આખો વિડિયો જોવો અને સિસ્ટમ સમજો! શિક્ષણ વિભાગના આ Corruptionને Devanshi Joshiએ સમજાવ્યો

Sdílet
Vložit
  • čas přidán 24. 07. 2024
  • અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 362

  • @balvantjithakor5764
    @balvantjithakor5764 Před rokem +45

    વાહ...આને કહેવાય સાચું પત્રકારત્વ જાંબાઝ પત્રકાર દેવાંસી બેનને દિલ થી સલામ👍👍👍

  • @indiancricket7312
    @indiancricket7312 Před rokem +17

    દેવાંશી તમારુ કાર્ય ખુબજ મુશ્કેલી ભરેલું હોવા છતાં પણ તમે ખુબજ સરળતાથી તેને લોકો સુધી પહોંચાડી આપો છો 👍🏻👌🏻

  • @lsbalat856
    @lsbalat856 Před rokem +2

    વાહ! દેવાંશી બેન ખૂબ જ મહત્વપૂર્ણ ભ્રષ્ટાચારનો નમૂનો રજૂ કરી નીડરતાથી સરકારી પોલ ઉઘાડી પાડવાનું કામ કર્યું.અભિનંદન.
    સરકારી યોજનાઓનું" નામ રૂપાળું, અમલવારીમાં ભોપાળું "

  • @manubhairathva4369
    @manubhairathva4369 Před rokem +34

    એમના મળતિયા હશે. ભાગીદારીમાં ધંધો ચાલતો હશે
    બેન તમે ખૂબ સાચી માહિતી આપી જનતાએ સમજવું જોઈએ
    આવું કામ વિરોધ पक्ष પણ ના કરી શકે
    ખૂબ ખૂબ અભિનંદન બેન

  • @gggohil776
    @gggohil776 Před rokem +9

    જો દેશમાં નેતાઓના અને અધિકારીઓના સંતાનોને ફરજિયાત સરકારી સ્કૂલોમાં જ ભણાવવા માટેનો કાયદો આવે ને તો સરકારી સ્કૂલોમાં આપોઆપ જ સુધારો થઈ જશે. 🇮🇳 દેશપ્રેમ ગ્રુપ 🇮🇳

  • @mehul_makwana_ahir
    @mehul_makwana_ahir Před rokem +2

    કોઇ પણ મુદો હોઇ ખુબ જ ઝીણવટથી અભ્યાશ કરી નાને નાના મુદ્દા નુ બારીકાઈ થી વર્ણન કરી એક નિસ્પક્ષ,નિડર અને સાચુ પત્રકારત્વ કરવા બદલ ખુબ ખુબ અભિનંદ 🙏

  • @yogeshsharma4449
    @yogeshsharma4449 Před rokem

    Wha davansi josi wha gamme tem toy amri brahman cho ne sada khus raho jsk mahadev har

  • @darshitganatra4337
    @darshitganatra4337 Před rokem +1

    ચાલ આપણે બન્ને પરણીને ભેગા મળીને ભ્રષ્ટાચાર વિરોધી કાર્ય કરીએ , 🌷🥀 💖

  • @lakumjayesh9549
    @lakumjayesh9549 Před rokem +53

    શિક્ષણ નું પ્રાવેટીકરણ થઇ રહ્યું છે .તેના વિશે દેવાંશી બેન તમારું શુ મંતવ્ય છે..જણાવજો.

