Momai Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • ‪@meshwalyrical‬
    Presenting : Momai Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |
    #momaimaa #dhun #lyrical
    Audio Song : Momai Maa Sharnam Mamah
    Singer : Ruchita Prajapati
    Lyrics : Rajesh Chauhan
    Music : Dhaval Kapadiya
    Genre : Gujarati Devotional Dhun
    Deity : Momai Mata
    Temple: Moragadh
    Festival : Navratri
    Label : Meshwa Electronics
    હો..મોમાઈ માઁ શરણમ્ મમઃ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    મોરગઢ ની માઁ દેવી દયાળુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..મોમાઈ માઁ શરણમ્ મમઃ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    મોરગઢ ની માઁ દેવી દયાળુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..આદિ અનાદિ તું જગદંબા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    શક્તિ નિહાળી પામું અચંબા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..પરાવાણીમાં તું સંભળાતી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    અલૌકિક છે માયા તારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..પરમ માતા તું પરમેશ્વરી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    મૂળ બ્રહ્માંડ માં વાઘેશ્વરી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..વિશ્વ ચલાવતી વિશ્વેશ્વરી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    વરદાન દેતી દાનેશ્વરી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..પરમાણુ માં પ્રકાશ તારો, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    મહિમા તારો છે ખુબ ન્યારો, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..તુજ કૃપા વિના થાય ના જ્ઞાન, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    ટાળી દેજો મારુ અજ્ઞાન, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..પરમ કૃપાળુ કલ્યાણકારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    ભવ ના દુઃખડા ભાંગવા વાડી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..રિદ્ધિ સિદ્ધિ તું દેનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    દારુણ દુઃખડા તું હરનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..કુળ કુટુંબ ને તું તારનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    અંતર આશા તું પુરનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..લીલી વાડી તું રાખનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    જીવન ને ગતિ તું આપનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..સુખ સમૃધ્ધિ દેતી માતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    સદ્જ્ઞાન ની તું છે દાતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..નસીબ ના ચોપડે સુખ લખનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    આવતી ઉપાધિ તું ટાળનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..વગર માંગે તું દેનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    મેર સદા મીઠી કરનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..મંગલકારી તું મહામાયા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    સુખ ની સદા દેતી છાયા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..નબળા ગ્રહો ને બળવાન કરતી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    પરગટ પરચા એવા પુરતી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..નમન કરતા માઁ તને નર ને નારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    સુખદાતા માં તુજ ને જાણી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..તું છે માડી જાગતી જ્યોત, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    રાખે કઈ ના માડી ખોટ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..મહાશક્તિ તું મહામાયા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    ચરણે મળે સુખ ની છાયા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..જીવન મારુ ધન્ય બનાવો, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    દુઃખ દરિદ્રતા મારી હટાવો, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..મૂર્તિ તારી મંગલકારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    અમીયલ નજરુ ન્યારી તારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..તું દયાળુ માઁ પરમ કૃપાળુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    તારુ નામ દુઃખ હરનારુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..ત્રિભુવન તારણહાર માતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    ભક્તિ મુક્તિ ની માઁ દાતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..ભોળી ભવાની તું ભગવતી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    દર્શન દેજો માઁ જગજનની, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..જેવો છું હું તમારો બાળ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    લેજો માડી શરણે માત, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..દુનિયા ની દાતાર માવલડી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    દરીયે તારજો મારી નવલડી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..વિશ્વંભરી અખિલેશ્વરી માતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    જગજનની મુક્તિ ફળદાતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..ગૌ ગંગા ગાયત્રી ગીતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    પરાપરમેશ્વરી પુનીતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..ભય ક્લેશ માં તમે મટાડો, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    દારુણ દુઃખ થી અમને ઉગારો, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..રિદ્ધિ સિદ્ધિ ની તું સુખદાતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    મનવાંછિત ફળ માઁ દેતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..નેહ નીતરતી આંખળી તારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    બગડેલી બાજી સુધારો માડી, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..અભયદાઈની તું છે માતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    સૌ જીવો ની તું સુખદાતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..જીવન ની ગતિ તું સુધારે, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    માન સન્માન તું અપાવે, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..કર જોડી રાજેશ બોલે, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    ફૂલડે વધાવતા મેશ્વા બોલે, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..મોમાઈ માઁ શરણમ્ મમઃ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    મોરગઢ ની માઁ દેવી દયાળુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..મોમાઈ માઁ શરણમ્ મમઃ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    મોરગઢ ની માઁ દેવી દયાળુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    હો..મોમાઈ માઁ શરણમ્ મમઃ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    મોરગઢ ની માઁ દેવી દયાળુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ
    બોલ શ્રી મોમાઈ માત ની જય

Komentáře • 55