I too am shocked by the comments of Parshottam Rupala: Jaiveerraj Singh Gohil | TV9Gujarati

Sdílet
Vložit
  • čas přidán 31. 03. 2024
  • #parshottamrupala #gujaratpolitics #politics #gujarat #gujaratinews #tv9gujaratilive
    Tv9 ગુજરાતીની CZcams ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
    Top playlists :
    Shorts : bit.ly/3KjB3gp
    Gujarat News : shorturl.at/lrDQ7
    Tv9 Gujarati Short Videos - shorturl.at/adouB
    Naukri9 = bit.ly/2GeYglK
    Shu Vat Karo Chho : shorturl.at/nyzDU
    Dhartiputra = urlzs.com/RrCRH
    Top 9 News = bit.ly/31WChrd
    Kaam Ni Vaat With Dipali -bit.ly/3tVktvw
    Pushtakna Panethi - bit.ly/3nTbc3g
    Subscribe to receive Latest Updates of Ukraine-Russia war - bit.ly/35Xjpxf
    #gujaratinews #tv9gujarati #tv9gujaratilive #topnewstoday
    #newsingujarati #gujarat #tv9news #food
    #politicnews #politicalnews #sportsnews
    ======
    Social Media A/Cs
    CZcams Channel - / tv9gujaratinews
    FB - / tv9gujarati
    Instagram : bit.ly/2uYyP2b
    Twitter - / tv9gujarati
    Website - www.tv9gujarati.com
    Android App - tiny.cc/lcom7y
    IOS App - tiny.cc/leom7y
    =====
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
    Email : - tv9webdesk@gmail.com

Komentáře • 269

  • @healthexperience3702
    @healthexperience3702 Před měsícem +27

    અમારા રાજા સાહેબ હંમેશા અમારા દિલ માં રહેશે.અને અમને ગર્વ છે કે અમે ભાવનગર માં જન્મ્યા છીએ.અમારા યુવરાજ સાહેબ ને કોટી કોટી વંદન.

  • @rathodpravinbhai4444
    @rathodpravinbhai4444 Před měsícem +65

    ધન્ય હો કરોડ દીવાલીતપોબાપા ધન્ય હો આપ રાજવી છો આપનાં વિચારો મહાન છે ધન્ય સૌરાષ્ટ્ર ધરણી નાં સિતારાઓ ધન્ય હો

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 Před měsícem +17

    ધન્યવાદ હાર્દિક અભિનંદન જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા ભાવનગર નાં સિંહ 🦁 જયવિરાજ સિંહ ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ જય માતાજી સત્ય બોલી રહ્યાં છે ટુંકમાં સમજાય એને જય શ્રી કૃષ્ણ

  • @swroopsingh335
    @swroopsingh335 Před měsícem +20

    वा युवराज दिल गदगद हो गया आप जीयो हजारों साल।।

  • @VipulBeladiya73
    @VipulBeladiya73 Před měsícem +7

    ખુબ જ સરળતાથી સમાજના લોકો માટે ની લાગણી અનુભવી છે જય વિરાજ સાહેબ આવાં સારાં વિચારો એક રાજા નાં હોય સકે છે 🙏 જય હો ગોહિલ વાડ 👍 જય ભવાની 🙏

  • @parakramjadeja2659
    @parakramjadeja2659 Před měsícem +50

    તમે આગળ હાલો "ગોહીલરાજ" હૂ મારા " જામસાહેબ ને લય આવૂ "રાજકોટ"

  • @bapunimoj4469
    @bapunimoj4469 Před měsícem +36

    ये है हमारे राजा 🙏❤

  • @partapsinhbhadliya3360
    @partapsinhbhadliya3360 Před měsícem +11

    યુવરાજ કોને કહેવાય તેનુ જીવતું જાગતું ઉદાહરણ ધન્ય છે ભાવેણાના ધણી ને જય માતાજી

  • @rammakwana3906
    @rammakwana3906 Před měsícem +12

    ખૂબ ખૂબ આભાર

  • @raajput4398
    @raajput4398 Před měsícem +8

    જય હો અમારા રાજ કૃષ્ણકુમાર સિંહજી ની 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @aniruddhjadeja8189
    @aniruddhjadeja8189 Před měsícem +12