    • @chaudharitejas7940
      @chaudharitejas7940 Před rokem +2

      Tamra balko sa mate khangi ma bnvo cho

    • @vipinsinghchuhan
      @vipinsinghchuhan Před rokem +8

      ​@@chaudharitejas7940 : darek na nasib ma Delhi jevi Government school 🏫 na hoy to...su karea❔🤔

    • @chaudharipramod6097
      @chaudharipramod6097 Před rokem +1

      @@vipinsinghchuhan Change The Ruling Party

    • @jayho57
      @jayho57 Před rokem +2

      શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે. 😭

    • @sachinbamniya9410
      @sachinbamniya9410 Před rokem

      ​@@vipinsinghchuhan ha pehala bhanavo pachi daru pivdavo

  • @arpanadabhi1232
    @arpanadabhi1232 Před rokem

    વાહ મેડમ વાહ
    ખુબ સરસ
    સલામ

  • @anmolchaudhary9888
    @anmolchaudhary9888 Před rokem +2

    સરકારનો સાચો ચહેરો જનતાને બતાવવા બદલ જમાવટનો આભાર

  • @rambhaidangarahir1092
    @rambhaidangarahir1092 Před rokem +4

    ખુબ સરસ
    આ ભણેલા માણસો અધિકારી અને રાજકારણી ની માનસિકતા જ રૂપિયા બનાવવા સીવાય બીજું કાય કામ જ ભાષ્ટાચાર એટલે બરબાદી

    • @bharatthakar5096
      @bharatthakar5096 Před rokem +1

      દેવાસીબેન આ રીપોર્ટ મોદી સાહેબ કે અમીતશાહ ને મોકલી આપશો તરત નીકાલ

  • @bhargavthobhani
    @bhargavthobhani Před rokem +4

    this is called true journalism ❤🙏👍👌 look at the report & work she is doing..

  • @crazydoctor9187
    @crazydoctor9187 Před rokem

    Salute

  • @jayeshgadhiya1478
    @jayeshgadhiya1478 Před rokem

    Aa system chame lado, roko, aadhik jashi ke Rani, Joshi❤❤❤🎉🎉🎉🎉🎉

  • @kathadbhaimiyatra948
    @kathadbhaimiyatra948 Před rokem

    ધન્યવાદ દેવાશી બેન 👌

  • @jstar9157
    @jstar9157 Před rokem

    Thanks for aware this project and other information

  • @darshitganatra4337
    @darshitganatra4337 Před rokem

    ચાલ આપણે બન્ને પરણીને ભેગા મળીને ભ્રષ્ટાચાર વિરોધી કાર્ય કરીએ , 🌷🥀 💖
    સાચે જ હો જી

  • @panarajignesh4080
    @panarajignesh4080 Před rokem +6

    ભારતીય બંધારણ મુજબ ભારત 15 ઓગષ્ટ 1947 ના રોજ આઝાદ થઈ ગયો...પણ મારી દ્રષ્ટિ માં તો આજે પણ ભારત ગુલામ જ છે. ફર્ક ખાલી એટલો છે.કે પહેલા અંગ્રેજો નો ગુલામ હતો અને અત્યારે ભાસ્ટચરી નેતાઓ નો ગુલામ છે.. લોકશાહી શાસન ખાલી બંધારણ માં લખેલું છે. હકીકત માં ગુલામ સાહી શાસન છે....😔😔

  • @yogdhruve8646
    @yogdhruve8646 Před rokem +1

    100% sachi vat che mam 👍 ava badha kand je thay che e Ghana mota - mota sattadhish vyaktio ne khbr hova chata y aankh aada Kan kare j che ne ..ema emno faydo jato karva mangta nthi , ..,saru che tmara jeva, Satya ne ujagar krva vala mahentu vyktio dwara samnya janta sudhi aavi aantighuti ni vat pohche che .. thank you so much 👍🙏

  • @Bigbossfight2024
    @Bigbossfight2024 Před rokem +2

    સાવ સાચી વાત છે હું પણ કોલેજમાં જ ભણું છુ, આ ભષ્ટાચાર ની વાત અમારા સર કરતા હતા પણ એ અવાજ ઉઠાવવા માં ડરતા હતા.

