Digital Alliance
Digital Alliance
  • 203
  • 11 530 176
જમીનને લગતા પરિપત્રો માટે નવી વેબસાઈટ જાહેર. New website for revenue GR.
જમીનને લગતા પરિપત્રો માટે નવી વેબસાઈટ જાહેર. New website for revenue GR. GR ની વેબસાઈટની લિંક પ્રથમ કોમેન્ટમાં આપેલ છે.
zhlédnutí: 1 262

Video

રાઉન્ડ વાઈઝ મતગણતરી કેવી રીતે કરવામાં આવે છે? સમગ્ર માહિતી જાણો આ વિડીયોમાં
zhlédnutí 666Před 2 měsíci
રાઉન્ડ વાઈઝ મતગણતરી કેવી રીતે કરવામાં આવે છે? સમગ્ર માહિતી જાણો આ વિડીયોમાં. Counting processe of election
હવે બિનખેડૂત વ્યક્તિ જમીન ખરીદી શકશે. ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો.
zhlédnutí 8KPřed 2 měsíci
ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો. હવે બિનખેડૂત વ્યક્તિ ખાતેદાર બની શકશે.
હવે ગુગલ મે૫ તમારી જમીનની મા૫ણી કરી આ૫શે. બીલકુલ ફ્રી Land Measurement free. #LandRecords
zhlédnutí 28KPřed rokem
હવે ગુગલ મે૫ તમારી જમીનની મા૫ણી કરી આ૫શે. બીલકુલ ફ્રી Land Measurement free. #LandRecordsJoin હવે તમારી શેરીનું કુતરું કયાં બેઠું છે તે ૫ણ જાણી શકાય છે ગુગલ મે૫ ઘ્વારા. czcams.com/video/FoN9bsWBQrM/video.html જમીનના ૭/૧ર માં નામ સુઘારો કરવા સરકારની સૂચના. તમામ કલેકટરોને લખ્યો લેટર. czcams.com/video/d_pabPdL03I/video.html જંત્રીની કિંમતમાં જંગી વઘારો. ૫ણ તમને કોઇ નુકશાન નથી! નવી જંત્રીની સચોટ મા...
હવે તમારી શેરીનું કુતરું કયાં બેઠું છે તે ૫ણ જાણી શકાય છે ગુગલ મે૫ ઘ્વારા. #GoogleMaps #Streetview
zhlédnutí 2,4KPřed rokem
હવે તમારી શેરીનું કુતરું કયાં બેઠું છે તે ૫ણ જાણી શકાય છે ગુગલ મે૫ ઘ્વારા. #GoogleMaps #Streetview જમીનના ૭/૧ર માં નામ સુઘારો કરવા સરકારની સૂચના. તમામ કલેકટરોને લખ્યો લેટર. czcams.com/video/d_pabPdL03I/video.html જંત્રીની કિંમતમાં જંગી વઘારો. ૫ણ તમને કોઇ નુકશાન નથી! નવી જંત્રીની સચોટ માહિતી જાણો આ વીડીયોમાં czcams.com/video/VZQiYvL_-5M/video.html હવે આ રીતે અરજી કરી સરકારી જમીન મેળવી શકશો. czca...
જમીનના ૭/૧ર માં નામ સુઘારો કરવા સરકારની સૂચના. તમામ કલેકટરોને લખ્યો લેટર. Name correction in record
zhlédnutí 4,9KPřed rokem
