Vadodara News | 12 દિવસનું લાઈટ બિલ 2 હજાર રૂપિયા! સ્માર્ટ મીટરથી ચિંતા! | MGVCL | Light Bill |N18V

Sdílet
Vložit
  • čas přidán 14. 05. 2024
  • 12 days light bill 2 thousand rupees! MGVCL's Fateganj subdivision office in Vadodara created an uproar among locals
    વડોદરામાં MGVCLની ફતેગંજ સબડિવિઝન ઓફીસે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો.. સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતુ હોવાથી લોકો રજૂઆત માટે પહોંચ્યા.. વીજ ગ્રાહકોના દાવા પ્રમાણે તેઓને પૂછ્યા વિના જ ઘરમાં સ્માર્ટ વીજ મીટર લગાવી દેવાયા છે.. અગાઉ બે મહિનાનું 300થી 700 રૂપિયા વીજ બીલ આવતું હતું પણ હવે 2 હજારનું રિચાર્જ પણ માત્ર 12 દિવસમાં પૂર્ણ થઈ જાય છે.. આ મામલે અધિકારીઓએ કહ્યું કે જે રીતે વીજ વપરાશ હોય એ જ પ્રમાણે ચાર્જ લાગે છે. N18V
    #Vadodara #MGVCL #LightBill #news18original
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

Komentáře • 931

  • @deathbadff7192
    @deathbadff7192 Před 17 dny +22

    અચ્છે દિન કી શરુઆત વડોદરા શહેર થી ખૂબ ધન્યવાદ BJP સરકાર ને

    • @thecreative3359
      @thecreative3359 Před 12 dny

      Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo

    • @thecreative3359
      @thecreative3359 Před 12 dny

      Jay shree Krishna

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 Před 19 dny +66

    હજુ પોચ વરસ આનાથી પણ સારા દિવસો આવશે

    • @thecreative3359
      @thecreative3359 Před 12 dny

      Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma ane bharat fastest growing economy bani hai modiji na raj ma Google karo jay shree Krishna Jay shree Ram

  • @Szala5331
    @Szala5331 Před 18 dny +18

    12 દિવસ માં 24 હજાર બિલ આવશે તોય ભક્તો બિલ ભરશે, પણ જે ભક્ત નથી એનું શું

  • @patelvijay6467
    @patelvijay6467 Před 19 dny +76

    કોંગ્રેસ મા ખુબ જલશા કયૉ છે, વડોદરા શહેર મોદી મોદી ખુબ કરતા હતા

    • @thecreative3359
      @thecreative3359 Před 12 dny

      Fakt modiji gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo har har mahadev

  • @AmitPatel-pd5fl
    @AmitPatel-pd5fl Před 20 dny +62

    હજુ તો વાર છે સાહેબ ઈલેકશન result આવે પછી જુવો

  • @geetapatel4561
    @geetapatel4561 Před 17 dny +15

    વડોદરા વાળા બધા માગી રહ્યા છે બરોબર છે ભાજપને મત આપો

  • @gkrathod5230
    @gkrathod5230 Před 20 dny +38

    કમલમ ગાંધીનગર જતા રહો નીતનભાઇ સમજાવશે

  • @manishbuthdi5263
    @manishbuthdi5263 Před 20 dny +103

    ભાજપ ના ભક્તો ના ઘરે પહેલા લાગવુ જોઈએ 😅😅

  • @ranchodpuranimoj7146
    @ranchodpuranimoj7146 Před 20 dny +89

    સ્માર્ટ મીટર ભાજપ તેરી મહેરબાની

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 Před 20 dny +145

    અલ્યા તમે મોદી ને ત્રણ વાર cm બનાવ્યા બે વાર pm બનાવ્યા એટલે મોદી ગુજરાત ને અન્યાય કરે છે ગેસ બોટલ ના ગુજરાત મો 950 અને બીજા રાજ્ય મો 450 તમે વિચારો આ મો ભૂલ કોની આપડી જ ભૂલ છે તમે ખોબલે ખોબલે વોટ આપ્યા એટલે ભાઈઓ હવે પાછા વળો નહી તો આ લોકો જીવતા નહી રહેવા દે

