મગફળી માં વધુ સુયા બેસાડો અને બમ્પર ઉત્પાદન મેળવો | મગફળી

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • મગફળી માં વધુ સુયા બેસાડો અને બમ્પર ઉત્પાદન મેળવો | મગફળી
    અન્નદાતા એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો
    👇👇👇👇👇
    play.google.co...
    #મગફળીમાં વધુ સુયા બેસાડો અને બમ્પર ઉત્પાદન મેળવો #મગફળી ની દવા #મગફળી ની ખેતી #magfali kheti gujarati #magfali pili padvana karno #magfali ma kali fug #magfali ni mavajat #magfali ma iyal mi dva #magfali ma sukara ni dva #magfali ni kheti #મગફળી #magfali ma fal vadharva mate su krvu #magfali sari dva #magfali ma nindaman nashak dava #magfali ma suya kevi rite vdhu bese

Komentáře • 119

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 Před 7 dny

    Good information sir 🎉🎉

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 Před 7 dny

    Good 👍👍👍👍 sir

  • @manojlimbasiya6619
    @manojlimbasiya6619 Před rokem +4

    જય શ્રી સ્વામિનારાયણ પાનેલીયા સાહેબ ખુબ ખુબ આભાર

  • @kaushikrajput7759
    @kaushikrajput7759 Před rokem +4

    ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ

  • @dhananjaytilesmodasa2384

    ખૂબ આભાર માહિતી બદલ.
    સરસ માહિતી આપી

  • @vithalbhaibutani1446
    @vithalbhaibutani1446 Před rokem +2

    Jay@thakar@saheb@apni@mahiti@sachot@ane@santosh@karak@chhe@khub@khub@dhanya vad@hamesa@apts@aho

  • @solankifulshing2360
    @solankifulshing2360 Před rokem +2

    Sir. તમે ખુબજ સારી માહિતી આપો છો ધન્યવાદ🙏🙏🙏

  • @MrPRANAVKUMAR007
    @MrPRANAVKUMAR007 Před rokem +4

    સરળ ભાષામાં ખૂબ લાભકારક માહિતી માટે આભાર સાહેબ....

  • @ravipipariya2424
    @ravipipariya2424 Před rokem +2

    Khub saras Mahiti api bhai

  • @jayeshbanugariya6506
    @jayeshbanugariya6506 Před rokem +2

    Khub saras

  • @jitendramakani4486
    @jitendramakani4486 Před rokem +2

    સાહેબ, ખૂબ સરસ માહિતી આપી.ખૂબ ખૂબ આભાર

  • @pradipkachchhi1259
    @pradipkachchhi1259 Před rokem +3

    ખુબ સરસ

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 Před rokem +2

    વાહ ખૂબ સરસ માહિતી...