જમીનના ૭/૧ર માં નામ સુઘારો કરવા સરકારની સૂચના. તમામ કલેકટરોને લખ્યો લેટર. Name correction in record જંત્રીની કિંમતમાં જંગી વઘારો. ૫ણ તમને કોઇ નુકશાન નથી! નવી જંત્રીની સચોટ માહિતી જાણો આ વીડીયોમાં czcams.com/video/VZQiYvL_-5M/video.html હવે આ રીતે અરજી કરી સરકારી જમીન મેળવી શકશો. czcams.com/video/OOMnYqTo4CE/video.html કૃષિગૌવિદ્યા મેગેઝીન (Krushigovidya Magazine) ડાઉનલોડ કરવાની લીંક: www.aau.in...
જંત્રીની કિંમતમાં જંગી વઘારો. ૫ણ તમને કોઇ નુકશાન નથી! નવી જંત્રીની સચોટ માહિતી જાણો આ વીડીયોમાં.
zhlédnutí 14KPřed rokem
જંત્રીની કિંમતમાં જંગી વઘારો. ૫ણ તમને કોઇ નુકશાન નથી! નવી જંત્રીની સચોટ માહિતી જાણો આ વીડીયોમાં New Jantri released by Government of Gujarat હવે આ રીતે અરજી કરી સરકારી જમીન મેળવી શકશો. czcams.com/video/OOMnYqTo4CE/video.html કૃષિગૌવિદ્યા મેગેઝીન (Krushigovidya Magazine) ડાઉનલોડ કરવાની લીંક: www.aau.in/Krushigovidya જો તમે આ કેટેગરીમાં આવતા હોવ તો મળી શકશે બીપીએલ કાર્ડ czcams.com/video/dgKUunPL1...
ગૌચરની જમીન ફાળવવા બાબતે ઓફિસિયલ પરિપત્ર જાહેર
zhlédnutí 27KPřed rokem
ગૌચરની જમીન ફાળવવા બાબતે ઓફિસિયલ પરિપત્ર જાહેર તા. 26/9/2022 #gauchar #land #jamin #revenue #digitalalliance Join this channel to get access to perks: czcams.com/channels/rnEJmIwFxLjcD-iM6IWFWQ.htmljoin
દબાણ અંગે સરકારે જાહેર કરી નવી નીતિ New Daban Policy by Gujarat Government
zhlédnutí 147KPřed 2 lety
દબાણ અંગે સરકારે જાહેર કરી નવી નીતિ પરિપત્ર તારી ૧૬/૦૭/૨૦૨૨ Join this channel to get access to perks: czcams.com/channels/rnEJmIwFxLjcD-iM6IWFWQ.htmljoin
પી.એમ.કિસાન યોજનાનો ર૦૦૦/- નો હપ્તો હવે થશે બંધ. આજે જ જાણી લો આ વાત.PM Kisan Yojna Intallment
zhlédnutí 10KPřed 2 lety
પી.એમ.કિસાન યોજનાનો ર૦૦૦/- નો હપ્તો હવે થશે બંધ. આજે જ જાણી લો આ વાત. PM Kisan Yojna Intallment stop news હવે આ રીતે અરજી કરી સરકારી જમીન મેળવી શકશો. czcams.com/video/qm16qgRN34w/video.html જમીનમાં નામ સુઘારો કઇ રીતે થઇ શકે? czcams.com/video/zb3wy8mkpDA/video.html કૃષિગૌવિદ્યા મેગેઝીન (Krushigovidya Magazine) ડાઉનલોડ કરવાની લીંક: www.aau.in/Krushigovidya જો તમે આ કેટેગરીમાં આવતા હોવ તો મળી શકશે...
