Video není dostupné.
Omlouváme se.

ઘુટણનાં દુખાવા થી બચવા માટે સૌથી સારી કસરત. Best exercises to prevent knee pain.

Sdílet
Vložit
  • čas přidán 6. 08. 2024
  • આ વિડિઓ માં ડો સૌમિલ માંડલિયા દ્વારા ઘૂંટણ ના દુખાવા થી બચવા માટે ૪ સૌથી સારી કસરતો સમજાવામાં આવી છે. જો આ કસરતો રોજ કરવામાં આવે તો ઘૂંટણ ના સ્નાયુઓ ની મજબૂતાઈ ઘણી સારી થઇ શકે છે તથા તે ઘૂંટણ ના દુખાવા થી બચવામાં મદદરૂપ થઇ શકે છે.
    ડો સૌમિલ માંડલિયા અમદાવાદ ખાતે ઓર્થોપેડિક, સ્પાઈન તથા જોઈન્ટ સ્પેશ્યલિસ્ટ તરીકે પ્રેકટીસ કરે છે.
    આપના રિપોર્ટ્સ આપ ૮૩૪૭૬૫૬૮૨૩ પાર whatsapp કરી શકો છો અથવા કોલ કરી ને એપોઇન્ટમેન્ટ લઇ શકો છો.
    ghutan na dukhava mate kasrat
    ghutan na dukhava no gharelu upchar
    ghutan na dukhava mate physiotherapy
    ghutan na dukhava thi kai rite bachvu
    quadriceps ni kasrat
    vmo mate kasrat
    ghutan ni kasrato gujarati ma
    In this video Dr Saumil Mandalia has explained best exercises for knee pain in Gujarati language.
    BY doing this knee exercises, strngth of Quadriceps and VMO can be increased which can reduce chances of developing knee pain. As muscle strength increases, load over knee joint can decrease and in turn reduce risk of developing severe osteoarthritis. These exercises can help in reducing risk of developing osteoarthritis of knee.

Komentáře • 54

  • @vinoddedania2706
    @vinoddedania2706 Před 14 dny

    Very good exercise

  • @kamubenthakor970
    @kamubenthakor970 Před 16 dny

    Good

  • @ansuyasoni6296
    @ansuyasoni6296 Před 2 měsíci

    બહુ જ સરસ કસરત શીખવાડી સર

  • @ajitbhatt2052
    @ajitbhatt2052 Před 5 měsíci +1

    Ajit Bhatt Very Nice Vedio

  • @chandrikabenbhavsar1830
    @chandrikabenbhavsar1830 Před 4 měsíci

    Saras mahiti aapi thanks

  • @PANKAJKSHAH-bo2ek
    @PANKAJKSHAH-bo2ek Před rokem +1

    Very good information. I was looking for same. Thanks Dr. Saumilbhai.

  • @DineshShah-vp6rv
    @DineshShah-vp6rv Před 4 měsíci

    Nice n useful information.

  • @mehtaashok2530
    @mehtaashok2530 Před 5 měsíci

    Thanks for information 🎉

  • @ranjitsinhjadeja4245
    @ranjitsinhjadeja4245 Před 5 měsíci

    Very Nice n useful information

  • @siddhishukla1127
    @siddhishukla1127 Před rokem

    Very great info

  • @jigishamarfatia1260
    @jigishamarfatia1260 Před 4 měsíci

    Good information

  • @s_dgamerz1053
    @s_dgamerz1053 Před rokem

    Good information for parents

  • @nirmalakantliwala1867
    @nirmalakantliwala1867 Před 5 měsíci

    Very useful exercises

  • @hitendrarajput5985
    @hitendrarajput5985 Před 8 měsíci

    Dr.Sir Really best exersise given by you

  • @kantilaltank731
    @kantilaltank731 Před rokem +1

    Very nice fantastic information 👌😊

  • @afsanakarim2999
    @afsanakarim2999 Před 11 měsíci

    Nice

  • @hetalrathod3560
    @hetalrathod3560 Před rokem

    Very useful information..thank you..👌👍👏

  • @fruitedit07
    @fruitedit07 Před 8 měsíci

    🎉🎉

  • @bhupatparmar1918
    @bhupatparmar1918 Před rokem

    Best exercises for knee pain.

  • @manishapatel4798
    @manishapatel4798 Před 10 měsíci +7

    ૩ જી કસરત માં સર પગ વાળીને કરતા દુઃખે છે વધારે તો કરાય....સાથે સાથે l4-l5 S1મા પ્રોબ્લેમ છે તો આ કસરત કરાય.? ખૂબ ખૂબ આભાર આપનો સર🙏🙏

  • @jayjilka228
    @jayjilka228 Před 4 měsíci

    Pag ni pindi dukhti hoi to aa kasarat karay?

  • @latakherala8537
    @latakherala8537 Před měsícem

    Sir mare ghutn no dukhavo che to hu aa ksrt👍kri sku

  • @naynashah6865
    @naynashah6865 Před měsícem

    Dukhavo ana sojo hoy too kashart thi ne woak thi

  • @PatelIndiraben-qh4lr
    @PatelIndiraben-qh4lr Před 6 měsíci

    Dr. Sir, very nice.But, knee ma pain to 6 j and knee thi upare ni side pain 6 to pan exarsiz karvi

  • @kalpanathakkar1035
    @kalpanathakkar1035 Před 5 měsíci

    Ghasharo chalu tyi gayo che to kari sakay

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  Před 5 měsíci

      આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો

  • @prafulkantilal3139
    @prafulkantilal3139 Před 6 měsíci +1

    Gap hoy to ?

