Rajkot Live: Rupala એ માગેલી માફી Rajput સમાજે નકારી, હવે શું થઈ શકે? પત્રકાર જગદીશ મહેતા સાથે ચર્ચા

Sdílet
Vložit
  • čas přidán 7. 05. 2024
  • #Rajkot #Rupala #ParshottamRupala #kshatriyasamaj #Rajput #LoksabhaElection2024 #LoksabhaElection
    ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માગી છે. જોકે, ક્ષત્રિય સમાજ હજી પણ માફ કરવાના મૂડમાં નથી. સમાજના કેટલાક આગેવાનોએ રૂપાલાને સામે પ્રશ્ન પૂછ્યો કે અગાઉ જે માફી માગી હતી શું તે રાજકીય હતી? સમગ્ર બાબતે બીબીસી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે ચર્ચા કરી રહ્યા છે. આપ આપના પ્રશ્નો અને પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવી શકો છો.
    વીડિયો : તેજસ વૈદ્ય
    કૅમેરા : બિપિન ટંકારિયા
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 186

  • @zaladivyrajsinh9820
    @zaladivyrajsinh9820 Před měsícem +1

    જગદીશ ભાઇ. સાહેબ. આપ ની. વાત સો. ટકા. સાચી છે

  • @indiancricket7312
    @indiancricket7312 Před měsícem +1

    ભુદેવ વાત 100% વાત સાચી કરી - જય માતાજી

  • @shivubhasodha9257
    @shivubhasodha9257 Před měsícem +1

    જય ભવાની જય માતાજી

  • @chetanambaliya3461
    @chetanambaliya3461 Před měsícem +2

    Pahelu evu aandolan joyu je chhele sudhi santi thi chalyu...
    Thanks to sankalan samiti 🙏🏻🙏🏻

  • @AnantkumarPurnvairagi
    @AnantkumarPurnvairagi Před měsícem +1

    સાચી વાત છે ભૂદેવ

  • @kapurjibarot7103
    @kapurjibarot7103 Před 23 dny

    ખુબ સરસ વાત કરી છે

  • @dashrathpatel607
    @dashrathpatel607 Před měsícem +1

    તદ્દન સાચી વાત છે. ભવિષ્યમાં આવનાર ચૂંટણી માટે છે

  • @user-jo4ri7md7i
    @user-jo4ri7md7i Před měsícem +3

    સચોટ અને સાચી વાત હોય સે તમારી

  • @jadejakripalsinh9553
    @jadejakripalsinh9553 Před měsícem +2

    જય ભવાની

  • @anupsinhmer5196
    @anupsinhmer5196 Před měsícem +1

    જગદિભાને.જયમાજી

  • @ghanshyamsinhgohil1360
    @ghanshyamsinhgohil1360 Před měsícem

    RUPALANE SAMADHANANI SHU JARUR GHHE

  • @Shubham-ds4fh
    @Shubham-ds4fh Před měsícem

    રૂપાલા નું રાજીનામું એ જ વિકલ્પ

  • @shivubhagohil9169
    @shivubhagohil9169 Před měsícem

    સત્ય બોલે છે

  • @vijyaparmar617
    @vijyaparmar617 Před 27 dny +1

    તું ભાજપીઓ જ છે મેહતા

  • @virsangvaghela5088
    @virsangvaghela5088 Před měsícem +2

    ખોટી ડીબેટ ના કરો હવે વારંવાર કોઈ માફી ના માગે હું પણ ક્ષત્રિય શું

  • @dashrathpatel607
    @dashrathpatel607 Před měsícem +1

    ક્ષમા ન અપાય. રાજીનામું આપી દેવું જોઈએ

  • @dharmendrasinhgohil1938
    @dharmendrasinhgohil1938 Před měsícem +6

    સમાજ એક જ રીતેજ માફી આપે રૂપાલા ભાજપ માથી રાજીનામુ આપીદે

    • @nakumvallabh3596
      @nakumvallabh3596 Před měsícem

      જગદીશભાઈ વાત ખુબ સાચી વાત છે આતોવેમ સડેલા છે ભાઇ મુદ્દો ટીકીટ નો છે ભાઇ બહેનો રામ રામ

  • @cmkothiya122
    @cmkothiya122 Před měsícem +2

    કોઈ ને કોઈ રીતે આ issue ને અમુક લોકો ચાલુ રાખવા માગે છે. નગરપાલિકા પંચાયત ની ચુંટણી સુધી સળગતું રાખવા માંગે છે