પંચાયત ચૂંટણી:ચૂંટણી એજન્ટ. કામગીરી અને નિમણૂક. Election agent and his/her appointment. #Election
zhlédnutí 7KPřed 2 lety
પંચાયત ચૂંટણી:ચૂંટણી એજન્ટ. કામગીરી અને નિમણૂક Election agent and his/her appointment. પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી એજન્ટની નિમણૂક કરવામાં આવે છે. તો આ ચૂંટણી એજન્ટ (Election Agent) ની કામગીરી શું હોય છે અને નિમણૂક કઇ રીતે થાય છે? પંચાયત ચૂંટણી:ચૂંટણી:બેલેટ પે૫ર (મત૫ત્ર) ૫ર સીકકો કઇ રીતે મારવો? czcams.com/video/slJvYwxmnVc/video.html ગ્રામ પંચાયત ચૂંટણી:સરપંચ અને સભ્યમાં બેલેટ પે૫રનો રંગ કેવો હોય ...
પંચાયત ચૂંટણી:ચૂંટણી:બેલેટ પે૫ર (મત૫ત્ર) ૫ર સીકકો કઇ રીતે મારવો?How to stamp on ballot paper?
zhlédnutí 117KPřed 2 lety
પંચાયત ચૂંટણી:ચૂંટણી:બેલેટ પે૫ર (મત૫ત્ર) ૫ર સીકકો કઇ રીતે મારવો? How to stamp on ballot paper? ગ્રામ પંચાયત ચૂંટણી-ર૦ર૧ માં બેલેટ પે૫ર (મત૫ત્ર) થી મતદાન થનાર છે. જેમાં બેલેટ પે૫ર ૫ર એરોક્રોસ લગાડી મતદાન કરવાનું હોય છે. ઘણી વખત ખોડી જગ્યાએ સીકકો લાગી જવાને કારણે મત અમાન્ય બનતો હોય છે. જેથી, સૌ મતદારો તથા સરપંચ અને સભ્યના ઉમેદવારોએ એ જાણવું જરૂરી છે કે બેલેટ પે૫ર ૫ર સાચી રીતે સીકકો કઇ રીતે મારવો ...
ગ્રામ પંચાયત ચૂંટણી:સરપંચ અને સભ્યમાં બેલેટ પે૫રનો રંગ કેવો હોય છે? Ballot Paper colours
zhlédnutí 6KPřed 2 lety
ગ્રામ પંચાયત ચૂંટણી:ચૂંટણી:સરપંચ અને સભ્યમાં બેલેટ પે૫રનો રંગ કેવો હોય છે? Ballot Paper colour in Sarpanch and Ward member ગ્રામ પંચાયત ચૂંટણી:ચૂંટણી:બેલેટ પે૫રમાં સરપંચ અને સભ્યનો ક્રમ કઇ રીતે નકકી થાય છે? czcams.com/video/cOmo0NKy3F0/video.html ગ્રામ પંચાયત ચૂંટણી:સરપંચ અને સભ્યમાં કોણે-કોણે ફોર્મ ભર્યું છે તે જાણો આ રીતે ઓનલાઇન czcams.com/video/ddJ8hhVLOxs/video.html ગ્રામ પંચાયત:સરપંચ તથા સ...
ગ્રામ પંચાયત ચૂંટણી:ચૂંટણી:બેલેટ પે૫રમાં સરપંચ અને સભ્યનો ક્રમ કઇ રીતે નકકી થાય છે? Serial Number
zhlédnutí 12KPřed 2 lety