    • @ajaychavda9574
      @ajaychavda9574 Před 20 dny +6

      Ha tmari vat shchi che Bapu

    • @rajuvamrotiya820
      @rajuvamrotiya820 Před 20 dny +10

      અંધ ભક્તો 😂😂😂😂😂

    • @surajitchauhan8708
      @surajitchauhan8708 Před 20 dny +4

      Right

    • @yuyu-od8yy
      @yuyu-od8yy Před 20 dny +3

      Vilji j bija rajyo ne 3 thi 4 rs ma veche che to su gujarat ni praja ne atla rs ma n api sake ?

    • @NasimBalwant-bv1cl
      @NasimBalwant-bv1cl Před 20 dny +2

      Badhu vethisu pan voot to BJP ne j aapvano. jarur che andha ne 😁😁😁😁😁😁😁😁😁😁😁

  • @ashvinpatel6695
    @ashvinpatel6695 Před 20 dny +139

    હજી તો 5000 બિલ આવશે ,,10દિવસ ના આપો વોટ b j p ne

  • @parmarramesh9770
    @parmarramesh9770 Před 20 dny +131

    આપો ભાજપ. ને હજી

    • @RockRock-kb3nu
      @RockRock-kb3nu Před 17 dny +2

      જય શ્રી રામ 🚩🚩🚩

    • @vipinsinghchuhan
      @vipinsinghchuhan Před 16 dny +2

      ​@@RockRock-kb3nu: જુઠું બોલો સવાર સાંજ, પકડાઈ જાવ તો જય શ્રી રામ🤦🤫

    • @gautambhaiparmar1692
      @gautambhaiparmar1692 Před 16 dny +1

      ​@@RockRock-kb3nu હવે તો શ્રી રામ પણ તમારા થી દુર ભાગે છે

    • @thecreative3359
      @thecreative3359 Před 13 dny +1

      @@gautambhaiparmar1692 gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma ane gujarat fastest growing economy bani hai modiji na mehnat thi Jay shree Krishna Jay Mata di

    • @cos0005
      @cos0005 Před 12 dny

      અરે કો ભી પાર્ટી આવેસે એના થી વધારે ખરાબ હાલત કરશે

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 Před 20 dny +129

    બીજેપી ને વોટ આપો લાઇટ બીલ ઓછું આવસે

    • @viralkumar7587
      @viralkumar7587 Před 20 dny +3

      Aama congress bjp aam aadmi nu kay no hoy badhi vat ma politics no hoy
      Solar mukay devanu

    • @arifmansuri8457
      @arifmansuri8457 Před 20 dny +3

      Abhi bhi bhajpa Sarkar ko layiye

    • @johnbhagat9064
      @johnbhagat9064 Před 19 dny +1

      ગુજરાત ની જનતા વોટ કરવા મા માને છે બીજી બધી વાત થી કોઈ ફરક નથી પડતો હવે શું છે તો

    • @johnbhagat9064
      @johnbhagat9064 Před 19 dny +1

      બુલેટ ટ્રેન શરૂ હવે

    • @chaitanyapatel7827
      @chaitanyapatel7827 Před 19 dny +2

      Bjp aawe to haji bill jyada aaw chhe

  • @kalapitrivedi6966
    @kalapitrivedi6966 Před 19 dny +25

    હાઈકોર્ટમાં અરજી કરી સ્ટે ઓર્ડર લેવો પડે અને કેસ બધાએ સાથે મળીને લડવો પડે

  • @dasharathmiyaushekh4199
    @dasharathmiyaushekh4199 Před 18 dny +14

    આ એક બોગસ મીટર છે જેનો દરેક નાગરિકે વિરોધ કરી સ્માર્ટ મીટર નો વિરોધ કરવો જોઈએ.