  • @arvindsinhgohil4478
    @arvindsinhgohil4478 Před měsícem

    Jay mataji

  • @jituzala9658
    @jituzala9658 Před měsícem +1

    Jay shree Ram

  • @fojizalabapuzalabapu7867
    @fojizalabapuzalabapu7867 Před měsícem

    જગદીશભાઈ તમે ગોતા જજો

  • @girirajsinhjethwa6553
    @girirajsinhjethwa6553 Před měsícem

    Wah jagdishbhai maheta 👌👍

  • @mangalsinhvaghela2220
    @mangalsinhvaghela2220 Před měsícem

    આજે યાદ આવી

  • @user-wu6xv9lg1h
    @user-wu6xv9lg1h Před měsícem +1

    Jay bhavani

  • @AnantkumarPurnvairagi
    @AnantkumarPurnvairagi Před měsícem +1

    મનુષ્ય માત્ર ભુલ ને પાત્ર છે માફ કરો

  • @mangalsinhvaghela2220
    @mangalsinhvaghela2220 Před měsícem

    રૂપાલા જી સંકરણ સમિતિને મળ્યા

  • @user-zh5mx6hv7l
    @user-zh5mx6hv7l Před měsícem +1

    સતાપક્ષની... ભૂલછે.. તેનેસુધારવાનાછે

  • @chetansinhchudasama5052
    @chetansinhchudasama5052 Před měsícem

    જય માતાજી
    મહેતા સાહેબ

  • @shaktisinhgohil1519
    @shaktisinhgohil1519 Před měsícem

    જય માતાજી

  • @jayprakashmehta7107
    @jayprakashmehta7107 Před měsícem

    Aalokone ghremoklo
    Rupala jindabad

  • @bhupendrasinhjadejaJadejabhpen

    Jagdibhainipashraho

  • @bipinchandraparmar6619
    @bipinchandraparmar6619 Před měsícem

    જગદીશભાઈ તમારો છેલ્લે ઝુકાવ ભાજપ તરફી જ કેમ રહે છે

    • @indiancricket7312
      @indiancricket7312 Před měsícem

      તમને કમળો થયો છે એટલે પીળુ દેખાય છે બાકી તેમનો કોઈ પક્ષ નથી, આજકાલ મોદી ને ગાળો બોલી ને નિષ્પક્ષ સાબીત થાય તેવો ટ્રેન્ડ જોવા મળે એટલે તમને લાગે છે

  • @jigneshgoswami4125
    @jigneshgoswami4125 Před měsícem +1

    Tame. Bau. Sara. Vakta cho

  • @YagnaviOverseas
    @YagnaviOverseas Před měsícem

    Manipur ma female na apman nu su?

  • @rameshbhaivadaviya8714
    @rameshbhaivadaviya8714 Před měsícem

    Jay baba

  • @VaghelaRamdevsinh-zs6xn
    @VaghelaRamdevsinh-zs6xn Před měsícem

    JAYMATAJI

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Před měsícem

    અદૂભૂતપતરકારબનનૈ

  • @zalakripal5847
    @zalakripal5847 Před měsícem

    રૂપાલા જી ના નિવેદનથી રૂપાલા જેટલા ગુનેગાર છે એના કરતાં ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય નેતાઓ છે એ વધારે ગુનેગાર છે દ્રોપદીના ચીર હરણ વખતે પિતામા ભીષ્મની પણ લાગણી દુભાણી હતી ગુરુ દ્રોણાચાર્યની પણ લાગણી દુભાણી હતી વિરુદ્ધની પણ લાગણી દુભાણી હતી આ બધા મોંઘા મોઢે બેસી રહ્યા હતા ક્ષત્રિય નેતાઓ પણ મોંઘા મોઢે બેસી રહ્યા હતા

  • @MahipatbhaiChavda
    @MahipatbhaiChavda Před měsícem

    Jaymataj8

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 Před měsícem

    बीजेपी,, मोदीजी,,रूपालाजी,,,गढ आला सिंह गेला,,!!!!!!!!!!❤❤❤😂😂😂😂😂कुछ फेर नहीं,,,!!!!! क्षत्रिय वीरांगनाओं मां भवानी स्वरूपा श्रीमती पद्मिनी बा साक्षात् चडीचामुडा ६४जोगणी है और एसी हजारों, क्षत्रिय समाज की मां भवानी स्वरूपाऔ जो, कलयुग में मन बचन और कर्म से पवित्रतम है, माछीमारो का मालधारीओ का तीव्रतम खौफनाक करुण स्वर में रूदन कल्पांत के साथ का श्राप बद्दुआएं हैं,,जीस तरीके से माफी,उन क्षत्रिय समाज के नेतृत्व चाहे उस तरीके से ही, मांगनी चाहिए,, जागो,, बीजेपी,,😂❤😂😂😂😂😂😂 हाहाहाहाहा यह,चार समाज का तिव्रतम खौफनाक करुण स्वर में हास्य है,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़ हर-हर महादेव हर जय श्री राम जय द्वारकाधीश जय माताजी जय जगत,,