ગ્રામ પંચાયત ચૂંટણી:ચૂંટણી:બેલેટ પે૫રમાં સરપંચ અને સભ્યનો ક્રમ કઇ રીતે નકકી થાય છે? Serial number in ballot paper in Gram Panchayat Election ગ્રામ પંચાયત ચૂંટણી:સરપંચ અને સભ્યમાં કોણે-કોણે ફોર્મ ભર્યું છે તે જાણો આ રીતે ઓનલાઇન czcams.com/video/ddJ8hhVLOxs/video.html ગ્રામ પંચાયત:સરપંચ તથા સભ્યનો ૫ગાર કેટલો હોય છે? czcams.com/video/7kGASPu6meY/video.html પંચાયત ચૂંટણી:ઉમેદવારની ખર્ચ મર્યાદા કેટલ...
ગ્રામ પંચાયત ચૂંટણી:સરપંચ અને સભ્યમાં કોણે-કોણે ફોર્મ ભર્યું છે તે જાણો આ રીતે ઓનલાઇન.Gram Panchayat
zhlédnutí 17KPřed 2 lety
ગ્રામ પંચાયત ચૂંટણી:સરપંચ અને સભ્યમાં કોણે-કોણે ફોર્મ ભર્યું છે તે જાણો આ રીતે ઓનલાઇન.Gram Panchayat
ગ્રામ પંચાયત:સરપંચ તથા સભ્યનો ૫ગાર કેટલો હોય છે? How many salaries of Sarpanchs and member
zhlédnutí 383KPřed 2 lety
ગ્રામ પંચાયત:સરપંચ તથા સભ્યનો ૫ગાર કેટલો હોય છે? How many salaries of Sarpanchs and member
પંચાયત ચૂંટણી:ઉમેદવારની ખર્ચ મર્યાદા કેટલી છે?What is expenditure limit of candidate? #Panchayat
zhlédnutí 7KPřed 2 lety
પંચાયત ચૂંટણી:ઉમેદવારની ખર્ચ મર્યાદા કેટલી છે?What is expenditure limit of candidate? #Panchayat
પંચાયત ચૂંટણી:વોર્ડ વાઇઝ મતદાર યાદી ડાઉનલોડ કરો આ રીતે.Download ward wise voter list #Panchayat
zhlédnutí 11KPřed 2 lety
પંચાયત ચૂંટણી:વોર્ડ વાઇઝ મતદાર યાદી ડાઉનલોડ કરો આ રીતે.Download ward wise voter list #Panchayat
પંચાયત ચૂંટણી:નિશાન ફાળવણી. કયા કયા નિશાન મળી શકશે? નિશાન/પ્રતીક ફાળવણી કઇ રીતે થાય છે? #Nishan
zhlédnutí 26KPřed 2 lety
પંચાયત ચૂંટણી:નિશાન ફાળવણી. કયા કયા નિશાન મળી શકશે? નિશાન/પ્રતીક ફાળવણી કઇ રીતે થાય છે? #Nishan
પંંચાયત ચૂંટણી:નવું ઉમેદવારી ફોર્મ જાહેર. Panchayat Election:New Candidate Form Declared #NewForm
zhlédnutí 6KPřed 2 lety
પંંચાયત ચૂંટણી:નવું ઉમેદવારી ફોર્મ જાહેર. Panchayat Election:New Candidate Form Declared #NewForm
પંચાયત ચૂંટણી:ઉમેદવારી ફોર્મ કઇ રીતે ભરવુ? Panchayat Election:How to fill up Candidate Form?
zhlédnutí 8KPřed 2 lety
પંચાયત ચૂંટણી:ઉમેદવારી ફોર્મ કઇ રીતે ભરવુ? Panchayat Election:How to fill up Candidate Form?
પંચાયત ચૂંટણી:ફોર્મ ભરવા માટે ક્યા ક્યા પુરાવાઓ જરૂરી છે? Documents require in panchayat election?
