સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે વરસાદને લઇ ને અશોકભાઈ પટેલની મોટી આગાહી 9 થી 15 જુલાઈ 2024

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • 9 જુલાઇ 2024 ના વરસાદ ની આગાહી અશોકભાઈ પટેલ ની આગાહી
    હવામાન સમાચાર તેમજ ખેતીલક્ષી યોજનાને લગતી માહિતી માટે અમારી ચેનલમાં જોડાવો
    #ધોધમારવરસાદ #ચોમાસુ2024 #વરસાદની_આગાહી #ભારેવરસાદ

Komentáře • 15

  • @HematAhir-xr9wp
    @HematAhir-xr9wp Před 15 dny +10

    ભાવિક ભાઇ આજે ગરમી નો કોઇ માપ નથી એવી સે

  • @ManshukbhaiVagasiya
    @ManshukbhaiVagasiya Před 14 dny

    ❤😂🎉જયમાતાજી 🥀🌷🌹🚩

  • @thakorharesh5895
    @thakorharesh5895 Před 15 dny +1

    બનાસકાંઠા ના સમાચાર વરસાદ વરસ્યા પછી આપજો

  • @dhanrajdega2203
    @dhanrajdega2203 Před 15 dny +1

    સુપર 👌

  • @pranjivanbhaikasundra3734

    ❤ જયસીતારામ ❤

  • @sbking9010
    @sbking9010 Před 15 dny

    આજે ફૂલ ગરમી છે, 45⁰ ડિગ્રી જેટલું તાપમાન લાગી રહ્યું છે અને પવન સાવ ઘટી ગયું છે, મુન્દ્રા, કચ્છ 🥵

  • @BharatRajput-ru1gu
    @BharatRajput-ru1gu Před 15 dny

    Jay Mataji bhavik Bhai

  • @BhaveshPunanee-gm1wk
    @BhaveshPunanee-gm1wk Před 15 dny

    Jay mataji Bhavik bhai

  • @VinodGodham
    @VinodGodham Před 15 dny

    આજ અમારે કટખેરૂ ગામમાં બોવ વરસાદ પડ્યો ભાઈ

  • @manisahir245
    @manisahir245 Před 15 dny

    Varsad bhare kyare avse? Kem a vakhte july nu agotaru nthi apta

  • @easystudy555
    @easystudy555 Před 15 dny

    Porbandar ma bebhan thay jai evi khatarnaak garmi che pavan akdm ghati gyo che🥵🥵🥵🥵🥵

  • @Karan_K7t
    @Karan_K7t Před 15 dny

    Porbandar baju pn bafaro Ane garmi atishay che

  • @KaderJat-yk2xm
    @KaderJat-yk2xm Před 15 dny

    ભાવિક ભાઈ તમે અમારા કચ્છ વિશે જે ભુજ થી ઉત્તર બાજુ 75 કિલોમીટર આ વિષય રણ વિસ્તાર બની પશ્ચિમ જેટલા આગાહી પૂછીને જવાબ આપો અમને આમાં વરસાદ બહુ ભારે કેમ નથી આવતો જુલાઈ ની 9 તારીખ હવે એમ કરી કઈ જુલાઈ નીકળી જશે અમારે વિસ્તારમાં તને પૂછતા નથી કેને ત્રણ વર્ષથી તમારો વિડીયો જોવું છે જવાબ આપજો તમારો આભાર સોરી

    • @Villagelifewithpatidarbaadshah
      @Villagelifewithpatidarbaadshah  Před 15 dny +2

      હાલ આ છૂટો છવાયો રાઉન્ડ છે આવતા રાઉન્ડ મા મા 15 પછી શકયતા રહે વધુ

  • @hareshpatel6109
    @hareshpatel6109 Před 15 dny

    જંબુસરના કાવી કંબોઈ વિસ્તારમાં મોસમનો કુલ ૨ઈંચ જેટલો સાવ ઓછો વરસાદ છે. આગાહી એક અનુમાન છે. પરંતુ તે પણ ખોટી પડે છે