  • @sandipdhirajlalshah1988
    @sandipdhirajlalshah1988 Před rokem +11

    દેવાંશી બેન ખુબ સરસ કામ કરો છો
    લલન ટોપ ચેનલ ની જેમ અલગ અલગ વિડિઓ બનવો પોતાની ભાષા મા સારુ લાગે 🙏🙏

    • @hiteshraval1512
      @hiteshraval1512 Před rokem

      Didi private ne sopvañi shu jàrur hati? Hitesh Raval

  • @ashokchaudhary4018
    @ashokchaudhary4018 Před rokem +3

    દેવાંસી બેન આ સરકાર ને જ praivet sector ને આપી દઈ તો કેતલુ સરસ કામ થાય આવુ હુ નાથી કહેતો સરકાર પોટે જ એવુ સબિત કરવા માંગે છે

  • @joshinaresh1247
    @joshinaresh1247 Před rokem +2

    હવે તો પ્રલય આવે તો જ સિસ્ટમમાં સુધારો આવે નઈતર કોઈ મેળ પડે એમ નથી.. પણ તમારા પર ગર્વ છે બેન 🙏

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 Před rokem +2

    Congratulations - TEAM JAMAVAT.

  • @wtf_gamer_77
    @wtf_gamer_77 Před rokem +5

    ધન્ય છે તમારી જનેતા ને ! ...... ગુજરાત મા જેટલા ન્યુઝ વાળા હોય છે. .....એમાં ના તમે એક માત્ર્ એવા છો. ......કે જે.....સરકાર સામે અવાજ udhaavo છો. ..🙏⚔️🙏. .....તમારી હિંમત ને દાત દેવી પડે 🙏......ભાવનગર મા મારા લાયક કાઈ પણ હેલ્પ. કે ગમે ત્યારે કામ હોય તો...જરૂર કે જો 🙏🙏🙏

  • @pradyumansinhchavdapradyum8090

    ખૂબ સરસ

  • @dhaval6959
    @dhaval6959 Před rokem

    School of excellence, nipun bharat , ekam kasoti, tv, computer lab, vagere

  • @rutulsamadhiya8410
    @rutulsamadhiya8410 Před rokem

    આવા તો કેટલાય કોભાડ ચાલતા હશે પણ જનતાને ક્યા ખબર રહેવાની છે

  • @nagalparikatlerishop5663

    Vah jordar ben

  • @rameshbhaiprajapati8241
    @rameshbhaiprajapati8241 Před rokem +2

    Very nice

  • @ZALAVADI_JALSO
    @ZALAVADI_JALSO Před rokem

    સત્યમેવ જયતે

  • @divyshah9452
    @divyshah9452 Před rokem

    Wonderful…Go for the Big Issue in Politics so you get the attention

  • @hasmukhpatel898
    @hasmukhpatel898 Před rokem

    Good patrakar

  • @indialove4764
    @indialove4764 Před rokem

    આપ ખુબ સારું કાર્ય કરો છો, હું આ ભ્રષ્ટાચાર ની સામે શું પગલાં લઈ શકું ,તે જણાવો હુ બનતા તમામ પ્રયાસો કરીશ

  • @baldevdesai5496
    @baldevdesai5496 Před rokem +1

    પરિણામ લક્ષી ખર્ચ સરકારે પ્રોજેક્ટ કોન્ટ્રેક્ટ આપવો જોઈએ. એટલે સરકાર ને કરેલા ખર્ચ સામે યોજના હેતુ બર આવે.

  • @parmartushar7876
    @parmartushar7876 Před rokem +8

    During my engineering 2017-18ma me aa project ma participate karyu htu
    One of the best intiative by government for personality development
    Amne finish schoolma khubj moj pdi hti ane mari soft skills ghni improve thai hti pn tmari aa vat sambhali ghanu dukh thayu😞

  • @Bhavinpatelindia
    @Bhavinpatelindia Před rokem

    વાહ દેવાંશીજી સત્ય પરેશાન થાય છે પણ પરાજીત ક્યારેય નહીં 👍🙏

  • @samirpatel9082
    @samirpatel9082 Před rokem +18

    આ તો દરેક વિભાગ માં આવું ચાલે છે...