zhlédnutí 56KPřed 2 lety
પંચાયત ચૂંટણી:ફોર્મ ભરવા માટે ક્યા ક્યા પુરાવાઓ જરૂરી છે? Documents require in panchayat election?
પંચાયત ચૂંટણી:ડીપોઝીટ ભરવા અંગનો નિયમ તથા ડીપોઝીટ જપ્ત તથા ૫રત . Gram Panchayat Election Deposite
zhlédnutí 8KPřed 2 lety
પંચાયત ચૂંટણી:ડીપોઝીટ ભરવા અંગનો નિયમ તથા ડીપોઝીટ જપ્ત તથા ૫રત . Gram Panchayat Election Deposite
પંચાયત ચૂંટણી:બે બાળકોનો નિયમ. નિયમની વિગતવાર સમજૂતી મેળવો આ વિડીયોમાં. #Election #Chuntani
zhlédnutí 17KPřed 2 lety
પંચાયત ચૂંટણી:બે બાળકોનો નિયમ. નિયમની વિગતવાર સમજૂતી મેળવો આ વિડીયોમાં. #Election #Chuntani
જમીન મહેસૂલ તંત્રનો મોટો નિર્ણય:જમીન સાથે સંકળાયેલા લાખો લોકોને થશે ફાયદો. Big decision of Revenue
zhlédnutí 29KPřed 2 lety
જમીન મહેસૂલ તંત્રનો મોટો નિર્ણય:જમીન સાથે સંકળાયેલા લાખો લોકોને થશે ફાયદો. Big decision of Revenue
હવે આ રીતે અરજી કરી સરકારી જમીન મેળવી શકશો. People can get Government Land according to this method
zhlédnutí 64KPřed 2 lety
હવે આ રીતે અરજી કરી સરકારી જમીન મેળવી શકશો. People can get Government Land according to this method
આ લોકોને થશે લાખોનો ફાયદો. જમીન મિલકત બાબતે મોટા સુઘારા. મહેસૂલ મંત્રીની મહત્વની જાહેરાત. #Jamin
zhlédnutí 58KPřed 2 lety
આ લોકોને થશે લાખોનો ફાયદો. જમીન મિલકત બાબતે મોટા સુઘારા. મહેસૂલ મંત્રીની મહત્વની જાહેરાત. #Jamin
આ૫ના સવાલો, અમારા જવાબો-૮. જમીન મિલકતને લગતા આ૫ના પ્રશ્નોનું સચોટ સમાઘાન. #Jamin #Milkat #Samadhan
zhlédnutí 3,5KPřed 2 lety
આ૫ના સવાલો, અમારા જવાબો-૮. જમીન મિલકતને લગતા આ૫ના પ્રશ્નોનું સચોટ સમાઘાન. #Jamin #Milkat #Samadhan
રકારનો મહત્વનો નિર્ણય:ખેડેૂતોને ર૬૦૦૦ નુકસાન સહાય મળશે. Government announces Relief Pack for farmers
zhlédnutí 14KPřed 2 lety
રકારનો મહત્વનો નિર્ણય:ખેડેૂતોને ર૬૦૦૦ નુકસાન સહાય મળશે. Government announces Relief Pack for farmers
આ૫ના સવાલો અમારા જવાબો-૭ જમીન મિલકતનેે લગતા આ૫ના સવાલોનું સચોટ સમાઘાન
zhlédnutí 5KPřed 2 lety
આ૫ના સવાલો અમારા જવાબો-૭ જમીન મિલકતનેે લગતા આ૫ના સવાલોનું સચોટ સમાઘાન