    Ye he hamara maharaja❤

  • @jamadvocate7121
    @jamadvocate7121 Před měsícem +5

    સત્ય બોલવુ, સત્ય શોધવું, મનુષ્ય જાતિ માટે, સ્વભાવિક છે 🇮🇳

  • @prakashmodi9964
    @prakashmodi9964 Před měsícem +13

    ધન્ય છે શત્રિય સમાજ ને અને ધન્ય છે ભાવનગર ના યુવરાજ જયવીરાજસિહ ને,

  • @bharatsinhrajputbarad5186
    @bharatsinhrajputbarad5186 Před měsícem +13

    Jay.. Ho.. Rajputana

  • @HarshTomar01
    @HarshTomar01 Před měsícem +2

    I'm from Uttar Pradesh Meerut,
    We Boycott BJP in 2024🚫🚫
    Jai Hind 🇮🇳🇮🇳🇮🇳
    Jai Rajputana 🚩🚩🚩💪

  • @Shjsskk2728
    @Shjsskk2728 Před měsícem +1

    बहुत बढ़िया भाई आपने अच्छा काम किया।
    आपने एक मंत्री का भी विरोध करने से नही के चूक जब मंत्री की बात अनुचित लगी इस स्थिति में

  • @kareliyaprakash7116
    @kareliyaprakash7116 Před měsícem +4

    Vaah... Dhany chhe Yuvraj Shree Jayveerrajsinh ji. ....ek Rajvi tarike Spasht Ane Uttam Vicharo chhe .. ... Khub j Vivekpurn rite vaat Kari...

  • @mywordmyworld7149
    @mywordmyworld7149 Před měsícem +8

    નૈતિકતા બવ સાચી વાત કરી... મિસિંગ જ છે.

  • @ValabhupendrasinhValabhupendra
    @ValabhupendrasinhValabhupendra Před měsícem +14

    ગૃહ.પ્રધાનને.વિનંતી. રૂપાલાને.સમજાવો.કાળા.હાથ.ન.કરવા.પડે.તમારી.મહેરબાની.?

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 Před měsícem

    અમારા ભાવનગર ના યુવરાજ જયવીરરાજ સિંહ જી ને ખૂબ ખૂબ અભિનંદન

  • @dharmendrarathod3149
    @dharmendrarathod3149 Před měsícem +7

    I am proud of you Mr king of from Bhavnagar

  • @baraiyaviththalbhai5842
    @baraiyaviththalbhai5842 Před měsícem +6

    આ અમારા ગોહીલ વાડીમાં આમને અમારા રાજા સાહેબ નુ ગર્વ છે જય હો મારા ઞોહીલ વાડ નો ૧૦૦૦૦૦૦૦૦ ર્વસ જીવો તમીરી પ્રજા નુ કલાણ થાઈ જય મા ખોડિયાર માતાજી

  • @dilipsinhjhala1713
    @dilipsinhjhala1713 Před měsícem +5

    Shri Jayveersinhji,
    Thank you for sharing your views on news media.
    .. Dilipsinh Jhala

  • @ajaykothari5206
    @ajaykothari5206 Před měsícem +6

    Frank yet courteous views by Bhavnagar Yuvraj. Refreshing to see such well articulated views from this generation. As a PIO scientist sitting far away from Gujarat/India, it gives me a lot of hope for India's future. There always are pluses and minuses with every community but we should always keep in mind that our real adversaries are some other countries. Internecine warfare is what India suffered from for last thousand years. Mo more.

    • @viranjaysinhzala2612
      @viranjaysinhzala2612 Před měsícem +2

      Using simple or regional language would make more sense here, as majority of the people here are not familiar with such sophisticated language. So your views are not reaching all, here, in this comment section.

  • @hemendrasinhraj1777
    @hemendrasinhraj1777 Před 22 dny

    Excellent clarity and balanced speech 👍

  • @k...............15
    @k...............15 Před měsícem +2

    युवराज जी महराज का बात सून कर और आपको देख कर दिल खुश होगा जय राजपूताना 🚩

  • @YagnaviOverseas
    @YagnaviOverseas Před měsícem +9

    Rajput Ekta great. Jay rajputana

  • @BhupendraSingh-dz8nq
    @BhupendraSingh-dz8nq Před měsícem +5

    राजपूत हमेशा राष्ट्र के लिए तत्पर रहेगालेकिन आप राजनीतिक नेताओं ने अपनी रोटी सीखने के लिए राजपूत के ऊपर आए दिन कोई न कोई नेता कुछ ना कुछ बकबक करता है आखिर एक कब तक चलेगा एक समाज को जानबूझकर कलंकित किया जा रहा है मैं तो राजपूत समाज और सर्व समाज से एक ही बात बोलूंगा की जवाब दो ऐसे नेताओं को आखिर कब तक

  • @harishpatel2852
    @harishpatel2852 Před 22 dny

    Mr.Jayveer Raj is so much matured...
    Even He belongs to So Much Big Lagecy...
    That is What Like Real Kshatriy...
    Kudos...

