Shahbuddin rathod saheb || Kag Vani & Hasya Raan || Kag Award 2021 - Kagdham | Morari Bapu

Sdílet
Vložit
  • čas přidán 30. 03. 2021
  • #Kagaward #Kagdham #Moraribapu
    Producer - Nilesh Vavadiya / Devarshi vavadiya
    Sound - Arjun Makwana, Jayesh Dolanshiya , Dines Jadhav, Annat Chauhan
    Live Mixing - Naresh Vavadiya(Naresh Kaka)
    Videography - Dharmesh Gondaliya ,Kishor Jamod, Pragnesh Trivedi
    Photography - Raju Solanki , Rushiraj Makwana
    Video Editing - Priyank Vavadiya
    Get Sangeetniduniya CZcams Channel Membership - / @sangeetniduniyaparivar
    --------------------------------------------------------
    Follow us on FACEBOOK
    / sangeetnidun. .
    And also on INSTAGRAM.
  • Hudba

Komentáře • 282

  • @abhayvijaykillar5849
    @abhayvijaykillar5849 Před 3 lety +26

    સાચા અર્થમાં કાગ ના ફળીયે કાગ ની વાતુ .... વાહ શાહબુદ્દીન રાઠોડ

  • @nayanapatel8942
    @nayanapatel8942 Před 3 lety +13

    લક્ષ્મી નારાયણ વ્યાસ ની વાત સાંભળીને 70વર્ષ પહેલા ની યાદો તાજી થઈ ગઈ.
    કાગબાપુ એમને ત્યાં આવતા હતા.

  • @dharnendrguruji6055
    @dharnendrguruji6055 Před 3 lety +37

    કાગ બાપુ ની ભૂમિ પર કાગ ભગત ની વાતો ... સુંદર વાતો કાગ બાપુ ની દેશ રાષ્ટ્ર ની હાસ્ય ની લોક સાહિત્ય ની ધર્મ ની સંસ્કૃતિ અને સંસ્કારો ની .. શાહબુદ્દીન રાઠોડ એટલે અનેક્તા માં એકતા ઓલ ઇન વન... 83વર્ષની ભર જુવાની માં અસ્ખલિત ધારા બધ્ધ પ્રવાહે ઓજસ્વી તેજસ્વી વાણી માં સહુ ને તરબતર કર્યા ... ખુબ સુંદર .. રાઠોડ સાહેબ શતાયુ અને સ્વસ્થ રહો એવી ઈશ્વર ને પ્રાર્થના

  • @yuvrajsinhjadeja1297
    @yuvrajsinhjadeja1297 Před 3 lety +7

    વ્યક્ત થાય છે એની વાહ કરવી કે વ્યક્ત કરનારની વાહ કરવી...?? બેઉ અદ્ભુત...

    • @neeldave8187
      @neeldave8187 Před 2 lety +1

      વાહ વાહ 👌🏻👌🏻

  • @ambabhaimakawana1381
    @ambabhaimakawana1381 Před rokem +3

    શાહબુદ્દીન રાઠોડ સાહેબ આપની વાત કરવાની શૈલી અને ઉદાહરણો આપવાની અને બોલવાની શૈલી માં આપને તોલે કોઈ ન આવી શકે.આપની જય હો. આપને ધન્યવાદ આપું છું.

  • @jhanviparmar4278
    @jhanviparmar4278 Před 4 měsíci +1

    Sahubudin aap jiyo hajaro sal🎉

  • @rekhadave3678
    @rekhadave3678 Před 3 lety +5

    Kavi shri Kagnapu ne pranam.

