જેના કાળજાનો કટકો એવો એકનો એક દીકરો ગયો એ કેમના જીવશે!।Rajkotના પીડિતોને સાંભળો?
Vložit
- čas přidán 14. 06. 2024
- Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat
રાજકોટ પીડિતોને હું ખૂબ જ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખના સમયમાં સહનશક્તિ આપે ઈશ્વર તેવી જ પ્રાર્થના કરું છું.
અને ગુનેગારોને તો ખરેખર સજા થવી જોઈએ.
😊😊
😊😊😊
દેવાંશી બેન ખુબ સરસ તમારૂં કામ છે અમે તમારી સાથે છીએ.
એક રૂપિયો પેટમાં જાય તો ડોક્ટર પાસે જવું પડે છે ખાવાની સાખ રોટલી છે તો સુકામ ભટ્ટા ચાર કરો છો ભગવાન થી ડરો કોઈ ની હાઈ ના લેશો ખુબ ખુબ આભાર દેવાંશી બેન
દેવાંશી બેન ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આવી એકપણ ઘટના નહોતી બની હાલમાં ભાજપ સરકારમાં સુરત તક્ષશિલા વડોદરામાં હરણી કાંડ મોરબીની ઝુલતા પુલની અમદાવાદમાં અને હવે રાજકોટમાં અગ્નિ કાંડ આ બધી ઘટનાઓ ભાજપ સરકારમાં થયેલ છે આ સરકાર કરતા તો કોંગ્રેસ સરકાર સો ટકા સારી હતી
સાચી વાત છે બહેન
જે લોકો નાં પરિવાર માં દુઃખ આવ્યું છે એ વેદના નો આપણે વિચાર પણ કરી શકતા અને કલ્પના ની બહાર છે
સત્યને ઉજાગર કરનાર સંવેદનશીલ અને નીડર પત્રકાર દેવાંશી બેન ને અભિનંદન..
દેવાંશીબેન, આ વિડિયો જોઈ ને ખૂબ જ દુઃખ થાય છે.
સત્ય ને ઉજાગર કરનાર નીડર પત્રકાર દેવાંશીબેન ને અભિનંદન...! આ સરકાર આપણે જ ચૂંટી છે. લોક જાગૃતિ શિવાય કાઈ ન થાય !!
થેન્ક્સ દેવાંસી બેન તમે રાજકોટ આવ્યા🙏🙏🙏🙏
ગેમ ઝોન ની જમીન વહેચી ને મૂતક પરિવાર ને સહાય આપવામાં આવે 👍👍
દેવાંશીબેન તમારી ટીમે પ્રકાશ જૈન ના ઘેર જઈ સાચી હકીકત જણવી જોઈએ.
અને મૃત્યુ પામેલા પ્રકાશ જૈનના પરિવારને પણ સાંત્વના પાઠવી જોઈએ.😭
Jo Devansi aavu kare to Eni Chanel no buch lagi Jay.
પાંચ વર્ષ યોગીના આપી દો ખબર પડે કે રાજતંત્ર શું છે રાજા રાજા હોય છે
Yogi ne hath kya kholva de che modi ne shah nkkr aenu kadd motu thai jai to modi pacchi amit shah ne PM candidate mate varo no aave ne e RSS che yogi ne support kare che baki aa modi ne amit shah sara sara neta kadd vatri nakhya che
ધીરે ધીરે ટાઈમ ની રાહ જોવે છે ન્યાય કોની પાસે માંગવો જે ખુરસી લય ને બેઠાં છે એ લોકો ને સજા પડે ખરી sit ના નામે બચાવ કામગીરી ચાલુ થય છે થોડા ટાઈમ પછી જનતા આ બઘું ભૂલી જાય એ આ બઘું તંત્ર પોલીસ અને નેતા ઓ સારી રીતે જાણે છે
બેન જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ બધાજ લોકો નો તમોએ અવાજ ઉઠાવ્યો છે તે અવાજ ચાલુ જ રાખજો
🙏
આભાર બેન જયમાતાજી 🙏
Heartly Congrates to Devanshiben for supporting the victim families of RRP Game Zone durghatanaa...
ભાજપની ટકે શેર ભાજી ટકે શેર ખાજા વાળી સરકાર પાસે ન્યાય ની અપેક્ષા !!!! ????????????????????
Jya Mahesh Khas jeva mahathag pidito ni hansi udavta hoy tya kon nyay aape?