  • @rathodghanubha3572
    @rathodghanubha3572 Před měsícem

    Jay mataji અને કહેવાય રાજવી પરિવારના સંસ્કાર અને નીતિ

  • @user-vq6du9hi5u
    @user-vq6du9hi5u Před měsícem +3

    ધન્ય છો રાજવી. જય માતાજી

  • @virubha_gaming
    @virubha_gaming Před měsícem +8

    જય હો ક્ષત્રિય સમાજ

  • @anilkumarravat6413
    @anilkumarravat6413 Před měsícem +1

    આદિવાસી સમાજનું પણ અપમાન કરી ચૂક્યા છે રૂપાલા

  • @rameshbhaijani4540
    @rameshbhaijani4540 Před měsícem +4

    લોકતત્ર બસાવ સવીધાન બસાવ જય જવાન જય કીશાન જય ભવાની હમ આપ કે સાથ

  • @Partap600
    @Partap600 Před měsícem +5

    Sachi vaat chhe badhai samaj nu apman kevai tmam samaj ne sath apvo joi a te j Nari sakti nu Maan che
    Jay mataji 🚩🙏

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 Před měsícem +6

    ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @motilalrathod8517
    @motilalrathod8517 Před měsícem +1

    હું ક્યારેય કોઇ વ્યક્તિને બાપુ નથી કહેતો..એમને માનસન્માન થી બોલાવું છું.પણ ભાવનગર ના ગોહિલ રાજવંશના વિરલા જયવિરસિહ ને દિલ થી બાપુ કહેવાનું મન થાય કારણ કે એમનાં ઉચ્ચ વિચારો ને સત્ત સત્ત વંદન...જય ભીમ..

  • @kanjibhairajput8631
    @kanjibhairajput8631 Před měsícem +4

    આ તો ભાવનગર છે સમાજ સાથે જ હોય ગર્વ છે યુવરાજસિંહ સાહેબ પર

  • @JALELASHAILESHBHAI
    @JALELASHAILESHBHAI Před měsícem

    હા મારા ભાવેણા નું ઘરેણું જય માતાજી બાપુ અમને ગર્વ છે સૌપ્રથમ ભાવનગર ભાવનગરના રાજાએ એકતા સ્થાપના કરેલી શ્રી કૃષ્ણકુમારસિંહ જેને મારા લાખ લાખ વંદન છે

  • @prabodhshukla5204
    @prabodhshukla5204 Před měsícem +2

    ખુબ સરસ સમતોલ અભિપ્રાય

  • @p.p.ggohil.prakash9837
    @p.p.ggohil.prakash9837 Před měsícem +3

    Jay ho gohil vaad na uvraj shih ji ne .❤

  • @kantibhaingamar1168
    @kantibhaingamar1168 Před měsícem +2

    Dhany chhe saheb...

  • @trvij
    @trvij Před měsícem +13

    ગોહિલરાજ ને CM બનાવાય ખોટું નથી. ચૂટણી લડવી જોઈએ.

    • @Indian.cricket911
      @Indian.cricket911 Před měsícem

      Je raj ghar thi che ye ek aam nagrik ni situation nai samje Raj ghar thi che atle ticket made avu na hoye

    • @kandhalsinhjadejashivsena1482
      @kandhalsinhjadejashivsena1482 Před měsícem

      કોઈ દિવસ ચૂંટણી લડવા ભાવ નગર સ્ટેટ ન આવે....