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 Před 20 dny +241

    કેજરીવાલ મફત આપવા નુ કહેતા હતા ત્યારે તમારે જોઈતી નહોતી,,,હવે ભરો,,,,😂😂😂😂

    • @rajenrao1887.
      @rajenrao1887. Před 20 dny +10

      મફત ભિખારી લેય 😂

    • @dhirajchauhan9967
      @dhirajchauhan9967 Před 20 dny

      @@rajenrao1887. ગુજરાત માં ભિખારી ઝાઝા છે,,😉😉😉😉

    • @johnbhagat9064
      @johnbhagat9064 Před 19 dny

      ​@@rajenrao1887.ગુજરાતી લોકો વ્યાપારી છે એટલે મોડર્ન ડિજીટલ ગુજરાત મોડેલ

    • @bhavinpadhiyar2
      @bhavinpadhiyar2 Před 19 dny

      ​@@rajenrao1887. ભાઈ વિચાર અને તમારી સોચ બદલો શું તમે ઇન્કમટેક્સ નું રિટર્ન નહીં ભરતા જો તમે રિટર્ન ભરતા હોવ તો સરકાર પાસેથી તમારે બી કઈક વસ્તુ પાછી લેવાના અધિકાર હોય છે
      મને જો તમે ઇન્કમટેક્સ નું રિટર્ન ના ભરાતા હોવ તો જીએસટી આપતા હશે ને

    • @proudtobeanindianmuslim2645
      @proudtobeanindianmuslim2645 Před 19 dny +1

      😂😂😂

  • @user-bc4np5ku4s
    @user-bc4np5ku4s Před 20 dny +41

    બીજેપીહટાઓબીલબચાઓ

  • @user-fq3nv5iy6h
    @user-fq3nv5iy6h Před 20 dny +31

    અચ્છા દિન આ ગયા

    • @thecreative3359
      @thecreative3359 Před 12 dny

      Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na mehnat ma ane bharat

  • @MrRameshparmar
    @MrRameshparmar Před 20 dny +27

    કોઈ અધિકારી ઉત્તર ના આપે તો ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ કરો છતાં પણ કંઈ ઉકેલ નાં આવે તો સીધો રસ્તો છે ડાયરેક્ટ કરી દેવાનું 😂😂😂😂😂

  • @JayeshVala-zf6zp
    @JayeshVala-zf6zp Před 20 dny +28

    ગુજરાત હાઇકોર્ટ મા પીડીસન દાખલ કરો સબુત સાથે...

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 Před 20 dny +38

    કોગ્રેસ આના કરતાં સારી આપડું મને તો ખરું

    • @thecreative3359
      @thecreative3359 Před 12 dny

      Jara karnatak jaine jovo akho barbad kare se fakt modiji gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo gujarat fastest growing economy bani hai modiji na raj ma

  • @manubhairathva4369
    @manubhairathva4369 Před 18 dny +11

    Very good સાહેબ
    મોદી है तो मुमकिन है
    આવશે તો મોદી જ 😂😂😂😂

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Před 20 dny +40

    મીટર વધારે ફરે છે અને બિલ ખૂબ જ વધુ આવે છે

    • @kevalgosrani
      @kevalgosrani Před 16 dny

      Haa bhai aa hamna je metar che ne e Loko ene badh Kari sake che new aa meter Aayva che ne ema Kai nay thay saktu cheating atle Loko ne takalef thay che Biju Kai ny