  • @sureshbapuramanuj6312
    @sureshbapuramanuj6312 Před 3 lety +21

    અદભુત....... શાહબુદીનભાઈ ની આ ઉંમર અને અને જાણે દુલાભાયા કાગ સાથે રમ્યા હોય જમ્યા હોય એવી નિકટ ની વાતો સાંભળી અતિ આનંદ થયો

  • @ishvarbhaivanodiya7702
    @ishvarbhaivanodiya7702 Před rokem +7

    વાહ શાહબુદ્દીન રાઠોડ સાહેબ તમને સાંભળવાની બહુ મજા આવે છે ઘણું જ્ઞાન મળે છે વ્યવસાયે શિક્ષક છું તમને સાંભળીને રિચાર્જ થવાય છે

  • @hemenparekh4557
    @hemenparekh4557 Před 2 lety +18

    Zaverchand Meghani - my Mama - used to visit us at Bhavnagar ( 1940 - 44 ). I used to live in a building called KrishnKunj , near Takhteshwar temple. During some his visits to our family, Shri Dula Bhaya Kag used to drop in for a long night chat / singing of Folk Songs , in a room on first floor. Other visitors used to be Shri Bhimjibhai Shushil, who was our neighbour .
    During those singing sessions, general public used to stand on the adjacent road , in hundreds, and listen to those booming voices of Mama and Shri Kag, who did not need any sound system !
    I have a vague memory that Raj Kavi, Shri Pingalshibhai Gadhvi, too , used to join on occasions.
    Shri Narhardan Kunchala ( Smt Bharati Kunchala’ father ? ), was a nephew of Pingalshibhai and a very close friend of my eldest brother, Gulabbhai Parekh. Narharbhai Was, himself, a great Charani Sahitya poet and used to learn the “ correct / appropriate “ dhal ( raga style ) of folk songs from Mama
    In 1959, Narharbhai attended my marriage in Ahmedabad and sang extempore about members of my family and my wife’s family. He was witty beyond compare and I consider his jokes ( both, his deadpan style - much like that of Shri Shahbuddin bhai - and the substance, ) , far superior to even legendary Bob Hope !. Narharbhai was a very shy person , I believe, later on , he practiced law in Bhavnagar.

    • @sagarg2782
      @sagarg2782 Před 2 lety

      Regards

    • @mbambamba8994
      @mbambamba8994 Před rokem

      મામા એ ગુજરાતી સાહિત્ય ને ધન્ય કર્યું ને તમે કા અંગ્રેજી માં લાંબા કરો?!,,તમે ભાગ્યશાળી છો જે એ મહામાનવો અને એ જમાના ને જોઈ શક્યા.

    • @72087hj
      @72087hj Před rokem

      Wow, how old are you and where do you stay presently, you should make a video of your memories of these legends.

    • @parimalpatel8945
      @parimalpatel8945 Před 6 dny

      ઝવેરચંદભાઇ મેઘાણી ને કોઈએ સરસ ન્યાય આપ્યો છે તો એ છે ભીખુદાનભાઇ, ગર્વ છે આપણા વારસા પર.

  • @dineshnasit5939
    @dineshnasit5939 Před rokem +1

    vah shahbun bhai tamari jeva Loko Prabhuni gift che

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 Před rokem +3

    વાહ શાહબુદ્દીન ભાઈ વાહ

  • @Vaibhavrabari8399
    @Vaibhavrabari8399 Před 2 lety +11

    વાહ શાહબુદીન રાઠોડ વાહ
    મારા થાનગઢ નું એક અણમોલ રતન છે હો
    ... વૈભવ રબારી થાનગઢ

  • @hargovindpatel5181
    @hargovindpatel5181 Před 3 lety +7

    શાહબુદિન રાઠોડ સાહેબ' આપની વાતો મઝાની પણ સમજવા માટે ખુબ ધ્યાનથી સાંભળવું પડે. દેશ-પરદેશની વાતો અને સાહિત્યની ભાષામાં રજુઆત ખુબ દાદ માગી લે તેવી સચોટ વાત હાસ્યરસ સાથે સમજાળી. આપના માટે વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે.....
    સત કૈવલ સાહેબ

  • @ukani5269
    @ukani5269 Před 4 měsíci

    Shahbuddin sahab ❤❤❤

  • @masariahir1497
    @masariahir1497 Před 3 lety +7

    ઘણી ખમ્મા બાપ ઘણી ખમ્મા...
    વાહ વાહ વાહ...

