125 વર્ષ પહેલા કાઠિયાવાડના ગામડા કેવા હતા ?? । gujarat old village | gujarati culture

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • 125 વર્ષ પહેલા કાઠિયાવાડના ગામડા કેવા હતા ?? એ સમય એ લોકો ના જીવન કેવા હતા લોકો ની રહેણીકરણી અને લોક જીવન કેવા હતા એ દર્શાવવા આ વિડિઓ છે. ગુજરાત ના કચ્છ અને કાઠિયાવાડ ની જીવનશૈલી બધાથી અલગ ઉભરી આવે છે અને એક નવી જ સંસ્કૃતિથી લોકો જીવન જીવતા હતા। . જોવો પૂરો વિડિઓ અને બીએ ને પણ મોકલો અને આપણી સંકૃતિના વર્ષ વિષે નવી પેઢી ને પણ જણાવો। .

Komentáře • 710

  • @chauhanashwin8656
    @chauhanashwin8656 Před 5 lety +45

    ચાસો સમય મરી ગયો ભાઈ જુનો સમય યાદ કરીએ તો રોવાઈ જવાઈ વાલા

  • @saurabhjoshi296
    @saurabhjoshi296 Před 4 lety +11

    છતા પણ ગામડા મા કોઇ છોકરી આપવા તૈયાર નથી આવી ખરાબ માનસિકતા આપણી જ છે
    આપણે ગામડા ની છોકરી લેવા તૈયાર છીએ તો ગામડા મા આપવા કેમ તૈયાર નથી
    આપણી જ ભુલો છે
    આપણે ગામડા ની સંસ્કૃતિ નુ શિક્ષણ નથી આપતા
    આ વિડીયો બનાવવા વારા બેન પણ કોઇક. ની દિકરી જ છે એમના માવતર એ એમને એવુ શિક્ષણ સંસ્કાર આપ્યા જ છે ને
    આપણે આપણા છોકરા છોકરી ઓને MBA MCA અને ઇંગલિશ મિડીયમ મા ભણાવી શકિએ છીએ પૈસા ખરચી ને તો આપણા ધર્મ સંસ્કૃતિ અને પરંપરા ઓ નુ શિક્ષણ કેમ નથી આપી શકતા
    સિટી મા પૈસા વારા હિંદુ ઓ જ વિદેશી કુતરા પાળે છે અને જે ગાય પાડતો હોય એને ગામડાઇ સમજે છે
    શુ આપણે વિદેશી કુતરા પાડી શકિએ તો આપણી ગૌમાતા ને ન પાડી શકિએ ?
    અમારા કચ્છ મા હિંદુ ઓ કરતા વધારે ગાયો મુસલમાન ઓ પાડે છે
    ઇ લોકો મા કોઇ દેખાદેખી નથી ઇ લોકો મા અને દરબારો મા શહેર ની કે ભણેલી એજયુકેટેડ છોકરી ગામડા પણ પરણે છે કેમકે ઇ લોકો પોતાના ધર્મ સંસ્કૃતિ અને સંસ્કાર ઓ નુ શિક્ષણ પહેલા આપે છે પછી નિશાળ કોલેજ મા મોકલે છે
    કડવી વાસ્તવિકતા

  • @krunalbharthigoswami2393
    @krunalbharthigoswami2393 Před 3 lety +6

    ખુબ જ સુંદર અને સરસ vdo.... જૂની અને જાણી-અજાણી વાતો નો રસપ્રદ ભંડાર.... વાહ રે....મારૂ ગામડું....

