સમુદ્ર વલોણું મારા વાલાયે વલોવ્યુ || Radhe krishna kirtan || kirtan ||કીર્તન નીચે લખ્યું

Sdílet
Vložit
  • čas přidán 8. 10. 2022
  • સમુદ્ર વલોણું મારા વાલા એ વલોવ્યુ
    મેરુ પર્વત ને વચમાં લીધો
    શેષનાગના નેતરા કીધા રે મારા વાલા નૂ વલોણું
    પેલું વલોણું બ્રહ્માએ વલોવીયુ
    વલોણામાં વેદ પુરાણ નીસરા રે મારા વાલા નું વલોણું
    વેદ પુરાણ લઈને બ્રહ્મા બ્રહ્મા લોકમાં ગયા
    બ્રહ્માએ બ્રાહ્મણને સોયપારે મારા વાલા નૂ વલોણું
    સમુદ્ર વલોણું.......
    બીજું વલોણું વિષ્ણુ એ વલોવયુ
    વલોણામાં લક્ષ્મીજી નિશ્રા રે મારા વાલા નૂ વલોણું
    લક્ષ્મીજી લઈને વિષ્ણુ વૈકુંઠમાં ગયા
    લક્ષ્મી નારાયણ કેવાણા રેમારા વાલા નું વલોણું
    સમુદ્ર વલોણું........
    ત્રીજુ વલોણું ભોળાનાથે વલોવ્ય
    વલોણામાં ઝેર પ્યાલા નીસરા રેમારા વાલા નૂ વલોણું
    દેવોએ દોરડા ને દાનવો દોડવા લાગ્યા
    ભોળાનાથે કંઠમાં સમાવ્યું રેમારા વાલા નું વલોણું
    નીલકંઠ મહાદેવજી કેવાણા રેમારા વાલા નૂ વલોણું
    સમુદ્ર વલોણું......
    ચોથું વલોણું દેવો દાનવો એ વલોવ્યો
    વલોણામાં અમૃત પ્યાલા નીસરા રે મારા વાલાનું વલોણું
    દેવો એ દોરડા ને દાનવો દોડવા લાગ્યા
    વિષ્ણુજીએ મોહિની સ્વરૂપ લીધું રે મારા વાલા નું વલોણું
    દાનવો ને મોહમાં ભરમાવ્યા રે મારા વાલા નૂ વલોણું
    અમૃત નો પ્યાલો 4 જગ્યાએ છલકાણો
    ઉજ્જૈન અહલાબાદ નાસિક ને હરિદ્વાર
    ચા રેએ કુંભ મેળો કીધો રે મારા વાલા નૂ વલોણું
    સમુદ્ર વલોણું.......
    #kirtan #gujarati #gujaratibhajan #શ્રીકૃષ્ણ
    #gujaratikirtan #satsangi_bhajan
    #radhekrishnabhajan
    #ગુજરાતીકીર્તન #radhe
  • Hudba

Komentáře • 18