  • @dilipgadhviofficial8528
    @dilipgadhviofficial8528 Před 3 lety +22

    વાહ શાહબુદ્દિંન રાઠોડ સાહેબ તમારો હું અને મારા ફાધર ખુબ જ મોટા પ્રેમી છીએ આપની જે વાતો 6 ખુબ જ એનુ શબ્દોમાં વર્ણન કરવુ અઘરુ 6

  • @JanakVyas-xw7og
    @JanakVyas-xw7og Před 3 měsíci

    Jay ho sari

  • @duniyadaribyaj7083
    @duniyadaribyaj7083 Před 6 měsíci

    Shahabuddin sir is greatest humorist and philosopher of modern Gujarat.
    God bless you sir.

  • @urvishbaria504
    @urvishbaria504 Před 9 měsíci

    Waah shahbudin saheb kaat bapu na vansh ni je sundar mahiti aapel chhe tena maate..

  • @jdthakkarthakkar9448
    @jdthakkarthakkar9448 Před rokem +3

    Very nice.....Shahbudin RATHOD...Sir.....You are one of the great Indians Sir......We are all equal citizens of India....Sir.....Koti....koti....Vandan....Sir....

  • @saresajeetubhai2707
    @saresajeetubhai2707 Před 6 měsíci

    Kalakaro ne hasavnar kalakar😊

  • @HardikBhakhar
    @HardikBhakhar Před 3 lety +8

    શાહબુદ્દીન રાઠોડ નું આખું પુસ્તકાલય મળી જાય તો મજા આવે.

  • @ashwinkantaria4436
    @ashwinkantaria4436 Před 5 měsíci

    True “Ratna” Shanuddinji. Stay preserved forever!

  • @KhetashiGadhviKanaiyaStudio

    Kavi Shree Dula Bhaya Kag

  • @vinodjmakasana3078
    @vinodjmakasana3078 Před 9 měsíci

    Dhaniy vad

  • @isufalikundawala9908
    @isufalikundawala9908 Před 2 lety +6

    enjoyed very much!My best wishes to Shahbuddin Bhai

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 Před rokem +2

    જય હો સંતવાણી

  • @rashmikap1959
    @rashmikap1959 Před 8 měsíci

    Very nice sir out standing uou are great of i🇮🇳

  • @gunvantbhaisuthar2582
    @gunvantbhaisuthar2582 Před 2 lety +4

    વાહ શાહબુદ્દીન જી આટલી ઉંમરે પણ જુવાન ને પણ શરમાવે તેવી વાણી દ્વારા પબ્લિક ને હસાવો છો.ધન્યવાદ

  • @ypjani669
    @ypjani669 Před 3 lety +2

    Shahbuddinbhai Rathod NA BHUTO NA BHAVISHYA emani pahela koi thayaa nathi ane have koi thase nahi. Shu temnu philosophy , knowledge, hasya etc. nu level chhe. 1kalaak kyaa pasaar thayo khabar j na rahi. Shahbuddinbhai ne naman.🙏🙏🙏🙏🙏🙏

  • @kishorek8170
    @kishorek8170 Před 2 lety

    Vah vah kya bat he.Shahbudin bhai no Dairo hoy Mojdo pade ho bhai

  • @jayeshbhaikhamani1079
    @jayeshbhaikhamani1079 Před rokem +3

    હાસ્ય કલાકાર તરીકે સાહેબ શ્રી નુ સ્થાન ભારત દેશ મા કોઇ પણ ન લઈ શકે

  • @VijaySingh-ul4qp
    @VijaySingh-ul4qp Před 3 lety +2

    ।।राम।।सत्य प्रेम करूणा।।जय सियाराम।।जय सियाराम।।जय सियाराम।।माराबाप।।

  • @manishahir6514
    @manishahir6514 Před 3 lety +3

    જય હો હા રાઠોડ હા જય હો બાપા જય માતાજી જય સીયારામ 😊😊🙏🏻🙏🏻

  • @lodhiadevarshee4382
    @lodhiadevarshee4382 Před 3 lety +3

    મોરારી બાપુ જેવા સાચા સંત મળવા ખૂબ જ મુશ્કેલ છે

    • @KGRAO2047
      @KGRAO2047 Před 3 lety +1

      Not necessarily

    • @KGRAO2047
      @KGRAO2047 Před 3 lety

      Now not necessarily

    • @lodhiadevarshee4382
      @lodhiadevarshee4382 Před 3 lety

      @@KGRAO2047 મોરારી બાપુ જેવા સાચા સંત મળવા ખૂબ જ મુશ્કેલ છે આ જ હકીકત છે અને હા આજે તારા જેવા અમુક મૂર્ખ ને બાદ કરતા આખી દુનિયા ને મોરારી બાપુ જેવા સાચા સંત ની જરૂર છે તારા જેવા અમુક મૂર્ખ ના કેવાથી મોરારી બાપુ જેવા સાચા સંત ની જરૂરિયાત ઓછી નથી થઈ જવાની મૂર્ખ