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 Před 20 dny +35

    સ્માર્ટ મીટર બંધ રાખો

  • @SanjaySanjay-ut6ti
    @SanjaySanjay-ut6ti Před 18 dny +10

    અચ્છે દિન આને વાલે હૈ

  • @ChoteMotedigsvlogs
    @ChoteMotedigsvlogs Před 20 dny +25

    વોટ તો આપી દો છો હવે ભોગવો

  • @maheshagrawal322
    @maheshagrawal322 Před 20 dny +24

    भाजपा का असली चेहरा सामने आया है

  • @manishparmar6036
    @manishparmar6036 Před 20 dny +56

    26 માંથી 26 આવશે એટલે મીટર જ બંધ થઈ જશે

  • @jaybhole5006
    @jaybhole5006 Před 20 dny +14

    આપો.આપો.ભાજપ. નુ.મત

  • @SanjaySanjay-ut6ti
    @SanjaySanjay-ut6ti Před 18 dny +32

    રામ રામ કરો અને આનાથી બિલ વધારે ભરો અને મરો

    • @vishalshah2918
      @vishalshah2918 Před 18 dny +4

      Ane bharvana paisa nahi hoi there ayodhya jaine rammandir na Orlando par katoro laine besi jao

    • @rushiamin1008
      @rushiamin1008 Před 17 dny +1

      💯😂

  • @mahribhaikavad6560
    @mahribhaikavad6560 Před 20 dny +24

    ભાજપ ના.રાજ.માં. આવુ.તો.શાલયા.કરે.

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 Před 20 dny +27

    156 આપી એટલે બીલ આટલું આવે છે

  • @atulimakvana1092
    @atulimakvana1092 Před 18 dny +6

    ભકતો માટે અલગ ભાવ રાખો.

  • @user-kp1og3iy1y
    @user-kp1og3iy1y Před 20 dny +24

    સાહેબે કહ્યું છે તમારું મીટર જીરો કરવું છે😅

  • @kanubhaivanar7746
    @kanubhaivanar7746 Před 20 dny +18

    જનતા ને જરુર છે

  • @rajeshvekariya2093
    @rajeshvekariya2093 Před 20 dny +22

    નાના માણસ માટે સ્માર્ટ મીટર કોઈ કામ ના નથી

  • @Maganbhai.asana.bhabhr.B..k

    બરાબર સે તમી સીટી વાળા આજ લાગના સો 🤣😃😃

  • @Dalsangji_Thakor
    @Dalsangji_Thakor Před 17 dny +4

    ૫૦૦૦ બિલ આવશે તોય ભરસુ પણ વોટ તો મોદી ને આપશું આવું કેવા વાળા ક્યાં છે😂

    • @asifhussain1066
      @asifhussain1066 Před 16 dny +1

      આ વિડિઓ માં આ બધા એ જ઼ છૅ 😁😁

  • @nandlalahir7633
    @nandlalahir7633 Před 20 dny +21

    154 સીટો નો પરિણામ છે.

  • @malektalif3735
    @malektalif3735 Před 20 dny +33

    156 વોલ્ટ હોવાથી બીલવધુ આવેછે

  • @Prabhuda370
    @Prabhuda370 Před 20 dny +10

    પહેલા 2 મહિના ના ₹250/- થી ₹500/- આવતુ હતુ .
    15 દિવસ મા ₹2000/- નું રિચાર્જ થઈ ગયું આ ટ્રાયલ મોંઘો પડે ભાઈ.
    ટ્રાયલ પણ ઉનાળામા કરો છો શિયાળા કરો તો સારૂ 😂😂😂😂

  • @JADUGARLUCKY
    @JADUGARLUCKY Před 20 dny +19

    300 નો 500 રૂપિયા એટલે કે 200 રૂપિયા પણ વધારે સ્વીકારવા આપવું જોઈએ 200 રૂપિયા સુહરામના આવે છે ભાજપના દેવા

  • @jamadvocate7121
    @jamadvocate7121 Před 17 dny +1

    અંગ્રેજ શાસન કાળમાં વેરો ભરવાનો રહેશે?✍️🇮🇳

  • @kalpeshsrt
    @kalpeshsrt Před 20 dny +12

    જાગો ગ્રાહક જાગો

    • @hitenbhimani2242
      @hitenbhimani2242 Před 18 dny

      કોને કહો છો

    • @vipinsinghchuhan
      @vipinsinghchuhan Před 16 dny

      જય જય શ્રી..., હર હર..., ઘર ઘર...🥳👻🫣

  • @Szala5331
    @Szala5331 Před 18 dny +4

    હજુ ટ્રેલર છે..!