  • @sanjayaghera2511
    @sanjayaghera2511 Před rokem +1

    ફૂગ નાસક ની વાત ખુબ સરસ છે

  • @patelvinod7589
    @patelvinod7589 Před rokem +2

    સરસ માહિતી આપી સાહેબ

  • @BavaliyaSureshbhai-wr5nl

    ખૂબ ખૂબ આભાર

  • @bhavinpatoliya2188
    @bhavinpatoliya2188 Před rokem +1

    Khub sarash

  • @sandipkoladiya6765
    @sandipkoladiya6765 Před rokem +3

    Very Good Information In Groundnut

  • @ashishbambhaniya8843
    @ashishbambhaniya8843 Před rokem +2

    ખૂબ સરસ મજાની માહિતી મળી રહે છે સાહેબ આપની પાસે થી🙏

  • @mohanbhaidafda2363
    @mohanbhaidafda2363 Před rokem +2

    ખુબ સરસ સમયસર માહીતી આપવા બદલ આભાર

  • @Vikram_D_Muliyashiya
    @Vikram_D_Muliyashiya Před 23 dny

    ખુબ સરસ માહિતી

  • @gojiyakhimabhai8621
    @gojiyakhimabhai8621 Před rokem +2

    Very good information 👌 👍

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 Před rokem +3

    Very good information

  • @vmodedara8978
    @vmodedara8978 Před měsícem +1

    સરસ સરસ

  • @sureshhirpara1458
    @sureshhirpara1458 Před rokem +3

    Good information

  • @harshadpatel1099
    @harshadpatel1099 Před rokem +2

    સરસ 👌

  • @KDAHIR4077
    @KDAHIR4077 Před rokem +2

    Wah sir gret information

  • @pravinvaghasiya6043
    @pravinvaghasiya6043 Před rokem +2

    khub abhar

  • @prafulpampaniya701
    @prafulpampaniya701 Před rokem +2

    સરસ 🙏🏻

  • @rudanibipin4940
    @rudanibipin4940 Před rokem +2

    ખુબ ખુબ આભાર

  • @piyushhingrajiya9463
    @piyushhingrajiya9463 Před rokem +2

    સારી માહિતી આપી સરળ ભાષામાં
    આભાર

  • @lalitkoradia5670
    @lalitkoradia5670 Před měsícem

    Khub sarsa

  • @vpbhetariya8883
    @vpbhetariya8883 Před rokem +10

    મે પીળી મગફળીમાં મેગ્નેશિયમ સલ્ફરનો ઉપયોગ કરેલ,જેનું પરિણામ ખૂબ જ સરસ છે,વિઘે ૮/૧૦ કિલો.

    • @Kishorbhaivasra
      @Kishorbhaivasra Před měsícem +1

      કેવી રીતે ઉપયોગ કરવો
      પાદ ઉપર પડે તો બરે પાદ

    • @vpbhetariya8883
      @vpbhetariya8883 Před měsícem +1

      @@Kishorbhaivasra પૂરો ભેજ હોય ત્યારે,ચાલુ વરસાદ નો હોય,તે સમયે એક સાથે ત્રણ/ ચાર હાર ઉપર ઉડાડી નાખવું, પાંદ બળશે નહિ.

    • @Kishorbhaivasra
      @Kishorbhaivasra Před měsícem

      @@vpbhetariya8883 ઓકે 👍

  • @vijaysinhchudasama7053
    @vijaysinhchudasama7053 Před měsícem

    ખૂબ જ સરસ માહિતી આપી

  • @sankaliyaarvind4264
    @sankaliyaarvind4264 Před rokem +3

    સાહેબ, આ માહિતી ખેડુતોને ખૂબ જ ઉપયોગી થશે. ખૂબ ખૂબ આભાર 🙏

  • @pareshbhaidobariya4187
    @pareshbhaidobariya4187 Před rokem +2

    જયમાતાજી

  • @hardashram-qr5kn
    @hardashram-qr5kn Před rokem +2

    જયમુરલીધર

  • @vitthalbhaipatel2789
    @vitthalbhaipatel2789 Před rokem

    Vary good.. Mahiti

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Před rokem +2

    જય માતાજી

  • @prafulpatel1203
    @prafulpatel1203 Před rokem +2

    ખુબજ સરસ સાહેબ,સરળ ભાષા માં ખેડૂતો સમજાય તેવું ઉપયોગી માર્ગદર્શન

  • @bhoraniyaavadh6171
    @bhoraniyaavadh6171 Před rokem +2

    આભાર માનું છું ભાઈ તમારો ❤❤❤

  • @subhashbhaidudhatra
    @subhashbhaidudhatra Před měsícem

    સરસ

  • @alkeshgodhani726
    @alkeshgodhani726 Před rokem +2

    Good 👍🎉

  • @mahmmadshekh1768
    @mahmmadshekh1768 Před rokem +2

    Good

  • @user-bw4sq1wl8j
    @user-bw4sq1wl8j Před rokem +2

    Good sir

  • @ashwinakbari8273
    @ashwinakbari8273 Před rokem +2

    Congratulations

  • @anilsamnani831
    @anilsamnani831 Před rokem +3

    Saras mahiti api sir

  • @jaykishan213
    @jaykishan213 Před rokem +1

    જય કિસાન

  • @pravinbhaipadaliya3828
    @pravinbhaipadaliya3828 Před rokem +2

    સરસ મજાની વાત, આવી માહિતી આપતાં રહેજો,

  • @user-lj1ut7mt4v
    @user-lj1ut7mt4v Před měsícem

    બોવસરસ

  • @kishorbhailimbasiya686

    Very good

  • @maheshbhaigelani8981
    @maheshbhaigelani8981 Před rokem

    Good 👍👍👍

  • @KetuDesai-tp9zk
    @KetuDesai-tp9zk Před měsícem +1

    Akhu samay ptrak khatar kyare ane kyu vaprvu ane sari company nu kyu khatar nakvu teno video banavo 🎉🎉🎉🎉🎉