    • @moma-brevard2115
      @moma-brevard2115 Před 3 lety

      @@lodhiadevarshee4382 Zen Wisdom doesn't agree on your view n you declared him MURKH? Your self proved MURKH. It's not necessary everyone has to agree on your statement. I know lot's people who doesn't have positive views about Morari Bapu. I have seen few clips Bapu has been insulting his audience for living in middle of Katha. Most Kathakar don't do that. In early days Bapu was genuinely good but recently he got some type of air within him self.

    • @lodhiadevarshee4382
      @lodhiadevarshee4382 Před 3 lety +1

      @@moma-brevard2115 મને કોઈ શોખ નથી થતો કોઈને મૂર્ખ કેવાનો પણ આ ઝોમ વિઝડન એમ કયે કે મોરારી બાપુ જેવા સાચા સંત ની કોઈ જરૂર નથી તો ઇ વાત ખોટી છે આજે આખા વિશ્વ ને મોરારી બાપુ જેવા સાચા સંત ની જરૂર છે અને રહેશે જ અને એવું જરૂરી નથી કે તમારા જેવા અમુક લોકો મોરારી બાપુ જેવા સાચા સંત ના વિરોધી છે એટલે બધાય મોરારી બાપુ જેવા સાચા સંત ના વિરોધી જ થઈ જાય અને હા હું બીજાને જે કૌ તે મારી મરજી છે એમાં તમને શું તકલીફ છે જો તમારા જેવા લોકો મોરારી બાપુ જેવા સાચા સંત ને હવા માં ઉડવા વાળા કહી શકતા હોય તો હું તમારા જેવા ને મૂર્ખ કહી જ શકું છું અને હા મોરારી બાપુ જેવા સાચા સંત કથા દરમિયાન ઓડિયન્સ નું અપમાન કરે છે ઇ તમારી વાત તદ્દન ખોટી છે મોરારી બાપુ જેવા સાચા સંત આખા વિશ્વ ને પ્રેમ કરે છે એટલે એને પ્રેમ થી કહે છે અને હા આવી રીતે પ્રેમ થી પોતાના ઓડિયન્સ ને બોલાવ વાનો પુરે પુરો અધિકાર મોરારી બાપુ જેવા સાચા સંત ને છે જ મોરારી બાપુ જેવા સાચા સંત પોતાના ઓડિયન્સ ને પ્રેમ થી બોલાવે એ એમનો પ્રેમ છે મોરારી બાપુ જેવા સાચા સંત બધા ને પ્રેમ કરે છે પણ રેવા દયો તમારા જેવા લોકો આ પ્રેમ ની ભાષા નઈ સમજે એ તમારા જેવા માટે અપમાન હસે પણ એનો મતલબ એમ નથી કે મોરારી બાપુ જેવા સાચા સંત પોતાના જ ઓડિયન્સ નું અપમાન કરે અને હા મોરારી બાપુ જેવા સાચા સંત કોઈ હવા માં નથી ઉડી રહ્યા હવા માં તો તમે ઊડી રહ્યા છો અંગ્રેજી ની અને હા કદાચ મોરારી બાપુ જેવા સાચા સંત ઊડી પણ રહ્યા હોય તો એ ફક્ત ને ફક્ત હનુમાનજી ની કૃપા છે મોરારી બાપુ જેવા સાચા સંત પર એટલે ઉડી રહ્યા છે જે તમારા જેવા થી સહન નથી થતું અને મોરારી બાપુ જેવા સાચા સંત ને હવા માં ઉડવા વાળા કહેવા માંડે છે હવા માં તો તમે ઉડી રહ્યા છો ભાઈ પેલા પોતાનું કરો પછી મોરારી બાપુ જેવા સાચા સંત વિશે બોલો અને હા આ ઝોમ વિઝડમ મારા વાક્ય માં સહમત ન થયા એટલે હું તેને મૂર્ખ નથી કહેતો પણ એણે એમ કીધું કે મોરારી બાપુ જેવા સાચા સંત ની જરૂર નથી એટલે હું તેને મૂર્ખ કહું છું અને તે સત્ય પણ છે મોરારી બાપુ જેવા સાચા સંત ની જરૂર નથી એમ કહેવું એ મૂર્ખતા જ છે
      You got some type of air of English of within your self.