  • @siddhenmehta7741
    @siddhenmehta7741 Před rokem +3

    I really appreciate to entire Jamavat team for exposing such corruption of each sector. Keep doing such good work.

  • @alpeshraval777
    @alpeshraval777 Před rokem +1

    સલામ છે તમારી jamawat ને

  • @solankimahendra9618
    @solankimahendra9618 Před rokem +1

    તમારો આભાર

  • @parth.p9665
    @parth.p9665 Před rokem +2

    Me કોરોના pandemic દરમિયાન કોલેજ દ્વારા યોજાયેલ aa પ્રોગ્રામ મા ભાગ લીધો હતો
    બહું સરસ અનુભવ રહ્યો
    પણ આપની વાત સાચી છે કોઇ study material natu આપ્યું
    અને મને તો certificate પણ નથી મળ્યું

  • @SunilPatel-qm9ng
    @SunilPatel-qm9ng Před rokem

    દેવાંશિબેન ending..🔥🔥🔥🔥🔥

  • @sagarbarot4603
    @sagarbarot4603 Před rokem

    wah!! devanshi Ben

  • @sanjaydesai8096
    @sanjaydesai8096 Před rokem

    શિક્ષણ નાં પ્રાઈવેટી કરણ વિશે તમારું શું માનવું છે દેવશી બેન

  • @mukeshgamit6818
    @mukeshgamit6818 Před rokem +1

    અભણ સરકારને કંઈ આવો આવું કંઈ સમજ ન પડે

  • @bhaveshrgajera6300
    @bhaveshrgajera6300 Před rokem +1

    Topic is very good.

  • @jagteraho8880
    @jagteraho8880 Před rokem

    Great ma'am q👌

  • @damor575
    @damor575 Před rokem +1

    Jamawat 👌👌👌👌

  • @darbar0111
    @darbar0111 Před rokem

    Gujarat Real news atle jamawat
    Gujarat ni sihan devanshi joshi

  • @manubhairathva4369
    @manubhairathva4369 Před rokem +3

    Very good ben

  • @darshitganatra4337
    @darshitganatra4337 Před rokem

    ચાલ આપણે બન્ને પરણીને ભેગા મળીને ભ્રષ્ટાચાર વિરોધી કાર્ય કરીએ , 🌷🥀 💖
    સાચે જ હો

  • @urveshdesai9554
    @urveshdesai9554 Před rokem +7

    Thank you for sharing information ❤️ good work, keep it up 😊

  • @vishnurabari5695
    @vishnurabari5695 Před rokem +4

    ખુબ ખુબ સરળ અને સમજાય તેવું એટલે આપણું જમાવટ

  • @roshnibhagat1898
    @roshnibhagat1898 Před rokem +2

    True.... Hu college ma finishing school coordinator chu. 5 years saras hatu. Pan aa year na trainers etla Sara nathi. And book to koi year ma nathi Mali. Total 6 years thi aa j badhu jov j chu. Even placement pan Bahu heran kare evo project che. And college ma study karta aa badha projects j karava pade che amare to. Ane kai boli pan na sakay. Amare to handsome salary Levi hoy to paripatra to follow Karava j pade. Bahu saras kam tamaru

  • @dharmendrakumarppatel2880

    શિક્ષણ વિભાગ છાશવારે નવી નવી એપ ડાઉનલોડ કરવાની ફરજ પાડે છે. આમાં પણ ભ્રષ્ટાચાર છે. બહેન, આ ભ્રષ્ટાચાર પણ ખૂલ્લો પાડો.

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Před rokem +4

    ખૂબ ખૂબ આભાર તમારો દેવાંશી બેન હવે થછે છે જમાવટ

  • @hardiktechcreation5938

    Medam, jo jo kya tamri pan Office ma Income Tax, ED and CBI ni Raid Na pade....

