દરરોજ 200 ઘરેથી રોટલા માંગી મૂંગા જીવોને ખવડાવતા પુંજાભાઈ

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • hamirbhai odedara
    mo 9879308444
    #Porbandar #ramroti #santdevidas #amardevidas #punjabhai_ramroti_vara #punjabhagat #cow #dog #interview #samaj seva #vlog #hamirbhai #anmolmotigujaratna

Komentáře • 58

  • @pritimodi3175
    @pritimodi3175 Před rokem +2

    પુજાભાઇ બહુ સરસ કામ કરો છો તમે મુંગા જીવો નુ કરો છો તેમની દુઆ તમને ખુબ આગળ લઇ જશે ભગવાન હર હંમેશા તમને મુંગા જીવો ની સેવા માટે શકિત આપે

  • @madhavartsa1653
    @madhavartsa1653 Před 2 lety +6

    જય શ્રી કૃષ્ણ 🙏 બહુ સરસ ધન્યવાદ આ પુંજાભાઈ ને આવા મોતી હજી ક્યાંક જોવા મળે છે ૧૦૦/ટકા

  • @rambhikhunty4942
    @rambhikhunty4942 Před 11 měsíci

    પુજા ભાઈ ને કોટી કોટી વંદન કરી એ ભાઈ ધન્ય છે છે આ મેરના દિકરા ને

  • @nitamehta8584
    @nitamehta8584 Před rokem

    વાહા પુંજાભાઈ વાહા તમે સાક્ષાત દેવીદાસ બાપુ નું સ્વરૂપ લાગો છો ધન્ય છો ભાઈ આપ વંદનીય છો 🙏 જય રામાપીર 🙏

  • @lalotoriya9866
    @lalotoriya9866 Před 2 lety +2

    જય દ્વારકાધીશ ખુબજ સરસ કામ કરો છો દુનીયા સામૂ નય જોવાનું 🙏🙏🙏🙏🙏

  • @gujaratimaherfamilyvlogs
    @gujaratimaherfamilyvlogs Před 2 lety +4

    પૂંજા ભાઈ ની સેવા ને કોટી કોટી વંદન કરીએ. ભાઈ ખુબજ સરસ વિડિયો ભાઈ

  • @shantimodhwadia8216
    @shantimodhwadia8216 Před 2 lety +1

    પુંજા ભાઈ આપ જેવા સેવાભાવી માણસો આજે ખૂબ ઓછા છે.આપને ખૂબ ખૂબ અભિનંદન અને નમન 🙏

  • @ramilabensheladia9143
    @ramilabensheladia9143 Před 2 měsíci

    સરસ સેવા કરોછો ભાઈ ભગવાન તમારી મદદે જરૂર આવછે

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 Před rokem

    વૈશનવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે🙏ભગવાન તમારું ભલુ કરશે પુંજાભાઈ♥️

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 Před rokem

    આ ભાઈ ને તો માં અમર પરબધામ જેવી સેવા છે 🙏

  • @hirenparmar8783
    @hirenparmar8783 Před 2 lety +1

    પુજાભાઈને ખુબ ખુબ અભિનંદન આવી સેવા કરે

  • @keshuparmar4321
    @keshuparmar4321 Před měsícem

    Wah Punja bhai great work 👏

  • @bhartisalla3101
    @bhartisalla3101 Před 2 lety +1

    Dhny chhe aa punja bhai ne aavi saras seva kare chhe ne tamne pan dhny vad ke Loko sudhi pahochado chhe 🙏🏾🙏🏾

  • @ramkeshwala7778
    @ramkeshwala7778 Před 2 lety +2

    Punja bhai tamne bhagvan khus rakhe

  • @jayabengamara5948
    @jayabengamara5948 Před 2 lety

    🙏 ખૂબ સરસ પૂંજાભાઈ અદ્ભૂત સેવા છે તમારી જેવા તેવા લોકો આ કાર્ય ન કરી શકે ધન્યવાદ સો સો સલામ ભાઈ🙏🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kuldeepsinhchauhan9605

    Bapa SitaRam tamne jaju ape punjabhai

  • @rameshgoraniya4638
    @rameshgoraniya4638 Před 2 lety +1

    વાહ ભગત વાહ
    જય લીરબાઈ સદાય સહાય રહે🙏🙏🙏

  • @lilamodhwadia4782
    @lilamodhwadia4782 Před 2 lety +1

    Vah punja bhai vah tmne lirbai mataji dhanu ape mara vala dhaniy vad se bhai tane

  • @harishodedra3498
    @harishodedra3498 Před 2 lety

    મિત્રો આપણે ભગવાન ને તો નથી જોયા પણ આવિ રિતે જે નિ સ્વાથે સેવા કરતા હોય તે મા ભગવાન નો અંસ હોય શકે જય દ્વારકાધીશ 🙏🙏🙏

