રાવણ બેની મારુ કહ્યું ન માને,(કીર્તન નીચે લખેલુ છે)

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • રાવણ બેની મારુ કહ્યું નમાને શું રે કરું બેની સીતા રે
    નવગ્રહ જેણે ઢોલીયે બાંધ્યા વાયુ વાસીદા કરતા રે
    ગણેશજી રે જેની ગાયુચરાવે મેઘ પાણીડા ભરતા રે
    બ્રહ્મા જીરે જેના ધોતીયા ધોતા શિવ ભંડારી કરતા રે
    વિધાતા જેને રેવાયુ ઢોળે રવિ રસોઈયો એની કરતા રે
    લંકા જેવો રે ગઢ અમારો એને ફરતી સુંદર ખાઈ રે
    ઇન્દ્રજીત જેવા દીકરા મારા વિભિષણ જેવા ભાઈ રે
    જે ધરણીની કોઈએ લાજના લોપી તો ધરણી તમે આણી રે
    ગયું ગયું રાજ ને આવ્યો રંડાપો કે છે મનદોદરી રાણી રે
    રાવણ બેની મારુ કહ્યું નવ માને શું રે કરું બેની સીતા રે
    #bhajan
    #satsang
    #kiratan
    #krishnabhajan
    #gujratibhajan
    #gujrati
    #કીર્તન
    #ભજન
    #સત્સંગ

Komentáře • 9