  • @prajapatismit2438
    @prajapatismit2438 Před rokem +1

    Carry on..

  • @vasavajaydip5846
    @vasavajaydip5846 Před rokem

    Sachi vat

  • @hirenparmar5326
    @hirenparmar5326 Před rokem

    Great madam...
    લોકો ના ટેક્સ ના પૈસા ની બરબાદી છે
    લોકો એ ભ્ર્ટાચારવિરોધી
    કઇ કરવું પડે

  • @sandippatel3904
    @sandippatel3904 Před rokem +2

    બેન શિક્ષકોને ભણાવવા દે તો જ બઉ છે

  • @vocalforlocal3129
    @vocalforlocal3129 Před rokem +1

    મેડમ એક નજર આરોગ્ય ખાતાના કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર પણ આપવા જેવી છે.

  • @kiranaal7625
    @kiranaal7625 Před rokem +1

    Superb mam ....સમગ્ર શિક્ષા માં mam એક સરકારી કર્મચારી 35000,50000 લય ને જે કામ કરે છે તે કામ કરાર વાળા કર્મચારી પાસે 15000થી 20000મા કરાવાય છે જે મા થી ઘણા કર્મચારી ની ઉંમર પૂરી થય ગય હોવાથી તે બીજી koy જગ્યા પર પણ apply નથી કરી શકતા અને આવા લોકોનું spurn શોષણ થાય છે mam આ વિશે આપ કોઈ મદદ કરી શકો તો કરશો mam please 🙏🙏

  • @gohilanirudhasinh308
    @gohilanirudhasinh308 Před rokem +1

    Vah devanshi ben vah tnx a lots for information

  • @parekhsanjay8765
    @parekhsanjay8765 Před rokem

    અધિકારી ઓ ને ખુલ્લા પાડો મેડમ

  • @FirozKhan-ti8so
    @FirozKhan-ti8so Před rokem

    દિવ્યાંશી બેન ઇવીએમ વોટીંગ બંધ કરાવો

  • @pratik3365
    @pratik3365 Před rokem

    Long Live Jamawat! ✨

  • @advocatevijaykumarnakum9805

    સરકારી અધિકરીઓ અને નેતા નો ભાગ હોય છે

  • @rajudamor4927
    @rajudamor4927 Před rokem

    ખુબજ સરસ બેન

  • @jayn.bavishi8733
    @jayn.bavishi8733 Před rokem +1

    Mam...plz raise our voice as it's open and shut matter for recruitment of govt secondary teacher -2017....
    I can provide all proofs including RTI

  • @mehulravaldev111
    @mehulravaldev111 Před rokem +1

    Very good 👍👍👍

  • @parita.patel.593
    @parita.patel.593 Před rokem +2

    Extremely Excellent video clips 👌🏻👍🏻👌🏻👍🏻👌🏻👍🏻👌🏻👍🏻 Well done ✅ Congratulations Respected Devanshi Joshi Mem Really appreciate your reality check ✅ reporting, 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🕊️🤔🤔🤔🤔🤔🤔🤔 Gujarat state education system Big corruption

