતનો ઇતિહાસ ભાગ-૧ | મનુ અને તેના પુત્રો | સપ્તર્ષિ | 4 yug | gujarat history Gujarat no itihash #history #vedpuran #pauranikitihash #marugujarat #gujarathistory #ccemains Saptrishi Saptrushi Manu ane tena putro Krushna kaya vanshma thaya? Ram kaya vanshma thaya Manu vivasvan મનુના ૧૦ પુત્રો :- ઈલ,ઇક્ષ્વાકુ, કુશનામ,અરિષ્ટ,ધૃષ્ટ,નરિષ્યંત, કરુશ,મહાબલી, શર્યાતી અને પૃષધ. Ram ...
Morbi no Itihash | Dheladi Nagar | Machchhu | મચ્છુ મોરબી | મોરબીનો ઇતિહાસ | સતિ દાડલ દે અને કોટવાલMorbi no Itihash | Dheladi Nagar | Machchhu | મચ્છુ મોરબી | મોરબીનો ઇતિહાસ | સતિ દાડલ દે અને કોટવાલ
Morbi no Itihash | Dheladi Nagar | Machchhu | મચ્છુ મોરબી | મોરબીનો ઇતિહાસ | સતિ દાડલ દે અને કોટવાલ
zhlédnutí 290Před měsícem
આજના વીડિયોમાં મચ્છુ કાંઠે આવેલ એવી જૂના સમયની ઢેલડીનગરી એટલે કે મોરબીની વાત કરી છે.... રણસી રાવતનું રાજ ચાલતું હતું,એ સમયે ભક્ત ખીમડીયો કોટવાલ અને સતિ દાડલ દે થઈ ગયા, સતી દાડલ દે ખૂબ જ સુંદર હતા,સતિ પર રાવત રણસીની કુદ્રષ્ટિ પડે છે,રાવતને સતી સાચા મારગે દોરવા સમાધિ લઈ લે છે,અને સાથે કોટવાલ પણ સમાધિ લઈ લે છે, શું ખરેખર આ સતીએ મોરબીને શ્રાપ આપ્યો? શું મોરબી શાપિત છે? એક ભાઈને રાજ સામે બહારવટે કેમ...
Good morning | morning quotes |Good morning | morning quotes |
Good morning | morning quotes |
zhlédnutí 51Před měsícem

Komentáře

  • @mitaljoshi1041
    @mitaljoshi1041 Před dnem

    Ha sir hu satmama abhyas karu chu tamari vat sachi che ke nagarpalika ne ana vishe charcha karavi joie👋👍

  • @hanumer1579
    @hanumer1579 Před 6 dny

    જય હિગળાજ મા

  • @GulabbhaimgamitGamit-mq6er

    👏👏

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 Před 8 dny

    અેકદમ સાવ ખોટી મનઘડીત પાયા વગરની દંતકહાની છેં ! જય જય શ્રીકૃષ્ણ !

  • @rajusinhrathod7319
    @rajusinhrathod7319 Před 10 dny

    જય સધીમાં

  • @rajendrabhaikalavadiya8539

    😂😂😂 ...shubh namaste...

  • @laxmanrathvaghoghamba8358

    આ સતી ઓડણ ની સમાધી તો પંચમહાલ ના ગોધરા નજીક ઓરવાડા માં આવેલ છે...