બેન આમભાજપ સરકારજવાબદાર છે.માટે. સરકાર નીયાયક્રેરે.
ધોરણ 9 પાસ ગૃહમંત્રી હર્ષ સંધવી જોડે શુ ન્યાય ની આશા રાખશો ? ગુજરાત ની બરબાદી ના જવાબદાર ગુજરાતીઓ પોતે છે. જયાર થી નરેન્દ્ર મોદી ગુજરાત ના શાસન મા આવ્યા ત્યાર થી બરબાદી ની શરૂઆત થઈ ગઈ હતી.ગુજરાતીઓ થી હોશીયાર અન્ય રાજ્યો ના નાગરીક છે તેમા બે મત નથી.દેવાશીબેન તમે પણ મોદી ના ગુણગાન ગાવા મા બહુ આગળ હતા.
Gandhiji na Nagrik ni Bali levanu kaam RSS na chela Modi e Kari chhe
Bhai ae avaaj to uthave che...
Devanshi ben Modi gunman gave ma algal hata nahi aaje pan algal j chhe.Devansi ben tamne abhinandan ke tame mahachor BJP walane bachavi lidha.
👍🙏👍💯
ન્યાય મળવો જ જોઇએ અને સમાજમા કડક દાખલો બેસાડવો જોઈએ.
જીજ્ઞેશભાઈ ની લડત ફક્ત દલિત સમાજ માટે નથી.
સમગ્ર અઢારેય વરણના પીડિત પરિવાર માટે છે.
જીજ્ઞેશભાઈ આપને તથા આપની સમગ્ર ટીમને સો સો સલામ 🙏
આપણે સૌએ જીજ્ઞેશભાઈ મેવાની અને દેવાંશી બેનને સહકાર આપવો જોઈએ.
🇮🇳 જય હિન્દ જય ભારત 🇮🇳
ઓમ શાંતિ🙏 ભગવાન સદગત આત્મા ને શાંતિ આપે તે દિલ થી પ્રાથના 🙏ઓમ શાંતિ 🙏
બહેન તમે બહુ કરું વિડીયો બતાવ્યો રાજકોટમાં દુર્ઘટનામાં કેટલા ગયા છે એ બધાને ભગવાન પરમ શાંતિ આપે
This is due to repeated government by Gujarat.Change the Government every five years.
આ પીડિતોની ન્યાયની લડતમાં 84 ગામ બંધ થવા જોઈએ.
ગુજરાત રાજ્ય મા ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નો જન્મ થયો છે. અને લોખંડી પુરુષ સરદાર પટેલ નો જન્મ થયો છે. તે. સમય હતો ત્યારે શાંતિ માનવતા નુ કર્મ થતુ હતુ. આજે સતા ની લાલચ મા આ અભણ નેતાઓ પોતાની રાજકીય બુદ્ધિ થી નિર્દોષ લોકો ના જીવન સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ સનાતન સત્ય છે.
પણ અત્યારે તો મોદી શાહ નુ ગુજરાત છે નેતા અધિકારી બધા દબાયેલા છે
Government of Gujarat hasn't taken any actions after so many incidents...
Bhagwaan bhai na divy atmane shanti aape om shanti om
Mara closed friend jaypalbhai himmat rakho.dukhi chhu khub mane
Om shanti 🙏
સંવેદના એમને નહી જાગે જગાડવી પડશે...
Good vido
બધાને સજા થવી જોઈએ
Home minister aducated hova joye 9 sudhi study karela sp ya ips officer sathe su vaat kre
Om shanti ☺️🙏
દેવાશે બેન🙏
Devanshiben jaypalsinh mara bhai, friend chhe.bahen tame muddo uthavo chho apne abhinandan 🙏
ઘરે બેસાડી ને કંઈ નય થાય આ જીવન કેદ થવી જોઈએ
Sachi vat 6 devanshi Ben bhog banela 6 tene nyay apvano 6 sradhanjali nay.....janta ni sradhanjali thi su tena svajano avi jase ....Ane su tene aagad ni jindgi jivama madad karse
Jago janta Jago.....
B. J. P NE PAPLAGSE
Bolo har har modi ghar ghar modi
Good job jamavat team tame haju pan rajkot incident per kam karo cho.
