આહીર સમાજનાં લગ્ન પ્રસંગ ( ખેંગારપર તાલુકો રાપર કરછ)
Vložit
- čas přidán 3. 06. 2024
- વર્ષો જુની પરંપરા મુજબ વાગડ વિસ્તારમાં આહીર સમાજ મા વૈશાખ મહિના ની અંધારી તેરસ ના દિવસે લગ્ન પ્રસંગ યોજાય છે આજે પણ વર્ષો જુના લગ્ન ગીતો અને દેશી ઢોલ સાંભળવા મળે છે
#ahirsamaj
#ahir
#madev ahir
#lagan
#lagangit
આહીર.રામરામ