  • @TalkWithRaviKher
    @TalkWithRaviKher Před 14 dny

    🎉🎉🎉

  • @bhupatchauhan4493
    @bhupatchauhan4493 Před 16 dny

    જોરદાર માહિતી ભાઈ ખૂબ ખૂબ અભિનંદન

    • @MaruGujarat.
      @MaruGujarat. Před 15 dny

      @@bhupatchauhan4493 ખૂબ ખૂબ આભાર 🙏🏻

  • @user-rm7rw2sd4p
    @user-rm7rw2sd4p Před 25 dny

    We are descendants of Asait Thakkar :- Nayak

  • @Dkpatel-hd3nz
    @Dkpatel-hd3nz Před 25 dny

    🎉

  • @mygyantrusha
    @mygyantrusha Před 28 dny

    Very deep information 🎉

  • @sharevideo8682
    @sharevideo8682 Před měsícem

    Jay alakhdhani, Jay ho dadal de ane kotval no🙏 👏👏👏

  • @Dkpatel-hd3nz
    @Dkpatel-hd3nz Před měsícem

    Vah kaviraj vah

  • @Dkpatel-hd3nz
    @Dkpatel-hd3nz Před měsícem

    🎉

  • @mygyantrusha
    @mygyantrusha Před měsícem

    Woww

  • @sharevideo8682
    @sharevideo8682 Před měsícem

    એ રાજમાતા મીનળદેવી હતા એટલે ગરીબ બાઈનુ ઘર બચાવી ન્યાય કરેલ જે જોવા મલે છે ભાજપ સરકાર નોતી આજે જુવો સરદાર નુ પુતળુ ઉભુ કરવા આદિવાસીઓ ની જમીન તો ગઈ પણ ફેનશીગ કરવા વધુ જમીન હડપ કરવામાં સરકાર ના અધિકારીઓ લાગેલા છે કારણ ભાજપ સરકાર છે આમા જમીન બચાવવી મુશીબત છે આજે મીનળદેવી જેવા રાજમાતા કે રાજકારભારી નથી... જય હો મીનળદેવીનો...

  • @hajakinn_plays2551
    @hajakinn_plays2551 Před měsícem

    Om

  • @vkumarprajapati44
    @vkumarprajapati44 Před měsícem

    Jai bajrangbali

  • @user-nk4cv7zm8f
    @user-nk4cv7zm8f Před měsícem

    Bahot khoob khub saras mahiti aapi aapano aabhar jay veer megmaya ki aabhar

  • @user-nk4cv7zm8f
    @user-nk4cv7zm8f Před měsícem

    Bahot khoob khub saras mahiti aapi aapano aabhar jay veer megmaya ki aabhar

  • @modhbhavik8717
    @modhbhavik8717 Před měsícem

    " જય સધી માઁ "

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 Před měsícem

    Jay Bhagavan Jay Mataji

  • @user-wh3do6fh7d
    @user-wh3do6fh7d Před měsícem

    Super itiyash 👌👌👍👍💯💯

  • @Jpgujaratii
    @Jpgujaratii Před měsícem

    Jay mataji

  • @Dkpatel-hd3nz
    @Dkpatel-hd3nz Před měsícem

    🎉

  • @DharmendraKumar-kv6zr
    @DharmendraKumar-kv6zr Před měsícem

    Sir, very nice information given by you. It's appreciable. Pl give your number because whenever I come this place I wish to explore entire city. Pl help me.

    • @MaruGujarat.
      @MaruGujarat. Před měsícem

      Thanks a lot for such a lovely compliment, You can follow me on Instagram - @hardik_rajput246 👍 I am not resident of Patan, but I will help as much as I can

  • @RajuThakor-wv8ly
    @RajuThakor-wv8ly Před měsícem

    જય શ્રી સતી માતા જસમા ઓડણ માતાજી વિર શહીદ મેઘ માયા મેઘવાળ ભગવાન

  • @MashrubhaiRaval-rg5bp
    @MashrubhaiRaval-rg5bp Před měsícem

    દંતકથાઓને ઈતિહાસ ના બનાવો઼ મહેરબાની કરો.. ઈતિહાસનો ખ્યાલ ન હોય તો ઈતિહાસના નામે દંતકથાઓને બતાવીને પાટણના ઈતિહાસને બદનામ કર્યો છે.

  • @shaileshdafda3467
    @shaileshdafda3467 Před měsícem

    સારી માહિતી આપી ભાઈ જય વિર મેધમાયા 🙏જય સતી જસમા ઓડણમા 🙏

  • @suresbhaiaod
    @suresbhaiaod Před měsícem

    અમે ઓડ છીએ ભાઈ

  • @ZalaJignasha
    @ZalaJignasha Před měsícem

    jai maa shakti🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️

  • @jadejanirmalsinh8540
    @jadejanirmalsinh8540 Před měsícem

    જય માતાજી માં માં આશાપુરા આઈ માં શક્તિ માં

  • @jadejanirmalsinh8540
    @jadejanirmalsinh8540 Před měsícem

    જય માતાજી માં

  • @arundhatidave8968
    @arundhatidave8968 Před měsícem

    Darshan matr thi

  • @arundhatidave8968
    @arundhatidave8968 Před měsícem

    Dhanya thaya mtrubhumi na Darshan matrix thi.Jay Sarswati maita,Jay maru whalu Patan