Ek pan news channel valaye aa durdhatna mate je javabdar adhikari yo 6 tena phota nathi mukya news ma...aa badha adhikari yo na to roz photo mukva joy news channel ma ...atle khabar pade janta ne ke aama vank kono 6....janta ne to je te post upar kya adhikari yo kaam kare 6 teni details j nathi nahi tar to badha bhega marine to tene dhibi j nakhe....
Nyay bhgvan apashe. Ben
🙏🙏
Good work ben
આમા cm pm. નો. પરિવાર હોત તો ન્યાય મળત???
🙏🏼💐🙏🏼
🙏🙏🙏🙏
Dhrol avi family ni vedna kevi chhe a batava badal abhar 🙏
Oho
Oho god
Devanshi Ben tame dar mahine ek agnikand ni news apta rejo Kem ke janta bav bhulkadi 6 bshu bav jaldi bhuli jay 6....aa agnikand nu remainder satat adhikari yo Ane neta ne yaad apavtu rese ke teni bedarkari thi ketala nirdosh ame masum Loko aagabhujay gaya....Ane aa adhikariyo na bhale saza thay ke na thay pan aa agnikand nu paap akhi jindgi lay ne farvu pan padse hane bhogvu pan padse .....high court ke sh supreme court bhale Hoya pan bhagvan thi moti koy nathi ...jevi halat mrutak na svajno ni thay tetlu dukh bhogvu j padse
Ben kaliyug mein kya nayni kahai parmatma naye karshe om shanti
Mane e khabar nathi padti ke koi pan ptrakar gruh mantri ne Kem nathi puchi sakta badha fattu che mango rajinamu , javabdari gruh mantri ni j Bane
Harsh sanghvi ne khoto chagavyo chhe
Rupani Saheb Kem Chup chhe
🙏🙏🙏🙏🙏
ન્યાય મળશે કે નહિ
Kadach aa kissa ma 50 % Sakyta chhe vipax ane media bev saru kaam kare chhe etle 50 % apexa chhe.. bjp samaany loko nu nathi mudivaad adharit sarkaar chhe .. badhu j private ne protsahan e aa badhi ghatnaa nu mukhy Kaaran chhe ...
Bjp na neta hase aama to bhuli jav bhai ne bjp na neta nai hoi to mali jase
Malase
Sirsak aavu na rakhay
Video na jove aene mansani na kevay ??
rajkotni.janta.sath sapot.sahkar.aapo.manavta me.mahan dakhlo.aapo.
😢😢😢
હર્ષ ભાઈ થી કાય કેમ પગલાં નથી લેવાતા
Aena thi kai nai thai bhai khoti aasha rakhto pan nai surat no j che ne e ? Takshila agnikand yadd che haji sudhi aena mata pita nyay mate valkha mare che
India Gadbandhan sarkar aave tau kai naay male. Direct delhi thi CBI jaanch thai tauj naay malse. Gujarat na adhikari o jaach karse tau naay na male. Badha sarkar ane adhikari o upper thi nichi sudhi na malela che ane corrupt che. Aa dukhad banav ma bhog banela gharwala o ne naay malvoj joye.
Kassu na thai aa loko ae j and aemni aaju Baju ni Society vala ae j current government ne 250000 vote thi jitadya che.....
Apo b j p ne mat apo janta 😊
Have to bhrastachar ma news channel pan samil 6....te sabit thay gayu .....jetla dhikari yo javabdar 6 tetla j news channel pan javabdar 6 kem ke nyay apava mete to ek pan madad mate avi nathi 6 ke adhikari yo naam khula padya nathi
Adhikari yo ne job mathi kadhi mukva joy Ane beje kyay job na malvi joy .....bhukhe mare tyare khabar padse.....ek criminal na Jem phota padvama ave ne naam sahit tevi rite badhana phota news ma apva joy roz ...