  • @ranavaghela3639
    @ranavaghela3639 Před 3 lety +17

    એક દમ સાચી વાત છે 👍
    ગયા એ દીવસો 🙄🙄😭

  • @singarchhotejogajithakor637

    પહેલા, જમાનો એવો હતો કે જીવવામાં મજા પડી જતી, સુપર હિટ વિડિયો hoo

  • @user-dv5yp5gq6o
    @user-dv5yp5gq6o Před 3 lety +33

    😀વાવા મજા આવી ગઈ જો સાંભળવામાં અને ચિત્ર જોવામાં આટલી મજા આવતી તો આવી જિંદગી પહેલા જેવી જીવવામાં કેટલી મજા આવે જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🤗

    • @yogapanchaljay8034
      @yogapanchaljay8034 Před rokem +1

      સોના જેવો જુનો જમાનો હતો હવે બગસરા ઉપર ગિલેટ જેવો જમાનો અમારો કુદરતી ખાતર થી ખેતીવાડી થતી એ ગયો જમાનો અને હવે રાસાયણિક ખાતર નાંખી થાય ખેતી આ જમાનો અમારો પહેલા સગા સંબંધીઓ મા ભાવ લાગણી રુદય થી અને અત્યારે મોઢા ઉપર દેખાય કઇ અને મન મા ચાલે કઇ પ્લાસ્ટિકયો થઈ ગયો પ્રેમ અતયાર નો

  • @onlyjdada1200
    @onlyjdada1200 Před 5 lety +11

    વાહ ખુબ સુંદર વિડીયો બનાવ્યો છે...... વિડિયો સાંભળવાની અને જોવાની મજા આવી ગઈ.......All your sayings are true.. .....jay mataji....jay sree Krishna....

  • @himanshumakwana3666
    @himanshumakwana3666 Před 3 lety +8

    મારા મનને ગમતું અત્યાર સુધી નું સૌથી સરસ વિડીયો...😍🤩

  • @aniljainaniljain801
    @aniljainaniljain801 Před 3 lety +15

    શુંપર ગામડા ની યાદ આવી ગઈ બેન👍👍👍 ગામડા ની સંસ્કૃતિ વાત અલગજ હતી આવા વિડીયો તમે લાવતા રહે જો 👍👍

    • @abhi3407
      @abhi3407 Před 3 lety

      ये गांव कहा पड़ता हैं

  • @gautamdevmorari4020
    @gautamdevmorari4020 Před rokem +2

    સરસ
    મને યાદ આવ્યું મારૂં ગામડા નું જીવન

  • @harshapatel4107
    @harshapatel4107 Před 3 lety +2

    ખુબજ સરસ નાનપણ ની યાદો તાજા થઈ ગઈ....

  • @shivom1111
    @shivom1111 Před 5 lety +132

    બહુ જ સરસ
    બહુજ સુંદર વિડિઓ બનાવ્યો છે તમે
    આવા સુંદર વિડિઓ અપલોડ કરતા રહો તેવી અપેક્ષા

  • @vivaktoliya
    @vivaktoliya Před rokem +3

    હુ ગામમાં તેવુ જીવન જીવી રહ્યો છુ😊😊😊

  • @darshanchauhan4022
    @darshanchauhan4022 Před 5 lety +34

    આજે મારુ ગામડું યાદ આવી ગયુ...
    સરસ અવાજ છે આપનો..
    I am impress and
    Subscribe Your Channel.👍👍

  • @jassidubariya3701
    @jassidubariya3701 Před 3 lety +2

    વારે વાહ દીદી બચપણ યાદ અપાવી ની અપાવી દીધી

  • @babubhairaval7979
    @babubhairaval7979 Před 3 lety +1

    Oho adbhut . Adbhut

  • @pradippurohit7366
    @pradippurohit7366 Před 3 lety +92

    સોના જેવા દિવસો જતા રહ્યા 😭😭

    • @rekhabhoj4278
      @rekhabhoj4278 Před 3 lety +3

      Aapnu Gujarat great Gujarat

    • @dr.kabirshing7630
      @dr.kabirshing7630 Před 3 lety +3

      Tu gamda ma aavija Sona jeva Diwaso pacha aavij jase👍

    • @allrounder2498
      @allrounder2498 Před 3 lety +1

      Sachi vat che

    • @himanshumakwana3666
      @himanshumakwana3666 Před 2 lety

      હાલો એ દાડા પાછાં લાવવા મથીએ , જીંદગી હજી જતી નથી રહી. 😀😀😀🤩🤩

    • @Viralbaba3
      @Viralbaba3 Před rokem

      ​@@himanshumakwana3666ha😊

  • @v.j.kharadi1153
    @v.j.kharadi1153 Před 5 lety +3

    આવશે આવશે હો એક દિ મારા સપનાનો આ જમાનો પાછો જરૂર આવશે....ગાંમડાનો રહેવાસી....