  • @bagodariyasureshbhai2887

    Mare mangfali Levi se😊

  • @himmatbhainasit5823
    @himmatbhainasit5823 Před rokem

    સાહેબ તમે જે ફૂગનાશક ની વાત કરો છો તે જૂની થઈ ગઈ છે

    • @Anndata22
      @Anndata22  Před rokem +1

      એ બાબતે વીડિયોમાં સ્પષ્ટ જણાવેલ છે તમે પહેલા આખો વિડિયો જુઓ તેમાં સ્પષ્ટતા કરેલ છે કે ટેકનિકલ જૂનું છે પણ આ એક જ એવું ટેકનીકલ છે કે જેની સામે કોઈ પણ ફુગે હજી રજીસ્ટન્સી મેળવી નથી બાકી ઘણી ફૂગનાશકના ટેકનિકલ આવીને જતા રહ્યા આ એક જ ટેકનીકલ હાલ પણ ચાલી રહ્યું છે ને સારું વર્ક કરી રહ્યું છે

  • @user-ip7uq8yn2x
    @user-ip7uq8yn2x Před rokem +6

    ગ્રોથ રેગ્યુલેટર દવાઓ ( દા:ત .કલ્ટર થી,,,,શુ છોડનો વૃધ્ધિ વિકાસ પણ થઈ શકે??? કે ફક્ત વિકાસ ઉભો રાખવાનું જ કામ કરે....!!! 😊 સર 🙏

    • @Pipaliyabhaveshkumar
      @Pipaliyabhaveshkumar Před rokem +3

      કલટાર ગ્રોથ રિટાર્ડન્ટ છે. એટલે વધ રોકે

    • @kiahankeshavala5088
      @kiahankeshavala5088 Před rokem +1

      કેટલાક દિવસો રોકે

  • @nileshsavaliya8373
    @nileshsavaliya8373 Před rokem +4

    Suya mate ifkonu sagrika nakhi sakay mindavi ma

  • @malviyarakesh232
    @malviyarakesh232 Před rokem +2

    Shaheb bayer nu planofix vapray

  • @ajaymodhavadiya7700
    @ajaymodhavadiya7700 Před rokem +3

    Sir nindan ni dava sata pasi ketla divase biji dava sati sakay

    • @Pipaliyabhaveshkumar
      @Pipaliyabhaveshkumar Před rokem

      કયો પાક છે અને કઈ દવા છે તેના ઉપર આધાર રાખે. જનરલી છોડ ઉપર બીજી દવા છાંટવામાં બીજો કોઇ પ્રશ્ન આવે નહીં કારણકે ઊભા પાકમાં સિલેક્ટિવ નિંદામણ નાશક દવા છાંટેલ હોય

  • @user-si3pr5qo4r
    @user-si3pr5qo4r Před rokem +2

    એક વખત ચમત્કાર દવા વાપરી હોય તો બીજો છંટકાવ કલ્ટાર નો કરી શકાય કે એક જ દવા વાપરવી

    • @Pipaliyabhaveshkumar
      @Pipaliyabhaveshkumar Před rokem +2

      કરી શકાય પરંતુ એ જ દવા બીજી વાર છાંટીએ તો સારું રહે કારણકે આ હોર્મોન્સ બધા ગ્રોથ રેગ્યુલેટર તરીકે કામ આપે છે

    • @bhavinpatoliya2188
      @bhavinpatoliya2188 Před rokem

      Chamtkar nu result nathi bov

    • @user-si3pr5qo4r
      @user-si3pr5qo4r Před rokem

      @@bhavinpatoliya2188 તો કઈ દવા નાખવી

  • @sagarthummar755
    @sagarthummar755 Před rokem +1

    Munda ni dava janavo saheb.....

  • @harishvastani352
    @harishvastani352 Před 29 dny

    બેકટેરિયા આપેલા હોઈ તો સાફ નો સ્પ્રે કરી તો ચાલે તો કેમ થાય

  • @vijaypatel1895
    @vijaypatel1895 Před rokem +2

    32નંબર મગફળી મા થડની અંદર ફુગ આવી છે તો તેને અટકાવવા શુ કરી શકાય ?

