કલાલી (વડોદરા) ના લાલજી મહારાજ નો અદ્ભૂત ઇતિહાસ અને પરચા|| Kalali, Vadodara Na Lalji Maharaj History

Sdílet
Vložit
  • čas přidán 13. 05. 2021
  • જય સ્વામિનારાયણ વ્હાલા ભકતોને...🙏🙏
    વડોદરા થી ૭ કિલોમીટર દૂર આવેલ કલાલી ધામ એ સંપ્રદાય મા આસ્થા નું કેન્દ્ર છે. એમા પણ દર મહિના ની સુદ નોમ ના દિવસે એટલા ભાવિક ભક્તો આવે કે મંદિર નાનું પડવા લાગે. એ બધો આ લાલજી મહારાજ નો પ્રતાપ છે. આ લાલજી મહારાજ ની કૃપા થી કલાલી ના ભક્તો હાલ બહુ સમૃધ્ધ છે અને લાલજી મહારાજ પ્રત્યે અનન્ય શ્રધ્ધા વાળા છે. એ લાલજી મહારાજ નો સંપુર્ણ ઇતિહાસ મહાત્મ્ય અને પરચા આ વીડિઓ મા અમે કહ્યા છે જે બધા ભક્તોએ સાંભળવા જેવા છે.
    દર મહિના ની સુદી નોમ ના દિવસે હરિભક્તો કલાલી આ લાલજી ની પાસે નાળિયેર અને સાકર મુકી અને જે મનોકામના કરે અને જે તે સંકલ્પ કરે તે લાલજી પુરો કરે છે તેવી માન્યતા છે. આજ દિન સુધી કલાલી મા સુદી નવમી ના દિવસે દિન દુખિયા ભક્તો આવે છે અને માનતા લે છે અને એ સંકલ્પ પુરો થતા એ માનતા પુરી કરવા આવે છે, જેના દુખ દુર થાય એ શું ન કરે...! આવો લાલજી મહારાજ નો પ્રતાપ છે.
    _______________________________________________
    #kalali #kalalidham #vadodara #baroda #kalaliVadodara #lalji #laljimaharaj #laljimaharajKalali #harinavami #kalalilive #kalaliDarshan #vadodaraSwaminarayan #vadtaldham #harikrushnamaharaj #vadtalliveDarshan #chandanNaVagha #kalalihistory #kalalinalaljinoitihash #youtubeShort #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayancharitraKalalihistory #swaminarayankatha #balLalji #gopalLalji #swaminarayankirtan #bhakti #swaminarayantemple #gopalanandSwami #bhagwan #vadtalLakshminarayandev

Komentáře • 76