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  Před 6 měsíci

      આપ કોલ કરીને ડો સૌમિલ માંડલીયા ને નીચે આપેલા સરનામા પર મળી શકો છો.
      નારાયણા હોસ્પિટલ
      રખિયાલ ચાર રસ્તા સોનીની ચાલી, અમદાવાદ
      એડવાન્સ હોસ્પિટલ
      પકવાન હોટલ ની ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ
      સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક
      પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટની સામે, કુડાસણ ગાંધીનગર
      અપોઈન્ટમેન્ટ માટે 8347656823
      સાંધા તથા મણકા નાં રોગો માટે ની માહિતી માટે ડો સૌમિલ માંડલિયા ને CZcams પર ફોલો કરો
      youtube.com/@drsaumilmandalia?si=nEGqhEIE_G-0nWHQ

  • @vadhelprvin9750
    @vadhelprvin9750 Před rokem +1

    સર મારે ગોઠણના ભાગમાં ઘસારો જ થાય છે તો હું આ કસરત કરી શકું

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  Před rokem

      આપના રિપોર્ટ 8347656823 પર whatsapp કરો. આભાર

  • @user-th4ow7vo4c
    @user-th4ow7vo4c Před 4 měsíci +1

    ધુટ ણ નો ધસારો હોય તો જોગિંગ ક રી શકાય?

  • @sankhavravraj1713
    @sankhavravraj1713 Před 5 měsíci

    Gadi na sojo to aa exercise karay?

  • @anjanashah6317
    @anjanashah6317 Před 5 měsíci

    Thanks 🙏

  • @shobhavyas1408
    @shobhavyas1408 Před 5 měsíci

    Thank you, sir, sanje કસરત કરાય કે નહી?

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 Před rokem +1

    Sir મારે ઘૂંટણા માં injury થાય 2019માં ocd ostechondral difect ખાડો પડીગયો 😭સાથે acl partila tear હતું 😭તો dr મને surgary advaise કરી બે dr અલગ ek dr ખાડામાં નાના માઇક્રો હોલ્ડ પાડવાન અને બીજા dr જે ખાડા ટ્રાંસપ્લાન્ટ કરવાનું cartilage graft અને acl કઈ નઈ કરવાનું તે કસરત થી મટીજાય એમ કીધું 😭 મેં માઇક્રો હોલ્ડ ocd નું ઓપરેશન કરાવીતું પણ ના દુખાવો ગયો ના લચક બંદ થાય પસી 1વર્ષ પસી બીજા dr બતાવ્યુ તેમને acl surgary sathe ખાડા નું તેજ માઇક્રો હોલ્ડ ઓપરેશન કીધું મેં તે કરાવીતું 😭 પણ તે ઓપરેશન પસી knee ઇન્ફેકશન થયું બેવાર તેના બે ઓપરેશન કરિયા એન્ડ લાસ્ટ માં acl ફાઈલ ગયું પેલા ખાડા તો ટ્રાંસપ્લાન્ટ જરૂર હતી તે કરીતું નઈ 😭 એટલે મારે 4ઓપરેશન થયાં 😭 પણ ઉપરથી તપાલિક વધી હવે dr બોલે acl બે ઓપરેશન સાથે plc લીગામેન્ટ all ligamemt એન્ડ પેલા ખાડા ટ્રાંસપ્લાન્ટ કીધું ઓપરેશન cost 2.5 લાખ કીધું મારી પાસે સગવડ નથી ના govt નથી કરિયાપતા 😭 સુ કરું

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  Před rokem +1

      આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો. આપને મદદ કરવાનો પ્રયત્ન કરીશું

    • @rajeshghiya2671
      @rajeshghiya2671 Před 4 měsíci +1

      Xray..mokli.apu

  • @shantilalmistry6645
    @shantilalmistry6645 Před 11 měsíci

    મારા ગુટણ મા કટ કટ અવાજ આવે છે
    દુખે પણ છે

    • @shantilalmistry6645
      @shantilalmistry6645 Před 11 měsíci

      જવાબ ગુજરાતી મા આપશો

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  Před 11 měsíci

      આપના રિપોર્ટ 8347656823 પર whatsapp કરો

  • @MadhavjibhaiKansara
    @MadhavjibhaiKansara Před 10 měsíci +1

    Gandhi phategi

  • @DineshShah-vp6rv
    @DineshShah-vp6rv Před 4 měsíci

    Rubru kevi rite Mali shakay.
    Hu Ahmedabad thi chhu.
    98980 31480.
    Dinesh Bhai.

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  Před 4 měsíci

      ડો સૌમિલ માંડલીયા
      એડવાન્સ હોસ્પિટલ
      પકવાન હોટલ ની ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ
      સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક
      પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટની સામે, કુડાસણ ગાંધીનગર
      અપોઈન્ટમેન્ટ માટે 8347656823