  • @rambhikhunty4942
    @rambhikhunty4942 Před 11 měsíci

    માતાજી અને રામાપીર તમને સકતી આપે

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 Před rokem

    Very good RAM RAM SITARAM JAY MATAJI HAR HAR MHADEV

  • @lakhmanbhaibharwad8510
    @lakhmanbhaibharwad8510 Před 2 lety +2

    હા પુજા ભાઈ ની ભક્તિ અને ભાવ જય અલખધણી

  • @user-yy6hi5sq7o
    @user-yy6hi5sq7o Před 2 lety

    ૐ શ્રી પશુપતિનાથ ય નમઃ🌸🌸

  • @pravinmadhvacharya8203

    Good punjabhai tanks

  • @shambhubhaigadhavi7821
    @shambhubhaigadhavi7821 Před 2 lety +1

    dhanayvad.punjabhai

  • @ashoklchauhan4867
    @ashoklchauhan4867 Před 2 lety +1

    jay Ramapir

  • @rskuchhadiya5303
    @rskuchhadiya5303 Před 2 lety

    OM Jay shree Aanjani nandan nm:OM Jay shree Gourinandan nm:OM Jay shree Koushalya nandan nm:OM Jay shree Chayamata Sury narayan nandan nm:OM Jay shree Liralaai mataji nm:OM Jay shree Ramdevpir Maharaj nm:OM Jay shree Punjabhagat ne vandan...OM Jay shree Har Har Mahadev har nm:OM Jay shree Hari Har nm:OM Jay shree Shanidev nm:...OM...

  • @tinojithakor6833
    @tinojithakor6833 Před 2 lety

    પુંજાભાઇ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @rambhaikarmur1353
    @rambhaikarmur1353 Před 7 měsíci

    હમીર ભાઇ જય માતાજી

  • @bharatbhatt3645
    @bharatbhatt3645 Před 2 lety

    if u have 1 crore Cash in hand but you will not Feel Enjoy of Life Like pujabhai it is the Mystery of Life.

  • @lakhabhaiodedra5920
    @lakhabhaiodedra5920 Před 2 lety +2

    Vah khub sarsh punja bhai..

  • @darshnashah581
    @darshnashah581 Před 2 lety

    Khub khub 🙏

  • @maldeduda3329
    @maldeduda3329 Před 2 lety

    Vah punjabhat vah dhaniyvad se ava paropkari aatmane Jay lirbai ma

  • @user-ce6di1hd6d
    @user-ce6di1hd6d Před 8 měsíci

    Jj

  • @jashubhaiparmar150
    @jashubhaiparmar150 Před 2 lety

    Punjabhai manavrup ma bhagvan chhe 🙏🙏

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 Před rokem

    ખુબ સરસ ભાઈ 🙏

  • @rajimuliyasiya8649
    @rajimuliyasiya8649 Před 2 lety

    Vah pujabhai vah 🙏🙏

  • @rrmajithia1122
    @rrmajithia1122 Před 2 lety

    God bless u

  • @bhojumakvana2248
    @bhojumakvana2248 Před 2 měsíci

    Aboll jiv na bhagvan kevay

  • @user-ce6di1hd6d
    @user-ce6di1hd6d Před 8 měsíci

    Jaymatajibhal

  • @bharatbhatt3645
    @bharatbhatt3645 Před 2 lety

    Sacchi yatra Tame ger Betha karavi jalaram 1 Jay to bija avi Jay che pujabhai no bijo vídeo PAN banavjo

  • @mansukhbhai5077
    @mansukhbhai5077 Před 2 lety

    જય મુરલીધર

  • @ketanmodhwadiya8490
    @ketanmodhwadiya8490 Před 2 lety +2

    જય હો

  • @dhirubhaichothani5432
    @dhirubhaichothani5432 Před 2 lety

    Jaymataji 🙏

  • @rrmajithia1122
    @rrmajithia1122 Před 2 lety

    Very nice

  • @pritimodi3175
    @pritimodi3175 Před rokem

    🙏🙏🙏🙏 🙏

  • @nitasojitra6559
    @nitasojitra6559 Před 2 lety

    👌👌👌😍

  • @vasukapdi9716
    @vasukapdi9716 Před 2 lety +1

    જય હો બાપલિયા

  • @Uday-yo7pl
    @Uday-yo7pl Před 2 lety

    વાહ વાહ 👌👌

  • @vijaysinhchudasama1837

    🙏🏻🙏🏻

  • @rajuaagath2493
    @rajuaagath2493 Před 2 lety +1

    👌👌👌👌🙏

  • @sushilamardania9339
    @sushilamardania9339 Před 2 lety

    Jay mataji bhai

  • @devalgadhvidevalgadhvi8076

    🙏🙏🙏