આજે વરઘોડિયા ને દર્શન કરાવ્યા અને છેડાછેડી ક્યાં છોડાવી, દ્રષ્ટિ અને જમાઈ પણ આવ્યા સાથે

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024

Komentáře • 93

  • @kasturlalji3965
    @kasturlalji3965 Před 2 lety +5

    Jay shree swaminarayan dina ben kem cho all bavuj sarash video che lagan aje pura thaya ne full family aje aeki sathe joya very good enjoy karo sathe from UK kutch baladia game

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 2 lety

      જય શ્રી સ્વામિનારાયણ 🙏
      સાચી વાત છે આજે ફુલ ફેમેલી માં અમે હતા

  • @nileshchaudhari3944
    @nileshchaudhari3944 Před 2 lety

    Khub saras dinaben vidiyo joyo anad thayo shukh Santi thi male aevi prathana

  • @jayshreebendhameliya8651

    Wah mast badha bhagvan na darshan kravya ben jay shree krisna

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 Před 2 lety +1

    Jai Swaminarayan
    Wah Wah saras

  • @NILESHPATEL-hu5lj
    @NILESHPATEL-hu5lj Před 2 lety +2

    જગત જનની શ્રી ઉમિયા માતાજી ની જય જય જય ......

  • @hasmukhbhaipatel6780
    @hasmukhbhaipatel6780 Před 2 lety +1

    જય સ્વામિનારાયણ દીનાબેન કેમ છો આજે તો ઘર બેઠા આપણા કુળદેવી મા ઉમિયા ના દર્શન થયા ખૂબ સારું લાગ્યું તમારી બંને દીકરીઓ બહુ સુંદર લાગી રહી હતી સરસ વિડીયો જયશ્રી માકાણી

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před 2 lety +1

    Wah wah wah maja aavi gai ❤️

  • @varshapandya8476
    @varshapandya8476 Před 2 lety

    Jay shree krishna Ben bavsarh balog Ben so beautiful and lovely kapll beautiful and lovely kapll beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ darste Ben Mumbai aavjo Ho Ben hu Vela parle maa rhusu

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety

    Sras mjanu femeli joi ne bou saru lage che masi ane tmari Vani sambdine khus thyi jay che masi

  • @nehapatel7227
    @nehapatel7227 Před 2 lety +1

    જય ગોવા દાદા હૂ પણ ધોડૂ ની દિકરી છૂ

  • @dilshadpirani1015
    @dilshadpirani1015 Před 2 lety

    Very nice Video Enjoy
    God bless you 😍
    I m Dubai me hai

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 Před 2 lety

    dev darshan ni saras jankhi karavi ben dhanyavad

  • @yashubhatt4067
    @yashubhatt4067 Před 2 lety

    Nice video jai shree krishna from California USA

  • @limbodariyahimanshu554

    Vandhay ni Juni yado taji thai gai...🙏🙏👌👌👌

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety

    Namaskar masi mjama tme kem cho Jai Swaminarayan 🙏🙏🙏 hu vidiyo jou masi drstiye mamerama sadi bouj. Mast peyri che orenj palav che mne bou Ghymi khyathi lidhi kejo ne pris pan kejo levi che amare Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 nice vidiyo hu rsilaben Mumbai mlad thi

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety

    Tdav bou mast che joi ne aanad thyo mne aava ghamdana seen jova bou ghme che Hu rsilaben Mumbai mlad

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 2 lety

      ગામડા ની મજા જ એ છે આસપાસ તળાવ જંગલ અને પશુ પક્ષીઓ

    • @rasilatank7234
      @rasilatank7234 Před 2 lety

      Sachi vat che ho masi Jai Swaminarayan mne bou ghme tmaro riplay vachne aekdam khus thyi jav hu

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 Před 2 lety +1

    બેન આજે તો ઘણી જાત્રા કરાવી આપની સાથે અમારાય દરશન થઇ ગયા બેન
    આપના સમાજ ની જગ્યા બહુ મોટી અને વ્યવસ્થા પણ બહુ સરસ બેન લગ્ન લગ્ન
    થતુ હતુ લગ્ન પણ સંપન થયા અને
    છેડા છેડી પણ છુટી ગઇ હવે મને લાગે છે
    આપના અમુક નિવેદ થતા હશે તે બાકી