  • @user-zj2pt9nf7f
    @user-zj2pt9nf7f Před měsícem +1

    જય મા ભવાની ગોહિલ રાજ ગોહિલ વાડ ગોહિલ રાજવીર

  • @sindhavvithalbhaigagjibhai1396
    @sindhavvithalbhaigagjibhai1396 Před měsícem +10

    જય માતાજી વિઠ્ઠલભાઈ ભરવાડ ના જય માતાજી ,

  • @MorbiyaKetan
    @MorbiyaKetan Před měsícem

    જોરદાર વાત કરી છે

  • @babyword5203
    @babyword5203 Před měsícem

    ❤khush saras khubj sara manas che

  • @sajidkhandilawerkhanpathan4521

    Wah bapu su bolvani chtache khub sars

  • @jaydeepsinhvaghela6240
    @jaydeepsinhvaghela6240 Před měsícem +1

    જય રાજપુતાના 👍🇮🇳👍🙏🙏

  • @sindhavvithalbhaigagjibhai1396

    જય માતાજી. બાપુ

  • @umangsoni3568
    @umangsoni3568 Před měsícem

    હુકુમ ને નમસ્કાર
    જય માતાજી સાહેબ શ્રી

  • @bhagirathsinhjadeja9518
    @bhagirathsinhjadeja9518 Před měsícem +4

    Big fen jayvir sinh gohil

  • @ravisindhav9398
    @ravisindhav9398 Před měsícem

    Khub saras

  • @Jayesh-ij3di
    @Jayesh-ij3di Před měsícem +11

    King always king jay ho maharaja

  • @jaypalsinhgohil5635
    @jaypalsinhgohil5635 Před měsícem

    Khub j saras

  • @bhagwanbhaipatel8450
    @bhagwanbhaipatel8450 Před měsícem +2

    યુવરાજ સાહેબ ના વિચારો અતિ ઉમદા છે
    ડૉ ભગવાન ભાઈ પટેલ

  • @user-xz3uf4uy5j
    @user-xz3uf4uy5j Před měsícem +6

    ,ભાવનાગર,જેયગોહીલવાડધરતીનેસલામછે

  • @user-me8wu3jm1t
    @user-me8wu3jm1t Před 25 dny

    ગોહિલવાડ અમને પણ ઘણું માન છે ભાવનગર હાઇનેશે મુસ્લિમ સમાજ ના એક વડા ને આખું ચિત્રા ગામ ઈમાનદારી માટે આપી દીધું હતું

  • @jamadvocate7121
    @jamadvocate7121 Před měsícem +2

    WORLD IS COLOURFUL 🇮🇳

  • @user-ly7rx4lf7o
    @user-ly7rx4lf7o Před měsícem +5

    ❤❤❤❤ right , 💯 Jay mataji har har Mahadev 🙏

  • @harrypateltoronto
    @harrypateltoronto Před měsícem

    એમણે એવુ કહ્યુ નથી એ સમયે પણ રાજપૂત સમાજ નહોતો ઝૂક્યો એવુ જ કહ્યુ છે એમણે અને માન છે એવુ કહ્યુ છે

  • @dharmendrasinhjadeja3102
    @dharmendrasinhjadeja3102 Před měsícem +2

    જય માતાજી

  • @sanjayparmar1436
    @sanjayparmar1436 Před měsícem +3

    Good

  • @zalaprince4160
    @zalaprince4160 Před měsícem

    Vaha Bapu vaaah 😍 tamara vicharo j Alag 6e

  • @user-cr9ko6hk3v
    @user-cr9ko6hk3v Před měsícem +4

    Krishna Kumar Singh no jay ho

  • @harjeetsinghrajput1679
    @harjeetsinghrajput1679 Před měsícem +3

    कोई भी पार्टी हो उसको विरोध करके उसकी औकात दिखाओ

  • @barotjagadishchandra
    @barotjagadishchandra Před měsícem +1

    ભાવેણા યુવરાજ શ્રી ની વાત બિલકુલ સાચી છે

  • @anikmujavar6099
    @anikmujavar6099 Před měsícem +1

    યુવરાજ નુ ખુબ સારૂ નિવેદન

  • @nikulsinhvaghela4709
    @nikulsinhvaghela4709 Před měsícem +3

    Jay mata ji

  • @BharatBarot-gd5lw
    @BharatBarot-gd5lw Před měsícem

    વાહ બાપુ વાહ આપ ને કોટી કોટી વઁદન

  • @manusinhchauhan5533
    @manusinhchauhan5533 Před měsícem

    Khub saras yuvrajsaheb

  • @ajaychovashiya8286
    @ajaychovashiya8286 Před měsícem

    વા સુ વાત છે

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 Před měsícem

    ગોહિલ રાજા ને ખૂબ ખૂબ વંદન.