RAJKOT NA BJP NA KARYKRO/METAO THODIK TO SARAM LAO
Jya shudhi praja jagrut nahi thay tya sudhi sistam sudhar che nahi Jay ane khabar
Mat aapo pasi page lago nyay mango bhgvan Santi aape
Thanks ben ane Ronak Patel kya gya rado to khub padta
E dofo bjp no khas che
Nyay kevi rite...madse
🥺🥺🥺🙏🙏
Mota mota neta na bhasan samdva mate to badha pase time 6 pan ..nyay magva mate ke system sudharva mate to koy ne time j nathi....janta atluj kevu 6 jo tame Manas hoy ne toj have aa badha election vakhate neta ni sabha ma koy hajri apso nahi.....have janta ne kevu pade aa badha neta yo ne ke Tamari khoti vato ma ke pravchano ma amne koy ras nathi ......have tamaru pravchan nahi pan kaam bolse ke tame neta banine kaam su Karo 6o
માં બાપ ના આંસું પણ સુકાઈ ગયા છે 😢
Devashiben agad vadho
જેને વીતી હોય એજ જાણે
Aavo nayay Kaya sundhi jantane murakh bnave chhe BJP ni sarkar 15 varshthi gujratma koi pan ghtna bane sit ni jarur sukam janta nam aape temne pakdine okavo sachu ne saja aapo samjdar sarkar ni jarur che gujratma bhastachari nai have sukam vot aape che janta BJP ne
Gujarat na akha tantra maa sado chhe .. bjp mudivaadi sarkaar chhe samany loko sathe bjp vara ne kaay laage vadge nay .. ankh maa ansu ane dil ma dard sivaay su kari sakiye ...
હું પણ આ દુઃખમાંથી પસાર થાવ છો મારા પર એક દીકરો હતો ભાવનગર એસબીઆઇ માં નીલમબાગ કેટલા બનેલી
શું થયું તું એસબીઆઇ માં????
મારા દીકરા શોર્ટ લગાડી દીધેલ છે કે છો ચોક લાગેલ છે તારીખ ચાર સાત 2022 નીલમ બાગ s.b.I. હેડ ઓફિસ
દેવાંશી બેન જોશી તમારી ઓફિસ અમદાવાદમાં કઈ જગ્યા પર છે મારે મારી વેદના કેવી છે તમને
મારો કોન્ટેક નંબર ૮૧૪૧૬૧૯૯૧૮
@@dineshbhaimandaliya4415 SBI માં જોબ હતી????
વેરી ઇમોશનલ રડવુ આવી ગયુ
Netao.naj.pape.bhogve.che.
Mara parivar mathi koi nu aa kand ma mot thayu hot to aama je loko jodayela che aene badhane aavu j mot aapat hu pote jate j pachi maru je thay ae
Sarkarkhotisejavabniaasanarakho
બધા ને સજા થવી જોઇએ
તમારાથી કાંઈ વળવાનું નથી
a badha daya vagar na che.
બેન. Janta. Jay. Sudhi. B. J. P. છ. Tiy. Sudhi. આજ. પરિસ્થિતિ. રાવનીચા. Janta. લોયો. ડોકોમોન. B. J. P. Ka. કાયદાની. એસિતાસિ. Karo. જયજનતા. Ak. નહીં. થાય tay. શુધી. આમ. મારતા. રવાના. Na. ભોપા. Bhai. જલસા. Karta. Rasa
કંઈ ઘટના બની એતો બતાવો
Tu kya hato bhai
AaRajkot na jetla adhikari yo aana mate javabdar 6 tena santano ne hu keva magu 6u ke jovo Tamara maa baap kevi faraj bajave 6 teni duty ma Ane ketli bedarkari rakhe 6 tena kaam ma....koy na vahal soya aa aagni ma homay gaya to pan adhikari yo Ane janta ne koy farak padto j nathi......
Modi ne nahi yogi ne 5varsh p m banavo designed ne khabar pade
DEVANSHI BEN. ROJ. MUHIM. CHALAVO. TO. BHAN. THASE
J divase rajkot ma banyu tyare ame pan amara badako ne lai ne inorbit mall ma gaya hata pachha fari ne rate 10 vage aa sambhdyu. Bahu j dukhdayak ghatana bani 6. Bahu j dari gaya k ame pan gamezone ma gayela ne aavu kaik thayu hot to??? J samachar ma joyu to raday kampi gayu. Nyay jarur aapo jethi bhavishya ma koi ni sathe aavu na bane.
Darek jagya ye private ne protsahan aapvu evi system nu parinaam chhe aa. Mudivaadi sarkaar chhe etle aavu rese
સંવેદના
Bjp vala ne nihapa bov lagse surat vadodra morbi ne have rajkot dhom mana mariya che atayre dahko hale che aetle hako baki jyare dahko gyo tyare bhagvan pan maff nahi kare ae badha loko ne aa nana chokra na nihapa lagse lukhavo
Fasi apo aa netao ne
𝗕𝗵𝗲𝘀𝘁 𝘀𝗮𝗿𝗸𝗮𝗿
દૅવાસીબૅનગૃડાઑનૅકૉયનીપડીનથી