  • @DhAmuEDITS-wd9ew
    @DhAmuEDITS-wd9ew Před 17 dny +3

    પહેલા તો સરકારી સંસ્થા માં સ્માર્ટ મીટર લગાવો.... પછી કોઈ ના ગરે મીટર લગાવો...

  • @user-cg3rz6yj8f
    @user-cg3rz6yj8f Před 17 dny +2

    ભાઇ માધ્યમ વર્ગ ને જીવવા દો.શું ગુન્હો છે અમારો

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil4391 Před 13 dny

    જનતા જનાર્દન દુઃખ થાય એવા કામો થાય છે જનતા ને વિચાર વાનું છે જેટલું સહન કરો એટલી ઉપાધી છે

  • @kkkkkkkkkkk777
    @kkkkkkkkkkk777 Před 20 dny +21

    બરોબર જ છે

  • @baradnarendra-td3ek
    @baradnarendra-td3ek Před 20 dny +11

    Aur vote de do BJP ko

  • @MukeshbhaiParmar-pe4cy
    @MukeshbhaiParmar-pe4cy Před 20 dny +10

    Vadodara to Modi nu fevrit chhe

  • @shivanicm140
    @shivanicm140 Před 18 dny +3

    સરકાર મુખ મેં રામ બગલ મેં છુરી વાંધો નથી નામ છે એનો નાસ પણ છે ઉપર વાડા પાસે દેર છે અંધેર નહીં

  • @chhanabhaighodakiya624
    @chhanabhaighodakiya624 Před 20 dny +10

    અમારે ગામડામાં લંગરીયા નો મીટર નો કનેક સન નો લાઈટ બીલ

  • @vijaypopat3817
    @vijaypopat3817 Před 20 dny +10

    स्मार्ट मीटर इंडस्ट्रीज मे पहले लगा दो

  • @truthkarma6108
    @truthkarma6108 Před 17 dny +2

    વા ખુબ જ સરસ, પાણીમાં પણ સ્માર્ટ મીટરની જરૂર છે. બગાડ નાં થાય,
    બીલ તો આવે પોસાય તો વાપરો અન્યથા નો વાપરો અંધારામાં રો

  • @patelnarendrabhai1833
    @patelnarendrabhai1833 Před 19 dny +5

    આ મીટર ની જરૂર જ નથી

  • @mehulsolanki4784
    @mehulsolanki4784 Před 20 dny +8

    આને કહિયે પણ બસો કેમ વધે આના કરતાં ઘટવું જોઈએ એડવાન્સ પૈસા આપિયે તો બિલ ઘટવું જોઈએ.

  • @nileshbvnileshbv8059
    @nileshbvnileshbv8059 Před 19 dny +7

    નવા મિટર નથી ઝોયતા. જીના મિટર સારા હતા

  • @talpadaranjit4174
    @talpadaranjit4174 Před 20 dny +10

    थोको वीज कर्मी ओने
    जय भारत ।

  • @user-fq3nv5iy6h
    @user-fq3nv5iy6h Před 11 dny

    સરકારી કર્મચારીને મોંઘવારી આપવાની તો પેલા મહિનાથી આપવાની હોય તે આઠમા મહિનામાં મંજુર થાય અને સ્માર્ટ મીટર તાત્કાલિક મૂકવા હુકમ થાય છે વાહ ભાઈ વાહ

  • @vasavahansa5520
    @vasavahansa5520 Před 20 dny +6

    Mukesh bhai Vasava Ankleshwar Gujarat
    Modi Sarkar laavo ane des bachavo aatle Modi Sarkar Lavo