  • @his_highness09
    @his_highness09 Před měsícem +6

    Ha mara Taj ha darbar ha

  • @bhattjayshree2047
    @bhattjayshree2047 Před měsícem

    Jay mataji bhai barobar che

  • @user.kalyan.singh.ARMY.ROYALD
    @user.kalyan.singh.ARMY.ROYALD Před měsícem +1

    Are bhaiyon Aaj Bhi..DES.. Gulam hota agar Rajput.ni.hota.to🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pvrfilmsinternational3351
    @pvrfilmsinternational3351 Před měsícem +3

    Jay Rajputana

  • @user-hg7hc4yx4f
    @user-hg7hc4yx4f Před měsícem +4

    Rupala sahebni bhul nthi amni vichardhara bahar avi che

  • @user-eq9lv7vl8g
    @user-eq9lv7vl8g Před měsícem

    Sachi vat .

  • @jankithakor8424
    @jankithakor8424 Před měsícem +1

    સત્ય મેવ જંયતે

  • @bharatbhaipatel2036
    @bharatbhaipatel2036 Před měsícem +2

    રૂપાલા ને ક્ષત્રિય સમાજ આને વોટ આપશે?

  • @BePositiveThinkPositive1
    @BePositiveThinkPositive1 Před měsícem +3

    Boycott BJP if Rupala continues in election

  • @jagadishsinhvaghela4000
    @jagadishsinhvaghela4000 Před měsícem +1

    ખૂબ સરસ

  • @savaibhairajput4038
    @savaibhairajput4038 Před měsícem +1

    Jay.ho.jay.mataji

  • @allinonethebest93
    @allinonethebest93 Před měsícem +3

    Original sinh

  • @pjgohil1738
    @pjgohil1738 Před měsícem +1

    True King 👑👑 look like this

  • @sisodiyajogidas1934
    @sisodiyajogidas1934 Před měsícem +2

    Super

  • @hardipsinghrathore-jamla1457
    @hardipsinghrathore-jamla1457 Před měsícem +3

    Boycott the corrupt, dishonest and uesless Rupala...

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 Před měsícem +3

    🙏♥️🌹♥️🌹🙏

  • @chhaganparmar3753
    @chhaganparmar3753 Před měsícem

    મારા વિચાર મુજબ તમારા સમજ થી વિરોધ પાર્ટી નિણય લેતો તમામે તમામે રાજીનામાં આપવા જોઈએ

  • @prakash4899
    @prakash4899 Před měsícem

    We love you....❤

  • @bharattvaghela4457
    @bharattvaghela4457 Před měsícem +4

    KrishnaKumarsinhji Amar Raho 🙏 Jayvirrajsinhji Amar Raho 🙏 Gohilwad ne sat sat naman 🙏

  • @j.kamalani3741
    @j.kamalani3741 Před měsícem

    Yes sure sir now missing is honesty

  • @jaymataji6776
    @jaymataji6776 Před měsícem +2

    🙏🙏🙏

  • @ramesvirani2977
    @ramesvirani2977 Před měsícem

    જોરદાર.વાત.કરી.સાહેબ

  • @sumersingh8159
    @sumersingh8159 Před měsícem

    Uvaraj sahab ki jai ho amar rahe

  • @j.kamalani3741
    @j.kamalani3741 Před měsícem

    Vah sir your thoughts, good nature,
    now politics creat divide and rule

  • @bhaviksinhrathod7765
    @bhaviksinhrathod7765 Před měsícem

    🚩Jay Rajputana🚩

  • @vijaypthakor8041
    @vijaypthakor8041 Před měsícem

    યુવરાજસિંહ એ પોતાનો પક્ષ ઊભો કરવો જોઈએ જે khatriya સમાજ ને એક કરે
    બાકી evm થી ચૂંટણી થશે તો બીજેપી આવશે
    ભાવનગર ના રાજવી પરિવાર માંથી કોઈએ પોતાનો pakhas જાહેર કરવો જોઈએ
    અને રાજ કઈ રીતે કરવું e રાજપૂત સિવાય કોઈ
    જાણી નથી શક્યું
    કારણ રાજપૂત દરેક સમાજને સાથે લઈને ચાલે છે

  • @user-xz3uf4uy5j
    @user-xz3uf4uy5j Před měsícem +3

    ભાવનાગરયુવરાજસિહીઆપકોલાખંલાખંઅભિનંદન