  • @vijaypatni8829
    @vijaypatni8829 Před rokem +2

    સરકાર બોલે છે કંઈક અને કરે છે કંઈક અલગ

  • @rutulsamadhiya8410
    @rutulsamadhiya8410 Před rokem

    Nice

  • @acharyad.k8250
    @acharyad.k8250 Před rokem

    આવા,નિષ્ઠાવાન પત્રકારો ને સેલ્યૂટ

  • @ravindrachauhan130
    @ravindrachauhan130 Před rokem

    આપના જેવા નીડર પત્રકાર નાં લીધે જ પત્રકારત્વ જીવિત છે. . . ...વંદન

  • @jig4221
    @jig4221 Před rokem +2

    Neta o ne Gpsc pass karavo ane pachi Amne Parlament na member Banavo ma"am

  • @sports_31
    @sports_31 Před rokem +3

    Badhi jagya e aaj j chale 6e

  • @solankinikulsinh7473
    @solankinikulsinh7473 Před rokem +1

    👍🏻

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 Před rokem +16

    Devanshiben,more than 70% Teachers are not able to teach his subject completely.. Even some teachers who aren't know about his Syllabus..This happened subject like maths,science ,English & also gujrati..I think Govt.should take exam also every teacher every year..Private school only SHOW not for education only for business...Devanshiben ur very Brave journalist..Great very nice..proud of u...❤❤❤

    • @MsNaresh83
      @MsNaresh83 Před rokem

      અરે ભાઈ , તમને ખબર હોવી જોઈએ કે TET-1, પ્રાઇમરી વિભાગ , TET 2, અપર પ્રાઇમરી, વિભાગ અને TAT 1/TAT2 માધ્યમિક વિભાગ એમ પરીક્ષા અને મેરીટ થી સરકારી શાળા માં શિક્ષક ટેલેન્ટ થી ભરતી થયા છે . હવે વાત વિષય શિક્ષણ ની તો ઉચ્ચ પ્રાથમિક વિભાગ મા વિષય નિષ્ણાંત શિક્ષકો નો ભરતી થાય છે પરંતુ વિષયવાર થાય છે ખરા? તમે ગુજારતી માં માસ્ટર ડિગ્રી મેળવી હોય અને હિન્દી, સંસ્કૃત, અને અંગ્રેજી ને સારી રીતે ન્યયા આપી શકો ? ૬ થી ૮ ભરતી. સામાજિક વિજ્ઞાન વિષય ના શિક્ષક તરીકે થઈ હોય અને સ્કૂલ મા ભણાવવા ગુજરાતી હિન્દી કે સંસ્કૃત આપવામાં આવે , આવું કેમ ? આના માટે સરકારી શાળાઓ ના ભરતી નિયમ જાણવા પડે ત્યાં કોઈ પણ શાળાઓ મા વિદ્યાર્થીઓ ની સંખ્યા ના આધારે શિક્ષકો મળે એટલે ૬ થી ૮ હોય તો ,ગણિત, સમાજિક વિજ્ઞાન, અને એક ભાષા શિક્ષક એટલે ૧૦૫ સુધી ની સંખ્યામાં ફક્ત ૩ શિક્ષકો મહેકમ તરીકે મળે , હવે વિષય ની સંખ્યા તો ૭ છે ,હવે ભાષા શિક્ષક જો સંસ્કૃત અનુસ્નાતક હોય અને બી.એડ.અને ટેટ૨ પાસ હોય છે ..હવે એને બાકીની ભાષા પણ ભણાવવા ની થાય છે ..હવે ૧૦૫ થી વધુ સંખ્યા હોય તો બીજો ભાષા શિક્ષક મળે એમાં યે વિષય કોઈ પણ .. હવે મૂળ વાત સમજ્યા પૂરતા વિષય શિક્ષકો ની ભરતી થતી નથી. પ્રાઇવેટ માં જોસો તો ત્યાં જે માણસ ગુજરાતી વિષય નો નિષ્ણાત હસે એ ફક્ત ગુજરાતી જ ભણવસે બીજો વિષય નહિ..અને વાલી ઘરે બાળક ને લેસન કરાવશે . જ્યારે સરકારી માં એક પક્ષી થઈ જાય . વાલી બિલકુલ પોતાના બાળકો નું ધ્યાન આપી શકતા નથી.. બાળકો ને લેશન વિશે વધુ ઠપકો આપો તો સ્કૂલ આવવાનું બંધ કરી દે.