  • @rameshrathod2602
    @rameshrathod2602 Před 5 lety +16

    વાહ, દરેક વાત મુદ્દાસર કરી,કહેવાતી આધુનિકતાજ તેની હત્યારી ગણી શકાય.

  • @hareshthakor5766
    @hareshthakor5766 Před 3 lety

    જોરદાર વિડીઓ મજા આવી ગઇ
    મારુ ગામડું યાદ આવી ગયુ

  • @s.dindian4500
    @s.dindian4500 Před 3 lety +1

    Jordar

  • @technicalmahiti
    @technicalmahiti Před 5 lety +51

    ખુબ જ સરસ
    બીજા આવા વિડીયો બનાવજો ...

  • @parakramsinhjadeja6449
    @parakramsinhjadeja6449 Před 3 lety +3

    મને હજી પણ યાદ છે હું નાનો હતો ત્યારે સવાર ના વહેલા મારા મમી વલોડું લઈ ને છાસ જેરવા બેસી જાય અને હું તેમના ખોળા માં બેસી ને વલોણું લઈ છાસ જેરવું અને બાજુ માં રેડિયો માં નરશી મહેતા ના પ્રભાતિયાં વાગતા હોય સવારે ચાર વાગે પ્રભાત ફેરી વાણા પણ આવે (ઘર ના બારણાં માં ઘોખલા માં રાખેલું ચણ પંખી માટે લઈ જાય)

  • @sahilthakor1090
    @sahilthakor1090 Před 3 lety +1

    saras maja avi gai

  • @raghujokhava5183
    @raghujokhava5183 Před 5 lety +47

    ગામડાનું વર્ણન જોવુ હોયતો પન્નાલાલ પટેલ તથા પિતાંબર પટેલ ની નવલકથા વાંચી જવી તમે જુની દુનિયા માં આવી ગયા હોય એવું ફીલ થસે

  • @thakordasharath6826
    @thakordasharath6826 Před 5 lety +35

    અતારે પણ અમે 105 વરના માટી ધરમા રહેછે એટલુ શરશ લાગે શબ્દ મા કહી શકતો નથી

    • @yashshah3484
      @yashshah3484 Před 3 lety +3

      સરસ ભાઈ. કયું ગામ?

    • @dr.kabirshing7630
      @dr.kabirshing7630 Před 3 lety +2

      Me too...from Savli Vadodara Gujarat

    • @abhi3407
      @abhi3407 Před 3 lety

      क्या है आपके गांव का नाम में जरूर आऊंगा🙏

  • @vaghelarameshsinh9847
    @vaghelarameshsinh9847 Před 5 lety +2

    Very very nice vedyo

  • @jayeshgavadiya2408
    @jayeshgavadiya2408 Před 5 lety

    So bhutiful video

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 Před 5 lety +4

    સરસ વાત કરી બેન અતીત ની યાદ અપાવે છે

  • @thehetoovlogs
    @thehetoovlogs Před 3 lety +4

    વાહ વાહ બૅન i m 34year old નાનપણ ની યાદ અવિગય

  • @panktiparmar6295
    @panktiparmar6295 Před 3 lety +1

    Sache aa video MAA e samay ma khovay gaya ok khuuuuuuuuuuuuub j suuuuuuper 👏🤲🙏🙏🙏

  • @VijaysodhaVijaySodha
    @VijaysodhaVijaySodha Před 5 lety +10

    Jaymataji......
    ..... Vah

  • @siddhrajkhokhariya7886
    @siddhrajkhokhariya7886 Před 3 lety +1

    બહુ સારી અને સાચી વાત કરી છે.

