હવે બિનખેડૂત વ્યક્તિ જમીન ખરીદી શકશે. ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો.

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો. હવે બિનખેડૂત વ્યક્તિ ખાતેદાર બની શકશે.

Komentáře • 20

  • @arbazbafin5909
    @arbazbafin5909 Před 3 měsíci

    સાહેબ મારા પપા યે 2021 મા નામ કમી કરાવી યુ હતુ તે સમયે ખેડૂત ખરાય પમાણપત્ર નથી લીધે છે તો અત્યારે ખેડૂત ખરાય પમાણપત્ર મળી શકે જમીન લેવા માટે સાહેબ જવાબ આપવા નરમ વિનતી

  • @bharatk4678
    @bharatk4678 Před 3 měsíci

    Hi court PDF moklo please

  • @hemendramehta5219
    @hemendramehta5219 Před 3 měsíci +1

    ગુજરાત બહારનો ખેડુત (કર્ણાટકનુ ખેડુત પ્રમાણપત્ર -કન્નડ ભાષામાં ઘરાવે છે), ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે ? શું કાર્યવાહી કરવી તે વિગતવાર માહિતી આપવા મહેરબાની કરશો.

  • @dwarkadasmadlani7165
    @dwarkadasmadlani7165 Před 3 měsíci

    સાહેબ મારા દીકરા ની પત્ની ના કાકા અપરણિત છે તો તેની ભત્રીજી ને ખેતી ની જગ્યા આપી શકે કે કેમ

    • @user-tt9qw1nb8r
      @user-tt9qw1nb8r Před 3 měsíci

      DATAK LAINE AAPI SHAKE
      ANE BHAI NI DIKRI KHEDUT KHATEDAR. HOY TO
      BAQSHIS PAN AAPI SHAKE

  • @arvindbhaikothari6158
    @arvindbhaikothari6158 Před 3 měsíci +2

    સાહેબ શ્રી મારી પાસે દસ્તાવેજ છે પણ 7×12 કે ટીપપણ કે તેને સરવેનંબર નથી તેનૂ છૂ કરવૂ તે જણાવા વિનતી

  • @vinujithakor8309
    @vinujithakor8309 Před 3 měsíci +2

    હાઇકોર્ટ નો પરી પત્ર થયો હોય તો મોકલો. Pdf 🙏

  • @gohelbudhabhai4905
    @gohelbudhabhai4905 Před 3 měsíci +1

    Very good sar

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Před 3 měsíci

    ખુબ ખુબ સરસ માહિતી આપી ભાઈ
    એક માહિતી જોય છે ભાઈ નવી સરત ની જમીન જુની શરતમાં ફેરવવા માટે શુ કરવુ પડે ખબર હોય તો રીપલાઈ આપજો પ્લીઝ

  • @kyada302
    @kyada302 Před 3 měsíci +1

    ઘણા સમય પછી વિડિઓ મુક્યો

  • @lalitdave9735
    @lalitdave9735 Před 3 měsíci

    ભાઈ ચુકાદા નો વિષય લાગુ પડતો નથી ચુકાદો વાંચો પ્લીઝ

  • @ashokgohilofficial
    @ashokgohilofficial Před 3 měsíci

    ખૂબ સરસ સાહેબ.. તમારા મોબાઇલ નંબર મળી શકશે.. વાત કરવા માટે...

  • @khumanajay89
    @khumanajay89 Před 3 měsíci

    Mare paripatra 2009 valo jaoie chiye

  • @gohilvinodsinh1482
    @gohilvinodsinh1482 Před 3 měsíci +1

    આ નો બને ખોટા વીડીયો છે

  • @gohelprakashkumar6477
    @gohelprakashkumar6477 Před 3 měsíci

    Sahab tmaro mo nabar msli jasea