કડવાભા ને દીકરાનો મોહ || VAGUBHA || Gujarati samajik video

Sdílet
Vložit
  • čas přidán 23. 08. 2024
  • નોધ: આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલ છે.આ વિડિયોને વાસ્તવિકતા થી કોઈ જ સબંધ નથી. ..
    www.amazon.in/...
    FOLLOW
    ---------------------------
    INSTAGRAM :
    / harsiddhitiger
    કોમેડી થી એકદમ ભરપુર વિડીયો
    👌વિડીયો ગમે તો👌
    લાઇક કરો.....👍
    શેર કરો........🤳
    કોમેન્ટ કરો....🖊
    ( HARSIDDHI TIGER GROUP ) વિડિયો યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
    મિત્રો અમારો આ કોમેડી વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો આભાર ...
    ACTING: વિકાજી-વાગુભા-બલજી-ટિનાજી-લાલજી (કડવાભા)
    CAMERAMEN & EDITING : { KIRAN-VIREN }
    contact - kiranthakor161@gmail.com

Komentáře • 178

  • @user-de3yz7hb3j
    @user-de3yz7hb3j Před 29 dny +3

    બિજા સમાજ ની ખબર નથી પણ એક અમારા સમાજમાં માં.બાપ સાથે આવો વેવાર નથી થતો અને એ વાત નો મને ગર્વ છે જય મારી દેવી પૂજક સમાજ ❤❤

  • @vadanthakorofficial6357
    @vadanthakorofficial6357 Před rokem +21

    આ વિડિયો જોરદાર છે પણ યાદ રાખજો એક દિવસ એવો સમય આવશે કે જેના ગળે છોકરી હશે એના શુકન લેવા લોકો આવશે

  • @VijayChauhan-sc5zg
    @VijayChauhan-sc5zg Před rokem +5

    વાગુભા કડવાભા બિનાબેન સરસ વિડીયો બનાયો હો સમજાયા લાયક બનાયો હો

  • @user-yb5cq9eu1g
    @user-yb5cq9eu1g Před měsícem +1

    Super video vaghu bhaa❤❤❤❤❤❤❤❤

  • @vaghelabapubhai5354
    @vaghelabapubhai5354 Před rokem +13

    છોકરીઓજ સાચી. સુખ દુઃખ મા કામ આવે છે🙏🙏🙏 ખૂબ જ સરસ સામાજિક વિડિઓ કડવાભા💐

    • @tuntunahiarn8820
      @tuntunahiarn8820 Před rokem

      VK TV😊 CR ex😂😊

    • @thakorgopalbhai4519
      @thakorgopalbhai4519 Před rokem +1

      જોરદાર કરુણ વિડીયો બનાવ્યો છે વાગુભા તમે તો આંખમાં પાણી લાવી દીધા તમારી ટીમ ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે જય માતાજી

  • @guddidigital5021
    @guddidigital5021 Před rokem +2

    તમારા બધા વિડિયો કરતા આ વીડિયો એક દમ બેસ્ટ છે જય માતાજી તમારી આખી ટીમ ને

  • @thakoramar2847
    @thakoramar2847 Před rokem +4

    Super
    જય માતાજી મિત્રો
    કડવાભા અને વાગુભા પુરી ટિમ ને
    જોરદાર. વિડિયો. બનાવ્યો છે યાર

  • @user-cu9fs5px9f
    @user-cu9fs5px9f Před rokem +2

    ખુબ ખુબ અભિનંદન વાધુભા અને કડવાભા

  • @ravalramesh1208
    @ravalramesh1208 Před rokem +2

    Jay mataji mitro vagubha tame ane tamari Tim ne super video banvyo che 🙏🙏

  • @rohitparmar608
    @rohitparmar608 Před rokem +9

    🙏 જય માતાજી 🙏 કડવાભા જૉરદાર વિડીયો સમજલાયક બનયો સે જોરદાર ખુબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના પુરી ટીમને સપોર્ટ નડિયાદ થી રોહિતભાઈ પરમાર પરિવાર તરફ થી

  • @parulpatel5182
    @parulpatel5182 Před rokem +2

    Sachi vat 6 bhai dikri to dikri kahavay dikri Na tole koi Na Ave Jay Shri Umiya maa 🙏💐🌹🙏

  • @chuvad84wada50
    @chuvad84wada50 Před rokem +1

    બહુ સરસ મેસેજ આપ્યો છે તમે લોકો એ બહૂ સરસ માતાજી તમારી હર મનોકામના પૂર્ણ કરે ખુબ પ્રગતિ કરો એવી હુ મારા વતી માતાજી ને પ્રાર્થના કરૂં છું જય માતાજી ઓલ ફ્રેન્ડ