  • @bakulsojitra4767
    @bakulsojitra4767 Před 5 lety +30

    વા બેન ખુબ સરસ વાત કરી હો તમે

  • @wildworld8870
    @wildworld8870 Před 3 lety +3

    Those were the days of old village life 😭♥️♥️♥️♥️♥️

  • @amitvasava1334
    @amitvasava1334 Před 5 lety +177

    ખરેખર ગામડુ અેટલે ગામડુ છે ભાઈ ગામડા જેવી મઝા કયાય નહી

    • @devendrasagathiya2656
      @devendrasagathiya2656 Před 3 lety

      Ha gamda ni to janu pan maja alagj chhe bhale pahela jevu narahyu pan gam me ser na lage

  • @karannayaka3914
    @karannayaka3914 Před 5 lety +2

    એકદમ સરસ

  • @chimanbhaiasodiya2232
    @chimanbhaiasodiya2232 Před 3 lety +2

    🇲🇰ૐશાંતિ🎇ધન્યવાદ🤹🏻‍♂️શુભેચ્છા🎉સંસાર.પરીવર્તન છે

  • @sanjaydantani8344
    @sanjaydantani8344 Před 5 lety +51

    વાહ બેન જોરદાર સમજ આપી હો તમે🏡😉

  • @amrutgirimeghnathi6145
    @amrutgirimeghnathi6145 Před 5 lety +2

    બોવજ સરસ વાત કરી આજની નવી પેઢીને સમજવામાં અને સ્વીકારવામાં આવે તો આપણા દેશમાં પણ જુની પરંપરા‌ જલવાય રહે નવી પેઢીને મુબારક

  • @rozygamit4014
    @rozygamit4014 Před 3 lety

    Khub.Sara's...video

  • @hardikgohil2211
    @hardikgohil2211 Před 5 lety +1

    Very nice

  • @user-ph7yc7be2f
    @user-ph7yc7be2f Před 3 lety

    વાહમજાઆવીસાંભળવામાં શરસવાતોકરીછે

  • @br.talsania
    @br.talsania Před 3 lety

    Khub j saras

  • @SamSam-hp2ni
    @SamSam-hp2ni Před 4 lety +1

    Me ten years old this tipe village idea good and people are very health

  • @hardashpatel3543
    @hardashpatel3543 Před 5 lety +1

    खुबज सरस 🏡😉

  • @sanjimustak8423
    @sanjimustak8423 Před 3 lety

    khub saras 👍👍👍

  • @ahirharsukhvadher1693
    @ahirharsukhvadher1693 Před 3 lety

    ખુબ સરસ વીડયો છે 👌

  • @sitaramsitaram7838
    @sitaramsitaram7838 Před 5 lety +2

    તમે જે ગામડા નુ વણઁન કયુઁ તે વણઁન મારા જીવન ની અંદર થઈ શકયો છે ટોટલે ટોટલ વણઁન મારા જીવન મા વણાઈ ચુક્યો છે કારણ કે મારે જન્મ એક નાનકડા ગામ મા થયો છે

    • @abhi3407
      @abhi3407 Před 3 lety

      ગામ નું નામ શું છે ભાઈ🙏

  • @BALARAMI
    @BALARAMI Před 3 lety

    Khub khub Sara's vran n very nice speach

  • @rohitdiyora653
    @rohitdiyora653 Před 3 lety

    Khub j saras se.

  • @mohanvanjara266
    @mohanvanjara266 Před 3 lety +1

    Old is gold...

  • @sonajisonajithakor1359
    @sonajisonajithakor1359 Před 5 lety +4

    પહેલા તો તમને કોટી કોટી વંદન કરૂ છું કારણ કે આટલા વર્ષો થી યુટયુબ ના બહુ જ વીડિયો જોયા પણ આવા ગામડા ની કદર કરવા વાળા કોઇ વીડીયો નથી બન્યા સાચુ કહુ તો બચપણ યાદ આવી ગયું બહુ સરસ વીડીયો બનાવ તા રહેજો આખુ ગુજરાત ગામડા ની જ બનેલુ છે તમારી સાથે જ છે

  • @rohitdantanirohitdantani6134

    Beautiful ❤️ Maru gamdu!