    • @sanjayravat7218
      @sanjayravat7218 Před rokem

      Kari fug hoi to karbendajim ne safed hoi to tebu axo

    • @Pipaliyabhaveshkumar
      @Pipaliyabhaveshkumar Před rokem +1

      સ્યુડોમોનસ બેક્ટેરિયા જમીનમાં આપો

  • @alltimehappy1946
    @alltimehappy1946 Před rokem +2

    Suya mate kaltar saru k Godrej nu Double aa banne mathi risult konu saru 6e

    • @Pipaliyabhaveshkumar
      @Pipaliyabhaveshkumar Před rokem

      બંને સારા છે પરંતુ મગફળીની વધ બોવ થતી હોય તો કલટાર સારુ પડે

  • @ashvinpatel3040
    @ashvinpatel3040 Před rokem +2

    ફુગનાશક નો બીજો સ્પ્રે ક્યારે કરવો

    • @Pipaliyabhaveshkumar
      @Pipaliyabhaveshkumar Před rokem

      પેલો સ્પ્રે કરો પછી ૧૫ દિવસે

  • @k2aal751
    @k2aal751 Před rokem +3

    Ketla divase upyog karvo

  • @jaydhadhl5323
    @jaydhadhl5323 Před rokem

    Kal tan nakh vi to su fal ma vadharo thay kharo ?

  • @parbatjadav8074
    @parbatjadav8074 Před rokem

    મગફળી માં સુયા વાવણી ના કેટલા દિવસ પછી બેસવાની શરૂઆત થાય પિયત માં

  • @jaydeepmakadiya4154
    @jaydeepmakadiya4154 Před rokem +2

    Fanta plus kam kevu
    Shu praman

    • @Pipaliyabhaveshkumar
      @Pipaliyabhaveshkumar Před rokem

      સારું પણ એનાથી વધ અટકે નહીં જો મગફળી વધતી ના હોય તો ઉપયોગ કરી શકાય

  • @Chessmania888
    @Chessmania888 Před 2 měsíci

    Ammonium sulphate ne kai rite aavpu ??

  • @harishvastani352
    @harishvastani352 Před 29 dny

    જેને 32 નંબર હોઈ એને શું કરવું જોઇએ

  • @mukeshbaidiyavadara4835
    @mukeshbaidiyavadara4835 Před rokem +5

    પ્રાયોકજોર ના કેવા રી જ ટ છે

  • @user-xi8tq8ui4n
    @user-xi8tq8ui4n Před rokem

    32 nambar chhe 80day chhe amaa Kai dava chhatavi joy 2 fare yuriya& cloro payo chhe vale pan chhe

  • @nakumjayshukh6167
    @nakumjayshukh6167 Před rokem +1

    Kay mal se sir

  • @mukeshpatel-tc8wi
    @mukeshpatel-tc8wi Před rokem +1

    મગફળીમાં 0-52-34 અને સાફ તથા કલ્ટર નો એક સાથે સ્પ્રે કરી શકાય??

  • @user-bk4td3up3e
    @user-bk4td3up3e Před rokem +2

    Munda mate kyo su karvu

    • @Pipaliyabhaveshkumar
      @Pipaliyabhaveshkumar Před rokem

      czcams.com/video/NLGpf1nL8_0/video.html

    • @Pipaliyabhaveshkumar
      @Pipaliyabhaveshkumar Před rokem

      ઉપરની લિંક મુંડા નિયંત્રણના વિડીયોની છે

  • @meerabhavna2010
    @meerabhavna2010 Před rokem

    0 52 34 kyare aapvu

  • @ashokpurohit5193
    @ashokpurohit5193 Před rokem +2

    હોમિક નખાય

    • @Pipaliyabhaveshkumar
      @Pipaliyabhaveshkumar Před rokem

      હા નાખી શકાય પરંતુ એમનું કામ અલગ છે

  • @mathematicsteacherpraveenm9431

    Hindi me bolo

  • @shaileshbhaiusadadiya812

    🎉 good jay kisan

  • @bipinbhaivora7958
    @bipinbhaivora7958 Před rokem +2

    ખુબ સરસ

  • @sahdevsinhjadeja5841
    @sahdevsinhjadeja5841 Před rokem +2

    ખૂબ ખૂબ આભાર

  • @SanjayRadadiya-n3h
    @SanjayRadadiya-n3h Před 28 dny

    ખુબ ખુબ આભાર

  • @user-qv9dh4uu9m
    @user-qv9dh4uu9m Před rokem +2

    Good

  • @dhanjigondaliya7303
    @dhanjigondaliya7303 Před rokem +1

    Good

  • @babubhaivasan7173
    @babubhaivasan7173 Před rokem +1

    Good