  • @chetanbhagathoom3605
    @chetanbhagathoom3605 Před rokem +2

    જોરદાર વીડિયો વાહ વાહ

  • @ravalvipul9699
    @ravalvipul9699 Před rokem +2

    ખુબ સરસ વિડીયો બનાયો છે, 🙏🏻🙏🏻🙏🏻

  • @vijayvagelacenal2468
    @vijayvagelacenal2468 Před rokem +7

    વાહ.વાહ મારા ભાઈઓ સુ તમે વીડિઓ બનાવ્યો સે ભાઈ વાહ...તમારો વીડિઓ ગણું બધું શીખવી જાય સે ..ખુબ આગળ વાધો અને પ્રગતિ કરો ...જય વિહત માં🙏🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @parmar5435
      @parmar5435 Před rokem

      ભાઈ આવા વાઘુભા ના વિડિયા જુઓને પ્રેગનેટ ના વેવાઈ વેવાણ ના પ્રેમ ના સારા વિડીયા ભાઈ બનાવે છે કાંઈ માનસિક અસર જનતા પર પડે છે નાના બાળકો પર પડે આવા વીડિયો જોઈ તારા થી 20 વર્ષના બાળકો પર ખરાબ અસર પડે છે મારા કહેવાનો મતલબ સમજી આ ભાઈ

    • @niravparmar1061
      @niravparmar1061 Před rokem

      Nice video good 👍👍👍👍👍

  • @psuresh4665
    @psuresh4665 Před 6 měsíci

    Good job kadvabha vhaguji Tinaji mathaji all team good work

  • @melajithakor7445
    @melajithakor7445 Před rokem +29

    🙏 જય માતાજી પૂરી ટીમ ને. બહુ ઈમોશનલ વિડ્યો બનાવ્યો છે પણ અત્યારે દુનિયામાં વધુ પડતાં માં - બાપ સાથે આવું થતું હોય છે આ વિડ્યો દુનિયાની સચ્ચાઈ બતાવે છે

  • @rakeshraval6135
    @rakeshraval6135 Před rokem +1

    Good Acting vaghubha your team

  • @user-nt7hh9co3k
    @user-nt7hh9co3k Před 3 měsíci

    ખરેખર બહુ જ સરસ સમજ વા જે વો વિડીયો બના વો છે

  • @onlinechehardigital8870
    @onlinechehardigital8870 Před rokem +1

    🙏1 nomber video ho vagubha 🙏

  • @hemangpatel1150
    @hemangpatel1150 Před rokem +2

    Superb

  • @MukeshMukesh-jd2mk
    @MukeshMukesh-jd2mk Před rokem +4

    Jay harsiddi ma

  • @ravalsureshbhai1234
    @ravalsureshbhai1234 Před rokem +1

    मस्त

  • @ramtujithakor4226
    @ramtujithakor4226 Před rokem +1

    Jay mataji vaghubha badhay ne

  • @prakashthakor3283
    @prakashthakor3283 Před rokem +4

    Jay mataji nice video

  • @parmarkajalben4891
    @parmarkajalben4891 Před rokem +3

    જય માતાજી વાગુભા ખુબ સરસ વિડીયો વાગુભા ઇમોશનલ થઇજવાયુ

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 Před rokem +3

    જોરદાર વિડીયો 😍❤🙏

  • @bharatminama786
    @bharatminama786 Před rokem +2

    Super video bhai

  • @s.kgaming2336
    @s.kgaming2336 Před rokem +1

    ખૂબ સરસ મેઠાભા

  • @raja_sadhi_official_
    @raja_sadhi_official_ Před rokem +1

    સરસ વિડીયો 👌👌👌👌🙏

  • @naykamanisha6890
    @naykamanisha6890 Před rokem +3

    👍

  • @rathodjitu73
    @rathodjitu73 Před rokem +2

    જોરદાર વિડિયો બનાવ્યો છે

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Před rokem +1

    Jay Mahakal Waghubha Kadwabha Methabha And Tinaji

  • @rakeshchauhan3955
    @rakeshchauhan3955 Před rokem +2

    khoob saras

  • @s.kgaming2336
    @s.kgaming2336 Před rokem +1

    બધા કલાકાર ખૂબ સરસ

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Před rokem +2

    Super Naturally Acting Waghubha Kadawa Methabha And Tinaji

  • @sgzala5312
    @sgzala5312 Před rokem +4

    Jay mataji 🙏 bhai 👣 Laxmi sadaiv manglam ♥️ Mari pan ek dikri joiti hati me to mare dikri aave to paida ma tolish pan mataji Mari iccha adhuri rakhi.pan mara garma dikri che 💞 mara Ben ni ae marij che 💞 love you so much ♥️ Mari Ladli Laxmi jevi Mari dikri mara ruchaba.jay mataji 🙏💐🌹♥️♥️♥️