  • @MrKetuljoshi
    @MrKetuljoshi Před 7 měsíci

    Patan always loves shahbuddin rathod saheb

  • @MAHADEVSTUDIO7
    @MAHADEVSTUDIO7 Před rokem

    Vah shahbudin rathod saheb dhany chhe aapne je amone gamma shala banavva ma khub moto falo aapi amara gam ma prathamik navi shala banavi aapi hati

  • @akbarbhaisurani599
    @akbarbhaisurani599 Před 3 lety +12

    અમને ગાૈરવ છે.કે. એમે ભણતાં તયારે પુજ્ય સાહેબ.આચાર્ય. હતાં

  • @gohil4768
    @gohil4768 Před 3 lety +2

    Vah mara thangadh nu gavrav 🙏

  • @laxmanchanchpara4982
    @laxmanchanchpara4982 Před 10 měsíci

    મર્યાદા વાળી મોજ એટલે સહબુદીનભાઈ રાઠોડ વાહ

  • @mufajjaldholkawala2157
    @mufajjaldholkawala2157 Před 3 lety +11

    ઉત્કૃષ્ટ સાહિત્ય અને હાસ્યનો મેળો. ધન્ય છો શાહબુદ્દીન રાઠોડ સાહેબ

  • @nareshjoshi2694
    @nareshjoshi2694 Před 3 lety +2

    આભાર.... સંગીત ની દુનિયા... શાહબુદ્દીન રાઠોડ સાહેબ ખૂબજ સરસ કાગ ના ફળિયે થી કાગ ની વાતો...🙏🏼

  • @nkzapda2329
    @nkzapda2329 Před 3 měsíci

    વાહ

  • @manojnimavatofficial
    @manojnimavatofficial Před 3 lety +3

    Hu 10th ma hato tyare cd no navo navo yug avelo ne hu vanechand no varghodo cd laveli tyarthi saheb no fan 6u. Hve to bs ava badha sahityakaro na darshan krva 6e, emna gam jova 6e, e keva gaam ma mota thya, emnu childhood kevu vityu bs e badhu rubru janvu 6e. Aam to aa badhu net pr ne library ma available 6e j. But Swimming kanthe besi ne to no j thay e to nadi ma dhubaka marva pde... Jay Ho Kad bapu. Jay mataji... Jay Morari Bapu...

  • @pingalsinhgadhvi6386
    @pingalsinhgadhvi6386 Před 3 lety +2

    વાહ વાહ વાહ માસ્તર સાહેબ.... 👌

  • @jadejahardevsinh8796
    @jadejahardevsinh8796 Před 3 lety +1

    Wah shabudin aaj tamara jeva kalakar ni jarur se

  • @amritpatel3794
    @amritpatel3794 Před 9 měsíci

    100 varsh na Thaao ShabuddhinBhai.

  • @parimalpatel8945
    @parimalpatel8945 Před 3 lety +1

    शाहबुद्दीन भाई। घणु जीवो।

  • @sureshmehta8609
    @sureshmehta8609 Před 2 lety +2

    સાહબુદિન ભાઈ હાસ્ય કલાકાર તો છેજ પણ હાસ્ય સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ બહુજ સરસ સુંદર રીતે આપે છે.
    સલામત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના કરીએ છીએ.
    લી.સુરેશ ઉત્તમલાલ મહેતા ના જય શ્રીકૃષ્ણ

  • @kavirajgadhaviofficial7505

    Ae gardhav badha savacheti rakhjo ne bhagvan tu pan dhiyan rakhje aa badha gardhiyav ni amare bahu jarur che corona borona aamne na aavva diye maa bhagwati.......