  • @jaydeepparmar804
    @jaydeepparmar804 Před 4 lety +1

    Vah Madam.

  • @Poonamdhanani
    @Poonamdhanani Před 3 lety +2

    જેણે આ જીંદગીમાં જીવ્યા હસે એ ખરેખર નસીબ વડા હસે

  • @vibhadudhara8189
    @vibhadudhara8189 Před 3 lety

    Khub Saras

  • @umeshgorat626
    @umeshgorat626 Před 3 lety

    Dil se vo din kitne khoobsoorat the

  • @lalakala7465
    @lalakala7465 Před 5 lety +1

    Old. Is. Gold.. Very nice. Vedio. Dilip. Patel. Malaysia

  • @rajudesai9527
    @rajudesai9527 Před 5 lety +3

    મે એવા ઘણા માણસો નૈ જોયા છે ગામડામાં બાળપણ થી લઈને સારા એવા સંસ્કાર અને સારુ શિક્ષણ મેળવી સુખી સમુદ્ર થઈ નૈ શહેરમાં રહેવા જાય અને શહેર મા રહીને જ્યારે ગામડા ના માણસો નૈ ગામડીયા કહે છે ત્યારે અમને ગામડા ના માણસો નૈ બહુ દુખ થાય છે

  • @jaypatel4744
    @jaypatel4744 Před 5 lety +20

    એવખતનો જે આનંદ હતો એ ક્યારેય પાછો નહીં પાછો નહિ આવે

  • @bhagvansinhsolanki3243
    @bhagvansinhsolanki3243 Před 5 lety +1

    બહુ સરસ વીડિયો ગમ્યો

  • @googleuser1895
    @googleuser1895 Před 5 lety +6

    Nice I m from out of India maza ave che.jowani.thankyou

  • @raginipatel5905
    @raginipatel5905 Před 2 lety

    Khub saras video atu

  • @totalgaming.2857
    @totalgaming.2857 Před 9 měsíci

    વાહ અદભુત ❤😊

  • @pravinthakursa8173
    @pravinthakursa8173 Před 5 lety +3

    ગામડું એ ગામડું વાલા પહેલાના જમાનામાં ગામડાની મોજ હતી

  • @nasimnasim2647
    @nasimnasim2647 Před 3 lety +3

    It is impossible but i want those days return. Thank u sister for good history.

    • @abhi3407
      @abhi3407 Před 3 lety

      ये वर्तमान में भी शक्य है, दुसरो की मानशिक गुलामी करना बंध करदो🙏

  • @sondubhaimir8933
    @sondubhaimir8933 Před 5 lety +3

    Ek Dum Sachi vat se 🤗 Ben

  • @siddhigujarati1358
    @siddhigujarati1358 Před 5 lety +64

    125 વરસ નઈ.. હાલ ના સમય મા પણ ગુજરાત મા અમુક ગામડામાં આવાજ ઘર હયાત છે.. વાલા...

    • @patelkiransinh8534
      @patelkiransinh8534 Před 4 lety +1

      Siddhi Gujarati kai. Naam aapo.

    • @mirzamohammed5856
      @mirzamohammed5856 Před 4 lety +1

      Nice video

    • @abhi3407
      @abhi3407 Před 3 lety

      क्या कृपा करके उस गॉंवो के नाम दे सकते है में आपका आभारी रहूंगा🙏🙏🙏

    • @mr_darsh_01
      @mr_darsh_01 Před 2 lety +1

      @@abhi3407 Gujarat, saurastra, gir

  • @devshibhaidevshibhai5266

    Vah vah bhai

  • @vimalpandya962
    @vimalpandya962 Před 3 lety

    Wah....wah

  • @mitapatel4108
    @mitapatel4108 Před 3 lety

    Khub saras prayatn karyo chhe aape.