  • @user-pe5qr7de6x
    @user-pe5qr7de6x Před rokem +1

    સુપર વિડીયો છે

  • @darbarsanjaysinh4057
    @darbarsanjaysinh4057 Před rokem +3

    🙏🙏🙏

  • @parambalubha598
    @parambalubha598 Před rokem +1

    બહુજ સરસ સમજવા લાયક વિડીઓ સુપર અભિનય પુરી ટીમ નો જય માતાજી

  • @rakeshchauhan3955
    @rakeshchauhan3955 Před rokem +2

    bhai jordar video

  • @natubhaipanchal23
    @natubhaipanchal23 Před rokem +1

    Super wideo super acting lalji thank
    You lalji best perfomance
    Jay bhavani

  • @s.kgaming2336
    @s.kgaming2336 Před rokem +2

    Very good ☺️😊

  • @harshadsenma1330
    @harshadsenma1330 Před rokem

    Good vagubha

  • @kuvarsinhdarbar9347
    @kuvarsinhdarbar9347 Před rokem +1

    Very good

  • @chauhansanjay3186
    @chauhansanjay3186 Před rokem +4

    જય માતાજી મિત્રો માં બાપ સેવા કરવી જોઈએ જેણે માં બાપ નથી તે

  • @odjeshal5355
    @odjeshal5355 Před rokem

    Vagu bha bhu majak kari ane tame imosnl thi gaya kadvo bha tamari tamari jodi bhagvan ram laxam ni jodi verry nic hard tacha story very very nic

  • @khodeyardigitalsaund2723

    Supar videos

  • @kalajithakor3403
    @kalajithakor3403 Před rokem +2

    ભગવાન મને દિકરી. આપજો

  • @JitendraKumarJitendraKum-bb3mx

    Jordar mastBhai

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Před rokem +1

    Hreat Touching Video

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Před rokem +1

    Super Naturally Acting Bina Panchal

  • @jaydipofficial1706
    @jaydipofficial1706 Před rokem +1

    Super,video

  • @Hkvideoediting
    @Hkvideoediting Před 9 měsíci +1

    સરસ વિડીયો બનાવ્યો છે વાઘુભા કડવાભા જય માતાજી આખી ટીમને 🙏🏾🙏🏾

  • @rahulthakor4913
    @rahulthakor4913 Před rokem +3

    Jay mataji

  • @bpdevdajaygoga1361
    @bpdevdajaygoga1361 Před rokem +1

    ખુબ સરસ

  • @sanjysinghvaghela4097
    @sanjysinghvaghela4097 Před rokem +3

    Jay Khodiyaar Maaaaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pravinsinghrajputgujarat7175

    Jay maa harsiddh bhavani maaaa

  • @ashvinkumar3756
    @ashvinkumar3756 Před rokem +1

    Best 💫😍🥀

    • @amaratjithakor6
      @amaratjithakor6 Před 9 měsíci

      Khub Sara's Lalaji Vaghubha. Methabha jiyo hajro sal Jay Mataji

  • @MODABHAI651
    @MODABHAI651 Před rokem +1

    વાહ તમે તો વિડીયો સારો બનાવ્યો છે

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Před rokem +1

    Jay Mahakal Jay Bhawani Bina Panchal

  • @dilipraval3801
    @dilipraval3801 Před rokem +1

    Super video vagubha

  • @bachujithakor8556
    @bachujithakor8556 Před rokem +1

    સુપર હિટ વિડિયો જય માતાજી

  • @pravinchavda5540
    @pravinchavda5540 Před rokem

    Ravi ni comedy jordar se

  • @shivajithakor5776
    @shivajithakor5776 Před 7 měsíci +2

    જયમાતાજી❤❤❤❤❤

  • @user-nl6bk4lz4t
    @user-nl6bk4lz4t Před 8 měsíci

    Bhuj shresh che video ❤

  • @navinthakor46
    @navinthakor46 Před rokem +1

    જય માં વિહત જોગણી નવિન વદરાડ

  • @ravalsukhadevishvarbhai5966

    વાઘુભા તથા તમારી ટીમ બહુ સરસ વીડીયો બનાવ્યો છે.
    આ એક લાગણી ભરેલા દિલ વારાની આંખ મા પાણી આવી જાય એવી કરૂણા ભરેલુ બ્લેગ્રાઉડ સંગીત વાગે છે.
    સમાજ મા દિકરી ની પણ બહુ મહાનતા છે