  • @daxadave6234
    @daxadave6234 Před 2 lety +1

    Bahujsarad

  • @bharatpatel9995
    @bharatpatel9995 Před 2 lety +1

    Khoob maja padi

  • @sanjayvyas9237
    @sanjayvyas9237 Před 2 lety

    Masi tamaro vido joi saru jiva nu man

  • @pravinakeshrani6616
    @pravinakeshrani6616 Před 2 lety

    Hu pan todoni bikri Chhu 🙌🙌👌👌👍👍🙏

  • @chandubhaipatel1615
    @chandubhaipatel1615 Před 2 lety

    Wow very super 👌

  • @alpapatelpatel2795
    @alpapatelpatel2795 Před 2 lety

    જય જલક્ષ્મીનારાયણ
    જય ઉમીયા મા જય ગોવાદાદા
    દીનાબેન હુ પણ ધોળુની દીકરી છુ અમારા પીયરવાળા ધાવડા જાય સામજી બાપા છે
    આજે ઘરબેઠા ગંગામળી બહુ સરસ
    આજે ચારે રમકડા સરસ લાગતા હતા દ્રષ્ટિ ને મોનુ નેઅનીલ ને જમાઈબાબુ એ આપડા રમકડા છે
    અલ્પા પટેલ

  • @giradharambaliya5769
    @giradharambaliya5769 Před 2 lety

    સરસ

  • @shreyakapadia-mr9xd
    @shreyakapadia-mr9xd Před 3 měsíci

    ❤❤❤❤❤❤

  • @rameshpatel664
    @rameshpatel664 Před 2 lety

    👌👌👍

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 Před 2 lety

    जय श्री राधे कृष्णा
    जय माताजी
    सादर नमस्कार

  • @jalpabhimani2755
    @jalpabhimani2755 Před 2 lety

    🙏🙏🙏🙏👍👍

  • @ramilapatel7118
    @ramilapatel7118 Před 2 lety

    Jay ma Umiya , ame kadava siye amare unjha se Umiya ma

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 2 lety

      જય માં ઉમિયા આપને ખુબ ખુબ ધન્યવાદ વિડીયો જોતા રહેજો અને સારો લાગે તો શેર પણ કરજો હો

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety

    Masi tme bou sras lagho Cho

  • @sudharawal3793
    @sudharawal3793 Před 2 lety

    Deena ben kharab na lagadta pan aamarama soordhan dada pase khoole mathe na javay man aapvu padelaj na kadho pan mathe tho oodhi jrakhvoo joi

  • @varsharambhiya1635
    @varsharambhiya1635 Před 2 lety

    Jay umiyamataji mashi

  • @dharashah361
    @dharashah361 Před 2 lety

    Saras blog

  • @nitaukani4084
    @nitaukani4084 Před 2 lety

    Jay.maa.umeya

  • @sutharm5605
    @sutharm5605 Před 2 lety +1

    Dinaben khedoii to anjar talukama aavelu che te ne

  • @pushpaban3023
    @pushpaban3023 Před 2 lety

    👌👍🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @bhavikakhimani2132
    @bhavikakhimani2132 Před 2 lety

    Bahar gme etli degree garmi hoy pan mandir ma avya pachi antar atma ane bahar na sarir ma pan thandak thai jy che

  • @nevinaadatia9488
    @nevinaadatia9488 Před 2 lety

    Jay mataji
    Saras ame pn darshan kariya..

  • @jineshjabuani2183
    @jineshjabuani2183 Před 2 lety

    Jay umiya maa

  • @Rinkal_Patel98
    @Rinkal_Patel98 Před 2 lety

    First

  • @laljipatel5519
    @laljipatel5519 Před 2 lety

    બેગ્લોર થી લાલજી ભાઈ લીંબાણી બેન તમારા વિડીયા બંધા હું જોવું છે. આ પહેલી વાર લખી ને મોકલું છે. બહુંજ આંનદ થાય છે. લગ્ન ના બધા વડીયા મે જોયા છે. આભાર જય લક્ષ્મી નારણા

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 2 lety

      જય શ્રી લક્ષ્મીનારાયણ લાલજીભાઈ આપનો ખૂબ-ખૂબ આભાર ખૂબ આનંદ થયો આપ કચ્છમાં કયા ગામના છો

  • @neel00756
    @neel00756 Před 2 lety

    Aame nashik pase rahiye chiye

  • @vipulkasundra6254
    @vipulkasundra6254 Před 2 lety

    જય ઉમિયામાં

  • @ahirdula5858
    @ahirdula5858 Před 2 lety +1

    દ્રષ્ટિ બેના વીદાય ના વીડીયા ક્યારે મૂકસો

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 2 lety

      બે દિવસ પહેલા વિદાય નો વિડીયો મુક્યો છે બીજો ભાગ એક અઠવાડિયા પછી કદાચ મૂકી શકાય

  • @jashup9746
    @jashup9746 Před 2 lety

    Jay swaminarayan Dinaben tame Kay baju rocho Bhuj ma?