  • @user-cf7hl7xt7e
    @user-cf7hl7xt7e Před měsícem

    સુઈ જા

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 Před měsícem

    000❤

  • @valamahesh84
    @valamahesh84 Před měsícem +7

    ગામડામાં ક્ષત્રિય 80% મત Bjp વીરોઘી થયા
    ગીર સોમનાથ

  • @dharmapalsinhgohil4037
    @dharmapalsinhgohil4037 Před měsícem +1

    To Parti mathi kadho a 6:05 vikalp

  • @AB23418
    @AB23418 Před měsícem

    Himalay jata rahe.

  • @jadejachandubha7458
    @jadejachandubha7458 Před měsícem +1

    Mafe opene bjp sari Samaj ne vat Sabhde note

  • @abhaysinhgohil3983
    @abhaysinhgohil3983 Před měsícem

    I jodi nu abhiman se

  • @user-qn8oc7zd3h
    @user-qn8oc7zd3h Před měsícem

    Je vachan aape enu dhyan rakhe e loyna gun hoy aa Raj neta che Aaj Kay bole kale Kay

  • @ramabengopani6658
    @ramabengopani6658 Před měsícem

    Rupala bhai jitse tiyare khabar padse che bhal bhala ni mucho padi jase

  • @vipulsinhgohil9268
    @vipulsinhgohil9268 Před měsícem +1

    Aa Jagdish bhai no namba aapo

  • @amitshah5831
    @amitshah5831 Před měsícem

    આપને એક વીનંતી કરવી છૈ કે .. આપની BBC ચેનલ મા કાયમી માટે ડીબેટ કરવા બૉલાવૉ તૉ આપનૉ આભાર ...

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf Před měsícem

    Jagdishbhai. Samjo. Aa magar na aansu chhe. Tame akkal vara chho J. Pan use karo ne.

  • @RajendrasinhParmar-go7kg
    @RajendrasinhParmar-go7kg Před měsícem

    Mehta sir BJP ni fever karo cho reports nishpaksh hovu Joye Samjay Temne Jay mataji Jay Rajputana

  • @jigneshgoswami4125
    @jigneshgoswami4125 Před měsícem

    Bhraman. Maha. Purush kone. K. E. Joi. Lejo. Sastr

  • @RamanPatel-hm9ue
    @RamanPatel-hm9ue Před měsícem

    ભાઈ શ્રી જગદીશભાઈ મહેતા તમારી ટીકા ના કરી શકાય પણ તમારું દિમાગ વધારે તેજ છે ફક્ત વધારે હોશિયાર માણસો જ તમારી વાત સમજી શકે તમો બંને બાજુ બોલ્ટ ટાઈટ કરો છો લોકશાહીમાં તમારે ખુલ્લી ને બોલવું જોઈએ હવે બંને પક્ષોએ પડદો પાડી દેવો જોઈએ બાંધી મુઠ્ઠી લાખની હોય

    • @vanrajchavda6747
      @vanrajchavda6747 Před měsícem

      બાંધી મુઠ્ઠી હોત તો સમાધાન થઈ ગયું હોત.બાંધી મુઠ્ઠી એટલે ખાનગીમાં લેવડ દેવડ.પણ ક્ષત્રિયોએ એવું કર્યું નથી.

  • @Satishsvyas
    @Satishsvyas Před měsícem

    બહુ khenચી યે તો તુટી જાય

  • @chiragsinnh5073
    @chiragsinnh5073 Před měsícem

    Gandhiji Africa ni tren ma betha ane fast class ma thi angrejo train thi uatara ane ame lagi avu. bharat ma avi birtish sarkar same ketla andolan kara to parshotam bhai ne haji moko chhe ke agal na samay ma bhajap ne rajputo no nade atle kaymi samadhan lave aa modiji vichava nu chhe

  • @maheshbhaidave8820
    @maheshbhaidave8820 Před měsícem

    Hon.Rupala Sir is very good man 😢😊

  • @FortunemarkinternationalVadoda

    Taluka panchayat, jilla panchayat
    Vidhaan sabha ane loksabha no paayo ganaay chhe.