  • @baradboy6371
    @baradboy6371 Před rokem +1

    super se duper full support

  • @vishalmalhotra664
    @vishalmalhotra664 Před 11 měsíci +1

    Jaymahrsidadh anima

  • @rajamogaldarbar
    @rajamogaldarbar Před rokem

    Super

  • @bhargavpatel9832
    @bhargavpatel9832 Před měsícem

    super

  • @rnjit.brnjit.b5563
    @rnjit.brnjit.b5563 Před rokem +1

    Good

  • @harshadsenma1330
    @harshadsenma1330 Před rokem

    Good kadvabha

  • @nagarnagar8799
    @nagarnagar8799 Před rokem +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajachamunda9827
    @rajachamunda9827 Před rokem +2

    જય માતાજી

  • @SanjayPatel-iq9pq
    @SanjayPatel-iq9pq Před rokem +1

    Super 👌👌👌

  • @thakorlalaji953
    @thakorlalaji953 Před rokem +2

    જય.માતાજી.વાઘુભા

  • @Jayeshchaudhary-kr1ci
    @Jayeshchaudhary-kr1ci Před rokem +2

    Jsymataji

  • @dharmiksundhaya3027
    @dharmiksundhaya3027 Před rokem

    આ વીડિયો સારો સે પણ યાર તમે જે બનાવી એવિ હાલત માં જે હાલ જીવી રહ્યા હશે એ આ વીડિયો જો સે તેને કેટલું દુઃખ લાગુ હશે

  • @rathodumed7575
    @rathodumed7575 Před rokem +3

    વાગુભા

  • @nareshthakor7829
    @nareshthakor7829 Před rokem +3

    Jay mataji all tim 🙏🙏🙏🙏🙏

  • @nttt2761
    @nttt2761 Před rokem +1

    જય સિકોતર માં નરેશભાઈ ભુવાજી ઘોડીયાલ તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા

  • @user-sp1vz5ou1h
    @user-sp1vz5ou1h Před rokem +1

    વાઘુભા મને આવી આવી ગયું રૂગુ

  • @kajuachauhan2133
    @kajuachauhan2133 Před rokem +1

    Nice

  • @mamahakaliofficialram7850

    💯💯💯

  • @tigerzassisans8305
    @tigerzassisans8305 Před 8 měsíci

    👌🙏🙏👍

  • @alpeshchauhan9824
    @alpeshchauhan9824 Před rokem

    વાગુભા અત્યારે તો છોકરા ના લગ્ન થય જાય પછી એ બયરાનુ કહેલુ માને આ જમાનો ખરાબ થય ગયો છે વાગુભા

  • @vikramprajapati5934
    @vikramprajapati5934 Před rokem +1

    વાહ વાઘુભા વાહ

    • @bhanwarpargi4641
      @bhanwarpargi4641 Před rokem

      बहुत शानदार विडियो बनाया गया है यह आज के समय में हकिकत है सभी को बहुत बहुत बधाई पुरी टिम को

  • @chandujithakor6359
    @chandujithakor6359 Před rokem +1

    જયગૉગા

  • @jaydipeshwaritiger1105
    @jaydipeshwaritiger1105 Před rokem +1

    🙏🙏👌👌🌷🌷🎤🎤🌹🌹

  • @AjaY___damorMp45
    @AjaY___damorMp45 Před rokem +1

    🙏🙏🙏🙏🙏

  • @thakorbharat2970
    @thakorbharat2970 Před rokem

    Jay jahu kharod

  • @miteshramesh1915
    @miteshramesh1915 Před rokem +3

    વાઘુબા. કેમછો

  • @meldimaaofficial4807
    @meldimaaofficial4807 Před rokem +2

    મા-બાપ ભઞવાન કેવાય

  • @zalavipulzalavipul2781
    @zalavipulzalavipul2781 Před rokem +2

    Jay mataji 🙏🙏

  • @sartanghatad
    @sartanghatad Před rokem

    Sartan❤❤❤❤❤❤

  • @jaymataji9446
    @jaymataji9446 Před rokem +1

    Jay mataji panshar🙏🙏🙏🙏🙏

  • @miteshedit1788
    @miteshedit1788 Před měsícem

    વાઘુભાઇ.આવોવીડીયોનાબનાવો‌્તમારોવીડીયોજોઇઅમારીઆખમોઆસુઆવેછે

  • @shubhaskumarpathak
    @shubhaskumarpathak Před 9 dny

    😮subhas 15:14