    • @kirtibhaithakkar5154
      @kirtibhaithakkar5154 Před rokem

      Right

    • @mytoonywood9540
      @mytoonywood9540 Před rokem

      Agree

    • @SunilPatel-qm9ng
      @SunilPatel-qm9ng Před rokem

      શિક્ષક બનવા માટે ની પરીક્ષા પાસ કરીને બતાવો ને સાહેબ તમે ...😇...(70%...😂ક્યાંથી શોધી લાવ્યા આ)

  • @FirozKhan-ti8so
    @FirozKhan-ti8so Před rokem

    Thanks!

  • @vijayodedra4965
    @vijayodedra4965 Před rokem +3

    Kuch din to Gujariye Gujarat mai

  • @tehniyatdhoriwala649
    @tehniyatdhoriwala649 Před rokem

    Good sister

  • @makavananarsih4182
    @makavananarsih4182 Před rokem +2

    ગુડ

  • @saiyadismail8238
    @saiyadismail8238 Před rokem

    Very nice.
    Facts and figures.
    Koi bogus mahiti nahi.
    Example of hard work...

  • @dstreet5017
    @dstreet5017 Před rokem

    Directors of Prakshal Infotech Private Limited are Kalpesh Ramniklal Sheth, Hemil Kalpesh Sheth, Priyam Rakeshkumar Sheth, .

  • @bhavadipgujarati2308
    @bhavadipgujarati2308 Před rokem +5

    PPP Model..... LoL....😂😂😭

  • @kishorrabari3494
    @kishorrabari3494 Před rokem +4

    વાહ દેવાંશી બેન The tigress of Gujrat 🙏🚩🚩

  • @pjc9991
    @pjc9991 Před rokem

    Purely transperant thyi gyu 😅
    Great work ma'am 👍

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Před rokem +4

    aavo bhastachar to bdhama j chale che pan bhagto Kaya samje che Kaya bjp bjp j kre che pasi jantani vat koi sambhltu nathi

  • @vijaybhatu7406
    @vijaybhatu7406 Před rokem

    Also do research on COGENT it is very transparent

  • @jaydipmakvana6505
    @jaydipmakvana6505 Před rokem +2

    GETCO outsourcing nu aathi pan motu kaubhand che aek var check kri ne video banavo

  • @makavananarsih4182
    @makavananarsih4182 Před rokem +7

    સાસુ હો ❤️❤️🙏🙏

    • @clylusarmy9818
      @clylusarmy9818 Před rokem +1

      સાચું હો કે પછી સાસુ 😢😅

  • @vishalgohel9986
    @vishalgohel9986 Před rokem +8

    પ્રવાસી શિક્ષક માટે પણ આવો વિડિયો બનાવો..
    પ્રવાસી શિક્ષકમાં પણ આવા જ ભ્રષ્ટાચાર થાય છે. હું પ્રવાસી શિક્ષક તરીકે જોડાયો ત્યારે મને 10000 પગાર કેહવામાં આવ્યું અને પછી 5000 આપતા બોલો.

    • @bharatthakar5096
      @bharatthakar5096 Před rokem

      તમે વાંધો કેમ ના ઉઠાવ્યો તમારે જ જાગૃત થવાની જરૂર

  • @1000MILLIONSHORTS
    @1000MILLIONSHORTS Před rokem +3

    Dewanshi ben koi loko ne padi nathi 156 seat aapi che ,bhogawa do bhadha modi bhakto ne kasu jarur nathi tamare stress lewani

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 Před rokem

    🇮🇳🙏🇮🇳

  • @jayeshgadhiya1478
    @jayeshgadhiya1478 Před rokem

    Population control par yuva varg ne Knowledge aapo,...
    India need One Child policy😊🎉🎉❤

  • @yuvrajrajput-dx3wd
    @yuvrajrajput-dx3wd Před rokem +2

    Ben 10th and 12th and college ni exam ma bovj chori thay che etale please Bahar pado ...