  • @jaymahadev6404
    @jaymahadev6404 Před 5 lety +1

    Very nice video

  • @mahavirsinhsodha7486
    @mahavirsinhsodha7486 Před 5 lety +36

    ગામડુ શહેર કરતાં આધુનિક બની ગયા

  • @parakramsinhgohil4472
    @parakramsinhgohil4472 Před 11 měsíci

    આવુ હતુ ગુજરાત નુ ગામડુ સરસ નિરૂપણ કર્યું ગા્ર્મય જીવન નુ આજની નવી પેઢીને જાણવા મળે

  • @thakormansung4165
    @thakormansung4165 Před 3 lety +2

    ખરેખર આવું જ જીવવાની મજા આવે.
    પોષ્ટિક આહાર,દિલથી લાગણી વાળા માણસ પણ હોય

  • @jyotijaiswar1502
    @jyotijaiswar1502 Před 3 lety +1

    Nice video 👌

  • @mukeshthakor0022
    @mukeshthakor0022 Před 5 lety +2

    Super video

  • @chaudharidilip3120
    @chaudharidilip3120 Před 3 lety

    Old is Gold👍👍👍👌👌👌✌✌

  • @jitendradhandhukiya40
    @jitendradhandhukiya40 Před 3 lety

    Superb
    I like very much

  • @bajrang9074
    @bajrang9074 Před 5 lety +2

    Vah jordar su gamda ni moj 6 bhala manas

  • @vikramsinhzala4873
    @vikramsinhzala4873 Před 5 lety +2

    Bahu maja aavi

  • @hemlatagamit7048
    @hemlatagamit7048 Před 3 lety +1

    ખુબ સરસ માહિતી આપી.

  • @tribhovanbhairajgor7907

    ખુબજ સુંદર વીડિયો

  • @RameshPatel-ku7sf
    @RameshPatel-ku7sf Před 5 lety +5

    Very fine information of od village life

  • @rakeshthakor1195
    @rakeshthakor1195 Před 3 lety +1

    Good

  • @Vloge1996
    @Vloge1996 Před 3 lety +1

    આ....મારુ....ગુજરાત....🙏🙏🙏🙏

  • @mehulhumbal8162
    @mehulhumbal8162 Před 5 lety +2

    Wowwowveranice

  • @zalanavalsinh690
    @zalanavalsinh690 Před 3 lety +1

    ખરેખર સરસ ...

  • @hemlatagamit7048
    @hemlatagamit7048 Před 3 lety +1

    👌👌👌

  • @bharatdesai5363
    @bharatdesai5363 Před 3 lety

    વાહ બેન તમે તો અમને અમારી જૂની યાદો આપિ

  • @gheluvarmal4687
    @gheluvarmal4687 Před 4 lety +2

    સરસ માહિતી આપવા બદલ આભાર

  • @pinnakacha2715
    @pinnakacha2715 Před 3 lety

    બહુ જ સુંદર 🙏🙏

  • @khodaji12thakor65
    @khodaji12thakor65 Před 3 lety

    Maja.padi.ho

  • @sanjaymaheta9652
    @sanjaymaheta9652 Před 3 lety +1

    ame pan haju evaj divsho ma jivvanu pasand kari e chiye. i love village life

  • @maheshod7673
    @maheshod7673 Před 5 lety +1

    સરસ

  • @dolargadhavi432
    @dolargadhavi432 Před 5 lety +2

    ચિત્રો વિદેશી છે

  • @zalanavalsinh690
    @zalanavalsinh690 Před 4 lety +1

    હા..આજે...પણ....તે...યાદ....આખોની....સામે...દોડેછે......

  • @jadavnb8478
    @jadavnb8478 Před 3 lety

    खुब सरस मजाआवी गंई

  • @chauhanashwin8656
    @chauhanashwin8656 Před 5 lety +12

    ગામડામાં રહેતા લોકો માં હજી માણસાઈ છે