  • @haribhai1388
    @haribhai1388 Před rokem

    Sambhadvu मेडिसिन छे। बपु। प्रणाम

  • @sanjayaroma2988
    @sanjayaroma2988 Před rokem

    ધન્ય છો શાહબુદ્દીન રાઠોડ સાહેબ

  • @bimalbhatt2668
    @bimalbhatt2668 Před 6 měsíci

    Om Sai Ram

  • @arjunkag9292
    @arjunkag9292 Před 3 lety +3

    જય સિયારામ

  • @zplusacademy5718
    @zplusacademy5718 Před 3 lety +4

    Nice and beautiful video ❤️👍🙏

  • @harnishparmar8647
    @harnishparmar8647 Před 2 lety

    Jug jug jio sahabuddin saheb

  • @bhartijadeja4049
    @bhartijadeja4049 Před 3 lety +1

    Tum jiyo hajaro sal ye Dil ki he dua.

  • @param1790
    @param1790 Před rokem

    કાકા ની વાતો ઘણી કામ ની છે. આને જીવંત ઇતિહાસ - living history - કહેવાય.

  • @meerabakshi2676
    @meerabakshi2676 Před 2 lety

    Saambhalavaa ni bahu j majaa aavi. Saras ekdhaaro ras jalavaayi rahyo. Saam-saamey besi ne ghar naa kutumbijan ni vaato saambhalataan hoyiye etli aatmiyataa maani. Pranaam, Shahaabuddin Rathod saaheb. Amey pan Kathiyawad Rajkot naa chhiye tethi mithi bhasha ni asar vadhu thayi!

  • @vibhupandya9577
    @vibhupandya9577 Před 2 lety

    सद्गुरु कृपा हि केवलं

  • @jigarprinting8545
    @jigarprinting8545 Před 3 lety +1

    Jivtu jagtu pustakaalya chhe.

  • @alpeshkaklottar
    @alpeshkaklottar Před 3 lety +1

    Sidhi sadi bhelsel vagar ni tunki ne tach vato sambhali ne khub anand thayo. Bharatiya history ne short me Raju kari didhi.

  • @kalpeshpParekh
    @kalpeshpParekh Před 3 lety +2

    Adbhut jaankari!! धन्यवाद

  • @balubhaikorat4862
    @balubhaikorat4862 Před 2 lety +2

    Jay siya ram

  • @jaydevpatel1164
    @jaydevpatel1164 Před 3 lety +1

    Shahbuddin rathod saheb is great

  • @moma-brevard2115
    @moma-brevard2115 Před 3 lety

    Wah majo padi gayo. Badha kalakaro niche behi ne real kathiawadi comedy king juni vaato ni yaad tazi karavi didhi. 👏👏👏👏

  • @Veduff1616
    @Veduff1616 Před 3 lety +1

    વાહ.. સહબુદીન સાહેબ. વાહ...

  • @kishorpatel8600
    @kishorpatel8600 Před 3 lety +1

    લાખ. લાખ સલામ છે સાહેબ

  • @anilbagadia9891
    @anilbagadia9891 Před 3 lety +6

    HE IS GUJRAT RATNA.....TRUELY.....

  • @nrusinhgirigoswami8655
    @nrusinhgirigoswami8655 Před 2 lety +1

    વાહ વાહ બાપુ

  • @arparp3306
    @arparp3306 Před 2 lety +4

    Bhagvan tamne dirghaayu aape ane ame hamesha tamne sambhadata rahiye..

  • @hussainsherali8585
    @hussainsherali8585 Před 3 lety +4

    Only one Shabuddin Radhod best God bless you

  • @vikastrivedi778
    @vikastrivedi778 Před 3 lety +1

    shabuddin bhai aap Kohinoor cho 💕

  • @amritpatel3794
    @amritpatel3794 Před 9 měsíci

    Shabuddin Bhai apno khub aabhaar, BhagatBapu na parichay aapva maate.