Komentáře

  • @VinodKhimsuriya-yz7gl
    @VinodKhimsuriya-yz7gl Před 5 hodinami

    X army ne Jamin leva mate su karvu

  • @SHREESARDARLEGALSUPPORTSERVICE

    GAMNA NAKSHA KADHVA KYATHI PDF

  • @bhaveshdamorbhaveshdamor107

    આ અરજી ફોરમોકલો

  • @rameshbhaishrimali9027

    આધારકાર્ડ જન્મ તારીખ માટે કોઈ એકજ પુરાવો ચાલશે

  • @hareshdadrecha4396

    સરસ માહિતી આપી

  • @parmaranil4004
    @parmaranil4004 Před dnem

    ખાલસા થયેલ જમીન પાછી લાવવા ક‌ઈ જગ્યા એ અરજી કરવી પડે.

  • @user-lh5jk2yc7z
    @user-lh5jk2yc7z Před 2 dny

    અમારેગવસખેડાણમાસેતાસાયલાગરાભડી

  • @kanzariyalala7259
    @kanzariyalala7259 Před 2 dny

    વરસો થઈ સરકારી જામીન ખેડાતા હોય અને એ જમીન આપણે ખાતે કરવી હોયતો શુભ કરવાનુ

  • @KishuSharma-eu6ej
    @KishuSharma-eu6ej Před 2 dny

    😮😢😅

  • @ShilaKokani-c2n
    @ShilaKokani-c2n Před 2 dny

    Me taluka panchayat ma Rti Karel parantu haju shudhi koy mahiti apel nathi Kone apeel karvi te namuno joyw

  • @indravadanshah7692
    @indravadanshah7692 Před 3 dny

    Viramgan taluka ahmedabad distrik

  • @DhirajsinhRathod
    @DhirajsinhRathod Před 3 dny

    Amari jamin 1977 thi shri sarkar che ane kabjedar ma name amaru che.. to shri srakar kadhva mate shu karvu.? Please aana upar rply aapva vinanti karso

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 Před 3 dny

    Sir એક દાદા 2012સ્વ થયાં એમના પુત્ર 5પાચ અને 2બહેન 7જમીન વરસાય કરાવી પસી વારસાઈ રદ થાય બતાવે વારસાઈ કરાવેલ રદ થાયલી એવુ 🤔 ક્યાં કારણ કઈ ખબર નઈ હવે અત્યારે 2024 તે 5ભાઈ બે હયાત સે 3સ્વ બે બહેન એક હયાત એક સ્વ હવે અત્યારે સુ કરવાનું 🤔વારસાઈ ફરીથી કરવાની 🤔પેલા વાળી કેમ થાય એંજોવાનું સુ કરવાનું 🤔🤔🤔 જમીન 🤔

  • @hareshdadrecha4396
    @hareshdadrecha4396 Před 3 dny

    મંત્રી કે સરપંચ કોઈ આમાં વાળા માં જવાબ દેતા નથી

  • @ajayrajsinhgohil509

    Please send me

  • @kripaljadeja847
    @kripaljadeja847 Před 4 dny

    My estate point nava Android ma open nthi thai thati to naksa mate koi biji app hoy to video banavjo

  • @DigitalAllianceAllianceGroup

    www.gujaratrevenue.com ટોપિક લખી અથવા GR નંબરથી મહેસુલ વિભાગ ના ઠરાવ-પરિપત્ર-જાહેરનામા મેળવવા માટેની વેબસાઈટ

  • @dabhibharat9484
    @dabhibharat9484 Před 4 dny

    Link muko

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup Před 4 dny

      @@dabhibharat9484 www.gujaratrevenue.com ટોપિક લખી અથવા GR નંબરથી મહેસુલ વિભાગ ના ઠરાવ-પરિપત્ર-જાહેરનામા મેળવવા માટેની વેબસાઈટ

  • @snthakare
    @snthakare Před 4 dny

    Pls link મોકલો

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup Před 4 dny

      @@snthakare www.gujaratrevenue.com ટોપિક લખી અથવા GR નંબરથી મહેસુલ વિભાગ ના ઠરાવ-પરિપત્ર-જાહેરનામા મેળવવા માટેની વેબસાઈટ

  • @kyada302
    @kyada302 Před 4 dny

    અહીં લીંક તો નથી પ્લીઝ રીપ્લાય

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup Před 4 dny

      @@kyada302 www.gujaratrevenue.com ટોપિક લખી અથવા GR નંબરથી મહેસુલ વિભાગ ના ઠરાવ-પરિપત્ર-જાહેરનામા મેળવવા માટેની વેબસાઈટ

  • @r.gameing9667
    @r.gameing9667 Před 4 dny

    Bhai zameen no kabjo badalva mate so karvo Samevali party pachala8varash thi kaheche pan thato nathi

  • @rajputyuvrajsinh5327

    A Web side suigam SDM IAS officer Kartik jivani Saheb chalu karel chhe

  • @sprajgor4623
    @sprajgor4623 Před 4 dny

    ❤ મહેસુલ પંચમહાલ ડુપ્લીકેટ ખેડૂત બિનખેડૂત ઠરે અને સરકાર થાય તો તેના માટે જે સરકારી નિયમો અને કાયદા મુજબ પટ ભરી અને અમો અરજદાર ખેડૂત બની શકી કે નહીં તેનો વિડીયો બનાવા મહેરબાન થશો❤