  • @vipulsinhgohil9268
    @vipulsinhgohil9268 Před měsícem

    Aa Jagdish bhai no nambar aapo

  • @user-ns5qv6cz3g
    @user-ns5qv6cz3g Před měsícem

    રાજીનામુ આપી ઘરે બેસ

  • @ncchavda5246
    @ncchavda5246 Před měsícem

    હવે યોગ્યા ન કહેવાય કાચ તુટી

  • @user-dl1ve1cm3g
    @user-dl1ve1cm3g Před měsícem

    રુપાલા.નહી

  • @harikapadia8457
    @harikapadia8457 Před měsícem

    ❤રૂપાલાજી,,કદાચ, દિલથિ, પણ માફીમાંગેછે,,પણ હવે,આ,દોલન,,કોગ્રેસ, થિ, પેરિતછે,,ઈ,જગજાહેરછે, પણ,,હજી, પણ,,❤આવાત પ્રવચન, થતારહેવાનાજ,,પણ આ,રાજનિતિછે😂

    • @vanrajchavda6747
      @vanrajchavda6747 Před měsícem

      રૂપાલાએ ઉમેદવારી સ્વેચ્છાએ છોડી હોત તો આ પ્રશ્ન ન ન હતો.

    • @vanrajchavda6747
      @vanrajchavda6747 Před měsícem

      પળે વાજા વાગે ,હવે માફીની પળ જતી રહી

  • @sakariyajaysukh9847
    @sakariyajaysukh9847 Před měsícem +1

    જગદીશ ભાઈ ને લોકો ઓળખેછ

  • @arjunsinh2088
    @arjunsinh2088 Před měsícem

    Jite to rajinamu Ane rajkaran mathi sanyash le to j

  • @riskyahir7255
    @riskyahir7255 Před měsícem

    Bav kayri have to su karvu chhe have part 3 lavo have kay nay thay khali vatu ma bugya muke chhe maf karva sih na kaleja joy e aa nay

  • @ParvinBhai-bs2og
    @ParvinBhai-bs2og Před měsícem +2

    જગદીશ..ભાઈ..આ..વાત..રેવાદો..ભાજપ..વાણા..ભાજપ..ની..રીતે..રાણો..રાણા..ની..રીતે

  • @dhummadajaysinh5805
    @dhummadajaysinh5805 Před měsícem +1

    આટલી સમજણ રૂપાલા ને આપજો ...એ જાતે રાજીનામું આપી દે...બાકી તો કય ના ખપે

  • @BharatsinhGohil-zt7bh
    @BharatsinhGohil-zt7bh Před měsícem

    Rajinamu aapvu te Bilkul sasu kidhu jagdish bhai pan bjp tevu nay kare

  • @bhupendrasinhjadejaJadejabhpen

    Cogreshvin

  • @dhanjivelani1268
    @dhanjivelani1268 Před měsícem

    Rahul Gandhi pase kem maafi nathi mangta. Ema kshtriya samaj ni asmita ni kai value nathi.

  • @virendarsinhjadeja8746
    @virendarsinhjadeja8746 Před měsícem

    Aavi vatma mafi hoy

  • @jigneshgoswami4125
    @jigneshgoswami4125 Před měsícem

    Pan. Maha purus. Bhraman. Kone. K. E. Jojo

  • @bhupendrasinhjadejaJadejabhpen

    Abhajpnache

  • @bipinpatel311
    @bipinpatel311 Před měsícem

    🫢🫢 ભાઈ ઈ વી એમ મા સેટીંગ પણ થય શકે છે એ પણ એક કારણ હશે 🙏🙏

  • @durjandewal4353
    @durjandewal4353 Před měsícem

    Boycott BJP Boycott Rupala

  • @VedantStudio-rj6pl
    @VedantStudio-rj6pl Před měsícem

    પરસોતમ ભાઇ ચૂંટણી લડે મારો જીવનનો છેલ્લો દિવસ કોંગ્રેસ સંકલન સમિતિ PT ખોટી ના PT પોતાના રોટલા શેકવા મા બેન દીકરી ગાળો ખાઈ લે છે સ્ટેજ ઉપર મોટી મોટી વાતો કરે સમાજ ને અવડે માર્ગે ચડાવી દીધો નકટો લાગે PT રાજપૂત સમાજનો જયચદ

    • @vanrajchavda6747
      @vanrajchavda6747 Před měsícem

      PT ae imandari thi Kam karyu?