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 2 lety

      એરપોર્ટ રોડ પર ડી માર્ટ ની બાજુમાં શિવ આરાધના સોસાયટી

    • @jashup9746
      @jashup9746 Před 2 lety

      @@naturallifewithdina8296 okay thank you hu Uk thi avi chu to taim malshe to yoysh

  • @mitaljoshi3719
    @mitaljoshi3719 Před 2 lety

    Hello

  • @kunwarpatel6299
    @kunwarpatel6299 Před rokem

    નાશીક માં ક્યાં છે તમારી દષ્ટિ

  • @rakshabajadeja1493
    @rakshabajadeja1493 Před 2 lety

    Dinaben maru mosad bajuma che nundhatd

  • @neel00756
    @neel00756 Před 2 lety

    Welcome to my home

  • @vyasah606
    @vyasah606 Před 2 lety

    Dina sorry pan tame patel cho to tamara hasaband matha ma chotali kem rakhe che brahman ni jem pan bov saru kevay tame tamara bija vidiyo ma vigat var javab apajo maherabani karine

  • @rudrapandya2542
    @rudrapandya2542 Před 2 lety

    Ame pan khedoi na chaye

  • @story16924
    @story16924 Před 2 lety

    Krch kdava Patidar n bolo.matr kdava Patidar ni kuldevi MAA uma bolo.ma uma jagat jnani duniya na koi pn Patidar ni chhe,aam jova jai a to kadva patidar nu sthank gathila, sidsar pn chhe .a side koi kathiyavadi kadva patidar k saurastra kdava Patidar ni uma am nhi bolta.
    Matr ne matra kadva patidar bolo.
    Duniya na koi pn khone ma pragat thay pn te badha kadva patidaro ni chhe. Te koi ek Ariya ni fix na hoy.
    Jo tmne khotu lagyu hoy to maf krjo.
    Sorry

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 2 lety

      ખુબ ખુબ આભાર અને આપને ધન્યવાદ મારો એવો કોઈ ઉદ્દેશ્ય ન હતો કે માત્ર કચ્છ કડવા પાટીદારના કુળદેવી છે, કાયમ કચ્છી પટેલની વાત થતી હોય એટલે એ પ્રકારની ભાષા બની જાય,બાકી તમે સાચું જ કીધું છે તે સમગ્ર વિશ્વના કડવા પાટીદાર કુળદેવી છે એ હકીકત છે મને જરાય ખોટું નથી લાગ્યુ તમે ધ્યાન દોર્યું તે બદલ આભાર, ક્યારેય આવું જણાય તો ચોક્કસથી જણાવજો, વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો ફરીથી આપને ધન્યવાદ

    • @story16924
      @story16924 Před 2 lety

      Atyare devi devta na name pn dangal,ladai- zaghda thay chhe atle mate tmaru Dhyan doryu.
      Thanks

  • @goswamigopi1495
    @goswamigopi1495 Před 2 lety

    Tme bov drashti nu name lyo vat vat ma ana name prthi j vlog banavta lago ky new vlog banavo drashti na name vagr no

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 2 lety

      ઓકે, ખુબ ખુબ ધન્યવાદ આપણે હવે કોશિશ કરશુકે દ્રષ્ટિ ના નામ વગરનો વિડીયો બનેપણ દીકરી છે તે નામ તો રહેશે જ ને પાછળના વીડિયોમાં જુઓ જેમાં મોના નુ નામ જોડાયેલું છે

    • @goswamigopi1495
      @goswamigopi1495 Před 2 lety +1

      And hu new subscriber chu me tmro video joyo atla mate kidhu tmne

  • @alpeshahir5580
    @alpeshahir5580 Před 2 lety

    સરસ