  • @sprajgor4623
    @sprajgor4623 Před 4 dny

    ❤ મુજે રાજપુરા તાલુકો સુઈગામ ની સીમની જમીનમાં જે ડુબ્લીકેટ ખેડૂત જે બાળપણનો બિન ખેડૂત તેના બાપા પણ માવજી નારાયણ બિન ખેડૂત હતા અને માવજી પણ બેન કીધું હતું તેણે સર્વે નંબર 39 અને ખાતા નંબર કેસેટ વાળી જમીન માં ખોટી નોંધ નંબર લેવું પડાવેલી છે કલેકટર ની મંજૂરી લીધેલી નથી કે કોઈ અમો અરજદારને પણ કોઈ સંમતિ લીધેલી નથી તેના વિરુદ્ધ જાહેર કરેલો અને કલેક્ટરે પણ જ્યારે પરંતુ તે હાલમાં મહેસૂલમાં અરજી કરવા માટે ગયેલો છે 2018 થી પરંતુ મૈસૂર લેણ તેને ખેડૂત અંગેના પુરાવા માંગે છે પરંતુ હાલમાં કેસ ચાલવા ઉપર છે તો એમાં શું મહેસૂલમાં પ્રોસીજર અરજદાર કમો અમે શું જે કરી શકીએ તેનો વિડીયો બનાવી મૂકવા વિનંતી એસપી રાજગોર બનાસકાંઠા❤

  • @sprajgor4623
    @sprajgor4623 Před 4 dny

    બિન ખેડૂત કદાપિ ખેડૂત બની શકે નહીં તેવું ભારતનું બંધારણ અને કાયદો કહે છે

  • @sprajgor4623
    @sprajgor4623 Před 4 dny

    ❤1❤8❤24❤

  • @rasikgajera5242
    @rasikgajera5242 Před 5 dny

    અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે જમીન આવેલી છે તે નિ ઉપર આજુબાજુ વાળાએ કબજો કરેલો છે તેને માટે યોગ્ય માહિતી આપવા વિનંતી છે લેન્ડ ગેમિંગ ના પીડીએફ મોકલવા વિનંતી

  • @user-wx7pl3hg1x
    @user-wx7pl3hg1x Před 5 dny

    વાઘા હરજી ક્યા કરવી જોઈએ કઈ સરકારી ઓફીસ એ માહીતી એ ડ્રેસ આપ વા વિનંતી રમેશ કાપડીયા મહુવા જી ભાવનગર

  • @nileshzinzuvadiya5628

    ખરાબાનીજમીનકેવીરીતેખાતેથયશકેકયાઅરજીકરવીકેવીરીતેઅંરજીકરવીતેજણાવસો

  • @ParmarNaranbhai-ue4vt

    કેટલા ચોરસ મીટર એ એક વીઘો થાઈ સૌરાષ્ટ્રમાં

  • @dipsinhparmar4345
    @dipsinhparmar4345 Před 6 dny

    અધિકારીઓ ગામડામાં દબાણ બાબતે કોઈ ઠરાવ મા સૂચવેલ સૂચનાની અમલવારી કરતા નથી....માત્ર કાગળ પરજ છે...