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn Před 20 dny +6

    ગુજરાત ઍકતરફી સાસન. કામ કરૅ

  • @JavedShaikh-pz3yw
    @JavedShaikh-pz3yw Před 17 dny +1

    अच्छे दिन चल रहे हैं
    ... तो मुमकिन है

  • @Krishna369a
    @Krishna369a Před 17 dny +2

    મારે એક બલબ માં 10000 આવ્યું ભરવું પડ્યું pgvcl વાળા દાદા ગીરી કરે છે 🙏🙏🙏

  • @veersolanki5470
    @veersolanki5470 Před 19 dny +3

    કમળનું ફૂલ અમારી ભૂલ

  • @hiteshshukhwani2333
    @hiteshshukhwani2333 Před 18 dny +3

    chuttni pela na karyu ketlu mast planning che haju petrol ne gas no aachko baaki che bhai

  • @munnabhaijadeja1735
    @munnabhaijadeja1735 Před 18 dny +2

    જય શ્રી રામ અબકી બાર 400 પર જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

  • @gautamgohel2097
    @gautamgohel2097 Před 20 dny +5

    Namaskar sar Jay hind

  • @mansukhmangani5753
    @mansukhmangani5753 Před 20 dny +4

    વાત તો હતી સર્માટ સિટી બનાવવાની પણ🤣🤣🤣 આતો સર્માટ મીટર લગાવી દીધા તો આને વિકાસ કહેવાય😂😂😂

  • @chanvsandeep2063
    @chanvsandeep2063 Před 19 dny +4

    Gas line no video banvo padse
    Phela 400 hapta kapta gas bill
    1200 avtu hapta purate Gaya toyy 2990 avechhay

  • @RajuPatel-ce9od
    @RajuPatel-ce9od Před 16 dny +1

    સરસ કહેવાય

  • @vipinsinghchuhan
    @vipinsinghchuhan Před 16 dny

    જય જય શ્રી,
    હર હર ...
    ઘર ઘર ...🫣👻🥱

  • @AmitPatel-pd5fl
    @AmitPatel-pd5fl Před 20 dny +4

    Nice રીચાર્જ કરો

  • @HimmatbhaiPanara
    @HimmatbhaiPanara Před 20 dny +7

    આવુકરશેતો.કોગરેસજેવીદશાઆવવાની

    • @viramdevsinhvaghela8855
      @viramdevsinhvaghela8855 Před 19 dny

      ભાજપ નું ગલકું ગરી ગયું? બરાબર છે.. તારો બાપ કેજરીવાલ મફત અને કોંગ્રેસ મફત ના ભાવે આપતી હતી

  • @shahnimisha9268
    @shahnimisha9268 Před 17 dny +1

    Sachi vat che

  • @pareshmoryani482
    @pareshmoryani482 Před 18 dny +2

    Niyam anusaar...
    1000 Watt ni ek light ek kalak chale to 1 unit batave to pachi a metre sachu che 🙏🏻bg ek pan light nhi karvani

  • @AmitPatel-pd5fl
    @AmitPatel-pd5fl Před 20 dny +6

    Nice bjp ne vote Karo Haji

  • @pravinborad5291
    @pravinborad5291 Před 18 dny +3

    Aa DGVCl na bdha locha che torent ne aapi do kai tensan j ni

  • @manojbhagora3738
    @manojbhagora3738 Před 14 dny

    રામ રાજ્ય જોઈતું હતું તે આજ છે

  • @imtiazshaikh7198
    @imtiazshaikh7198 Před 18 dny +1

    Yes pls implement this is public is right

  • @sheikhjiya8435
    @sheikhjiya8435 Před 20 dny +5

    અબકી બાર 400પાર

  • @tofikkhanpathan4748
    @tofikkhanpathan4748 Před 20 dny +3

    Waah Modi Ji Waah B. J. P Aane Kehwaay Vikaas bike Activa 50000 Thi Sidha 1 Lakh Gas Cylender 400 Thi Sidha 900 School Fee Platform Ticket Cinema Ticket Sidha Dus Guna Bhav Vadharya Bijli Unit 3 Rupiya Thi 7Karya Abki Baar 400 Paar Lage Raho Modi ji