    • @VedantStudio-rj6pl
      @VedantStudio-rj6pl Před měsícem

      કોંગ્રેસ સંકલન સમિતિ માટે ઈમાનદાર છે તમારો PT

    • @VedantStudio-rj6pl
      @VedantStudio-rj6pl Před měsícem

      પરસોતમ ભાઇ ચૂંટણી લડે મારો જીવનનો છેલ્લો દિવસ khoti નોટ ખાલી bakas

    • @vanrajchavda6747
      @vanrajchavda6747 Před měsícem

      બધાનું કારણ એક રૂપાલા જ છે..જો તેને નર્મતાથી માફી માંગી હોત તો માફ કરી દેત પણ તેને પક્ષને નુકસાન ન જાય તે માટે માફી માગી ,ક્ષત્રાનીઓની માફી ન માંગી,રૂપાલાને ભાજપ બંનેએ અભિમાનમાં જ આ બધુ કર્યું છે.

  • @rajendrasinhrathod6019
    @rajendrasinhrathod6019 Před měsícem

    Samaje. Mafi. Magavanu. Kahetoj. Nathi

  • @BharatsinhGohil-zt7bh
    @BharatsinhGohil-zt7bh Před měsícem

    Rajinamu nay aapavi bjp bav Moti bhul kari se

  • @arjunsinh2088
    @arjunsinh2088 Před měsícem

    Sanyash bjp mathi aana sivay koi mafi nathi life time

  • @patubhaigujariya
    @patubhaigujariya Před měsícem

    અ લા. એ.કોંગ્રેસી.6. નય. સ મ જે

  • @user-qn8oc7zd3h
    @user-qn8oc7zd3h Před měsícem

    Maheta tamne khabar che ke rajput ketla ni bhodi bhuhi nakhi

  • @user-dl1ve1cm3g
    @user-dl1ve1cm3g Před měsícem

    મીઠી.મીઠી.કરોમા

  • @yuvrajsinhvaghela2173
    @yuvrajsinhvaghela2173 Před měsícem

    Have Samaj Ni Bik Lage chhe

  • @vanrajchavda6747
    @vanrajchavda6747 Před měsícem +1

    આ રીતે માફી અપાય તો બીજા પણ બોલી જશે .રૂપાલાએ ભાજપમાંથી રાજી નામુ આપે એ જ માફી નો માર્ગ છે

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 Před měsícem

    Manash Potani Umar No Khyal Rakhine Koi Vishe Bolai Nakar Koi Kimat Raheti Nathi ??

  • @YagnaviOverseas
    @YagnaviOverseas Před měsícem

    Narendra Modi e pan on Sansa ma boyla che ke angrejo Sathe raja maharaja o ne sabandh hata. E nu su?

  • @dharmenkapadia7567
    @dharmenkapadia7567 Před měsícem

    Nana bolto jai favor karta jai 😂😂😂😂😂

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 Před měsícem

    Badhaj Dhanpachhada Kari Potano Khel Puro Kari Have Navo Khel Khelvani ? Kon Aano Bharosho Kare??!!Bhagvan Jane Shu 6e??

  • @MahendrasinhVaghela-kh7cg
    @MahendrasinhVaghela-kh7cg Před měsícem

    Mafi to aaje pan ny ane kale pan ny male Karan ke rajput samaj ni Ben dikario ne rasta par lavya bjp sarkar to have bjp sarkar aanu parinam bhogava tayiyar re

  • @dharmendrasinhgohil1938
    @dharmendrasinhgohil1938 Před měsícem +1

    ઇ ચિઠ્ઠીની વેદના ક્ષત્રિય સમજી સકે

  • @SolankiMayursinh-pi3if
    @SolankiMayursinh-pi3if Před měsícem

    Rupala ne BJP.. life time mate suspend kare

  • @jadejagarvinsinh191
    @jadejagarvinsinh191 Před měsícem

    Aem kai raa navghan na thavai ane devayat bapa bodar pan na thavai.

  • @abhaysinhgohil3983
    @abhaysinhgohil3983 Před měsícem

    Modisab naymane

  • @user-qn8oc7zd3h
    @user-qn8oc7zd3h Před měsícem

    Aa shata hatu kaykni bhodi bhuhi nakhe

  • @jayprakashmehta7107
    @jayprakashmehta7107 Před měsícem

    Onli bjp jeendabad

  • @zalaharpalsinh9001
    @zalaharpalsinh9001 Před měsícem +1

    પરસોતમ ભાઈ એક ગુનેગાર નથી પક્ષ જવાબદાર સે એમને પણ રજૂ વાત કરી તી તોકેમ ટિકિટ નો રદ કરી

  • @gyantech6251
    @gyantech6251 Před měsícem +1

    Rupala bjp ma chhe tya sudhi bjp ne vote nahi ... Aaj pan nai kal pn nai..

  • @mangalsinhvaghela2220
    @mangalsinhvaghela2220 Před měsícem +1

    સાહેબ અમે ગવર્મેન્ટ ખાતા હૈ નુકસાન નથી કર્યું