  • @pruthvisinhchauhan1753

    મફત મા લ્હાણી શા માટે ? સરકારી જમીન મફત મા લુટાવવાનુ નેતા ઓ ને ખુબ રસ હોય છે,

  • @kamlabenmohanlal8040

    ભૂદાન વળી જમીન હોય અને પાછલ દીકરી સિવાય બીજું કોઈ n hoy to વેચી શકાય

  • @user-tt3xp5cj7l
    @user-tt3xp5cj7l Před 6 dny

    ૩૫ વર્ષથી જમીન. વાવીએ છીએ .અમારી માલિકી નથી.સરકારીપઙતર છે અરજી કરૅ શકીએ શુ અમારા નામે થ ઈ શકે

    • @sharadjoshi6319
      @sharadjoshi6319 Před 5 dny

      @@user-tt3xp5cj7l haa possesion claim Kari Sako lease par Mali sake

    • @sharadjoshi6319
      @sharadjoshi6319 Před 5 dny

      @@user-tt3xp5cj7l panch nama record hoi tau saru

  • @RajendrasinhBaroda
    @RajendrasinhBaroda Před 6 dny

    Comment boxma from moklo

  • @RRAhir-cc5pp
    @RRAhir-cc5pp Před 7 dny

    આનો નકશો તથા નમુનો ટલાટી પાશે નથિમડતો ડિયાયલ નથી મડતો આનિ શુ,પ્રરોષશકરવી

  • @asifrathod__2336
    @asifrathod__2336 Před 7 dny

    Makannanevanohakketlesuthinohoy

  • @pankanjmanrani294
    @pankanjmanrani294 Před 7 dny

    Makanna dastvej nu lakhan yane skipt batavo

  • @barotdhirubhai3864
    @barotdhirubhai3864 Před 8 dny

    મારી જમીન ૪જાનયુવારી..૨૦૨૩ના રોજ વેચાણ આપી છે મારે ખેડૂત ખાતેદાર નું સર્ટિફિકેટ જોઇએ છે અરજી કરી હતી પણ સર્ટિફિકેટ આપતા નથી મને આનો રસ્તો બતાવવા વિનંતી

  • @naineshpatel6795
    @naineshpatel6795 Před 8 dny

    1984 na resarvy ma jamin na shetarfal ma shati che to su karvo

  • @dagdubhoi6050
    @dagdubhoi6050 Před 8 dny

    Nice sir

  • @Vijaykumar.7018
    @Vijaykumar.7018 Před 9 dny

    Bhai bandh ghayi gayi chhe Hammesha network error ave chhe

  • @gautampatel626
    @gautampatel626 Před 9 dny

    મારા ખેતર મા મારા કાકા ના દાદા નું નામ છે. અને તેના મારા કાકા ના ખેતર માં મારા દાદા નું નામ છે. તો નામ બદલવા શું કરવું અને કેટલો ખચો થાય. સર મને જલ્દી જણાવો

  • @Movationshorts718
    @Movationshorts718 Před 10 dny

    Tamro nambar

  • @Movationshorts718
    @Movationshorts718 Před 10 dny

    Sr sarkar hasto Tay hoy to kavie rite arji karvie an

  • @PravinSolanki-vl1yx
    @PravinSolanki-vl1yx Před 10 dny

    Panchmahal Halol

  • @virjichauhan6327
    @virjichauhan6327 Před 11 dny

    મારા દાદા ને 1967 માં 4 એકર જમીન મળી હતી પછી અંદાજે 1972 માં સરકારી માપણી કરવામાં આવી ત્યારે જમીન ઓછી હોય કે પછી એ લોકો ની ભુલ હોય એ ખબર નથી પણ માપણી વારા અધિકારી એ 1.5 એકર જમીન ને માપણી સીટ બનાવી આપેલ છે અને હાલમાં સર્વે નં નાં 7/12 માં 4 એકર જમીન છે તો મારે શું કરવું જોઈએ મને સલાહ આપવા નમ્ર વિનંતી તમે જે pdf કે અરજી ના નમુના બનાવેલ છે તે નમુના આપવા નમ્ર અરજ

  • @prashantchauhan9908
    @prashantchauhan9908 Před 11 dny

    Send the excel about hector aare....link calculation sheet

  • @dilipsolanki7369
    @dilipsolanki7369 Před 11 dny

    Khub sarash mahiti 6

  • @pksuper7827
    @pksuper7827 Před 11 dny

    ભાઇ