  • @jaysurapuradada09
    @jaysurapuradada09 Před měsícem

    Jay aai maa

  • @DineshJani
    @DineshJani Před 2 měsíci

    jay matajee

  • @DineshJani
    @DineshJani Před 2 měsíci

    khub j sundar rajuaat

  • @dinsaparmar1759
    @dinsaparmar1759 Před 2 měsíci

    राम राम

  • @PareshsalviPareshsalvi
    @PareshsalviPareshsalvi Před 2 měsíci

    જુના પાટણ શહેરનું વિસ્તાર કેટલા કિલોમીટર છે તે બતાવશો જુના પાટણમાં 12 દરવાજા હતા આજે પણ ઘણા દરવાજા અને કોટ પણ છે પાટણમાં ભારતીય પુરાત્વ વિભાગની કચેરી આવેલી છે, ભારત સરકાર દ્વવારા આખા જુના પાટણ શહેરમાં જુના કોટ ને સુધારવો જોઈએ જેમ જુના પાટણ શહેર્ માં સહ્ટર્લિંગ સરોવર ની બાજુમાં રાની ઉદયમતીની વાવ સુધારીને 7માલ જમીનની અંદર થી બહાર કાઢ્યા છે તેવી રીતે સસ્ટ્રેલિન્ગ સરોવરનો વિકાસ કરવો જોઈએ આજે રાની ઉદયમતી વાવના કારણે દેશ અને વિદેશમાંથી દર વર્ષે લાખો પ્રવાસી પાટણ આવે છે પાટણની રાની ઉદયમતી વાવ વિશ્વ વિખ્યાત (વર્લ્ડ હેરિટેજ )માં સ્થાન મળ્યું છે તથા 100 રૂપિયામાં રાની ઉદયમતી વાવનું ચિત્ર અંકિત કર્યું છે તે પાટણનું ગુઆરવ વધાર્યું છે તેવી રીતે સહતર્લિંગ સરોવરનો વિકાસ કરવો જોઈએ પાટણ શહેરની પાસે સરસ્વતી નદીને પુનઃ જીવિત કરવી જોઈએ જેથી સરસ્વતી નદીને આ પહેલા દર રવિવારે રાણીની વાવ સુધી મેળો લાગતો હતો તેથી રોજગાર અને આવક વધે પ્રવાસી દેશ અને વિદેશના વધે માટે સ્ત્રસલિંગ સરોવર નો વિકાસ કરવો જોઈએ જુના પાટણ નો કોટ સુધરવાની જરૂર ખુબ જ માહિતી પુરી આપવા વિનંતી છે

  • @makwanapravina4385
    @makwanapravina4385 Před 2 měsíci

    Jayvirmegmaynijayho

  • @vmehta2474
    @vmehta2474 Před 2 měsíci

    Brother your story was not correct at end, there was a fight between, nagar community and akbar's army, its fight to protect tana riri becuase she always sings for god or needy 'not for kings'. After fight large number of nagar was killed by akbar army and thrown into well and to protect herself tana riri done suicide. People said X kg of janavu collected of died nagars. Please correct and expose akbar's peaceful nature. Har har mahadev.

  • @ranjitsolanki1453
    @ranjitsolanki1453 Před 2 měsíci

    Hindi me chahiye

  • @fuleshrabari6824
    @fuleshrabari6824 Před 2 měsíci

    Jay sadhi ma 🙏🚩

  • @PARESHKUMARSOLANKI-vx9wm
    @PARESHKUMARSOLANKI-vx9wm Před 2 měsíci

    🕉️🔱🐄🌞📿🏹🌹⛳🙏

  • @vinodnadoda3984
    @vinodnadoda3984 Před 2 měsíci

    🙏🙏

  • @udey89
    @udey89 Před 3 měsíci

    Vire good video

  • @manavdigitalmanoranjan
    @manavdigitalmanoranjan Před 3 měsíci

    Vah tamari moj vah🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-he4kc9xu8o
    @user-he4kc9xu8o Před 3 měsíci

    I am frm vadnagar my birth also in vadnagar i stud at Miratram joshi school kumar shala no 1 B N highschool n vadnagar arts ncommerce collega