  • @jayshreedave126
    @jayshreedave126 Před 2 lety

    Bahu j maza aavi. Vandan

  • @bhagubhaitandel1308
    @bhagubhaitandel1308 Před rokem

    હુ very very happy ખૂબ સુંદર બહુ જ્ઞાની માણસ

  • @josemangalamkunnel137
    @josemangalamkunnel137 Před 3 lety +25

    Wonderful description..Sir. Your knowledge is admirable and depth of history is astonishing.Even at this age you are very active... God bless you.

  • @kirandesai4618
    @kirandesai4618 Před rokem

    અદ્ભુત અદ્ભુત શબ્દ નથી મારી પાસે કે આભાર વ્યક્ત કરવો🙏🙏

  • @vishnubhaipatel2152
    @vishnubhaipatel2152 Před 3 lety +1

    Thanks

  • @maheshghedia1410
    @maheshghedia1410 Před 3 lety +3

    Hats off to you Shahbuddinbhai and Bhikhudanbhai you both are jwels of gujrati literature.may god give both of you long long happy life.lots of thanks to entertain us.All good luck to both of you.

    • @himmatbhaichaudhary6067
      @himmatbhaichaudhary6067 Před rokem

      Sohrabudin rathod veri heppines sahitykar and indiayn varsa nu pratibinb wos thare troout

  • @mustguj
    @mustguj Před 3 lety +4

    શાહબુદ્દીન રાઠોડ start at 04:46

  • @vinodmakwana8702
    @vinodmakwana8702 Před 3 lety +2

    જય માતાજી

  • @bhavnashroff9734
    @bhavnashroff9734 Před rokem

    🙏🙏🙏

  • @vipulrakhsiya1158
    @vipulrakhsiya1158 Před 2 lety +1

    Super 👌👌

  • @sureshsolgama7542
    @sureshsolgama7542 Před 9 měsíci +1

    Good. Good.
    Ram.Ram.
    Uk

  • @dharmendrasinhjadeja531
    @dharmendrasinhjadeja531 Před 3 lety +1

    24 gold

  • @shashankmankodi5945
    @shashankmankodi5945 Před 3 lety +5

    Sir as always, you are the best. Even no one will able to match your humor and philosophy.🙏🙏

  • @arvindchavda117
    @arvindchavda117 Před 3 lety

    Sahabuddin Bhai ne Salam.

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 Před rokem +1

    જય નારાયણ

  • @nareshpatel8183
    @nareshpatel8183 Před 2 lety +1

    Very Nice ,Jai Swami Narayan 🙏🙏🙏

  • @pravinparmar9686
    @pravinparmar9686 Před 3 lety +5

    Shahbuddinbhai is height of detailing of the topic.

    • @moma-brevard2115
      @moma-brevard2115 Před 3 lety

      Deep knowledge about history. He was teacher and then principal. I m sure he loves to read. Not only our local history but he has plenty knowledge on international level.

    • @vijaykothari9621
      @vijaykothari9621 Před 3 lety

      a

  • @manishbhatt4984
    @manishbhatt4984 Před 3 lety +4

    Yor a genius and a gem of India.

  • @rajuratanghayra2987
    @rajuratanghayra2987 Před rokem

    સહબુદી રાઠોડ વિશે એમના જ કહેવા મુજબ જો કહું કે બહુ ઓછાં શબ્દો માં મારી લાગણી અથવા કહો કે મારી વાત કહું તો
    (અજોડ વ્યક્તિત્વ)

  • @hirenpuwar4628
    @hirenpuwar4628 Před 3 lety +1

    The great shahbuddin rathod

    • @ketankshukla
      @ketankshukla Před 3 lety

      He's never been great. He isn't funny. I barely smiled. He's over rated.

  • @drkarangiya
    @drkarangiya Před 3 lety

    ગુજરાત નું ગૌરવ શાહબુદ્દીન ભાઈ

  • @hasmukhbhaiprajapati8671
    @hasmukhbhaiprajapati8671 Před 3 lety +2

    Wah wah 🌹👍🌹👏

  • @gbdulera
    @gbdulera Před 2 lety +2

    Unique n outstanding...what a speech!

  • @vibhupandya9577
    @vibhupandya9577 Před 3 lety +1

    मोरारी पादार्पित चित्तवृत्तिः

  • @2003mpc
    @2003mpc Před rokem

    Solid .. best one