Ahir Wedding ceremony 2021| પ્રાથડીયા આહિર સમાજના પારંપરિક લગ્ન સમારોહ- ડગાળા | vaishakh

Sdílet
Vložit
  • čas přidán 10. 06. 2021
  • આ વિડિયો માત્ર લોકોની જાણકારી માટે છે કે કઈ રીતે આયરોમાં ચાલી આવતી જૂની પરંપરા પ્રમાણે તેઓ લગ્ન કરે છે અને તેમના રીતી રીવાજ આ વિડિયો માં દેખાડવા માં આવ્યા છે. વિડિયો નો હિત કોઈ વ્યક્તિ , ધર્મ , કે સમુદાય ની કોઈ પણ સાંસ્કૃતિક વિધિ તેમજ રિવાજોની ટિપ્પણી કે ટીકા કરતો નથી અને દર્શકો માત્ર મનોરંજન અને જાણકારી માટે આ વીડિયો જૂવે..
    .
    આ લગ્ન આહિર પટ્ટીના ડગારા ગામ માં 2021 માં યોજાયાતા જે આ વીડિયો માં શૂટ કરવા માં આવ્યા છે તે પણ પરવાનગી હેઠળ તો આ વીડિયો માં કોઈ આપત્તિ પણ જનક લખાણ કે સીન લેવા માં આવ્યા નથી જેનો દર્શકોએ ખાસ નોંધ લેવી .
    .
    ડગારાના જ પિયુષ ભાઈએ લખેલો એક દુહો
    જેને હું વિડિયો માં એડ ના કરી શક્યો કંઇક ટેકનિકલ ફોલ્ટ ના કારણે પણ મે એ દુહાને લખીને વર્ણવ્યો છે જેની પક્તી નીચે પ્રમાણે છે. 👇👇👇👇
    ......
    '''' તેરસ હાલી ત્રેવડે , દઈ ધબકારા આયરોમાં..
    અંધારી હતી તથને.., તોય અંજવાડા આયારોમાં..
    ..
    વાટું જોતા વૈસાખ ની પણ તોય કાળ હતો કોરોના.
    પણ માધવ ઠેકે હાલ્યા અને ભાવ જોયો આયારોમા..
    ..
    નિયમ બધા પાડવા પણ તાણાં ટોય હાચવવા ..,
    હપૂ કરું હાચવુ લીધો એ હંપ હજી આયાસમાં..,
    ..
    હટાણાં કરવા ગુમટ્યા..., ને લેવા લૂગડાં ચૂડ..,
    પહલી મામેરા મોહરના.. એ રીત હજી અયારોમાં
    .
    લાદે કોડે લગન લીધા એવા હેટ ઘણા હૈયા માં ..,
    જુનીયું રિતુ જાડવું રાખ્યું.., એવો હોસ હજી આયારોમા... ..."""""""'
    .
    . જય દ્વાકાધીશ..🙏
    #આહિર
    #લગ્નોત્સવ
    #ahir
    #traditional_wedding
    #આહીર_સમાજ
    #પારંપરિક_વિવાહ
    #ahirani #vaishakh #lagangit #lagna

Komentáře • 147