  • @piyushpatel5095
    @piyushpatel5095 Před 19 dny +2

    Saras aavvuj joie

  • @shabbirpathan8404
    @shabbirpathan8404 Před 16 dny +1

    156/વોલ્ટ એટલે વધારે રેડીગ આવે દિલ્લી પંજાબ માં 300/યુનિટ ફ્રી

  • @dilipdpanchal947
    @dilipdpanchal947 Před 19 dny +3

    હવે વિજબીલ મા ભરપૂર વિકાસ આવો વિકાસ્

  • @dineshpatel84
    @dineshpatel84 Před 20 dny +3

    जीवीबी वाला उध्धताई भर्युं वर्तन करे छे टान्सफोर्मर सलगी जाय तो जाण करवा वगर बदलता नथी अने कोई एक बील भरवानुं रही जायतो ए एमने केवी रीते खबर पडी जायछे,

  • @ehsaanmomin5098
    @ehsaanmomin5098 Před 17 dny +1

    સ્માર્ટ મિટર આવે એ બાબત સારી છે, પણ પેલા લોકો ને થોડીક જાણકારી આપવી જોઈએ, રીચાર્જ ને બધું કેમ કરવું એ બાબત એ……

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 Před 18 dny +2

    Loko (Nagriko)Eksathe Madine Namdar Suparim Cort Ma Sarkar Same Fariyad Dakhl Karvi Joiye.Sarkar Aa Rite Sarmukhtyar Shahi KeviRite !!???Aandolan !!???

  • @rugved8439
    @rugved8439 Před 20 dny +3

    Apo hji bjp ne vote...srs ek to...saudhi vadhi mogi electricity Gujarat ni che .....ane...hju to... bill

  • @kreniceditz3103
    @kreniceditz3103 Před 20 dny +5

    Jay shri ram bolo bhai

  • @JAHANGIRKHAN-ob4bv
    @JAHANGIRKHAN-ob4bv Před 18 dny +1

    मेरे घर का बिजली बिल 3000 आया है ना तो घर में ऐसी है ना टेलीविजनहै यह तो खुले आम सरकार की लूट है और उद्योगपति को अमीर बनने की एक क्रीम है

  • @khantjayesh654
    @khantjayesh654 Před 14 dny

    વાહ સરકાર વાહ વોટ પણ આપો અને પૈસા પણ આપો

  • @yakubshaikh8735
    @yakubshaikh8735 Před 18 dny +2

    Bahut Der Kala ke liye public Road per a Jaaye Koi nata koi Adhikari Ki Nahin Chalegi sabse bada Dada Janata

  • @mbs1981
    @mbs1981 Před 19 dny +1

    Congratulations

  • @simulpatel6151
    @simulpatel6151 Před 17 dny +1

    હાઇકોર્ટે માં પીટીશન કરો.. પ્રૂફ આપી ને તોજ મેર આવશે.. બધાં લોકો અલગ અલગ કરો સરકારી વકીલ હોય છે...

  • @parashotambhai2783
    @parashotambhai2783 Před 17 dny

    અદાણી પાવર ઉત્પાદક છે

  • @user-yk1zp4ol3e
    @user-yk1zp4ol3e Před 18 dny +1

    ભાજપ ને વોટ આપો

  • @mukhtarkhorajia8841
    @mukhtarkhorajia8841 Před 14 dny

    હર હર મોદી ઘર ઘર મોદી
    જય અડાની જય અંબાણી😊

  • @paragpawar9105
    @paragpawar9105 Před 20 dny +2

    Please consumers confirm meter test report with serial number, and meter demonstration before installing.

  • @PANKAJPATEL-we9dg
    @PANKAJPATEL-we9dg Před 17 dny

    મઝા આવી ગઈ ….બરાબર